રધાકૃષણ નો રાસ ( ભજનછટકી રે ) (ભજન નીચે લખેલુ છે)(હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી)

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • છટકી રે મારા માંખણ ની મટકી
    ઢોડાઈ જાસે દુધ દહીં રે સો તમે લટકી
    છટકી રે મારા માંખણ ની મટકી
    વૃંદા તે વન ને મારગડે જાતાં
    ઊભો કાનુડો સૌને પજવતો
    ઘેરી વડ્યો છે મને પાછળ થી પકડી
    છટકી રે મારા માંખણ ની મટકી
    ચેનચાળા નહીં ચાલે કંસ કેરા રાજમાં
    જોયા જેવી થાસે આજ તારી સંગમાં
    જાવા દિયો અમને મારગડો મેલી દીયો
    છટકી રે મારા માંખણ ની મટકી
    મારર્ગ રોકી ને કેમ ઊભા છો કાનજી
    પાલવ પકડી ને કેમ માંગો છો દાનજી
    કાનુડાએ મને પાછળ થી પકડી
    છટકી રે મારા માંખણ ની મટકી
    જાવા દિયો અમને વહિ જાસે રાતડી
    સાસુ નણંદ મારી જુવે છે વાટડિ
    ગોરી હવે હાથમાંથી ક્યાં જાઓ છટકી
    છટકી રે મારા માંખણ ની મટકી મટકી...... (નીચે લખેલુ છે)
    .઼્્્્્્્્
    ્્્્્્.........઼્્્્્્્્...્્્્્્્
    (બીજું ભજન)
    હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી
    ઘેર વાટો જુવે માં મોરી કે બેડલું ચઢાવો રે
    હો ગિરધારી..
    હાં હાં રે ઘડુલીયો...
    મારા ઘરમાં નાં નાં બાડ રે હો ગિરધારી..
    એ તો જુવે છે મારી વાટો કે બેડલું ચઢાવો રે
    હો ગિરધારી..
    હાં હાં રે ઘડુલીયો...
    મારા ઘરમાં મારા પરણીયા રે હો ગિરધારી.
    મારા પરણીતા નો પાવર મારી કે બેડલું ચઢાવો રે હો ગિરધારી..
    હા હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી..
    મારા સાસુ મેણાં બોલે હો ગિરધારી..
    મારા સસરા આંખો કાઢે કે બેડલું ચઢાવો રે
    હો ગિરધારી..
    મારી સરખી સાહેલી મારી સાથમાં રે
    હો ગિરધારી..
    તને લાજ શરમ ના આવે કે બેડલું ચઢાવો રે હો ગિરધારી..
    હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી..
    (

КОМЕНТАРІ • 44

  • @JaiminaPatel-iw2yl
    @JaiminaPatel-iw2yl Рік тому +1

    વાહ વાહ બહું સરસ

  • @renukakachiya9869
    @renukakachiya9869 Рік тому +1

    Very nice bhajan ❤❤❤jay Shree Krishna 🌹🌹👌🙏

  • @alkapatel9018
    @alkapatel9018 Рік тому +2

    Khubaj saras radha is so inosent

  • @bhavnaraval499
    @bhavnaraval499 Рік тому +1

    Radha Rani Ki jay ho nice Bhajan 👌👌👍

  • @shafaligupta5452
    @shafaligupta5452 Рік тому +2

    Mast dance

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 2 місяці тому

    બધા જ બેનો ને જય માતાજી રાધે રાધે

  • @rakshaswami5592
    @rakshaswami5592 2 роки тому +4

    Nice bhajan Radhe Radhe Radharani

  • @mahiparmar1700
    @mahiparmar1700 Рік тому +2

    ખૂબ સુંદર ભજન છે બન્ને બહેનો ના નામ આપશો🙏🙏padra thi તારાબેન 💐💐 તમારા બધા ભજન માને ગમે છે જય શ્રી krish na 🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Рік тому +2

