Vikram Thakor: વિક્રમ ઠાકોરનો આવો ઈન્ટરવ્યૂ તમે ક્યારેય જોયો નહિ હોય

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • વિક્રમ ઠાકોર સાથે ખાસ મુલાકાત.વિક્રમ ઠાકોરે પહેલીવાર કરી ઘણી બધી અજાણી વાતો.
    #VikramThakor #VokramThakorFilm #વિક્રમઠાકોર
    #વિક્રમઠાકોરઈન્ટરવ્યૂ
    #વિક્રમઠાકોરનાપિક્ચર
    #વિક્રમઠાકોરફિલ્મ
    #વિક્રમઠાકોરગીત
    #vikramThakorInterview
    #vikramthakornasong
    #vikramthakornapichar
    #vikramthakorfilm
    #vikramthskormamtasoni
    #mamtasoni
    #વિક્રમઠાકોરમમતાસોનીનીજોડી
    #મમતાસોની

КОМЕНТАРІ • 1,2 тис.

  • @saajansingh1100
    @saajansingh1100 4 роки тому +78

    મને ગર્વ છે મારા ગુજરાત ના સુપર સ્ટાર કીંગ પર કેમ કે આ હીરો ને સેજ પણ ઘમંડ નથી તમે જીવો હજાર સાલ 😘😘

  • @RahulThakor-bg5dj
    @RahulThakor-bg5dj 4 роки тому +65

    ઠાકોર સમાજના ગૌરવ માટે મિત્રો જોરદાર લાઇક થઈ જાય
    જય માતાજી મિત્રો ગણવાડા ભા ની સરકાર વાળા

    • @madhudavda9390
      @madhudavda9390 3 роки тому

      If I have been able do it in my

    • @chauhankismatkumar9966
      @chauhankismatkumar9966 Рік тому +1

      ભાઈ ઠાકોર સમાજ નું ગૌરવ નહિ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે

  • @sunilchouhan9410
    @sunilchouhan9410 3 роки тому +33

    Very humble actor in this planet.... Vikram thakor😊
    Love you vikram sir..

  • @bhanushalijethabhai4539
    @bhanushalijethabhai4539 5 років тому +138

    અસલ સંસ્કારી વ્યક્તિ વિક્રમ ઠાકોર... ધન્ય છે એમના મા બાપ પત્ની એવં પરિવાર ને... You are Gem 👍👍👍👍

  • @Tha_pm_thakor5232
    @Tha_pm_thakor5232 3 роки тому +37

    તમે આટલા બધા ઇન્ટરવ્યૂ લીધા છે
    પણ સોથી વધારે 21 લાખ વાર આ વિડીયો જોવાયો છે...
    અને વિક્રમ ઠાકોર સાથે બીજું ઈન્ટરવ્યુ પણ
    એના થી આગળ પોહચી જશે..❤️

  • @nareshparmar5099
    @nareshparmar5099 5 років тому +164

    વિક્રમ ભાઈ નો એક live પ્રોગ્રામ માં જે દારૂ છોડવાની વાત કરી .. ભલે ગમે તે સમાજ હોય દરેક ને લાગુ પડે..બૉસ ત્યારથી માની ગયો સુપર સ્ટાર આવાજ હોવા જોઈએ..thank you વિક્રમ ભાઈ..

  • @prakrutivihar
    @prakrutivihar 5 років тому +21

    જ્યારે ગુજરાત ની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે વિક્રમભાઈએ જીવંત રાખી

  • @prakashsolankiofficial
    @prakashsolankiofficial 2 роки тому +5

    Jay mataji Vikram bhai Thakor 🙏🏻

  • @ramsinhzalalyricsofficial4088
    @ramsinhzalalyricsofficial4088 4 роки тому +24

