Vandu Sahajanand Path by Pu. Hariswarupdasji Swami | Vandu Sahajanand Hariswarupdasji Swami

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 523

  • @SGVPGurukulParivar
    @SGVPGurukulParivar  3 роки тому +28

    *પૂ. સદ્દગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની અન્ય કથાઓ*
    વંદુ સહજાનંદ કથા
    ua-cam.com/play/PLskYVovDQH_xdoNWD-3nY4WMfGfkipT31.html
    બધા જ ડેઇલી સત્સંગ પ્રવચન
    ua-cam.com/play/PLskYVovDQH_y91LTtUG0b7OLitrxmajiP.html
    ભજ ગોવિંદમ્ સ્તોત્ર કથા
    ua-cam.com/play/PLskYVovDQH_wLqp4Svm6I7U6WmMQSAGfQ.html
    ભવસંભવ સ્તોત્ર કથા
    ua-cam.com/play/PLskYVovDQH_zjGPnm8LGo7GkFrkmrApsM.html
    વચનામૃત કથા (ગ. પ્ર. 1 થી 78 વચનામૃત)
    ua-cam.com/play/PLskYVovDQH_z3WmWteo4A6ZeZdIkuN1qn.html
    કહત હૈ ગુણાતીત કથા
    ua-cam.com/play/PLskYVovDQH_wmDoDmvVj_8nR6KOSjZ3TR.html
    ભક્તિનું વાવેતર કથા
    ua-cam.com/play/PLskYVovDQH_yml9GYPxPEvUUU0eJaxuFm.html
    હરિસ્મૃતિ મહિમા કથા
    ua-cam.com/play/PLskYVovDQH_zkXmpFL82pCakallAZUJlQ.html
    પ્રસંગામૃત કથા
    ua-cam.com/play/PLskYVovDQH_ycHujqHGY5omvyOYXzZ-v_.html
    વિદ્યાર્થી પંચલક્ષણમ્ કથા
    ua-cam.com/play/PLskYVovDQH_yLPSeO3HpX9nHQI_TDRXYK.html
    પંચવર્તમાન કથા
    ua-cam.com/play/PLskYVovDQH_xh2brLab7Z9TgrGbhZCdhE.html
    સહજાનંદ સ્વામી એટલે? કથા
    ua-cam.com/play/PLskYVovDQH_zCuiSwbiGN6vjN1Y6CcK2w.html

  • @diptikapatel4004
    @diptikapatel4004 8 місяців тому +1

    Jay swaminarayan.
    We haven’t seen nannd Santo but proudly we can say swami hariswarup dasji we are blessed by your blessings on Satsang 🙏🙏🙏

  • @somabhaiprajapati6362
    @somabhaiprajapati6362 9 місяців тому +1

    કોટિ‌ કોટિ હેતથી જય શ્રી સ્વામિનારાયણ

  • @prashantsoni6463
    @prashantsoni6463 3 роки тому +29

    પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિસ્વરૂપ સ્વામી ને જોઈએ વા સાંભળીયે તો ભક્ત ચિંતામણી યાદ આવે.... " સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન " એવું લાગે કે આવા સંત શ્રીજી મહારાજની માળાના મણકા હોય. સ્વામીની કથાઓ આ પૃથ્વીનું પિંડ રહેશે ત્યાં સુધી જીવ માત્રને મોક્ષ પ્રાપ્ત કરવામાં નિમિત્ત રૂપ થશે.
    સ્વામીજી તમે સદાય મહારાજની રૂચિમાં જ વર્તતા હશો. તમને જેમ મહારાજ પ્રેરણા કરે તેમ કરજો ને અમારા પર સદાય રાજી રહેજો.
    જય શ્રી સ્વામિનારાયણ.

