KIRTANSAGAR-1 | 30 Songs | 10 Minutes | Rushi-Hemant | Ravi V | Swaminarayan Kirtan MASHUP 2021

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @Kirtan_Lyrics
    @Kirtan_Lyrics  3 роки тому +341

    जय श्री स्वामिनारायण
    અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
    ...................................
    यह Kirtan Lyrics यूट्यूब चैनल
    जिस में आप सब को कीर्तन-भजन शब्दो (लिरिक्स) के साथ सुनने को मिलेंगे
    अगर आप को इस चैनल वे उपलोड किये गए कीर्तन-भजन अच्छे लगे तो इस चैनल को सब्सक्राइब करें और पास में बैलआइकन है उस पे जरूर क्लिक करे ताकि जब भी हम इस चैनल पर वीडियो उपलोड करेंगे तब सबसे पहले आप देख पाएंगे
    ...................................
    वीडियो को पूरा देखें अगर पसंद आये तो लाइक जरूर करें ताकि हम आप के लिए ओर भी अच्छे अच्छे भजन ला सकें और हमारा होंसला ओर बना रहे
    ...........................................................
    ⚠ नॉट - Kirtan Lyrics यूट्यूब चैनल पर
    वीडियो अपलोड किए हुए कोई और चैनल पर बिना परमिशन अपलोड नही कर सकते है
    अगर बिना परमिशन किसी ने उपलोड किया तो स्ट्राइक आ सकती है
    𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘

    • @yagsnc
      @yagsnc 3 роки тому +7

      Very nice,,,,please make this 30 full kirtans

    • @mittalpatel7196
      @mittalpatel7196 3 роки тому +3

      nice I like very much

    • @jatinmineshbhaipatel8819
      @jatinmineshbhaipatel8819 3 роки тому +4

      AA TO JORDAR J CHE PAN BADHA KIRTAN SEPARATE MA BANAVO TO AA NAVA KIRTAN NA RAAG AME SIKHI SAKIYE ANE THAKORJI AAGAD GAAI SAKIYE ......AABHAR

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 3 роки тому

      છોગલીએ તારે છેલ રે.... "પ્લીઝ એ કીર્તન ઉપર આખું કીર્તન બનાવો" 🙏

    • @Swaminarayantradinggroup
      @Swaminarayantradinggroup 3 роки тому

      છોગલીએ તારે છેલ રે.... "પ્લીઝ એ કીર્તન ઉપર આખું કીર્તન બનાવો" 🙏

  • @dakshpatel5459
    @dakshpatel5459 3 роки тому +39

    This is the most beautiful and surreal Tribute to some wonderful kirtans of our Swaminarayan Sampradaya.
    Rushi Pandya has won hearts by his beautiful voice.
    Jai Shree Swaminarayan 🙏

  • @chintanjoshi5819
    @chintanjoshi5819 Рік тому +14

    જય સ્વામિનારાયણ ખુબ સરસ સુરીલો કંઠ સાંભળી આનંદ નો અનુભવ થાય છે.
    જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

  • @jigneshpatel1285
    @jigneshpatel1285 3 роки тому +8

    અધભૂત👌મનમોહન 👌લાજવાબ👌આપનો ખુબ ખુબ આભાર કે શ્રીહરિ ના આવા સુંદર મધુર રાગ માં કીર્તનો સાંભળવાનો લાભ મળ્યો.આપની આખી ટિમ નો ખુબ ખુબ હૃદયથી આભાર માનું છું.જય સ્વામિનારાયણ👏👏👏

  • @HemantJoshiSinger
    @HemantJoshiSinger 3 роки тому +55

    અરે વાહ... મારા ગાયેલા આલ્બમ માં નું સૌ થી યાદગાર આ Kirtan Mashup... ખાસ આભાર અને આશીર્વાદ સર્વોપરી ભગવાન શ્રી સ્વામનારાયણ મહાપ્રભુ તેમજ મારા ગુરુવર્ય શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી...જેમના આશીર્વાદ અને ભગવાન ના આપેલા આવાજ થી સંતો ભક્તો રાજી થાય છે એ મારા માટે સૌ થી મોટું સૌભાગ્ય છે...
    Superb voice with me Rushi pandya...superb music by ravi bhai vyas...outstanding video editing... everything is perfect....something new concept in sampraday.... Special thanks a lot Kirtan lyrics UA-cam channel.... Supreme lord Shree Swaminarayan always bless you all.....
    Jay shree Swaminarayan 🙏