    હા ગુજરાતી હાવજ વિક્રમ ઠાકોરત્રમે ઘણું જિવો
    હંમેશા ખુશ રહો એવિ દિલથી દુઆ ભગવાન તમને ખુબ પ્રગતિ આપે એવિ દુઆ🙏🙏🙏

  • @DJDanceDJDance
    @DJDanceDJDance 4 роки тому +54

    Love you vikram Bhai 😘😘😘

  • @rajajadhavrjd
    @rajajadhavrjd 3 роки тому +19

    Love You Vikram Sir 😘🙏

  • @nirajanapatel824
    @nirajanapatel824 4 роки тому +19

    વિક્રમ ઠાકોર ના પિકચર હુ ખૂબ જોમ છુ .મને ખૂબ ગમે છે.

  • @djparmar6499
    @djparmar6499 5 років тому +73

    My favorite actor Vikram bhai Thakor Gujrat no king che bhai Vikram bhai ne 100/"""100/"""" salam

  • @MR.RICKVWYBRAIN
    @MR.RICKVWYBRAIN 3 роки тому +19

    He is proud of gujarati film industry...
    He is proud of gujarati people who know gujarati film industry....
    He is proud of thakor community...
    Love you vikram bhai....
    U r big v of gujarat...
    Keep it up.....
    We are with you..
    Jay mataji...
    Jay Shree ram 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshthakor9773
    @maheshthakor9773 5 років тому +31

    વિક્રમભાઇ મારા અને મારા પરિવાર તરફથી તમણે 🌺🌹🍁ખૂબ ખૂબ અભિનંદન🌷⚘🌼🌻 જય માતાજી 🙏જય હો ઠાકોર સમાજ🙏

  • @manishprajapati2596
    @manishprajapati2596 5 років тому +16

    જે રીતે સવાલ પૂછો છો એ બવ જોરદાર છે . ગુજરાત ના સૌથી સારા ઇન્ટરવ્યુઅર એજ કારણોસર છો તમેં દિનેશ ભાઈ .

  • @rathwaharesh1818
    @rathwaharesh1818 5 років тому +49

    I love you Vikram Thakor Great singer actor and great person also.

  • @projectengineer1839
    @projectengineer1839 5 років тому +150

    મેં હજી સુધી વિક્રમજી નું એક પણ મૂવી નથી જોયું, પણ આ ઇન્ટરવ્યૂ જોયા બાદ હું માનું છું કે આટલા સરળ સ્વભવનાં માણસ ને કુદરત ખૂબ પ્રગતિ બક્ષે !!

    • @morganbhaivankar1070
      @morganbhaivankar1070 4 роки тому +2

      Good luck 👍😘😘 😘😁

    • @kantibhai4259
      @kantibhai4259 4 роки тому +1

      We 97

    • @kantibhai4259
      @kantibhai4259 4 роки тому

      9Santa taaja samachar photo Katrina shukranu photo delete maro

    • @gondalaloza9050
      @gondalaloza9050 4 роки тому +3

      Vikram Bhai ni vaat karvani reet sarltaa saari gami ! Very nice🙏

    • @jayeshthakor4260
      @jayeshthakor4260 4 роки тому +3

      Bhai tame Khali Ek Avtar tharine aausu Ae jojo moove

  • @ajitcsolankiajitcsolanki8988
    @ajitcsolankiajitcsolanki8988 4 роки тому +41

    ઉંચા ઉંચા તો સબ કોઇ ચલે
    નીચા ચલે ના કોઇ
    એક બાર જો નીચા ચલે
    વો
    સબસે ઉંચા હોય
    એવા મારા વીક્રમ ભાઇ હાવજ

  • @p.j.thakor5312
    @p.j.thakor5312 4 роки тому +8

    વિક્રમભાઈ તમે જમીન સાથે જોડાયેલા છો તે વાત મને ખૂબ ગમે છે વિક્રમ ભાઈ તમારા જોડે કોઈ અભિમાન કે તેઓ કોઈ નહીં એ જીવનની અંદર સાથે સફળતા છે

  • @sureshdarabar5923
    @sureshdarabar5923 4 роки тому +11

    Real life hero Vikram Thakor

  • @sunitamakwana2841
    @sunitamakwana2841 4 роки тому +39

    પત્ની માટે ખૂબ પ્રેમ છે...❤️❤️
    સરસ...