  • @kalpeshmalaviya5450
    @kalpeshmalaviya5450 6 місяців тому +1

    Jaja thi jaja jay swaminarayan guruji

  • @Nareshdabhi3599
    @Nareshdabhi3599 9 місяців тому +4

    આ પદ સાંભળી અને મન માં બોવ શાંતિ મળે છે જય શ્રી સ્વામિનારાયણ
    દરરોજ સવારે ઊઠીને આનો પાઠ કરું છુ

  • @vaibhavrsoni6761
    @vaibhavrsoni6761 Рік тому +8

    અતી દિવ્ય અનુભતિ.. પુજ્ય સ્વામી શ્રિ ના મુખે થી પ્રેમાનંદ સ્વામી ના બીજા કીર્તન રેકોર્ડ કરવા વિનંતિ

  • @bharatthakkar5016
    @bharatthakkar5016 4 роки тому +18

    કોટી કોટી વંદન પ.પુ. શ્રી હરીસ્વરુપ સ્વામી ને.🙏

  • @Surenderchotilya
    @Surenderchotilya 8 місяців тому +1

    🙏⊍।જય શ્રી સ્વામિનારાયણ।⊍🙏

  • @urvashibharat8939
    @urvashibharat8939 Рік тому +7

    જય શ્રી સ્વામિનારાયણ 🎉
    ભગવાન શ્રી સ્વામિનારાયણ ના પરમ પાવન નિર્મળ હૃદય ના પવિત્ર સાચા સંતો અને ભક્તો ને આ શ્રીજી મહારાજ ની સેવિકા ની હૃદય પુર્વક ની આર્તનાદે પ્રાર્થના છે કે...
    આ પદો માં શ્રી પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના જે દિવ્ય સ્વરૂપે દર્શન કરી જે સર્વોપરિ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા ના દિવ્ય અંગો નું વર્ણન કર્યું છે તેવાં જ દિવ્ય દર્શન મને કાયમ થતાં રહે...
    વ્હાલા વ્હાલા શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુજી ના દિવ્ય સ્વરૂપે સાક્ષાત દર્શન અખંડ થાય અને મને શ્રીજી મહારાજ ની મીરાં તરીકે જગત આખું જાણે... એવી દિવ્ય પ્રેમ લક્ષણા ભક્તિ મને પ્રાપ્ત થાય તેવા રૂડાં આશીર્વાદ આપશો....
    જય શ્રી સ્વામિનારાયણ 🎉

  • @jyotindraparekh7613
    @jyotindraparekh7613 Рік тому +4

    Vimal Murti Manmavaso jay Shree Swaminarayan

  • @kumudjoshi200
    @kumudjoshi200 Рік тому +2

    જય દ્વારિકાધીશ

  • @shashikantthakkar1108
    @shashikantthakkar1108 Рік тому +8

    પ.પૂ.સદ્ગગુરૂ દેવ ના પુનિત ચરણો મા કોટી કોટી પ્રણામ સહીત જયશ્રી સ્વામિનારાયણ

  • @ketangolakiya8249
    @ketangolakiya8249 11 місяців тому +1

    Jay Swaminarayan Swami❤🙏🏼🌼🌷🌸🌹🌺🌻🪷🙏🏼🙏🏼🙏🏼

  • @sonalpatel8047
    @sonalpatel8047 3 роки тому +5

    Hari Swarup Swami Tamne Jevo Maharaj ni Murti ma Prem 6 avo amne pan thay teva Ashirvad Apo...🙏🙏🙏🙏🙏 Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @urvashibharat8939
    @urvashibharat8939 Рік тому +4

    Jay shree swaminarayan 🎉
    Jay shree swaminarayan 🎉
    Jay shree swaminarayan 🎉

  • @hareshchauhan5859
    @hareshchauhan5859 Рік тому +26

    તમારી કથા સાંભળી મારુ જીવન પરિવર્તન થયુ છે. દંડવત્ પ્રણામ.