    • @gopalkanani
      @gopalkanani 3 роки тому +1

      Hemant ji when you are planning to come UK- I pray almighty supreme Loard Swaminarayan will give you visa this time for sure.love from London

    • @harshalpatel8814
      @harshalpatel8814 3 роки тому +1

      Wahhh bhaiii khub bhavthi and suriluu gayu chee 🙏🙏

    • @nisargpatel22
      @nisargpatel22 3 роки тому +1

      Khub saras jay shree swaminarayan

    • @pinalpatel2547
      @pinalpatel2547 3 роки тому

      Hemant bhai ,,, jay shree Swaminarayan,,,
      આવા જ mashup kirtan બનાવતા રહો,,અને આગળ વધો એમાટે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને પ્રાર્થના

    • @devangipatel6139
      @devangipatel6139 3 роки тому

      Jai swaminarayan... Ava ghana full kirtan banavo ne

  • @hitendrachotaliya7107
    @hitendrachotaliya7107 3 роки тому +19

    જય સ્વામિનારાયણ ભગત ખુબ જ સુંદર મહારાજની મૂર્તિ હૃદયની અંદર ખડી થઈ જાય એવા કીર્તન છે

  • @mandavrayjiequipment8395
    @mandavrayjiequipment8395 3 роки тому +6

    Swamiji ni daya aa bhaiyo upar kevi saras Kari avi amari upar pan thay ame ava mitha bhajan gai ne bhagvan tame dodta avo amne darsan deva ame tamne mukiyej nay pag pakdi lai jem nanu chhokru tena papa na pag pakdi le tem always i love you Bhagvan Dayalu

  • @shreejieducation8367
    @shreejieducation8367 Рік тому +7

    ખૂબ જ અદભુત ભજનોની હારમાળા સુરીલા અવાજ સાથે બનાવી છે 👌👌 ખૂબ સુંદર 🙏જય સ્વામિનારાયણ 🙏

  • @jagrutivekariya5999
    @jagrutivekariya5999 3 роки тому +3

    Khub j saras ras bharya kirtan ras sambhli aanand thayo vah vah

  • @krishnapadariya945
    @krishnapadariya945 2 роки тому +5

    Very very interesting kirtan mashup I wish k aap aese mashup banate rahe
    Jay swaminarayan

  • @kamineyfutcher5412
    @kamineyfutcher5412 3 роки тому +3

    VERY VERY NICE DHNYAVAD TAMARI VANU OR KANTH DHNYAVAD TAMARA GURU JEMNE TANE AA SIKHAVYU HU PAN SWAMINARAYAN PYOUR CHU JAY SWAMINARAYAN

  • @9979757658
    @9979757658 2 роки тому +5

    ખૂબ જ સરસ કમપોસિસંન અને ખૂબ જ મધુર અવાજ... જય સ્વામિનારાયણ... બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છીએ

  • @tempt1097
    @tempt1097 Рік тому +5

    Jai Swaminarayan, Thank you all of you for singing nice kirtans. Its immersive experience with god Swaminarayan. Thank you all once again.

  • @hirenbhikadiya4372
    @hirenbhikadiya4372 3 роки тому +2

    જય સ્વામિનારાયણ આપના મધુર કીર્તન થી મોટર ડ્રાઇવિંગ કરતી બહુ મજા આવે છે આપનો કીર્તન પાર્ટ નો બીજા ભાગ જલ્દી થી જલ્દી મળે તેવી આશા

  • @nitapatelpatel1324
    @nitapatelpatel1324 3 роки тому +7

    Suparb 👌👌👌 trimurti best lovely bhajans🙏🏻🙏🏻🙏🏻

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 3 роки тому +1

    Vahhh srs aalbem...darek hari bhato ne khubj gamse...jay swaminarayan

  • @dakshbalar3092
    @dakshbalar3092 3 роки тому +7

    Very good mash up 👍 👏 👌 we are excited for next Mashup kirtan superb🙏💐🌹 જય શ્રી સ્વામિનારાયણ 🙏💐🌹

