ભાવનાબેન ના સુંદર અવાજમાં સાંભળો આ ભજન | હવે લાકડી ના ટેકે રે ભજનમાં જાવું છે ગુજરાતી BHAJAN

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ભાવનાબેન ના સુંદર અવાજમાં સાંભળો આ ભજન | હવે લાકડી ના ટેકે રે ભજનમાં જાવું છે ગુજરાતી BHAJAN
    #ભાવનાબેન_ના_સુંદર_અવાજમાં_સાંભળો_આ_ભજન #હવે_લાકડી_ના_ટેકે_રે_ભજનમાં_જાવું_છે #ગુજરાતી_BHAJAN
    my quarries
    #soorsaheli
    #ગુજરાતી_કીર્તન #Gujarati_Satsang #satsanggujarati #Gujarati_Song #SatsangGujrati #bhajan #ગુજરાતી_ગીત #ગુજરાતી_ધૂન
    🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
    _-_-_-_-_-_-_-_#kirtanlyrics _-_-_-_-_-_-_
    હાલો હાલો ભજનમાં જાવું છે
    મારે ભજવા ભોળાનાથ ,
    ભજનમાં જાવું છે
    મારા ઘરમાં દીકરો ને વવારુ,
    ઘરની ચાવી મારે હાથ,
    ભજનમાં જાવું છે
    મારે ગાયો ભેસો ના દુજાણા,
    ઘરની મુડી મારે હાથ
    ભજનમાં જાવું છે
    હાલો હાલો ભજનમાં જાવું છે
    મારે ભજવા ભોળાનાથ,
    ભજનમાં જાવું છે
    મારા સગા વહાલા માં હું મોટી,
    મને પૂછવા આવે સૌ
    ભજનમાં જાવું છે
    મારી આજકાલ કરતા ઉમર ગઈ,
    હવે લાકડી ના ટેકે રે
    ભજનમાં જાવું છે
    મારી કાયા હવે તો કંપે છે
    તોય ઘોડિયાની દોરી મારે હાથ,
    ભજનમાં જાવું છે
    હવે ખાવા પીવાનું કંઈ ભાવે નહીં,
    મને ઘરમાં પૂછે નય કોઈ,
    ભજનમાં જાવું છે
    કોઈ મારું મારું તો કરશો નહીં,
    બધુ માથે લઈને ફરશો નહીં,
    પછી તારવા નહીં આવે રામ,
    ભજનમાં જાવું છે
    હાલો હાલો ભજનમાં જાવું છે,
    મારે ભજવા ભોળાનાથ,
    ભજનમાં જાવું છે
    ☘️🍂☘️નાગપુર સત્સંગ મંડળ ના ☘️🍂☘️
    🌴🌴🌴આપ સૌને જય શ્રી કૃષ્ણ🌴🌴🌴

КОМЕНТАРІ • 2