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +4

    પ્રેમ પ્રેમ પ્રેમ ન હોય એને વેમ
    ટુંકી પડે બધી રેમ્
    જેમ જેમ જેમ ભજી સુંદર નેણ
    વેણ એમ જેમ કે મોહન તેમ
    કેમ હરી છે એમ
    ખરેખર એ છે ખરા હેમ્ 🙏🏻🙏🏻🙏🏻

  • @krinasuhagiya1663
    @krinasuhagiya1663 2 роки тому +8

    Prem ni murti... 6o aap swami🥺🥺🙏🙏🙏amne pan atyant prem karavo .... chho swami🙏🙏🙏

  • @lilugoraniya3866
    @lilugoraniya3866 4 роки тому +5

    Param pujay paad shree hariswroop swamina charnma dandvatt vandan.... Hu roz aa path thi maro day start karu 6u maro day dhany bani jay 6e aa gavan rahdyma besi jay 6e ane anahad ahladak anubhuti feel thay... Jy swaminarayan....

  • @jbhatt7169
    @jbhatt7169 4 роки тому +28

    જય સ્વામિનારાયણ.પૂજ્ય સ્વામી ના
    ભાવભીના અવાજમાં વંદુ ના પદ સાંભળીને અદભૂત અનુભૂતિ થઈ.
    કાશ! પૂજ્ય સ્વામી હરિસ્મૃતિની કથાઓ ફરીથી કરે અને વચનામૃતના ગઢડા પ્રથમ પ્રકરણ પછીના વચનામૃત ની કથાઓ કરે.
    પૂજ્ય ડોંગરેજી મહારાજે એમના 40 વરસના કથાકાર તરીકે ના સમયમાં 1100 ભાગવતની કથા ના પારાયણ કર્યા હતા. એટલે કે વરસના almost ૨૭ કે ૨૮ પારાયણ થતા એટલે કે મહિનામાં 2 પારાયણ થતા.એકવાર ડોંગરેજી મહારાજે કીધું હતું કે કથા કરતા એમને બે કલાક ઊંઘ આવી ગઈ પણ કથા તો ચાલુ જ હતી. તેમનામાં રહીને કનૈયા એ કથા કરી હતી .
    પૂજ્ય સ્વામી પણ ડોંગરેજી મહારાજની જેમ જ ખૂબ ભાવથી કથા કરે છે.
    શ્રીજી મહારાજના ગુણો , ચરિત્રો, લીલાઓ પૂજ્ય સ્વામી ના ભાવવાહી અવાજમાં સાંભળ્યા જ કરવાનું ખૂબ મન છે. અમારે કોઈ લૌકિક વાતો કે જોક્સ નથી સાંભળવા પરંતુ મહારાજ ની કથાઓ જ સાંભળવી છે. શ્રીજી મહારાજ પૂજ્ય સ્વામી ને ફરીથી કથા ચાલુ કરવા પ્રેરણા કરે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના.
    પૂજ્ય સ્વામી કથા કરશે તો શ્રીજી મહારાજ રાજી થઈને આ કોરોના ને તો વિશ્વમાંથી ભગાડી દેશે.
    જય સ્વામિનારાયણ. ભૂલચૂક માફ કરજો.

    • @ipsadesai7137
      @ipsadesai7137 4 роки тому +4

      Ha. Pu.swami na mukhe haji bahu sambhalvu chhe. Te evu sundar varnan kare chhe ane shreeji maharaj no sakshatkar karave chhe.

    • @rameshnandaniya4905
      @rameshnandaniya4905 Рік тому

      Jay Swaminarayan

  • @dharmeshpatel8195
    @dharmeshpatel8195 11 місяців тому +1

    RAKSHA NITI HARDIK NITAY NIYEM SONU UJAVAL NA BEDHA NE JAY SHREE SWAMINARAYN LASUNDRA

  • @dhyangadhavi1360
    @dhyangadhavi1360 3 роки тому +4

    Maja aay gay aa sambhdi hu to suy jav Chu darvakhte

  • @ddh8167
    @ddh8167 4 роки тому +21

    Adbhut............ Dadvant sathe Bhav thi Jaja kari n Jay shree swaminarayan, Maharaj n prathana k 🙏🙏🙏🙏Swami Aggal katha kare, and LAKHO bhakto n Bal appe......

