ઈશરદાન ગઢવી ની જીવન યાત્રા બ્રિજરાજ ગઢવી ના મુખે || Ishrdan Gadhvi Son Brijraj Gadhvi Interview 01

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- બ્રિજરાજ ગઢવી સાથે સુરીલો સંવાદ ભાગ 01
    Speech/Anchor :-Vijay Jotva ( journalist )
    Respondent :-Brijraj Gadhvi ( Lok Sahitykar )
    Live Recording :-Vijay jotva -Journalist
    Contact Mail-vijaykarshan@gmail.com
    Social Media Links
    Facebook Page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #BrijarajGadhvi #IshrdanGadhvi
    #BrijdanGadhvi #lokSahity #lokvarta
    #CharaniSahity #dayro #bhajan #history
    #kavikag #kavidad #HanumanChalisa
    #ઈશરદાનગઢવી #બ્રિજરાજગઢવી #લોકસાહિત્ય
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    brijraj gadhvi interview
    Brijraj gadhvi Interview Documentary Biography
    Life Journey Of Ishrdan gadhvi
    Life history of ishrdan gadhvi
    Ishrdan gadhvi jivan charitra
    ઈશરદાન ગઢવી ની જીવન યાત્રા
    ઈશરદાન ગઢવી નું જીવન ચરિત્ર
    brijraj gadhvi sathe mulakat
    lok sahity ishrdan gadhvi
    lok sahity brijraj gadhvi
    duha chhand brijdan gadhvi
    lok dayro brijraj gadhvi
    lok dayro brijraj gadhvi
    lok varta - lok sahity
    brijraj gadhvi hanuman chalisa
    brijraj gadhvi status
    Ishrdan gadhvi Interview mulakat
    brijraj gadhvi rajdeepsinh ribda
    brijraj gadhvi shiv tandav
    brijraj gadhvi - sonal maa song
    ishardan gadhvi hanuman chalisa
    ishardan gadhvi sapakhru
    ishardan gadhvi morari bapu
    ishardan gadhvi duha chhand

КОМЕНТАРІ • 253

  • @JadavGadhviLokSahitya
    @JadavGadhviLokSahitya 2 роки тому +37

    આ ચારણ કાયમ યાદ આવશે 😭🙏
    Miss You Kaviraj 😭🙏
    મારા ગુરુ જી છે ઈશરદાન
    ન ભૂતો ન ભવિષ્યતિ
    ઇ હલક ઇ હાકલા ઇ પડકારા તારા પડછંદ
    રાજ હવે તો રહી ગયા બધા તારોળિયા
    આથમ્યો ઈશરચંદ 😭😭🙏

  • @farukmadar3582
    @farukmadar3582 2 роки тому +8

    વાહ ઈશરદાન ગઢવી વાહ કવિરાજ વાહ ચારણ... 🙏🏻
    બહુજ સાંભળીયા પણ રૂબરૂ મળવાનું થયું નહિ એનો આજે પણ મલાલ છે. (મળવાની ખ્વાહિશ અધૂરી રહી) વંદન છે મારાં આવા સાચા ચારણ ને 🙏🏻🙏🏻🙏🏻

  • @krgohel6000
    @krgohel6000 2 роки тому +5

    ખરે ખર બિરજદાન ગઢવી એમના પિતાશ્રી જેવાજ સેમ છે ધ્યાન છે આવા દિકરાઓ ને

  • @gohilraj.
    @gohilraj. 2 роки тому +8

    ધન્ય ધન્ય ઈશ્વરદાન ગઢવીના માતુશ્રી
    ધન્ય ધન્ય બ્રિજરાજદાન ગઢવીના માતુશ્રીને પણ જેને આપણને સાહિત્ય રૂપી અનમોલ રત્નો અર્પણ કર્યા.
    શત્ શત્ નમન...🙏🙏🙏