  • @jigneshmistri603
    @jigneshmistri603 3 роки тому +5

    વાહ... ખૂબ જ સુંદર.. નંદ સંતો નો પ્રેમ કેવો હશે તેની ઝાંખી કરાવી આપી.. Excellent selection of songs and Melodious voice.. Wonderful attempt and expecting more such attempts in future... Eagerly Waiting from every second.. 🙏🙏

  • @komalpatel8831
    @komalpatel8831 3 роки тому +70

    ગાયકોની સાથે ગિટાર વાદક પણ ધન્યવાદને પાત્ર છે. 🙏🏻 દયાળુ જય સ્વામિનારાયણ

  • @uddhavmahajan9889
    @uddhavmahajan9889 2 роки тому +7

    🌹🙏🏻जय श्री स्वामिनारायण🙏🏻🌹

  • @Rktkrh
    @Rktkrh 3 роки тому +129

    નમન છે આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સુરીલા ગાયકો ને...🙏🙏🙏

  • @hansakhalai
    @hansakhalai 10 днів тому +1

    Vare va tame Kam karigya

  • @sonugondaliya5215
    @sonugondaliya5215 3 роки тому +3

    Jay swaminarayan. Vah khub aannd aave mharaj Na aava kirtn sambhline

  • @drumangjoshi2637
    @drumangjoshi2637 3 роки тому +1

    Adbhut Akalpaniya ......Jai Swaminarayan Dayalu Raji rahejo

  • @sangitaprajapati3810
    @sangitaprajapati3810 3 роки тому +8

    શ્યામ સનેહી ઘેર આવ્યા, આખુ કીર્તન બનાવો અમને સાંભળવાની બહુ જ ઇચ્છા છે
    જય સ્વામિનારાયણ

  • @BHARATPATEL-nz6og
    @BHARATPATEL-nz6og 3 роки тому +14

    વાહ ભાઈ વાહ ધન્યવાદ . તમારી આવી પહેલ થી મહારાજ સંતો અને હરિભક્તો ખૂબ ખૂબ રાજી થશે.

    • @j.pkotak8058
      @j.pkotak8058 3 роки тому

      Jay swaminarayan 👌

    • @kalpenpatel1052
      @kalpenpatel1052 3 роки тому

      Wonderful voice
      When 2 part will be realsed I will waiting for...

  • @bhartbhaikathrotiya372
    @bhartbhaikathrotiya372 2 роки тому +3

    Swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan swaminarayan

  • @maheshlakkad1669
    @maheshlakkad1669 3 роки тому

    આટલી નાની ઉંમરમાં યુવાનો ના કરવા ના કામ, fb, insta, wpp માં સમય બગાડે ત્યારે આ ભક્તોએ સાચી સમજ દર્શાવી.... ધન્યવાદ. શક્તિ ને સાચા ઠેકાણે વાપરી 👌

  • @Vaani_S
    @Vaani_S 3 роки тому +10

    Just love this🥰🥰
    Please make full kirtan album also 🙏🙏🙏🙏🙏 waiting for next kirtan album 🙏🙏

  • @mayanksgajjar
    @mayanksgajjar 10 місяців тому +1

    Part 1 is one of the best till now. I am listening it everyday. Thanks for making this Rushi Pandya & Hemant Joshi. Kudos to the whole team.

  • @BhagatRa-b1o
    @BhagatRa-b1o Рік тому +13

    જય સ્વામિનારાયણ
    રોજ દિવસમાં 5-6 વાર સાંભળી સાથે સાથે ગાવા જોઈએ જ.
    ભગવાન સ્વામિનારાયણની કૃપા સદાય આપ સર્વે પર બની રહે.
    અને આવા ને આવા કીર્તન બનાવતા રહેજો.