  • @dharmeshgohil-vp2yj
    @dharmeshgohil-vp2yj Рік тому +4

    🙏🙏🙏🙏🙏 સ્વામી ના ચરણો માં તથા મહારાજ ના ચરણો માં કોટી કોટી વંદન

  • @thakorlalaji2792
    @thakorlalaji2792 Рік тому +3

    Jay Shree Swaminarayan bhagvan 🙏🏻

  • @RahulPatel-iw3lk
    @RahulPatel-iw3lk 9 місяців тому +1

    Jay Swaminarayan with dandvat pranam to pujya Hariswarup swami, pujya Balkrushna swami, pujya swami, all saints and devotees 🙏🙇🏽‍♂️🙏🙇🏽‍♂️🙏🙇🏽‍♂️

  • @DdJoshi-n9n
    @DdJoshi-n9n Рік тому +6

    સ્વામી ની કથા મારાં માટે દવા સમાન છે સ્વામી ને કોટી કોટી વંદન 🙏🏼🙏🏼

  • @punitdangar5255
    @punitdangar5255 Рік тому +3

    Jay Swaminarayan Jay Swaminarayan Jay Swaminarayan Jay Swaminarayan hari savarupdash ji swami

  • @RajendraPatel-tt1pd
    @RajendraPatel-tt1pd 4 роки тому +4

    Sadguru Shri Hariswaupdasji swami ne sashtang dandvat pranam. Swaminarayan bhagwan na charan chinh uper vistrut katha karo aevi vainanti chhe. Vandu pad par kari hati tavi karso tevi prarthna.

  • @bhulabhaiprajapati8591
    @bhulabhaiprajapati8591 10 місяців тому +1

    Dayalu Raji Rahejo. Jay shree Sarvopari Swaminarayan Bhagavan.

  • @dhavalprajapati1336
    @dhavalprajapati1336 Рік тому +2

    હરીસ્વરૂપદાસજી સ્વામી ના પ્રવચન ના વિડિયો હવે કેમ બતાવતાં નથી ભજગોવિંદમ ,વંદુ સહજાનંદ,અને બીજા ઘણા વિડિયો નથી બતાવતા કૃપા કરી ને જવાબ આપશો જય સ્વમિનારાયણ 🙏

  • @chaudharisatish1799
    @chaudharisatish1799 4 роки тому +6

    Vahhh vahhh,
    Hu ghana samy thi swami na voice ma koi Pan bhajan ni raah joto hato..
    Vaahhhh su adbhut mithas 6 swami na avaj ma..

  • @divyeshpatel7986
    @divyeshpatel7986 4 роки тому +9

    પરમ પુજય સદગુરુ હરિસ્વરુપદાસજી સ્વામિ આપના ચરણોંમા કોટી કોટી વંદન.🌹
    જય સ્વામિનારાયણ.....🙏

  • @bhaktisaudio7320
    @bhaktisaudio7320 4 роки тому +10

    Swami aap shriji maharaje amne aapela ek"ashirvad" chho...Aapne anek vandan.

  • @sahdevrajgor8084
    @sahdevrajgor8084 3 роки тому +6

    પરમ પૂજ્ય હરિસ્વરૂપ દાસજી સ્વામી ના ચરણોમાં કોટી કોટી વંદન
    જય સ્વામિનારાયણ 🙏🙏🙇

  • @harshbrahmbhatt3727
    @harshbrahmbhatt3727 4 роки тому +15

    No words ..adbhut..swami missing you most 🥺🥺

  • @drjshyam2211
    @drjshyam2211 9 місяців тому +2

    હરિસ્વરૂપસ્વામી ના લીધે હું આજ સત્સંગ માં છું.