  • @raxitahir10604
    @raxitahir10604 2 роки тому +10

    જિયો ઈશરદાન બાપુ 🙏🙏🙏
    અમે તો તમારા દિકરા માં તમારા દર્શન કરીએ છીએ ❤️❤️❤️❤️❤️

  • @jadejaprabhatsinh590gimla
    @jadejaprabhatsinh590gimla 2 роки тому +10

    આજ ગુજરાતના #સાવજ ને યાદ કરીએ અને #ઈશરદાન ગઢવી અમે રાજપૂત સમાજ તેમજ ચારણ સમાજ સદાય તમને દિલ થી યાદ કરીએ છીએ અને કરતા રહેશું
    જય હો ઈશ્વરદાન બાપુ 🙏😭

  • @VipulBeladiya73
    @VipulBeladiya73 2 роки тому +8

    👉બ્રિજેશદાન ગઢવી આઈ શ્રી સોનબાઇ માં હમેશા તમારા કુટુંબ પર આશિર્વાદ રાખે 👋 જય સોનલ માં 🙏

  • @kismathindustan5703
    @kismathindustan5703 2 роки тому +3

    ભારતની અને વિશ્વની અને ગુજરાતની હિંદુ પ્રજાને જગાવજો તમારા મુખથી ઉજડા ઇતિહાસ ને વાગોળીને ધન્ય થઈ જાય છે બધા જય માતાજી ઇશ્વરદાન ગઢવી ની પરંપરા હંમેશા આગળ તમારા થકી વધતી રહે એજ માં ભગવતી ને પ્રાર્થના💐💐🕉🕉🇮🇳🇮🇳⚔️⚔️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 роки тому +16

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏
    વાહ અમારા ભાલ નું ઘરેણું
    વાહ બિજરાજદાન ભાઈ વાહ વિજયભાઈ

  • @jigneshb1209
    @jigneshb1209 2 роки тому +6

    Waah savaj
    Waah Charan
    Brijrajbhai tmara jeva charno aa dharti par che tya sudhi sahity jivtu re che bhai

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 2 роки тому +11

    સાહેબ કલાકાર તો ઘણા જોયા પણ ઈસરદાન ગઢવી પરિવાર જેવુ સ્વભાવ કોઈ નુ નથી

  • @gagjijadeja9010
    @gagjijadeja9010 Рік тому +3

    હૂ મેર છુ અમે તો યારણ ને તો અમે ભગવાન માનીઈ છે જય માતાજી 🙏🙏🙏

  • @devjibhatchyaofficial6758
    @devjibhatchyaofficial6758 2 роки тому +6

    જય શ્રી રવરાય રવેચી માતાજી બ્રિજદાન ગઢવી ને

  • @kasumbi9590
    @kasumbi9590 2 роки тому +15

    Miss you ઈશર દાન ગઢવી 👑👑

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 2 роки тому +12

    ઈસરદાન ગઢવી કહેતા કે મોરારી બાપુ કયા મારા ગુરૂ છે 😭🙏🥺🥺😭🙏🥺

    • @rajshighdodiya1887
      @rajshighdodiya1887 2 роки тому

      તો સૂ રડે ક્યા ગુરુ માન્ય j nthi havaj ke koi ne

    • @Bhudev_het_joshi
      @Bhudev_het_joshi 6 місяців тому

      Sachi j vat che nathi guru

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 роки тому +5

    Jay mogal ma
    Jay sonbai ma
    Jay mataji
    Jay shree Radhe krishna
    Moj moj brijdan bhai
    Khub sarash vijay bhai

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  2 роки тому

      Abhar bhai

    • @rajshighdodiya1887
      @rajshighdodiya1887 2 роки тому

      જય આઇ સોનલ માં જય આઇ મોગલ માં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ

  • @BHARATGADHAVI5512
    @BHARATGADHAVI5512 2 роки тому +17

    જય માતાજી સાવજ બ્રિજરાજભાઈ

  • @r.d7261
    @r.d7261 2 роки тому +6

    વાહ
    હવે ભીખૂદાન ભાઈ નૂ ઈન્ટરવ્યૂ લ્યો ભાઈ

  • @sprabari
    @sprabari 2 роки тому +11

    હનુમાન ચાલીસા એવી કોઈ ન ગાયિ sake miss you sawaj

  • @mosinlanga1471
    @mosinlanga1471 2 роки тому +5

    જીયો બ્રીજરાજ ભાઈ
    જય સોનલ માં 🙏

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 6 днів тому

    Birjraj ghdhvi jay mataji 🙏🙏🙏🙏🙏 jay mataji vijay bhai jotva 🙏🙏🙏🙏🙏

  • @maheshdetroja6719
    @maheshdetroja6719 2 роки тому +3

    Birjrajbhai apna uttam lakshno tamne bija kalakaro thi alag lokshahitykar banave chhe. Jai mataji

  • @geetabengadhavi9266
    @geetabengadhavi9266 8 місяців тому +1

    Vah! Brijrajdan Vah! You preserve your father's heritage and culture.

  • @kishormakvana8207
    @kishormakvana8207 Рік тому +3

    Jaymataji sonofisardan

  • @gorubhacharanofficial8324
    @gorubhacharanofficial8324 2 роки тому +11

    સાવજ આયો હો

  • @kukadiyalaljibhai4400
    @kukadiyalaljibhai4400 2 роки тому +3

    ધન્ય છે વિજયભાઈ

  • @sanatanhinduswaraj619
    @sanatanhinduswaraj619 2 роки тому +8

    જય હો ઈશરદાન

  • @Darshit85
    @Darshit85 7 місяців тому +1

    Vah Brijarajdan vah

  • @vikram2847
    @vikram2847 2 роки тому +7

    જય માતાજી વાહ ચારણ 🙏🙏
    ઈશરદાન ગઢવી ને નમન જય હો ❤️

  • @yip245
    @yip245 2 місяці тому +1

    મા. ઈશરદાન ગઢવી સાહેબ મહાન હતાં.

  • @dineshode7266
    @dineshode7266 2 роки тому +4

    વાહ બ્રિજદાન જય માતાજી

  • @વાસુકીરામામડળ

    જય માતાજી બ

  • @harshahingu4632
    @harshahingu4632 2 роки тому +3

    Waaààaaah brijdan Bhai

  • @mehulpanchal6860
    @mehulpanchal6860 2 роки тому +3

    જય હો બ્રિજરાજભાઈ.🙏 જય માતાજી

  • @kiransinhgohil925
    @kiransinhgohil925 2 роки тому +4

    જય માતાજી કવિરાજ

  • @pochakapdi8614
    @pochakapdi8614 2 роки тому +3

    Khub saras karya kari rhya chho vijay bhai. Jinam

  • @75yyh
    @75yyh 2 роки тому +3

    Khub j maza avi vah ishavardanji nu lohi vah

  • @bhaveshahir6010
    @bhaveshahir6010 2 роки тому +8

    ઇ હલક ઇ હાકલા ઇ પડકારા પડછંદ,
    "રાજ" તારલીયા રહગીયા અમાણુ આથમ્યો ઇશરચંદ,,

  • @chetanmakwana2434
    @chetanmakwana2434 2 роки тому +3

    જય માતાજી

  • @murjibharvad282
    @murjibharvad282 2 роки тому +3

    જય દ્વારકાધીશ

  • @pravinchandrashrimali5652
    @pravinchandrashrimali5652 2 роки тому +2

    ખુબ સરસ આપનુ જીવન

  • @SondaravaPrashant
    @SondaravaPrashant 2 роки тому +1

    જય હો ઈશરદાન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 2 роки тому +4

    જય માતાજી🙏🙏

  • @khoduardu2936
    @khoduardu2936 2 роки тому +2

    Jay ho

  • @UnknownRABARI
    @UnknownRABARI 2 роки тому +1

    Thank you vijay bhai
    Jay ishardan
    Jay Dwarikadhis 🚩

  • @gorubhacharanofficial8324
    @gorubhacharanofficial8324 2 роки тому +4

    Ishrdan નું લોઈ સે મોળું ના હોય

  • @kirtigoswami6097
    @kirtigoswami6097 2 роки тому +3

    My brother brijdan bhai. He is very kind person... Khamma veerji.. Thank you vijay bhai. Brijraj bhai mara brother na close friend che. Amare family reletion chhe aemni jode. Ishu dada is great parson. Onest men. Jay mataji 🙏