      કલ્પનાબેન અને સોનલબેન

  • @manubenchhasatiya7454
    @manubenchhasatiya7454 Рік тому

    Cha👌

  • @ghandhyambhaiamin3016
    @ghandhyambhaiamin3016 5 місяців тому

    Radha Krishana. Rash ni Aagad ni sakhi lakhine mokli aapo

  • @varshashah4304
    @varshashah4304 2 роки тому +2

    Jordarrad action che tamari ben khubhj gamiu

  • @raxashah438
    @raxashah438 2 роки тому +2

    Wah Radhaji wah
    Radhaji ni action khub khub saras 6🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 2 роки тому +1

    Behu srs Mari Beno jy mataji lekhineoklavo to behu saru

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 роки тому

      લખી ને મુકી દિધુ છે

  • @kbv1959
    @kbv1959 2 роки тому +1

    Very nice Bhajan jai shree Krishna from kusum Toronto Canada 🙏🙏🙏🙏🙏🙏

  • @gandhivrasha48
    @gandhivrasha48 2 роки тому +4

    ખુબ સરસ ભજન ગાવ છો પણ જે બેન રાધા બનીને નાચે છે એ બેન નો નંબર જોવે છે તો આપશો🙏🙏

  • @sumipatel2784
    @sumipatel2784 2 роки тому +1

    Very nice

  • @hetpatel4377
    @hetpatel4377 2 роки тому +1

    બહુ સરસ ભજન છે સાખી લખો ને

  • @neelapandya6315
    @neelapandya6315 2 роки тому +1

    🙏🙏🙏🙏🌺🌺💐💐👌👌

  • @deepaktailor9887
    @deepaktailor9887 2 роки тому +1

    very nice 👌

  • @dipikamistry539
    @dipikamistry539 2 роки тому +1

    Nice

  • @JayshreeRaj
    @JayshreeRaj 2 роки тому +1

    Super 👌

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 2 місяці тому

    Naco naco kana tanh mhan havdavu
    Lahena mouko manju ban

  • @ushabenpanchal6207
    @ushabenpanchal6207 2 роки тому +1

    સરસ છે કરતાલો. વાગે છે એટલે ભજન બરાબર સબળા તુ નથી

  • @mbrao8327
    @mbrao8327 Рік тому +1

    Na na keryal vage to j tal Ave jilnar jor bole to samaj pade baki aa bhajan Coman chhe pan tamari rajuvat saras chhe 🙏

  • @Smitasheth008
    @Smitasheth008 2 роки тому +1

    Nice very jsk

  • @jignadave9997
    @jignadave9997 2 роки тому +1

    Bhajan sarsh che lakhi ne muko saru to amara bhajan madal ma gavay please

  • @chamundamandalhimmatnagar1016
    @chamundamandalhimmatnagar1016 2 роки тому +1

    વાહ સુંદર ભજન ગાયું છે 🌸🌸🌸🌸🌸🌸👍👍🙏

  • @yoginishah5086
    @yoginishah5086 2 роки тому +1

    nice nice bhajan yogini Baroda yoginishah and

  • @poojabhavsar4455
    @poojabhavsar4455 2 роки тому +1

    Bajan Lakhan Sathe muko to saru aamne game 6 pan shabdo khabar nathi padti mate

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 2 роки тому +1

    Cetkire mara makhneni metkimeja avi gei

  • @arunavadher9000
    @arunavadher9000 2 роки тому +1

    Lakhi ne moklo ne please

  • @shilaraval4779
    @shilaraval4779 2 роки тому +1

    Sars bajan 6 sabd nai samjata

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ બહેનો ભજન સારું છે પણ લખાણ સાથે મૂક્યું હોય તો વધુ સારું કારણ માઈક માં ગાતાં છતાં પણ શબ્દો સમજાતા નથી.

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 роки тому

      ભજન લખી ને મુકી દિધુ છે