  • @rashmikantparmar7511
    @rashmikantparmar7511 4 роки тому +20

    લોક ડાઉન મા શ્રી સહજાનંદ મહારાજ.ના દશઁન ..ભકિતી ભાવ થી મન હદઁય ને સાત્સંવ સુખ મળે છે .જય સ્વામિનિરાયણ...

  • @vinodparmar4523
    @vinodparmar4523 2 роки тому +4

    🙏 સ્વામીજી, ને મારા અંતર થી પ્રણામ 🙏

  • @dkvtheprincess7396
    @dkvtheprincess7396 Рік тому +2

    Poojya swami na charnoma koti koti vandan sah jay swaminarayan

  • @madhukarvyas9081
    @madhukarvyas9081 Рік тому +3

    અતિહેતપૂર્વક દંડવત સહ...
    જય સ્વામિનારાયણ...

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 4 роки тому +4

    Jay Swaminarayan
    Kosamba RS Tarsaadi Surat
    Prakashbhai Devshibhai Gangani

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 Рік тому +1

    Jay Shree Swaminarayan
    Prakashdev jivraaj gangani
    Kosamba rs
    Tarsaadi junction

  • @mukeshbhagat7711
    @mukeshbhagat7711 4 роки тому +4

    Dr Mukesh Bhagat jay swaminarayan pu swami. Vaduna. Pad .chalu .Karo thanks

  • @Bhargavbhargavi271
    @Bhargavbhargavi271 Рік тому +1

    Jay Shree Swaminarayan
    Prakashdev Jivraaj Gangani
    🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑

  • @kanubhaizala3045
    @kanubhaizala3045 3 роки тому +5

    જયસ્વામિ નારાયણ🙏🙏🙏🙏🙏🙏🙏💏❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @patelnareshbhai5583
    @patelnareshbhai5583 10 місяців тому +1

    Jay Shri Swaminarayan Vadodara thank you

  • @ankitvahani4325
    @ankitvahani4325 3 роки тому +7

    ભગવાનમાં જોડાય જવાય એવું સરસ છે... Thank you pu.swamiji

  • @Kusum_Patel633
    @Kusum_Patel633 10 місяців тому +1

    Jy swaminarayan

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +3

    જય સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻

  • @lipsashah4117
    @lipsashah4117 4 роки тому +26

    અદ્ભુત અનુભૂતિ. સદગુરુ શ્રી ના મુખે થી સાંભળી ને અખંડ મૂર્તિ નું દર્શન નિરંતર થાય છે. સદગુરુ શ્રી ની કથા સાંભળવા પણ જીવ આકળો થાય છે. Please release it.

    • @harikrushngadhvi9433
      @harikrushngadhvi9433 3 роки тому +1

      જય સ્વામી નારાયણ 🙏🏻
      કેવી રીતે અખંડ મૂર્તિ દેખાય છે ?
      મને પણ કહો 🙏🏻🙏🏻🙏🏻

    • @meet_panchalbjp_22
      @meet_panchalbjp_22 2 роки тому

      Jay Swaminarayan 🌹

    • @labhubenpipaliya1021
      @labhubenpipaliya1021 7 місяців тому

      Jay swaminarayan

  • @akshaysinh6818
    @akshaysinh6818 3 роки тому +6

    Adbhut Jai Swaminarayan ❤️🙏 vandu sahjanand

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +2

    JAY SWAMI NARAYAN 🙏🏻🙏🏻🙏🏻

  • @dipalipatel8516
    @dipalipatel8516 4 роки тому +6

    Please please please VANDU NA PADO NI KATHA uplode karo please please please 🙏🙏🙏🙏🙏

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 2 роки тому +2

    Ho ho ho ho ho ho ho ho ho vah vah vah vah vah maharaj mahraj ji Jay Swaminarayan