  • @drkanusingsolanki785
    @drkanusingsolanki785 5 років тому +46

    Thakor Samaj Nu Anmol Ratan Temaj Gujarati Film ne Jivant Rakhyu hoy to Aa Super Stare
    jay Sadaram bapa vikram bhai

  • @ajaythakor2175gmail
    @ajaythakor2175gmail 2 роки тому +22

    ઠાકોર સમાજ નું અણમોલ ગરેન્નું 🦁
    જય ઠાકોર સમાજ 👑
    જય માતાજી 👑🙏🏻

  • @GujaratiBiography
    @GujaratiBiography 5 років тому +251

    કદમ અસ્થિર હોય જેના તેને રસ્તો નથી જડતો...અડગ મનના મુસાફર ને હિમાલય પણ નથી નડતો..!!
    Nice Interview..!! 👌👌

  • @Rajasadhiofficialvlogs.1
    @Rajasadhiofficialvlogs.1 9 місяців тому +1

    Gujrati film megastar Vikram Thakor ❤❤❤

  • @prakashprajapati3884
    @prakashprajapati3884 5 років тому +219

    100%વિક્રમ ઠાકોર સ્વભાવ થી best

    • @SureshThakor-gi3uu
      @SureshThakor-gi3uu 5 років тому +2

      હા ભાઈ હા........ હૉય ....

    • @mylifemeditationmusic7125
      @mylifemeditationmusic7125 5 років тому +1

      Prakash Prajapati હાહુપણ માનુ છુ જિવનમા માનવતા નુખુબમહત્વ હોવુજોય

    • @mylifemeditationmusic7125
      @mylifemeditationmusic7125 5 років тому +6

      Prakash Prajapati વિક્રમ ભાઈનો નેચરખુબસરસ છે પેલા છેલાદિવસ નાકલાકારજુવો જમિનપર પગનથિ

    • @moriankitbhai3216
      @moriankitbhai3216 5 років тому

      Vir,babaval0

    • @prakashprajapati3884
      @prakashprajapati3884 3 роки тому

      @@mylifemeditationmusic7125 હા સરસ

  • @vrajraj7636
    @vrajraj7636 5 років тому +115

    બહુ જ સરસ ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર

  • @mbblueheart22
    @mbblueheart22 5 років тому +83

    Gujarat film industry no Badshah👉Vikram Thakor

  • @everamit7084
    @everamit7084 4 роки тому +14

    🙏વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર 🙏

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 5 років тому +122

    દિનેશભાઇ ખુબ સરસ ઇન્ટરવયુ મજા આવી વિકૂમજી.પણ ખુબ સારા સ્વભાવ ના વય્કતી છે તેમની ગાયકી ખુબ કરણ પ્રીય છે..અને.પૉતાની.કલા.અને.તેમનૉ સ્વભાવજ.તેમને આગળ પહૉચાડયા છે કેટલી તેમનામા નમ્રતા છે આટલા મૉટા કલાકાર હૉવા સતા એજ એમની પ્ગતીની નીચાની છે..જય.ગરવી.ગુજરાત.....

