ખુબ સરસ મોઢવાડિયા ધર્મેશભાઈ આવા યુગમાં આવી સરસ રીતે ઓછા રૂપિયામાં જમાડવું એ પણ ઉત્તમ કાર્ય છે. આપને એક વિનંતી કે રોટલી પર ઘી લગાડવા માટે આપ કલર કરવાની પીછી વાપરો છો એ મહેરબાની રાખીને બંધ કરશો. કારણ કે એ ખાવાને યોગ્ય નથી.આપને નમ્ર વિનંતી એને બદલે વાટકીથી કે સિલીકોનના બ્રશથી ઘી લગાવો. 🙏🙏
મેર સમાજ રોટલો અને ઓટલો બંને આપવામાં કોઇ દિવસ પાછો પડતો નથી આ તે સમાજની મોટામાં મોટો ગુણ છે સસ્તું અને સાત્વિક ભોજન ખવડાવવા માટે તૈયાર જ હોય છે રામ રામ સીતારામ
Wah anandbhai layaavya baki mast ne desi jagya ne manek bhai ne bhi special thankyou badha vloggers ne manekbhai full support kare che ne manekbhai no svabhav bhi mast che !!!
Dear aanad ....u shouldn't ignore cook.. because of him ..hotel is famous....thats very rude...u like to spending time with honor but u never care or put efforts to highlights for cook....very very rude...its not abt money or cheaper price..its abt quality of food myte......just be ethical

ખૂબ જ સરસ તમારી વીઝીટ છે. આવા દીલ થી ખવડાવવા વાળા બહુ ઓછા લોકો હોય છે... બાકી તો કમાવવા વાળા જ હોય છે❤❤
મેર સમાજ રોટલો અને ઓટલો બંને આપવામાં કોઇ દિવસ પાછો પડતો નથી આ તે સમાજની મોટામાં મોટો ગુણ છે સસ્તું અને સાત્વિક ભોજન ખવડાવવા માટે તૈયાર જ હોય છે રામ રામ સીતારામ
Great job little brother food looks delicious make me hungry
માણેકભાઇ જય દ્રારકાધિશ
ટાઇટલ મા થોડીક ભુલ છે આનંદભાઈ મેયર ના બદલે મેર આવે બાકી વિડીયો હંમેશા ની જેમ એક નંબર good going keep it up brother 👍
Super Anand bhai keep it continue
I am watching from united kingdom
Wah anandbhai layaavya baki mast ne desi jagya ne manek bhai ne bhi special thankyou badha vloggers ne manekbhai full support kare che ne manekbhai no svabhav bhi mast che !!!
Enjoyed the video thoroughly so happy to know such wonderful places exist
Ame Amara family members sathe kale j gya hta bhu mja aavi. Service bhu j saras che. And dudhpak yammy. 👍🏻👏🏻👍🏻🤗🤗🤗🤗🤗🤗🤗
Jay chamunda maa.
Hotel Baki jbrdast che.
વાહ આનંદ ભાઈ સરસ મોજેમોજ
@Anand Sata @Eat and Drive Great to see you in Jamnagar
Jabarjast video jay hind jay bharat
There are many good places to visit
Saras video aanand bhai ,keep it up
Great kind Nature Restaurant. Owener
Very nice jay shree krishna
Vah dharmeshbhai vah baki merbhai ni mahemaan gati ma kay no ghate mare pan mer group che odedra family 👌
Marvelous delicious food
Rs.125 unlimited food. Very Very Tasty
जय द्वारकाधीश जय हिन्द जय भारत
Saras rite jamade chhe,ane sari vastu vapare chhe,
AanadBhai bhega bhega dwarka jayne shrinath daynig ma pan jata avajo... Bav mast ne dil thi jamade che...
જય હિન્દ જય ભારત
જય મુરલીધર
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
Good
Aanandbhai desi mojjjjj
Delicious food. 👌
Very nice food
Sir ji come to Vadodara
Anandbhai sak ni thick gravy & dudhpak only 125 unlimited kharekhar saru kehvay
Love from kuwait
Thanks 🙏
Welcome Jamnagar
Jay Dwarkadhish
☺ ખુબ સુંદર વિડીયો 🙏
Jay dhwarkadish
Very nice bhai
👌👌👌👏👏
Dear aanad ....u shouldn't ignore cook.. because of him ..hotel is famous....thats very rude...u like to spending time with honor but u never care or put efforts to highlights for cook....very very rude...its not abt money or cheaper price..its abt quality of food myte......just be ethical
Jay Chamunda Ma
Super
Atyare Anand bhai Jamnagar chovo to malvu hatu.
*ભાઈ આ માખણ બ્રશ થી ચોપડે છે તેમાં સુધારો કરવાની જરૂર છે*
👍
Dudh Pak khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay
Khubaj saras hotel che must jamavanu made che
Mara gamade thi aa hotel
5k.m j thiy che ame avarnavar jata hoy che
Jamvanu 100% saru che bov j saras ak Khali rotla rotli ma sudhar ni jarur che
Jamnagar na video start karo cho ??
Atiyare jamnagar cho?
Manek bhai video ma hoy to moj aavej ne
Address
પાકું એડ્રેસ આપવાં નું રહી ગયું,
Aanad bhai mara baju na gam ma che hu jamanagar thi j chu
Ame gya ta ek var pan bav j makhi hti to nikdi gya...thodi cleanliness maintain krva kyo...
Mer ni moj
Dudh ni jode dahi ne chaas na khavay, to a sathe na apvi joye...
Dhiren bhai na manek bhai name chhe
મેઈનખાસતોરોટલીમાદેસીમાખણલગાવેછેરોટલારોટલીદેસીજમવાનીમજાજ1આવેથેકયુમસતવિડિયો
આનંદભાઈ આઠથી દસ વખત જમી આવ્યા છે પેલા જમવાનું બહુ સારું આવતું પણ છેલ્લા બે ટાઈમ થી સ્વાદ બરાબર નહોતો તમે જામનગર રાજકોટ હાઈવે પાસે માનસી હોટલ ની બાજુમાં કનૈયા કાઠીયાવાડી હોટલ માં ટ્રાય કરો તમને બહુ મજા આવશે 120 રૂપિયા મા સાંજે 9 જાતના સાક ખવડાવે છે પ્યોર દેશી મજા આવશે માણેકભાઇ ને કેજો એકવાર ટ્રાય કરે બહુ મજા આવશે તમે ચામુંડા કૃપા નું ખાવાનું ભૂલી જશો
👍