  • @jagadishchauhan37
    @jagadishchauhan37 2 роки тому +3

    ॐ जय श्री स्वामिनारायण दैव 🌹🌺🙏🏻🌹🌹🌺🙏🏻🌹🌹🙏🏻🌹🌺🌹

  • @jaysukhpatel9335
    @jaysukhpatel9335 2 місяці тому

    ❤ Jay shree Swaminarayan ❤️

  • @patelsneha1612
    @patelsneha1612 4 роки тому +3

    Jay swaminarayan..khubj saras..
    Vanduni katha na samaye ek ek pad pujya swamijiye je ragma gayutu ae sabharta romavali pulkit thaijai 6..
    Jay swaminarayan 🙏🙏

  • @Cdave007
    @Cdave007 4 роки тому +8

    Jay Swaminarayan. Really excellent gaan by Pujya Swami.

  • @kirtankhokhariya8500
    @kirtankhokhariya8500 3 роки тому +3

    જય શ્રી સ્વામિનારાયણ
    🌹🌸🌺🏵️🌼🌻🌷🙏

  • @karamsiwaghela5497
    @karamsiwaghela5497 Рік тому +1

    Jay shree Swami Narayan punathi

  • @anitapatel6088
    @anitapatel6088 2 роки тому +6

    Jai sahjanand sukhakari🙏🙏🙏🙏

  • @nitabaldha6032
    @nitabaldha6032 4 роки тому +8

    શું રાગ છે! વાહ! ખૂબ ખૂબ સુંદર👌👌👌👌

  • @nareshvasani
    @nareshvasani 3 роки тому +6

    Jay Swaminarayan, 🙏 thank you for uploading vandu path audio with pujya sadhguru Shree Hariswarupdas swami voice.

  • @krinasuhagiya1663
    @krinasuhagiya1663 2 роки тому +8

    Literally 🙏🙏🙏 goosebumps.... 🥺🥺🥺🙏🙏🙏🙏🙏swami......🙏🙏🙏JAY SWAMINARAYAN

  • @sonalpatel8047
    @sonalpatel8047 3 роки тому +2

    Parm pujya, Pratah Smarniy Vahla Vahla Hari Swarup Swami ne Koti Koti vandan Sathe Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @virendragandhi5943
    @virendragandhi5943 10 місяців тому

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🌺🌺🌺

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +10

    I Want's to listen in my last breath on earth 🌍🌎
    Jay swami narayan 🙏🏻🙏🏻🙏🏻

  • @preetydavariya4137
    @preetydavariya4137 4 роки тому +8

    Woooooooooooow...adbhut..what i feel I can not express

  • @suketushah
    @suketushah 3 роки тому +16

    pious and purest. Like to hear till my last breath 🙏🙏🙏 Jai Shri Swaminarayan.

    • @hiteshranpara3285
      @hiteshranpara3285 3 роки тому +1

      🙏🙏 listening to it everyday heart penetrating powerful prathna

    • @nitaljani3398
      @nitaljani3398 Рік тому

      Heartly tauch 🙏jai shree swaminarayan 🙏

  • @nitabaldha6032
    @nitabaldha6032 4 роки тому +3

    જય સ્વામિનારાયણ

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +6

    JAY SWAMI NARAYAN 😊❤️❤️👍🏻😊🙏🏻

  • @Dhrumilthakkar210
    @Dhrumilthakkar210 3 роки тому +2

    Jay Swaminarayan Swami 👏👏👏👏👏 Swaminarayan Bhagwan HariSwarupDasji Swami ne Darrek Swami Sant HariBhakto Na Charno Ma Koti Koti Vandan🙏🙏🙏🙏🙏