  • @kajaldhanani8267
    @kajaldhanani8267 2 роки тому +2

    ATI sunder chhe

  • @meetabendesai8746
    @meetabendesai8746 Рік тому +6

    I like this kirtan remix most... .. 👌👌👌👌👌👌no words to say... 👌👌

  • @sumisojitra4033
    @sumisojitra4033 2 роки тому +2

    Khub saras vah

  • @neelkanthpatel873
    @neelkanthpatel873 3 роки тому +19

    Fantastic....
    Outstanding...
    Overwhelming...
    Nice collection of Bhajan-Kirtan with Outstanding singing and mashup....

  • @shantilalthacker8452
    @shantilalthacker8452 3 роки тому +1

    Super se bhi uper......Jay swaminarayan

  • @rahulprajapati8269
    @rahulprajapati8269 3 роки тому +7

    જય સ્વામિનારાયણ,
    ખૂબ સરસ કીર્તન ગાયા અને ખૂબ આનંદ થયો સાંભળી.

  • @SvSakariya-fc2vz
    @SvSakariya-fc2vz 5 місяців тому

    📿 Jay Swaminarayan 🙏🙏
    Hu aa ritna kirtan sambhline khub khush thy jav chu
    Kharekhar Dil prafullit thy Jay che❤

  • @harendratanna4328
    @harendratanna4328 3 роки тому +6

    Wah Wah Kya Baat hai

  • @ketanvaghani3178
    @ketanvaghani3178 2 роки тому +2

    जय श्री स्वामिनारायण

  • @jyotipanera9625
    @jyotipanera9625 Рік тому +3

    Bov saras kirtan mashup chhe🙏🙏

  • @patelconstruction1355
    @patelconstruction1355 3 роки тому +2

    👌khub sars vah bhai vahhhhhhhhhhhh!!

  • @bipinviradiya2563
    @bipinviradiya2563 2 роки тому +3

    Saras kirtan che👍

  • @meeraramani2456
    @meeraramani2456 2 роки тому +2

    Jai Swaminarayan 🙏🏻
    Adbhut

  • @pankajbabariya3209
    @pankajbabariya3209 10 місяців тому +3

    Hav hemant Joshi ❤😮

  • @MV99777
    @MV99777 5 місяців тому +1

    જય સ્વામિનારાયણ
    વાહ ખુબ સરસ ...એક વિનંતી છે કે બધા કીર્તન ને એક એક કડી કરતા પૂરા ગાય ને રજૂ કરવા વિનંતી..

  • @TanviSenjaliya
    @TanviSenjaliya 3 роки тому +13

    Really appreciate ! 👏🏻 All team members are doing very well job. 😍 #keeprocking 🙌🏻

  • @hiralsaparia5691
    @hiralsaparia5691 3 роки тому +1

    Wah wah wah... Khub j sunder and awesome and karnpriya avaj che

  • @AmitPatel-uj4fb
    @AmitPatel-uj4fb 3 роки тому +3

    ખુબ જ સરસ ધન્યવાદ ને પાત્ર બીજો ભાગ પણ રજૂ કરશો વિનંતી

  • @harikaresohoy8276
    @harikaresohoy8276 3 роки тому +7

    Bahu J Saras Really Great Effort
    Thank U Made For Us
    Bahu J Saras

  • @jayendravyas8198
    @jayendravyas8198 3 роки тому +3

    વાહ વાહ. ખુબ ખુબ શુભેચ્છા

  • @SatolaVanraj_7735
    @SatolaVanraj_7735 3 роки тому +6

    No any word for it........more and more peaceful ❣️🙏❣️🤗

  • @kiranchauhan3831
    @kiranchauhan3831 3 роки тому +8

    Jai Swaminarayan excellent job, please keep recording such amazing bhajans and mashups. It will be a divine gift to satsang samaj 🙏🏻Kiran from UK.

  • @bhavishya_malika
    @bhavishya_malika 9 місяців тому +1

    બહુ જ સુંદર . આધુનિક અંદાજ માં પ્રભુ ની ભક્તિ કરાવી દે એવું મેશ અપ !

  • @jagdishchandraladva3319
    @jagdishchandraladva3319 3 роки тому +6

    જય શ્રી સ્વામિનારાયણ.
    Excellent singing and mixing...