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  5 років тому +6

      Thanks... ગ્રુપમાં ઇન્ટરવ્યૂ ની લિંક શેર કરજો

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 роки тому

      👍👍

    • @akhiljadav3242
      @akhiljadav3242 4 роки тому

      100% sachu nahi to amna pasi aavela kalakar ne abhiman no paar nathi

    • @GLMUSIC
      @GLMUSIC 3 роки тому

      🎤🎻👍

  • @vinodpanwar5896
    @vinodpanwar5896 4 роки тому +8

    My favourite gujarati film superstar vikram thakor
    Gujrati film industry ma vikram thakor jewo koi nathi

  • @studiovasanidigital4391
    @studiovasanidigital4391 3 роки тому +9

    બહુ જ અતિ સુંદર ભાઈ
    અમારી ઉપર પણ જરા ધ્યાન દોરવા વિનંતી છે સાહેબ. મારું નામ છે . રઘુભાઈ વરસડીયા હું એક નાનો એવો ગાયક છું

  • @KaranThakor-xr1cy
    @KaranThakor-xr1cy 8 місяців тому

    My Favourite😍Singer & Actor Vikram Thakor 😘😎🤟🇮🇳

  • @hetaljoshi5744
    @hetaljoshi5744 5 років тому +19

    Vikram.bhai to vikram bhai j che emnu stragal to me bahu live joyelu che khas flut to jordar vagadta Nd key bord na to master Che Singing ni je mithhs nd VeriatioN na to master che bhai

  • @sundaryadav1506
    @sundaryadav1506 5 років тому +137

    कालजे मारा लाखिया तारा नाम
    विक्रम भाई आपने केम करि भुला
    अच्छा इंसान ओर।
    घायल दिलो की धड़कन।

  • @KrishnaStudioPipaliya
    @KrishnaStudioPipaliya 5 років тому +7

    Super Vikram bhai Thakor
    CONGRATULATIONS
    All the best

    • @everamit7084
      @everamit7084 4 роки тому

      હા મારું કિસ્મત..હા પિંપડિયા ગામ ની મોજ ..

  • @rajbhagadhvi2864
    @rajbhagadhvi2864 5 років тому +5

    vikram thakor ni filmo hit j hoy chhe

  • @dikudigital5071
    @dikudigital5071 5 років тому +10

    Vikram Bhai thakor na pita melaji Thakor ni sathe Mari khas mulakat thay se Mara guru se

  • @thakorkapil6406
    @thakorkapil6406 10 місяців тому +1

    With megastar Vikram Thakor ❤

  • @gamanladolcomedy
    @gamanladolcomedy 5 років тому +45

    Super Dinesh bhai Vikram Thakor’s nice

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  5 років тому +2

      Thanks...મિત્રોને ઈન્ટરવ્યૂ ની લિંક શેર કરજો

    • @mukeshthakor9254
      @mukeshthakor9254 5 років тому +3

      Ha vikram Bhai tamari badhi j film super hit che mara thakor samajnu anmolratn Cho tame

  • @singerarvindthakorofficial8322
    @singerarvindthakorofficial8322 5 років тому +2

    Super Hits vikram bhai Thakor.. અને હા ઠાકોર કોઈ દિ પેસા નો ગમન્ડ નથી કરતો.... જય માતાજી

  • @Bkthakor5556
    @Bkthakor5556 5 років тому +38

    Yes king of Gujarati industries of VIKRAM THAKOR

  • @ajaythakor4399
    @ajaythakor4399 5 років тому +115

    *અત્યારે વિક્રમ ભાઈ ઠાકોરની કિલ્મ રિલીઝ થઈ ગઈ છે રખેવાળ વધા મિત્રો જોવા જજો.?*

  • @HarshPatel-bk4ty
    @HarshPatel-bk4ty 2 роки тому +16

    Simplicity level ❤️ youngsters should follow these guys 🥂

  • @dahodibhil4277
    @dahodibhil4277 5 років тому +19

    VAH VIKRAM BHAI VAH ....LAKH LAKH JOHAR ABHINDAN..

  • @baradigemar3482
    @baradigemar3482 5 років тому +11

    વિક્રમ ભાઈ તમે બૉલીવુડ માં પધારો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું

  • @Rajabahuchar1458
    @Rajabahuchar1458 5 років тому +35

    વિક્રમ ઠાકોર તમે બહુ ભાગ્યશાળી છો.

