Bhavnagar | ભાવનગર રાજવી પરિવારમાં શોક, કૃષ્ણકુમારસિંહના પુત્ર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 41

  • @barotmanubhai7860
    @barotmanubhai7860 3 місяці тому +4

    ઓમ શાંતિ શાંતિ તેમના પવિત્ર આત્મા ને ભગવાન પરમ શાંતિ આપે એવી દીલથી પાર્થ ના

  • @MahipatTank
    @MahipatTank 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ શ્યામ સુંદર ભગવાન એમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરુ છું

  • @lakhubhaigida535
    @lakhubhaigida535 3 місяці тому +3

    ओम शांति

  • @BharatBhai-yy5mi
    @BharatBhai-yy5mi 3 місяці тому +3

    😢😢😢 ગોહિલ સાહેબના નિધનથી બહુ દુઃખી

  • @laxmanbhaigohel4992
    @laxmanbhaigohel4992 3 місяці тому +3

    🙏🙏 એ પવિત્ર અને મહાન આત્મા ને ભગવાન શાંતિ આપે એવી હ્રદય ખરા ભાવ થી
    સત સત નમન કરું છું એમની ઘણી યાદો મેં
    હ્રદયમાં સાચવી છે વેળાવદર કા. રા. ઉ. મા
    સાહેબ જ્યારે પણ પધારતા એમની કૃપા દ્રષ્ટિ
    મે અનુભવી છે તેઓ નોકરી દરમિયાન પડતી
    સમસ્યાઓ પણ પુછતાં. શરૂઆતનો એ એક
    અલગ અનુભવ રહ્યો 💐💐🙏🙏🙏

  • @anirudhdhbhaikhavad5664
    @anirudhdhbhaikhavad5664 3 місяці тому +4

    ભગવાન તેમના આત્માને શાંતિ આપે

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 3 місяці тому +3

    ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. એમના આત્માને ભગવાન યોગેશ્વર કૃષ્ણ ભગવાન તેમ ના ચરણોમા સ્થાન આપે તેવી ભગવાન ને પદાર્થ ના.

  • @user-gq6jj6yn6f
    @user-gq6jj6yn6f 3 місяці тому +2

    ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે.ટાણાથી

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 3 місяці тому

    તેમના આત્માને સદગતિ શાંતિ આપે ઈશ્વર આપણા દિવ્ય આત્માને સુખ અને શાંતિ આપે જશુભાઈ રવજીભાઈ મકવાણા ગામ કિકરીયા મૂળ બોરડે અમારે સરકારને જય માતાજી

  • @navalpuranvairagi3600
    @navalpuranvairagi3600 3 місяці тому

    માનનીય વહાલા રાજવી સ્વ શિવ ભદ્રસિંહ ને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરું છું ૐ શાંતિ 😢😢🙏🙏

  • @user-rg1eh2nm2e
    @user-rg1eh2nm2e 3 місяці тому

    ઓમ શાંતિ ઓમ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના

  • @baldevsinhrajput2587
    @baldevsinhrajput2587 3 місяці тому +1

    Om Shanti

  • @kiritbhaipatel9282
    @kiritbhaipatel9282 3 місяці тому

    ઓમ.શાતિ ભાવેણાના ધણી ને પવિત્ર આત્મા ને પરમકૃપાળુ પરમાત્મા દીવ્ય આત્મા ને શાંતિ આપે.
    ૐ શાતિ ૐ શાન્તી

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 3 місяці тому

    ઓમ શાન્તિ, ભગવાન તેમના આત્મા ને શાન્તિ આપે.

  • @ModiKantibhai-op1wo
    @ModiKantibhai-op1wo 3 місяці тому

    ઓમ શાંતિ ઓમ શાંતિ રાજ રાજેશ્વરી રાજા મહારાજા ને રખા ભગવાન શાંતિ શાંતિ

  • @meenajoshi1704
    @meenajoshi1704 3 місяці тому

    ૐ શાંતિઃ, એમના દિવ્ય આત્માને પરબ્રહ્મ પરમાત્મા પોતાના પવિત્ર ચરણોમાં સદા સર્વદા રાખે અને પરં શાંતિ આપે, એવી ભગવાનશ્રીને હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ... જય માતાજી....

  • @khodughadhvi7082
    @khodughadhvi7082 3 місяці тому

    ઓમ શાંતિ બાપુ ઓમ શાંતિ ઓમ શાંતિ

  • @Briajesh6464
    @Briajesh6464 3 місяці тому

    ૐ.. શાન્તિ શાન્તિ શાન્તિ.....

  • @jadejadj99
    @jadejadj99 3 місяці тому

    ઓમ્ શાંતિ ઓમ્

  • @mahavirsinhjethava6743
    @mahavirsinhjethava6743 3 місяці тому

    Om shanti

  • @rammakwana3906
    @rammakwana3906 3 місяці тому +1

    રામ રામ

  • @devjibhaimakwana6040
    @devjibhaimakwana6040 3 місяці тому

    Om santi 🌹🌹🌹🌹🌹
    Mahara saheb no khub khub aabhar mani ae chhi ae
    Temne dalit samaj ne khub j madad kari chhe
    Temna sadga aatmand prabhu shanti aape

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 3 місяці тому

    Om Shanti. Om

  • @user-jz9bz4zi9s
    @user-jz9bz4zi9s 3 місяці тому +2

    Royal..family..ne..Allah..sabar..aape..aamin..

  • @user-vq6hx2bj6o
    @user-vq6hx2bj6o 3 місяці тому +1

    Om saati 😭

  • @jaydipsinhgohil4023
    @jaydipsinhgohil4023 3 місяці тому +1

    ❤❤🕉️🕉️🙏🏻🙏🏻🚩🚩⚔️

  • @nileshchohala8755
    @nileshchohala8755 3 місяці тому

    ઓમ શાંતિ🙏🙏

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 3 місяці тому

    ૐ શાંતિ

  • @user-lf9yl9lj2m
    @user-lf9yl9lj2m 3 місяці тому

    ઓમ શાંતિ

  • @tudiyabharti1863
    @tudiyabharti1863 3 місяці тому

    Om santi Prabhu divy aatmane santi aape

  • @kazidilsad1395
    @kazidilsad1395 3 місяці тому

    🙏🙏🙏 ओम शांती ओम

  • @jitendrashrimali9856
    @jitendrashrimali9856 3 місяці тому

    Om shanti 💐🙏

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 3 місяці тому

    🙏 om 🙏 shanti 🙏 om 🙏

  • @nikgohil781
    @nikgohil781 3 місяці тому

    Om santi 😢

  • @Tirth_gaming_143
    @Tirth_gaming_143 3 місяці тому

    Ok santi 😂

  • @dakshaboricha131
    @dakshaboricha131 3 місяці тому

    Om shanti

  • @somabhaioza290
    @somabhaioza290 3 місяці тому

    Om Shanti

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 3 місяці тому

    ઓમ્ શાંતિ

  • @jagdishsinhgohil5605
    @jagdishsinhgohil5605 3 місяці тому

    ઓમ શાંતિ ઓમ

  • @rajendrasingh9299
    @rajendrasingh9299 3 місяці тому

    Om shanti