  • @dineshchvd9135
    @dineshchvd9135 4 роки тому +6

    Jai shree swaminarayan

  • @manjuvirabhai1442
    @manjuvirabhai1442 2 роки тому +1

    Jay sree swaminarayan bhagvan

  • @realaatamaker
    @realaatamaker 10 місяців тому

    દંડવત પ્રણામ સાથે
    જય શ્રી સ્વામિનારાયણ

  • @pravinchothani823
    @pravinchothani823 3 роки тому +4

    Jay Shree Svaminarayan 🙏🙏🌹🌹🙏🙏

  • @pritizala4483
    @pritizala4483 2 роки тому +4

    Jay swaminarayan 🙏 ♥️

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +2

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻

  • @pravinchothani823
    @pravinchothani823 4 роки тому +7

    Jay Shree Svaminarayan 🔱🔱🌹🌹🔱🔱

  • @mbp1021
    @mbp1021 4 роки тому +9

    Jay Swaminarayan 🙏🙏🌻Khub j prasadi rup much awaited divine clip, in Sadguru P.Pu.Swamaji na swar ma..thank you so much 🙏🙏🙏🌹💕👍🏼

  • @MN14397
    @MN14397 Рік тому +3

    સદગુરુ હરિ સ્વરૂપ દાસજીના બધા વિડિયો મૂકો અથવા તેને કઈ રીતે લઈ શકાય તે જાણાવો તેમના પ્રવચન સાંભળ્યા વગર ચેન પડતુ નથી. જય સ્વામી નારાયણ

  • @bharatpatel8507
    @bharatpatel8507 Рік тому +1

    Jai swaminarayan das na das 🙏

  • @dushyantdabhi2761
    @dushyantdabhi2761 4 роки тому +13

    Jai Swaminarayan...
    Thanks a lot for sharing this
    Pujya Sadguru Hariswarupdas singing Vandu Sahajanand in his favourite dhal of Hari Smruti

  • @mitalirangrej7223
    @mitalirangrej7223 4 роки тому +4

    👏👏aape bahu j bhav mukyo che potano..aap shree ne pranam.. sreeji ne vandan

  • @kantibhaisitapara5822
    @kantibhaisitapara5822 8 місяців тому

    जय श्री स्वामिनारायण भगवान खुब सरस जय श्री स्वामिनारायण

  • @harikrushngadhvi9433
    @harikrushngadhvi9433 3 роки тому +4

    Jay Swami Narayan 🙏🏻🙏🏻🙏🏻

  • @shilpapatel7983
    @shilpapatel7983 4 роки тому +8

    Jai Swaminarayan 🙏🙏🙏

  • @dipikabenprajapati3534
    @dipikabenprajapati3534 4 роки тому +2

    Jay Swaminarayan

  • @mohitvirda2766
    @mohitvirda2766 4 роки тому +4

    Pls bhajgovindam na badha episode full upload karo hariswarupdasji na avaj ma pls

  • @lilaamin
    @lilaamin 9 місяців тому

    Always listen 1 katha than only catch sleep.🙏🙏😊👏👏👏👏👏

  • @nitinpurani4007
    @nitinpurani4007 4 роки тому +4

    અદભુત સ્વામી......

  • @grp502
    @grp502 4 роки тому +2

    Sadguru ni krupa jai swaminarayan

  • @kantibhaisitapara5822
    @kantibhaisitapara5822 5 місяців тому

    जय स्वामिनारायण

  • @arjavpatel6227
    @arjavpatel6227 3 роки тому +2

    Jay swminarayan

  • @drbharatsuhagiya954
    @drbharatsuhagiya954 3 роки тому +1

    Jay swaminarayan swami bhu j saras vandu Aavaj 🙏🌷🇮🇳

  • @janakpatel1724
    @janakpatel1724 7 місяців тому

    Hari swarup swami is one of the greatest

  • @rajeshdoshi9899
    @rajeshdoshi9899 8 місяців тому

    We're doing every day vandu padh ❤🎉🎉

  • @krinasuhagiya1663
    @krinasuhagiya1663 2 роки тому +5

    No words🥺🥺🙏🙏🙏