  • @hiteshbariaofficial9777
    @hiteshbariaofficial9777 5 років тому +24

    Lage raho Vikram bhai
    Jab Tak jiyenge tab Tak
    Dekhenge aapki filme
    Okay Bhai! !!!!!!!!!!!!!!!!!!!!
    I love all songs and movie...
    Jay mataji Vikki bhai

  • @mahipalrajput5202
    @mahipalrajput5202 5 років тому +21

    હુ કલાસ્ 1 officer હોવા છતાં I like gujrati,
    આગળ પણ હુ ગુજરાતી ફિલ્મો જોઈશ બીજા લોકોને જોવા લય જઈશ,
    આપણી channel જોરદાર છે આગળ વધો

    • @TheAjayDabhi
      @TheAjayDabhi 5 років тому

      Hiii

    • @para_sf8184
      @para_sf8184 5 років тому

      Kay post che bhura tari

    • @mahipalrajput5202
      @mahipalrajput5202 5 років тому

      Chota udepur

    • @para_sf8184
      @para_sf8184 5 років тому

      @@mahipalrajput5202 ok kya department ma cho

    • @everamit7084
      @everamit7084 4 роки тому

      હેલો સર... કયા નોકરી કરો છો તમે..class ૧ અધિકારી તરીકે??

  • @ketandave5240
    @ketandave5240 5 років тому +96

    મનેગુજરાતી। ફિલ્મ બહુગમે છે હુજોવુછુ

  • @RahulSolanki-hm5iy
    @RahulSolanki-hm5iy 3 роки тому +1

    Vikram Thakor best che
    Badhi j rite

  • @kuldipdarbar7368
    @kuldipdarbar7368 5 років тому +55

    Vikram Thakor rock's 🤘

  • @imppankaj1221
    @imppankaj1221 Рік тому +1

    One & Only My 😍Favourite Gujrati🇮🇳 Singer and FilmStar ❣Vikram Thakor 😘😎🤘

  • @SanjayParmar-xb8bf
    @SanjayParmar-xb8bf 5 років тому +8

    Vikram thakor gujrati industries king .1

  • @rajanthakor3719
    @rajanthakor3719 3 роки тому +1

    બાર ગામ કાકોશીયા પરિવાર તરફથી વિક્રમ ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન

  • @prakashvaghela9012
    @prakashvaghela9012 5 років тому +47

    I like u so much vikram bhai thakor

  • @VikramThakor-nw6gb
    @VikramThakor-nw6gb 5 років тому +58

    My Fevrit Star Vikram Thakor

  • @sadhi735
    @sadhi735 5 років тому +29

    Gujrati Film Supar Star....Supar Hit. ...Entryu

  • @devrajparmar9480
    @devrajparmar9480 5 років тому +15

    ગુજરાત નો બેતાજ બાદશાહ સુપર સ્ટાર વિક્રમ ઠાકોર

  • @thakormahesh3176
    @thakormahesh3176 5 років тому +60

    Vikram bhai thakor to hit 6e

  • @khanjanvagravatkhanjanva8012
    @khanjanvagravatkhanjanva8012 4 роки тому +2

    So sweet vikram thakor my favourite hiro in gujrati muvi 👌👌😍😘

  • @WorldorderInsights
    @WorldorderInsights 3 роки тому +8

    Down to earth person I have ever seen. Bau saral nature Che aa actor nu...

  • @gautamdave1419
    @gautamdave1419 5 років тому +20

    Vikram bhai tamari sadgi ne sachai ne hu selute karu chu. Bhagvan tamne haju pan vadhare kamyabi aape.

