ભણવા આવેલા સ્ટુન્ડટ એ પોતાના શોખ થી રેસ્ટોરન્ટ શરુ કર્યું હતું આજે એડવાન્સ માં બુકિંગ કરાવવું પડે છે

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 53

  • @maulikpandya
    @maulikpandya Рік тому +2

    બાપા સીતારામ ના આશી્વાદ હોઈ પછી કાઈ નો ઘટે ✋

  • @rkyoutuber521
    @rkyoutuber521 Рік тому +1

    સરસ હજુ કાલે મિત્રો સાથે જઇને આવ્યા ૧૪-૧૨-૨૦૨૨ ના રોજ મજા આવી ગઇ જમવામાં સરસ ખુબ સરસ

  • @satyamcoal7972
    @satyamcoal7972 2 роки тому +2

    BAPA SITARAM ......BHAVNAGAR NI MOJ

  • @vaghelabharat2630
    @vaghelabharat2630 Рік тому

    super foods hu ochama ochhu 10 thi 12 time jamva gayelo chhu ❤

  • @urveshkanani4329
    @urveshkanani4329 2 роки тому

    1nmbr food chhe aa restaurant nu
    Ame every 15 divse ek var company na bdha employees sathe jaiae chhiye.
    Tya no maththo best chhe gme tetlo khaiae koi divs koi problem nthi thato gala ne ke health ne. Thank you to bapa sitaram restaurant🙏

  • @dkmakwana7146
    @dkmakwana7146 2 роки тому +28

    ૨૦૦ રૂપિયા માં તો જેવું ખવરાવવું હોય એવું ખવરાવી શકાય મોંઘુ તો કહેવાય સરેરાશ માણસ ૪૦૦ ગ્રામ ખોરાક લઈ શકે જો શોખ થીજ ખવરાવવું હોય તો ઓછો ચાર્જ રાખી શકાય

    • @electroop3018
      @electroop3018 2 роки тому +2

      Toy thik 6 ame gai kale ek hotel ma Khadu htu 3 jana na 675 thai gya pet pn na bharayu 😀

    • @jigneshramavat9156
      @jigneshramavat9156 2 роки тому +1

      Restaurant વાળો ખોટી નો કેવાય બાપા સીતારામ નું નામ લયી ને ખોટું બોલે છે. આટલુ બધું હોય 200 રૂપિયા શેના લે છો, થોડા ઓછા લે.

    • @jaimindesai5054
      @jaimindesai5054 2 роки тому +1

      Moghwari to Malik ne pan nadti hase. Na posai to nahi javanu. Lari per khayee levanu

    • @moviechannel7866
      @moviechannel7866 2 роки тому

      Barabar

    • @hareshrathod8699
      @hareshrathod8699 2 роки тому

      @@jigneshramavat9156 તમારા માટે રેકડી નું ખાવાનું જ બરાબર છે. સારી વસ્તુની તમને કદર નથી. ચાર સબજી બે સ્વીટ અને એ વળી અનલિમિટેડ...... આપના પરિવારને આવું સારું ખવડાવવાની ટેવ પાડો ત્યારે ખબર પડશે કે કેટલું સસ્તું છે આ.....

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +1

    my favourite ઢોકળી

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 Місяць тому

    Khub Saras

  • @bhartipatel2723
    @bhartipatel2723 Рік тому

    Nice and good video and good food

  • @kishorshah2390
    @kishorshah2390 Рік тому

    जय हो बापा सीताराम की મિષ્ટાન્ન સાથે આરીતે અપાયેલું ભોજન રૂ 200 મોંધુ ન કહી શકાય મુંબઈ મા600 થઈ 800 રૂ થાય છે

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +2

    જય હિન્દ જય ભારત

  • @sunilmansata6567
    @sunilmansata6567 2 роки тому +3

    વાહ આનંદ ભાઈ સરસ મોજેમોજ

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому +1

    સરસવિડીયો આનંદભાઈ

  • @chiragpatel3216
    @chiragpatel3216 Рік тому

    Yammy. Bapa Sitaram🙏

  • @mahadev9079
    @mahadev9079 Рік тому

    Babra aavo.... jitu Bhai na ghughra ne samosa best chhe .... Reply aap jo

  • @Smartfriends1000
    @Smartfriends1000 Рік тому

    Thank you very much.