  • @jadejaansuyaba9793
    @jadejaansuyaba9793 2 роки тому +1

    જય માતાજી બ્રિજ રાજભાઈ

  • @mahipalsinhgohil2165
    @mahipalsinhgohil2165 2 роки тому +2

    Vijaybhai jay mataji
    Jay bhavani

  • @bharatsinh3797
    @bharatsinh3797 Рік тому

    મોર ના ઇંડા ચીતરવા ન પડે એ વાત સાચી કરી રહ્યા છે

  • @dineshbharvad5818
    @dineshbharvad5818 2 роки тому +6

    Shree isardan gadhavi etle lock sahitya no ghughvato saagar🙏

  • @hareshkansara9804
    @hareshkansara9804 2 роки тому +2

    Hello Vijaybhai. You and your team doing great job. I really appriciate.
    I was waiting for MORARI BAPU interview from long time

  • @charanraj8940
    @charanraj8940 8 місяців тому +1

    હા ભાઇ હા ❤

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 2 роки тому +2

    Vah Kaviraj.....🙏

  • @kalusolanki3891
    @kalusolanki3891 2 роки тому +2

    જય હો સાવજ

  • @dantabhaiahir
    @dantabhaiahir 2 роки тому +1

    Vah bhai jay dawarkadhish,

  • @karanpandya2233
    @karanpandya2233 2 роки тому +1

    Wah saheb tame promise chokas nibhavo cho.! Khub aabhar

  • @mukeshravat2151
    @mukeshravat2151 2 роки тому

    Vah khub maja aavi ..pita putra no adbhut prem🙏🌹💐

  • @mahendrasinghratnu160
    @mahendrasinghratnu160 8 місяців тому

    👏👏👏👏

  • @sonalstudioofficial4051
    @sonalstudioofficial4051 2 роки тому +2

    જય મા સોનલ

  • @RatiShir
    @RatiShir Місяць тому

    Jay mataji

  • @harshrajsinhjadeja1
    @harshrajsinhjadeja1 2 роки тому +1

    Vah bhai vah
    Vah ishardan Gadhvi

  • @PrabhatsinhBRatnu
    @PrabhatsinhBRatnu 7 місяців тому

    વાહ ઇશ્વર દાન અને વાહ ભૈલુભાઈ

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 2 роки тому +1

    Jay ho vijaybhai

  • @hareshsolanki7823
    @hareshsolanki7823 2 роки тому

    હમને તમારા મા ઈશર દાન ગઢવી જ દેખાય છે,જય સોનબાઈ મા

  • @varshasoni9599
    @varshasoni9599 2 роки тому

    Wah ishverdan bhai 👌 brijdan bhai 👌 ena deekra chotey morari savaya thasey 👌👌 mor na enda chitarva na padey bhai bhai 🙏

  • @narsinvirmotar7154
    @narsinvirmotar7154 2 роки тому

    આ ઇન્ટરવ્યૂ મે આખો જોયો. બ્રિજરાજદાન ભાઈ કૉમેન્ટ વાંચે કે નાં વાંચે. પણ એમની વાતો થી મને ઘણો આનંદ થયો, હુ કોઇ ભગવાન કે કોઇ ભાગ્યા વિધાતા નથી, પણ બ્રિજરાજ ભાઈ એ જે વાત કરી કે કોમપ્રોમાઈઝ તો નો જ કરવાનો ભલે પૈસા ઓછા મળે. આ વાત મને ગમી, કેમ કે તમારી આ વાતમાં તમારો કોઇ રાગદ્વેષ અને કોઇ ભેદભાવ નથી, ખાલી કર્મ જ કરવું ,,,,,,. બશ આ નીતિથી ચાલશો તો તમારાં ભંડાર સદાય ભર્યા રહેશે ગઢવી સાહેબ

