જમીનમાંથી થયો ઈયળોનો વિસ્ફોટ | Caterpillars | Viral Video | Dwarka Rain | Shorts | Trending | N18S

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • જમીનમાંથી થયો ઈયળોનો વિસ્ફોટ | Caterpillars | Viral Video | Dwarka Rain | Shorts | Trending | N18S
    #dwarkanews #caterpillars #insects #heavyrain #rainnews
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/des...

КОМЕНТАРІ • 191

  • @manojchauhan3071
    @manojchauhan3071 Місяць тому +10

    આ તો થોડા દિવસ જ જોવા મળે છે. પછી એ ક્યાં જાય છે એ કોઈને પણ ખબર નથી.

  • @dolatbhaidamor4232
    @dolatbhaidamor4232 Місяць тому +30

    Aane ભાદરવા તરીકે ઓળખાય છે વાસ્તવમાં આ ભાદરવા ભાદરવા માસમાં j જોવા મળે છે

  • @navalrathva9155
    @navalrathva9155 Місяць тому +45

    આને ભાદરવા કહેવાય

    • @carinfo777
      @carinfo777 Місяць тому +1

      Saru che reporter aane 🐍 sap nathi kaheta 😂

    • @Ninama99
      @Ninama99 25 днів тому

      ​@@carinfo777🤣🤣🤣

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 23 дні тому +1

      Amare tya ene bharwad kye che

  • @carinfo777
    @carinfo777 Місяць тому +6

    Reporter jyare saher mathi aave tyare aavu thai😂

  • @Slify.in_
    @Slify.in_ Місяць тому +19

    ચાઇના એક્સપોર્ટ કરી દો આના બી પૈસા આવશે

    • @devanggirigosai
      @devanggirigosai Місяць тому +4

      😂😂😂vagharin khay jase 😂😂😂 સૂપ બનાવી 😂😂
      પિસે

    • @NNN-123
      @NNN-123 Місяць тому +4

      એક્સપર્ટ કરનાર ને જીવ હત્યા નું પાપ લાગે.🙏 ભાઈ,,આવો વિચાર પણ ન કરાય. એનું પણ પાપ લાગે 🙏

    • @sundhiyasailesh4265
      @sundhiyasailesh4265 Місяць тому

      @@Slify.in_ ચાઇના માં, પેક,કરી, ને, મોકલી, દો

  • @DantanikalpeshDantani-jv7eu
    @DantanikalpeshDantani-jv7eu Місяць тому +57

    આ અમારે તો ચુડેલ કહેવાય છે આ ઈયળ પડે તો 15 દિવસ વરસાદ ન પડે

    • @farmeryaar5860
      @farmeryaar5860 Місяць тому

      Kawat ma bharvadi

    • @sgb3535
      @sgb3535 Місяць тому +5

      अंध विस्वास माथी बाहर आवो।😊

    • @AlkaRathod-yp2yc
      @AlkaRathod-yp2yc Місяць тому +1

      Ha

    • @farmeryaar5860
      @farmeryaar5860 Місяць тому +1

      @@AlkaRathod-yp2yc kya thi Cho

    • @AlkaRathod-yp2yc
      @AlkaRathod-yp2yc Місяць тому

      @@farmeryaar5860 બનાસકાંઠા

  • @hardiknai6049
    @hardiknai6049 Місяць тому +2

    જય દ્વાટકાધીશ 🙏

  • @IbrahimbhaiMomin-rn4ui
    @IbrahimbhaiMomin-rn4ui Місяць тому +14

    હુ હભરામભાઈ ઉર્ફે ઈબ્રાહિમભાઈ કમાલભાઈ મોમીન ગામ તેલાવ વાસ અપનાબજાર તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ ગુજરાત હીન્દૂસ્તાન
    હમારા ગામ તેલાવ ગામે મારા ઘરે પણ આ ઈયળો બહુ ખુબ જ આવી ગયી છે

