Onion Cultivation | રડાવતી ડુંગળીએ આ ખેડૂતને કર્યો ખુશ, મેળવશે 1 મહિનામાં 10 લાખ |
Вставка
- Опубліковано 5 лют 2025
- Onion Cultivation | Weeping onion made this farmer happy, he will get 10 lakhs in 1 month
Banaskantha: સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લો ખેતીને વરેલો જિલ્લો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ખેડૂતો પોતાની કોઠાસૂઝ દ્વારા વિવિધ પાકોની ખેતી કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે, ડીસાના રાણપુર ગામના ખેડૂત કનવરજી ઠાકોરે પોતાના 11 વીઘા ખેતરમાં ડુંગળીનું સફળ વાવેતર કર્યું હતું અને હવે તેઓ સારામાં સારી આવક મેળવવાની આશા સેવી રહ્યા છે.
#banaskanthanews #banaskantasamachar #gujaratinews #onioncultivation #potatocultivation #muskmeloncultivation #goodproduction #goodincome #groundcultivation #RanpurBanaskantha #local18 #nw18local
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
કનવરજીભાઈ એક વિડિઓ ડુંગળી ની ખેતી વિષે બનવોતો શારુ. તો પાયા નુ ખાતર કેટલું. બિયારણ કયાથી લાવો છો. જણાવશો
ફાલતુ બકવાસ કરે છે
Lili dungari Badhi aek sathe baravo chho ke
કેટલા અંતેરે ડુંગળી ની રોપણી કરવી.પાણી કેટલું આપવું. રાજસ્થાન માં ક્યાં વેચવી. કિલો નો શો ભાવ આપને મળે છે. વિગેરે બાબત નો એક સારો વિડીયો બનાવી મૂકવા વિનંતી.
ફલાતુ બકવાસ કરે છે
મારે વાવવી છે
Lili dungari Badhi aek sathe baravo chho ke