  • @kailashbhati9724
    @kailashbhati9724 2 роки тому +1

    Bapa Sitaram

  • @junkismarketing4236
    @junkismarketing4236 2 роки тому

    Very good god bless you

  • @tarunsinhrathod410
    @tarunsinhrathod410 Рік тому +1

    🙏❤️🚩

  • @Illuminous56
    @Illuminous56 2 роки тому

    Tame TamJham no review apso Baroda ma chhe? Worth it chhe?

  • @kishorparmar5058
    @kishorparmar5058 2 роки тому

    Bappa sitaram jordar

  • @jaysukhvegad2851
    @jaysukhvegad2851 2 роки тому

    Must Try very best quality Food

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. Рік тому

    Nice video Anand Bhai 👍

  • @yadavhardik5124
    @yadavhardik5124 2 роки тому

    150 foot ring road bhavnagar ma sky way restorunt che tya nu shooting karo ne anad bhai

  • @reallytalk5419
    @reallytalk5419 2 роки тому

    Welcome amara gam maa

  • @gujaratfoodie1455
    @gujaratfoodie1455 Рік тому

    Super che Bhai

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому

    જય જલારામ

  • @Jv_creations
    @Jv_creations 2 роки тому

    Price su che

  • @vanrajrathod7272
    @vanrajrathod7272 2 роки тому

    જય મુરલીધર

  • @manharpandya4063
    @manharpandya4063 2 роки тому

    Are bhai saru kevai 200 ma Kem ke atyare to ek panjabi sak 250 nu male che yar ane 25 ni to tanduri roti to ato sastu kevai ne barobar ne anand bhai

  • @punitanakrani984
    @punitanakrani984 2 роки тому

    Nice vlog

  • @pratikmakwana3446
    @pratikmakwana3446 2 роки тому +1

    Nam Bapa sitaram and Bhav 200 rs. 🤣🤣 Saras seva kare che Bhai.

  • @manishthakkar4289
    @manishthakkar4289 2 роки тому

    Super

  • @alpachauhan3116
    @alpachauhan3116 2 роки тому

    Ahi amdavad ma aa thali ૩૫૦ sivay no male bhai. Bhav vise coment no kro Bhai . Mehat n lagni jovo

  • @Onepoce8630
    @Onepoce8630 2 роки тому +1

    Anand bhai skyway restaurant ni bhi mulakat lejeo Bhavnagar ma 🙂

  • @kamleshsodha1044
    @kamleshsodha1044 2 роки тому

    Bhai, genuine review aapo to saru, 200rs pramane gani ochi item kehevay.

  • @vandnapandya7842
    @vandnapandya7842 Рік тому

    હાયકેમછો

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 роки тому

    200રુમાઆટલુદેસીઅનેચુલાઉપરબનાવેલીરસોઈખુબજમીઠીબનેછેઅનેજમવામારોટલારોટલીઓરો3થી4જાતનાશાક1અથાણાએકદમતાજાકઢીખીચડીછાસ1આટલુબધુજમવાનીમજાપડીજાય🙏🏻🙏🏻❤️

  • @bhaveshbuddh5272
    @bhaveshbuddh5272 2 роки тому

    Tame Jamnagar no video kem Nathi banavta?

  • @nileshgohil5581
    @nileshgohil5581 2 роки тому

    First view first like first comment

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 роки тому

    ,❤️❤️🙏🏻🙏🏻

  • @ramsibhajgotar6916
    @ramsibhajgotar6916 2 роки тому

    જય હિન્દ જય ભારત

  • @vandnapandya7842
    @vandnapandya7842 2 роки тому

    છાસબોઘણીભરીનેએકદમઘાટીઊઘેલીછાસનહી