    • @divyashakti6248
      @divyashakti6248 Місяць тому

      Chudvel kahevay

    • @MrRameshparmar
      @MrRameshparmar Місяць тому +5

      આવી રીતે આખું સરનામું લખી દો તો પછી ઈયળો આવે જ ને 😂😂

    • @Jig822
      @Jig822 Місяць тому +3

      ​@@MrRameshparmareyado to ghare avej pan mara jeva farta farta pan avi Jay

    • @letstoorandtravel7430
      @letstoorandtravel7430 28 днів тому

      Badha pahonchi jaao cha pani karva Aamantaran chhe Bhale Padharya

  • @sundhiyasailesh4265
    @sundhiyasailesh4265 Місяць тому +20

    અરે, ભાઈ, અમારા બનાસકાંઠા માં તો, અમે, ચુડેલ, કહીએ છીએ,,😅

  • @all-topics_Cricket-music-news
    @all-topics_Cricket-music-news Місяць тому +13

    અલ્યા આને ઈયળ ના કેવાય ગંધાતી કહેવાય ગંધાતી 😂😂😂😂😂😂

  • @jayeshslakhani8047
    @jayeshslakhani8047 Місяць тому +2

    Petrol No spray karo eatle ek second ma sidhhi upar

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 Місяць тому +9

    હમારા ગામો માં.. કન ડિયો . કહે છે બરોડા જિલ્લા ના સાવલી તાલુકામાં

    • @PrafulGamechi
      @PrafulGamechi Місяць тому

      બરાબર કનડીયો કહે છે

    • @khushipatel3742
      @khushipatel3742 Місяць тому

      Ha Amara tya pn Anand ma pn kanudiyo kahe che

  • @vir2325
    @vir2325 8 днів тому +1

    આ ઇયળ તો અમારા ઘર માં પોરબંદર માં પણ બહુ છે કંટાળી ગયા આ ઇયળો થી😢😢😢

  • @user-el1tj5zo1v
    @user-el1tj5zo1v Місяць тому +1

    "millipedes" kehvay, aa jad na niche padela patta khai ne khatar banave, manas ne koi khatro na hoi

  • @Jinalchaudhari-sk3bb
    @Jinalchaudhari-sk3bb Місяць тому +1

    Sorry 😂😂😂pan aa badhu darek varse aavta hoy 😂😂😂 .

  • @shaileshprajapati8099
    @shaileshprajapati8099 Місяць тому +5

    આને ઇયળ ના કહેવાય આને ચૂડવેલ કેવાય લોકો ને ખોટા નામ ના આપો

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks Місяць тому +7

    અમારા સરસ્વતી, તા,નાં kimbuva ગામમાં પણ આનો ત્રાસ છે,

  • @undekha305
    @undekha305 Місяць тому +4

    સારા વરસાદ ના એંધાણ બતાવે છે આ જીવ તમારું શું કહેવું છે મને Riply આપી તમારો અભિપ્રાય વ્યક્ત કરો

  • @RameshThakor-ot6gq
    @RameshThakor-ot6gq Місяць тому +3

    અને ભરવાડ અને આ અને ડીડીટી

  • @dhirajbagul5200
    @dhirajbagul5200 Місяць тому +5

    આ 4..5.. પ્રકારની હોય છે.

  • @vishvajitvyas7745
    @vishvajitvyas7745 Місяць тому +2

    Bhgvan ni Dhun karo Shri Ram Jay Ram Jay jay Ram🙏🌹🙏🌹🙏🙏Jay ho hanumandada ki A ni me te Jati Reh se karo🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏.

  • @vijayvasavavijay677
    @vijayvasavavijay677 Місяць тому +1

    ala bhai varsho thi che mara gama ane bhadrva kevay.....