  • @dineshmobh8889
    @dineshmobh8889 2 роки тому +1

    Vah brijrajbhai

  • @r.d7261
    @r.d7261 2 роки тому +1

    વંદન ઈશરદાન ગઢવી ને🙏

  • @siddharajsinhjadeja1269
    @siddharajsinhjadeja1269 2 роки тому

    વાહ બ્રીજરાજ ભાઈ સાચું લોહી હો ભાઈ

  • @kamleshjotva8846
    @kamleshjotva8846 2 роки тому +2

    Vah brijrajdan gadhavi

  • @chetansinhjadeja4161
    @chetansinhjadeja4161 2 роки тому +2

    JAY MATAJI KAVIRAJ🙏🙏🌷🌷👍👍

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 роки тому +1

    Jay hoo

  • @harishchandrasinhsodha3403
    @harishchandrasinhsodha3403 2 роки тому +1

    Vaah kaviraj vaah

  • @lokdayropremi9383
    @lokdayropremi9383 2 роки тому +1

    Jay HoO Kaviraj

  • @kasumbi9590
    @kasumbi9590 2 роки тому +1

    વાહ સાવજ

  • @MeranGadhavi-u2r
    @MeranGadhavi-u2r 20 днів тому

    Jay narayan

  • @ajaydanidhariya4467
    @ajaydanidhariya4467 2 роки тому +1

    Jay siyaram

  • @RAMANANDISHA
    @RAMANANDISHA 2 роки тому +2

    સિતારામ સિતારામ સિતારામ સિતારામ સિતારામ🙏🙏🙏

  • @sprabari
    @sprabari 2 роки тому

    Jay ho ઇશ્વર દાન ni

  • @Amratluhar-h8d
    @Amratluhar-h8d 2 місяці тому

    ❤❤❤

  • @rahimkadivar7972
    @rahimkadivar7972 Місяць тому

    હા ચારણ દેવ હા

  • @SatusinhVaghela
    @SatusinhVaghela Рік тому

    ❤🎉

  • @lakhmanbharai627
    @lakhmanbharai627 2 роки тому +1

    જય હો ગઢવી

  • @bhartidivraniya5054
    @bhartidivraniya5054 2 роки тому +2

    Jay Mataji 🙏

  • @shankardangadhavi88
    @shankardangadhavi88 2 роки тому +2

    वाह।बीजु।वाह।वाह।सावज।वाह

  • @rajdeepsinhjadeja8311
    @rajdeepsinhjadeja8311 2 роки тому +2

    🙏🙏👍👍

  • @HareshbhaiKatkiya-rr1tb
    @HareshbhaiKatkiya-rr1tb 24 дні тому

    સાહેબ બંદગી

  • @AjayahirAjayahir-ts3le
    @AjayahirAjayahir-ts3le 2 роки тому +1

    હા‌ સાવજ જય માતાજી

  • @kuldeepgadhvi-bhungar2889
    @kuldeepgadhvi-bhungar2889 2 роки тому +1

    Whaa havaj whaa 👌🏻

  • @vaghajibahamevada9831
    @vaghajibahamevada9831 2 роки тому +2

    इक्षवरदानगठवी भारत रतन यापो

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 2 роки тому

    શક્તિદાન ચારણ નું interview લેજો વિજય ભાઈ.🙏

  • @nileshchavda5425
    @nileshchavda5425 2 роки тому +1

    Wah kaviraj wah

  • @nikunj17484
    @nikunj17484 2 роки тому +1

    Ishardan gadhavi is the great person.
    Mari pase Ishardan gadhavi no autograph chhe.

  • @bhargavvala9818
    @bhargavvala9818 10 місяців тому

    Nice person

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 2 роки тому +1

    Super bhai 👌

  • @mayabhai7896
    @mayabhai7896 2 роки тому

    Oll time Miss you કવિરાજ 🦁🙏

  • @pradipshingala1907
    @pradipshingala1907 2 роки тому

    Very nice 👌 brijraj gadhvi

  • @ramizdiwan3625
    @ramizdiwan3625 2 роки тому +2

    ⭐⭐⭐⭐⭐👌👌

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 2 роки тому +1

    Jay mataji Vijay bhai