  • @valuablenews6988
    @valuablenews6988 3 роки тому +2

    વાહ ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ

  • @gayatripatel8852
    @gayatripatel8852 Рік тому +3

    Jai swaminarayan 🙏👌👌👏

  • @pankajbabariya3209
    @pankajbabariya3209 10 місяців тому +2

    Khubkhubsaras ❤❤❤❤

  • @nimishapatel5988
    @nimishapatel5988 3 роки тому +5

    ઘણું સુંદર કીર્તનગાન...🙏👌🙏

  • @ilaodedara5246
    @ilaodedara5246 3 роки тому +2

    Vaahhhhhhhh shreeji na ladila vaahhhhhhh

  • @dhruvishpatel8927
    @dhruvishpatel8927 3 роки тому +11

    Very soulful mashup😊🙇
    Jay Swaminarayan..👏

  • @geetasoni1847
    @geetasoni1847 3 роки тому +2

    Khubaj sunder jay swaminarayan

  • @hariputra7870
    @hariputra7870 3 роки тому +3

    जय स्वामिनारायण, वडताल धाम वासि श्री हरिकृष्ण महाराज आपसर्वेने खुबज सरस मिठोकंठ आपे अने आपनी दिन प्रती दिन प्रगती थाय एज प्रार्थनाछे, रामेश्वर स्वामी वैध वडताल धाम चैतन्य शास्त्री सेवालीया

  • @halaipriti3938
    @halaipriti3938 3 роки тому +2

    wow.... bauj nice. hats off all of u .....

  • @nilaypandya382
    @nilaypandya382 3 роки тому +4

    Very nice..fantastic kirtan...Congretulations to both of you..
    Jay swaminarayan

  • @mehuldonga108
    @mehuldonga108 3 роки тому

    Wah wah khub j sundar....
    Man ne shanti thay tevo sundar concept..chhe...
    Harikrushna maharaj no khub khub rajipo male...

  • @bariyajigna5471
    @bariyajigna5471 3 роки тому +6

    ખુબ જ સરસ છે હેમંત ભગતજી

  • @karyakulco-workingspace1512
    @karyakulco-workingspace1512 Рік тому +1

    Supar se bhi upar wah

  • @mansicharel9491
    @mansicharel9491 3 роки тому +14

    Please Keep making videos like this... It's amazing 😍😍💓

  • @DreamSArmy.
    @DreamSArmy. Рік тому +2

    ‌ જેટલું સાંભળી એ એટલું ઓછું. ખુબ જ સરસ ❤ jay swaminarayan🙏

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal 3 роки тому +28

    ❤️❤️👍

    • @Ubag11
      @Ubag11 10 місяців тому +1

      🙏🙏🙏

  • @vinodchandrapatel8747
    @vinodchandrapatel8747 9 місяців тому +2

    આજ મારે ઓરડે આવ્યા સરસ મજા ના હરિના ભજન રે... આભાર.. જયસ્વામિનારાયણ🙏🙏

  • @nileshsonigra4381
    @nileshsonigra4381 2 роки тому +6

    ખૂબ મધુર અવાજ છે❤❤🙏🙏

  • @ashvindavadra500
    @ashvindavadra500 3 роки тому

    Bhagvan ma jode a kirtanbhakti!!!

  • @kalpeshtarbundiay3402
    @kalpeshtarbundiay3402 2 роки тому +3

    Very goob

  • @pritishukla6716
    @pritishukla6716 Рік тому +2

    Jay shree swaminarayan 🙏🌹🙏,👌👌 super

  • @swetadarji5263
    @swetadarji5263 3 роки тому +17

    Wonderful….!! Thank You so much guys for sharing with us 👍🏻

    • @coconut649
      @coconut649 3 роки тому

      Beautiful selections of all kirtans and amazing voice and singing. God Bless You all. Where can we find the lyrics to all these kirtans? Please advise. I want to know the lyrics to thoroughly enjoy them. Jai Swaminarayan 🙏🙏🌹🌹

  • @KailashPatel-ll1fo
    @KailashPatel-ll1fo 3 роки тому +2

    Jai Swaminarayan very fantastic.