  • @RameshjiThakor-wi3pd
    @RameshjiThakor-wi3pd Місяць тому +1

    ઈયળ તેને નાં કહેવાય જે વીશતારમા જોવા મળે છે તે વીશતારમા વરસાદ વધુ થાય છે

  • @user-ro4fx4qb6k
    @user-ro4fx4qb6k Місяць тому

    આ ઇયળ છીકણી થી દુર ભાગે સે❤

  • @daxachauhan2809
    @daxachauhan2809 Місяць тому

    અમારા દક્ષિણ ગુજરાતમાં બી અને ભાદરવા કહે છે કે દર વર્ષે નીકળે છે આખા ઝુંડમાં નીકળે છે

  • @user-cv8hl2se1l
    @user-cv8hl2se1l Місяць тому +1

    રબારણ 😂

  • @patelarvindarvind5170
    @patelarvindarvind5170 Місяць тому +3

    ઈયળ નથી ધુળ છે અમારા ડુંગરમાં બહુ આવે છે

  • @Ravina482
    @Ravina482 Місяць тому +3

    રાખ ની લાઇન કરી લેવી જેથી ઘર માં ના આવી શકે

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Місяць тому

    જય મોરલીધર વડીલબંધુ આને કેવાય કુદરતી કહેર વર્તાવ્યો છે ભાઇ બહેનો કર્મ પ્રમાણે છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ ખુબ ખુબ પ્રાર્થના કરી ને શાન્તી પામવા ની હોય છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

  • @Mitesh__yT2
    @Mitesh__yT2 27 днів тому +1

    Saru Chhe sap nahi baki news vala keta ankonda jova malyo 😂😂😂😂😂😂😂

  • @Yuvichavda
    @Yuvichavda Місяць тому +1

    અમે આને ભરવા રન કય

  • @chudasmakishor2547
    @chudasmakishor2547 Місяць тому +1

    રેલવા...😊

  • @kailashkailashkoli7480
    @kailashkailashkoli7480 Місяць тому +2

    રાજસ્થાન માં એને કોદરમાં કેવાય

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 Місяць тому +1

    ગંધાતી કહેવાય

  • @DineshbhaiRaval-fk9bj
    @DineshbhaiRaval-fk9bj Місяць тому +6

    Tamaku ni gardi nakho

    • @AllVideo1995
      @AllVideo1995 Місяць тому

      ગરડી એટલે સુ??