  • @rajasadhiwala1M111
    @rajasadhiwala1M111 5 років тому +7

    બહુ સરસ વિક્રમભાઈ ઠાકોર

  • @bharatthakorbharatthakor2805
    @bharatthakorbharatthakor2805 4 роки тому +43

    ગુજરાતી ફિલ્મો ને જીવંત કરી છે વિક્રમભાઈ

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 роки тому +4

    હા ઠાકોર હા ભાઈ બહુજ સરસ ઈનટવ્યુ છે સર

  • @rabariraghusingar8103
    @rabariraghusingar8103 2 роки тому +1

    Good luck thanks Bhai Kush Raho super hit God bless you Jay Shree Krishna

  • @Chehar_Studio_Rampura
    @Chehar_Studio_Rampura 5 років тому +43

    Dinesh bhai tame vikram thakor good

  • @bharatbhaiofficialcharol9686
    @bharatbhaiofficialcharol9686 5 років тому +2

    વાહ મોજ વાહ જય હો વિક્રમ ભાઇ
    ઠાકોર જોરાવર વ્યક્તિ છે ભાઈ હૂ તો એમના સાથે ડાયરા ના પ્રોગ્રામ મા સાથે કામ કર્યુ છે જોરદાર માણસ સે ભાઇ જય હો

  • @thakornilesh30
    @thakornilesh30 4 роки тому +3

    HA THAKOR HA
    VIKRAM THAKOR NI VAAT NA THAY

  • @sarwanbhaithakor5772
    @sarwanbhaithakor5772 5 років тому +29

    सूपर स्टार विक्रम ठाकोर

  • @AMARAT-nb6xs
    @AMARAT-nb6xs 5 років тому +20

    1 MILLION COMPLETE.....CONGRATULATIONS...DINESHBHAI...

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 Рік тому +1

    Vikaramsinh..Mane.garv.chhe.ke.aap.aaje.gujarati.hero.so.shatiya.upar.mane.garav.chhe.jay.mataji...

  • @gujjukhabri_with_fun
    @gujjukhabri_with_fun 5 років тому +9

    👌🏻👌🏻VERY NICE VIDEO
    PL. WATCHING
    મને થઇ ગઈ છે પ્રિત તારી સાથે (NEW LOVE SONG)
    #manethaigaichheprittarisathe

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 2 роки тому

    My favrite super stars vikram thakor gujrat king is boos che akha gujrat no jay jogni ma tamne khub pargati karave ane boolywood jaldi aavo evi bhagvan ne parthana 🆎🆎🆎🆎💯💯

  • @radheofficial6465
    @radheofficial6465 5 років тому +35

    BADSHAH to BADSHAH kevay Supar star Vikram thakor ni boom se Bajar ma bhai

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 роки тому

    🙏 ખૂબ સરસ વિડીયો વિક્રમ ભાઈ ઠાકોર નિખાલસ વ્યક્તિત્વ ખૂબ આગળ વધે God bless you દિનેશ ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munnamunnanayak7608
    @munnamunnanayak7608 5 років тому +124

    आने।केहवाई।ऐक।ठाकोर।नो।दिकरो।आटला।मोटा।कलाकार।होवा।सता।कोई।अभीमान।नथी।जीयो।ठाकोर।हजारो।साल।जय।माताजी।भाई

  • @MustafaRaza
    @MustafaRaza 5 років тому +10

    vikaram thakor friend like here

  • @bharatdamorofficial733
    @bharatdamorofficial733 5 років тому +6

    King of Vikram bhai Thakor
    No 1

  • @rahulparmar8450
    @rahulparmar8450 4 роки тому +2

    Saheb bahu saras interview lidhu Vikram Thakor sir nu emna vishe janvani mari wish hati te aaje puri thai,aabhar,jay ho

  • @netsurflokhci2083
    @netsurflokhci2083 5 років тому +7

    Ha vikrambhai tame kare kare Gujarati rangin chetrane kaym rakyu chhe Ane Hu prthana karu ke
    Maa pavavali tamne agal Vadhare Jay mataji Jay Jay garvi Gujrat

