ભજન-૨૫૪: મારે ગાડે બેસી જાવુ મારો રામ ગાડુ હાંકે...//(લિરીક્સ સાથે)

Поділитися
Вставка
  • Опубліковано 18 лип 2023
  • રામ ગાડુ હાકે મારો કૃષ્ણ ગાડુ હાકે
    મારે ગાડે બેસી જાવું મારું રામ ગાડુ હાકે
    સોનાની છે ધરી ને રૂપાના છે પૈડા
    રામ રથે બેસી આવે મારું રામ ગાડુ હાકે
    માનસરોવર જાવું મારે માન સરોવરમાં નાવું
    નાહીને પાવન થાવું મારું રામ ગાડુ હાકે
    રામ ગાડુ હાકે મારો કૃષ્ણ ગાડુ હાકે
    મારે ગાડે બેસી જાવું મારું રામ ગાડુ હાકે
    સોનાની છે ધરી ને રૂપાના છે પૈડા
    રામ રથે બેસી આવે મારું રામ ગાડુ હાકે
    હરિદ્વાર જાવું મારે ગંગાજીમાં નાહવું
    નાહીને પાવન થાવું મારું રામ ગાડું હાકે
    રામ ગાડુ હાકે મારો કૃષ્ણ ગાડુ હાકે
    મારે ગાડે બેસી જાવું મારું રામ ગાડુ હાકે
    સોનાની છે ધરી ને રૂપાના છે પૈડા
    રામ રથે બેસી આવે મારું રામ ગાડુ હાકે
    દ્વારિકામાં જાવું મારે ગોમતીજીમાં નાહવું
    નાહીને પાવન થવું મારું રામ ગાડું હાકે
    રામ ગાડુ હાકે મારો કૃષ્ણ ગાડુ હાકે
    મારે ગાડે બેસી જાવું મારું રામ ગાડુ હાકે
    સોનાની છે ધરી ને રૂપાના છે પૈડા
    રામ રથે બેસી આવે મારું રામ ગાડુ હાકે
    જૂનાગઢમાં જાવું મારે દામોદર કુંડ માં નાહવું
    નાહીને પાવન થાવું મારું રામ ગાડુ હાકે
    રામ ગાડુ હાકે મારો કૃષ્ણ ગાડુ હાકે
    મારે ગાડે બેસી જાવું મારું રામ ગાડુ હાકે
    સોનાની છે ધરી ને રૂપાના છે પૈડા
    રામ રથે બેસી આવે મારું રામ ગાડુ હાકે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 55