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e Місяць тому

    આને મયારી કહેવાય

  • @mafiagaming4735
    @mafiagaming4735 10 днів тому

    આને ચરોતર મા કાનશિયાળ કહેછે

  • @LataGamit
    @LataGamit 11 днів тому

    લોકો નથી ડર્યા તમે ડરાવી રહ્યા છો 😂😂😂ભાદરવા માં ભાદરવા nikde 😂😂

  • @ishvarrathva2110
    @ishvarrathva2110 Місяць тому

    Badarva kevai

  • @sagarsanade5382
    @sagarsanade5382 Місяць тому

    Sagar kV ❤

  • @dimpalpatel3812
    @dimpalpatel3812 Місяць тому

    Sudvel કહેવાય

  • @pallavipandya8568
    @pallavipandya8568 Місяць тому +1

    ક્યાંક આને ચુડેલ, કનડી, યા કાનશેર કહે છે

  • @karsanbhaipatel6142
    @karsanbhaipatel6142 Місяць тому

    Akha makan ni dival uper cello tep lagavi do jena uper nahi chadi sake

  • @pratimapatel366
    @pratimapatel366 Місяць тому +4

    Gay ne kapasiya khvdavo
    Ochi thy jse

    • @sgb3535
      @sgb3535 Місяць тому +1

      अंध विश्वास।😊

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 Місяць тому

      Ton mares ke salah aapes🤔

  • @tejasvipatel5671
    @tejasvipatel5671 Місяць тому +8

    इसको भदरवा कहते है

  • @ChauhanVijay-zz6ps
    @ChauhanVijay-zz6ps Місяць тому

    Zemer

  • @user-jn6po3ne1k
    @user-jn6po3ne1k Місяць тому +1

    Are medam hamare GJ.17ma aajivat varsal jovamale che.koi khatro nati

  • @AlkaRathod-yp2yc
    @AlkaRathod-yp2yc Місяць тому

    અમારા બનાસકાંઠા દાંતીવાડા તાલુકાના ખુબ છે 😮😮

  • @VSchauhankhorvad5157
    @VSchauhankhorvad5157 Місяць тому

    Ane કનાડી કેહવાય

  • @satishbhabhor2455
    @satishbhabhor2455 Місяць тому

    Bhasarva kevay dear friend

  • @prafullanakum7550
    @prafullanakum7550 Місяць тому

    Amra bhanvad gam ma chhe ben

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 Місяць тому +1

    ઈયળ ખેતરો મા પડે આને ચુડેલ કહેવાય ભાઈ.

  • @prakashbaria31
    @prakashbaria31 Місяць тому

    Dahod ma pan jova male chhe...

  • @chauhannikunj5205
    @chauhannikunj5205 Місяць тому +1

    Tamaku. No. Paudar.. Ka.. Shikni. Nakho

  • @dhruvkhunt1699
    @dhruvkhunt1699 Місяць тому

    અમારા ગામમાં પણ આમજ છે

  • @damor575
    @damor575 Місяць тому

    Gj 31 , Gj 9 ma dar varse hoy 6e has aa vakhte nai

  • @funnystaan4u
    @funnystaan4u Місяць тому

    ગળધરા ખોડિયાર મંદિરે ડેમ પર આનાથી વિકટ હાલત છે

  • @jayminimehndi29.
    @jayminimehndi29. Місяць тому

    Patan district ma pan se

  • @rahulrahulH8515
    @rahulrahulH8515 Місяць тому +1

    આને તો ST બસ 🚌કહેવાય છે 😂

  • @HeenabaJadeja
    @HeenabaJadeja Місяць тому

    Amara gam bahu jova male ghrmay te ave chhe varsad ma bovj ave

  • @jigneshbariya8455
    @jigneshbariya8455 15 днів тому

    ઈને ભાદરવુ કેહે

  • @rajivkumarrana9280
    @rajivkumarrana9280 Місяць тому

    Tamaku ni bhuki Kato chikni no chatkav karo, amara area ma pan same j che,

  • @nileshsolanki6104
    @nileshsolanki6104 Місяць тому

    Gharni farte divalma 2 inch ni celo tep mari devi joiye jethi upar na chadi shake

  • @rameshdarbar7522
    @rameshdarbar7522 Місяць тому +1

    આ ચુડેલ કહેવાય છે અમારા ગામમા સે

  • @akshaydamor6875
    @akshaydamor6875 Місяць тому

    he bhagvaan mansho ne kemna revnu.
    Aene naash karava mate davaa?
    mne Aaje khetar ma jova mli. "Dahod "