  • @divyswrupswami998
    @divyswrupswami998 3 роки тому +5

    Jai Swaminarayan

  • @tarunmoradiya6043
    @tarunmoradiya6043 3 роки тому +1

    Jay Swaminarayan 🙏
    ખૂબ ખૂબ અભિનંદન આવા સુંદર કિર્તન નું રસ પાન કરાવવા બદલ અને આવી નવી થીમ નવું નજરાણું અમને તો ખૂબ પસંદ આવ્યું.
    Jay Swaminarayan 🙏

  • @kishanviradiya6185
    @kishanviradiya6185 3 роки тому +5

    Very nice & excellent singing.jay Swaminarayan🙏🙏🙏🙏

  • @krupalijoshi5494
    @krupalijoshi5494 3 роки тому +1

    ખરેખર ... હૃદય સ્પર્શી અવાજ છે... એમ થાય કે સાંભળ્યા જ કરીએ... તમારાં ભાવ પણ જોવા ગમે એવા છે... ભવિષ્ય માં પણ આવા જ સુરીલા કીર્તન જોવા અને સાંભળવા મળશે એવી આશા ...🙏🙏🙏

  • @barbhayavivek
    @barbhayavivek 3 роки тому +7

    This is amazing! bindblowing... Maja padi gai. Bhakto we are eagerly waiting for next video.

  • @laljimayani
    @laljimayani 2 роки тому +2

    બહુ સરસ. આનંદ આવી ગયો

  • @nalinchawda
    @nalinchawda 3 місяці тому

    બહુજ સુંદર પ્રસ્તુતિ....જો મંજીરા નો ઝંઝકાર વચ્ચે વચ્ચે ઉમેર્યા હોતો તો વધારે મધુર લાગત ....Keep it up...Jay Shri Swaminarayan 🙏💐🙌

  • @srushtimaniya9234
    @srushtimaniya9234 3 роки тому +7

    Super....😊😊
    Amezing mashup ❤️❤️

  • @sagarchauhan2401
    @sagarchauhan2401 2 роки тому +2

    Jay Swaminaryn 🙏🙏👌

  • @bhatiyaashvin3314
    @bhatiyaashvin3314 3 роки тому +3

    Saras jay swaminarayan

  • @ashokgondaliya4885
    @ashokgondaliya4885 3 роки тому +2

    ખુબ જ સરસ

  • @leenashah9233
    @leenashah9233 3 роки тому +4

    Amazing voices of both singers and kirtans 👌👌👌

  • @arthpatel5047
    @arthpatel5047 3 роки тому +3

    Awesome

  • @bhavnashah9105
    @bhavnashah9105 3 роки тому

    Super bhav thi bhakti kari che..Bhagvan mate prem voice ma n music ma anubhav thy che.God bless you..🙏

  • @krishdhanani5253
    @krishdhanani5253 2 роки тому +9

    This mashup is heart touching 🎵🎵

  • @chauhan5396
    @chauhan5396 3 роки тому +4

    Jay swaminarayan
    Superb

  • @parulsavaliya3171
    @parulsavaliya3171 Рік тому +1

    Hemnt- Rishi..... well-done.. નવી પેઢીને સાંભળવું ગમે એવા સરસ સંગીત સાથે નું આ mashup ખૂબ જ સરસ છે...😍

  • @Diptiparmar2811
    @Diptiparmar2811 3 роки тому +1

    Manmohak voice.... Khub khub vandan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @koolkavz
    @koolkavz 3 роки тому +12

    Beautifully played and sung, and no doubt great voice covers.
    No words can describe the beauty of this track.
    Can't wait for part 2 👌👌👌

  • @rnvarasada
    @rnvarasada 3 роки тому

    Nice 👍 kirtan

  • @patelsweety1353
    @patelsweety1353 3 роки тому +7

    Maharaj bless you .... awesome lyrics n kirtans mind blowing 🙏🙏🙏

  • @harshadsharma1966
    @harshadsharma1966 3 місяці тому

    Wahhhhhhhhhhhhhhh Sirjiiiii Wahhhhhhhhhhhhhhh 🎉🎉❤❤