Very clear now, what is skill and talent, and correct must know your skills and strengths. So good sir, impressive and encouraging. THANK YOU SO MUCH SIR 🙏
નિમિત્તભાઈ, આપણા બધાજ વિડિઓ માટે ખુબ આભાર. ખુબજ પ્રેરિત કરે તેવા વિડિઓ હોય છે. આમતો પ્રશ્ન પૂછવાનું આ માધ્યમ નથી પણ હિમ્મત કરી ને પૂછી લઉ છ કે આજકાલ ના ટીવી પ્રોગ્રામ માં લોકો ને રડાવે કેમ છે? આપણા દેશ ની ફિલ્મો માં પણ આવું વષો થી ચાલે છે. તેની પાછળ નું કારણ શું હોઈ શકે? મને લાગે છે કે આપનો દેશ સાઈકોલોજિકલ ટેરોરીસમ માં ફસાઈ ગયો છે. આપની પાસે તો માહિતી નો ખજાનો આને આવડત છે તો લોકો ને જણાવવા વિનંતી. આભાર.
આભાર નિમિત્તભાઇ ,
યોગ્ય દિશા-સુચન માટે.
વકૃત્વ ના સ્થળ વિષે જાણવાની તેમજ, એક ઝલક શ્રોતાગણ અને આયોજકોને નિહાળવાની અભિલાષા.
જીંદગી ની પરીક્ષા બધુજ અભ્યાસ ક્ર્મ બહાર નું પૂછાય છે, વાહ ખૂબ રસ
Dr so nice of you
આપના મેં સાંભળેલા બધા જ vedio વારેવારે સાંભળતા એમાં કાંઈ ક નવું જ મળે છે
Thank you so much
Thank you sir
Sapna ke sapna ko pura kane ke liye
સર આપના વિચારો અને વાતો અદ્ભુત અને જીવન સફળ કરવામાં ઉપયોગી થાય એવા હોય છે.
ખુબ ખુબ આભાર..
Very clear now, what is skill and talent, and correct must know your skills and strengths. So good sir, impressive and encouraging. THANK YOU SO MUCH SIR 🙏
નિમિત્તભાઈ, આપણા બધાજ વિડિઓ માટે ખુબ આભાર. ખુબજ પ્રેરિત કરે તેવા વિડિઓ હોય છે. આમતો પ્રશ્ન પૂછવાનું આ માધ્યમ નથી પણ હિમ્મત કરી ને પૂછી લઉ છ કે આજકાલ ના ટીવી પ્રોગ્રામ માં લોકો ને રડાવે કેમ છે? આપણા દેશ ની ફિલ્મો માં પણ આવું વષો થી ચાલે છે. તેની પાછળ નું કારણ શું હોઈ શકે? મને લાગે છે કે આપનો દેશ સાઈકોલોજિકલ ટેરોરીસમ માં ફસાઈ ગયો છે. આપની પાસે તો માહિતી નો ખજાનો આને આવડત છે તો લોકો ને જણાવવા વિનંતી. આભાર.
Gijubhai ne sath aapnar taraben modak
Brilliant lecture Sir.
Very nice sir..
Very nice 👍
Vah... Best speech and best topic...
Thanks a lot....
Very good