  • @sngadaprhladprhladmatur9838
    @sngadaprhladprhladmatur9838 Місяць тому +2

    gdebini.. bhadrva. che

  • @bariabharatbhai883
    @bariabharatbhai883 Місяць тому

    Amara Gamma to ane kanada em kevay che

  • @ParvinChasiya-ln6nv
    @ParvinChasiya-ln6nv Місяць тому

    Aane.relgadi.kevay

  • @mehulsolnaki4890
    @mehulsolnaki4890 Місяць тому

    Ane kandiyo kahe vai

  • @DharmashibhaiKhunt-im6bj
    @DharmashibhaiKhunt-im6bj Місяць тому

    આઈયલ નથી પણ વરસાદ નાજીવછે

  • @manishshrimali6500
    @manishshrimali6500 Місяць тому

    Su avaj chhe bhasa sheily to gajab ni madem ni

  • @jayeshdantani7939
    @jayeshdantani7939 Місяць тому

    ફોર્મુલા સાચું થાય તો કોલ કરજો જરૂરથી

  • @ajaxonlyajax
    @ajaxonlyajax Місяць тому +2

    Amara gaam ma ...gavla ...key ch😂

    • @sanjaydamor072
      @sanjaydamor072 Місяць тому

      Ha ગવલા કહે હો😂

  • @VadimBukera
    @VadimBukera Місяць тому

    आटो धूड़ छे

  • @HemantPatel-di6sl
    @HemantPatel-di6sl Місяць тому

    A ne Bhadarva kahe che
    Karen ke te bhadarva mahi nama de khay ce am. Samjiya

  • @amitchaudhary2782
    @amitchaudhary2782 Місяць тому

    ગયા વર્ષે મેઘરાજા મહેર કરતા હતા ,આ વર્ષે ધબધબાટી બોલાવે છે😂😂😂

  • @RajnathMarvadi
    @RajnathMarvadi Місяць тому

    Aane lal nak Karo ka Braun colour kevay😅

  • @TempleTravellerDj
    @TempleTravellerDj Місяць тому

    કનડિયો કહેવાય

  • @bhemavatnitin4552
    @bhemavatnitin4552 Місяць тому

    કોઈ આને ક્યો થોડુક માહિતી પૂરી લે

  • @BhaveshparmarBhaveshparm-rd5ci
    @BhaveshparmarBhaveshparm-rd5ci Місяць тому

    Urvashi Kannada dj

  • @sumanPatel-qv8fy
    @sumanPatel-qv8fy Місяць тому

    Tamaku no powder nakho

  • @KasubhaiBambhaniya
    @KasubhaiBambhaniya Місяць тому

    આને ઈયળો ન કહેવા

  • @DharmisthaParmar-rb3dn
    @DharmisthaParmar-rb3dn Місяць тому

    Aane Kanodi khiye ame to

  • @Pal.8980
    @Pal.8980 Місяць тому

    Eyal nathi ae bhadharva chhe

  • @lilabenthakor3628
    @lilabenthakor3628 Місяць тому

    અમારે પાટણ જિલ્લામાં અને મારવાડી કહેવાય ખાવા પીવા ધ્યાન રાખવું જોઈએ

  • @user-xe9tk8ru5i
    @user-xe9tk8ru5i Місяць тому +1

    🌹🐉🌹🙏JAIYA GOGA MHARAJ🌹🙏CHETAN.H.DODIY 🌹👏

  • @gstofficial4978
    @gstofficial4978 Місяць тому

    અમારે બનાસ કોઠા મો આને કચ્છી કહેવામાં આવે છે.

  • @dharmdipparmar5257
    @dharmdipparmar5257 Місяць тому

    અમે અને શિયાળો કહીએ

  • @user-fk6nu3qk7k
    @user-fk6nu3qk7k Місяць тому

    आ इयड़ो तो अमारे त्या पण बहु ज निकडी छे दर वखत वर्षाद पड़े त्यारे निकडे छे

  • @nitinbhatt5040
    @nitinbhatt5040 Місяць тому

    Bhadrva kehvay

  • @ashokthakor6860
    @ashokthakor6860 Місяць тому

    😅👾

  • @Nizamdhukka3260
    @Nizamdhukka3260 Місяць тому

    Majan ma muko pap no karta

  • @user-tg1wd1jm5i
    @user-tg1wd1jm5i Місяць тому

    Mulsipalti ofis ma kapnen kre dva chtnavo aakha gam ma ane gro ma

  • @mukeshibarot3518
    @mukeshibarot3518 Місяць тому

    ભાઈ સુરવેલ કહેવાય

  • @its_bituu_9
    @its_bituu_9 Місяць тому +1

    Bhadrva kahe che❤😂😂😂

  • @Ninama99
    @Ninama99 25 днів тому

    Amare aravalli sabarkantha ma chudel ke chhe aane

  • @firojasaleh3523
    @firojasaleh3523 Місяць тому

    Kudrti azab

  • @sachinrogheliya9592
    @sachinrogheliya9592 Місяць тому

    Amara madhya gujrat ma aane gandi kevama ave che

  • @nadimmalek5178
    @nadimmalek5178 Місяць тому

    Margha muki dyo gam ma😂😂😂

  • @dipakthakor1584
    @dipakthakor1584 Місяць тому

    ચુડેલ સે ચુડેલ 😅