  • @therockindian8604
    @therockindian8604 5 років тому +2

    best of luck vikaram thakore tame khub aagal vadho khub kirti pamo khub khub abhinandan love from rajsthan

  • @sunilsihhthakor5042
    @sunilsihhthakor5042 3 роки тому +3

    અમારા ઠાકોર સમાજ નું રત્ન છે વિક્રમ ભાઈ ઠાકોર તુમ જીયો હજાર સાલ

  • @narsinvirmotar7154
    @narsinvirmotar7154 3 роки тому

    Vikram thakor is best Singer. Acter. Music director.
    Vikram thakor super Star

  • @hashubha7778
    @hashubha7778 5 років тому +6

    Vikarambhai Thakor super Star

  • @nimbarkhirenkumar1226
    @nimbarkhirenkumar1226 3 роки тому +1

    જોરદાર again

  • @bharatbharvad7280
    @bharatbharvad7280 5 років тому +37

    વિક્રમભાઇ એક વાર આભાર હિતેનકુમારનો પણ માનજો
    કારણ કે એકવાર પિયુને મળવા આવજે મા લોકો હિતેન ભાઇને જોવા જ ગયા હતા
    પછી તમને ઓળખતા એ વસ્તુ અલગ છે

    • @ashavipmaheriya
      @ashavipmaheriya 4 роки тому +2

      એક દમ સાચી વાત

    • @butlegarff2414
      @butlegarff2414 4 роки тому +2

      Jova hitenkumar ne Gaya pan
      Joein Vikram thakor need aaya

    • @manishthakor5776
      @manishthakor5776 4 роки тому +3

      એકવાર પિયુને મળવા આવજે ના આગળ
      બેવફા સાજણ અને ગરબાની રમઝટ આલ્બમથી જ
      વિક્રમભાઈ માક્રેટમા આવી ગયા હતા બકા
      ત્યારે જ તો ફિલ્મમા લેવામા આવેલા

    • @songrachauhanedits5788
      @songrachauhanedits5788 4 роки тому +2

      Vikram Thakor potana dam uper aagad chhe ho bhai

    • @MR.RICKVWYBRAIN
      @MR.RICKVWYBRAIN 3 роки тому

      What do u mean?????

  • @meditationmusicleisuremome4254
    @meditationmusicleisuremome4254 3 роки тому +4

    Very humble person Vikram Thakor.Very nice

  • @alpeshthakor6463
    @alpeshthakor6463 4 роки тому +3

    👍👉ચલ હટ ઠાકોર આયો💪

  • @dashrathrmakwana7796
    @dashrathrmakwana7796 5 років тому +1

    દશરથ આર મકવાણા. વેજલપુર ગામ. અમારે ત્યાં દર વર્ષે દશેરા મા વિક્રમ ઠાકોર પોગ્રામ કરવા આવે છે. અને લોકોના ટોળા ઉમટી પડે છે.. જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏

  • @kirtithakor4881
    @kirtithakor4881 3 роки тому +7

    હા thakor સા હા... 👑💪

  • @dilsebulayatomeaaya8633
    @dilsebulayatomeaaya8633 3 роки тому +1

    Love you vikrm bhai

  • @thakorsunil1098
    @thakorsunil1098 5 років тому +21

    I love vikram

  • @kaushalyakumawat9429
    @kaushalyakumawat9429 5 років тому +1

    NYC supar Star vikram j thakor

  • @manuthokor2340
    @manuthokor2340 5 років тому +5

    સુપર સ્ટાર વિક્રમ ઠાકોર Ⓜ🆗👌👌✌

  • @arvind_thakor_01
    @arvind_thakor_01 4 роки тому +1

    Moj bhai

  • @nharesthakor7157
    @nharesthakor7157 5 років тому +10

    સુપર વિક્રમ ઠાકોર

  • @arjunlal1258
    @arjunlal1258 4 роки тому +1

    Vikram thakor very nice bhai