પુનર્જન્મ પર મોટી ચર્ચા - India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી. તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી. તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે.
    In Khasa village of Palanpur taluka, a girl child of a poor working family is talking in Hindi without going to school, and the villagers including the family have been taken by surprise. An illiterate family has no facilities like TV, smart phone. Also the steps of the school have not yet been climbed. Such a young daughter Daksha speaks fluently in Hindi.
    #palanpur #punarjanmam #reborn #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujar...
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ • 13

  • @thakorrohit_15
    @thakorrohit_15 3 місяці тому +9

    પુનર્જન્મ સક્ય છે.💯

  • @AG-bj8jy
    @AG-bj8jy 3 місяці тому +5

    મિત્રો
    આવી જ ઘટના મારા ઘરે પણ‌ બની છે...?

  • @PopatshingVaghela
    @PopatshingVaghela 3 місяці тому +6

    હોઇ શકે છે પણ વિચારવા જેવું છે.દિકરી ગયાં જન્મ માં અંજાર માં હતી પણ આહીર સમાજ તો ગુજરાતી બોલે છે અને બાલ મંદિરમાં ક્યાં હિન્દી ભણાવે છે

    • @godisgreat3961
      @godisgreat3961 3 місяці тому

      Up થી અહીંયા ઘણાં બધાં યાદવો ધંધો કરવા માટે આવે છે એટલે બની શકે કે આ યાદવો એજ આહીર કહી શકાય

  • @chunilalusadadiya
    @chunilalusadadiya 3 місяці тому +1

    અમારા વૈષ્ણવ સંપ્રદાય મા 252,84.વૈષ્ણવ નીવારતા મા પુર્વ નીવારતા આવેછે.

  • @Wrxgghv
    @Wrxgghv 3 місяці тому

    પૂનવૅજનમનુંપારખુનાલેવાયનહિજનમથાયછે
    શ્રીસતપરિવારસતસંગમંડળઅબાસણા

  • @DJGAMERFF227
    @DJGAMERFF227 3 місяці тому

    હવેઆવાગપામારવાનુબધકરો

  • @NaynabenGamar
    @NaynabenGamar 3 місяці тому

    भाई आना जोडे कोय आत्मा छे

  • @stockjournry5364
    @stockjournry5364 3 місяці тому

    Khub saras discussion... thanks u india news