દ્વારિકા થી આવ્યો વનનો મોરલો (કીર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2021
  • દ્વારિકા થી આવ્યો વનનો મોરલો,
    આવી બેઠો નંદબાવાને દ્વાર જો શ્યામ નો સંદેશો મોરલા આપજે.......
    જશોદા પૂછે છે મોરને વાતડી
    શું કરે છે મારો લાડકવાયો લાલ રે
    શું રે કરે છે મારો કાનજી
    મોરલો કહે છે માતા સાંભળો,
    છપ્પન પકવાન સોનાના થાળમાં
    તોયે વાલો માખણીયા નો ખાય રે માખણીયા દેખીને માતા સાંભરે ......
    નંદબાવા પૂછે મોરને વાતડી
    શું કરે મારો ગાયોનો ગોવાળ રે
    શું રે કરે છે સુંદીર શ્યામળો,
    મોરલો કહે છે બાબા સાંભળો સોનાની દ્વારિકા નો રાજા થયો,
    તોયે વાલાને સાંભરે ગોકુળ ગામ રે નંદબાવા સાંભરે ને વાલો રોઈ પડ્યા...
    રાધાજી પુછે છે મોરને વાતડી
    શું કરે છે મારા હૈયા કેરા હાર રે
    શું રે કરે છે મારા કાનજી
    મોરલો કહે છે રાધા સાંભળો
    સાત પટરાણી પ્રભુની સેવા કરે
    તો એ વાલા ને સાંભરે રાધા નાર રે જાપ જપંતા રાધા સાંભરે.....
    ગોપીઓ પૂછે છે મોરને વાતડી
    શું કરે મારો રાસ બિહારી નાથ રે
    શું રે કરે છે મારો કાળીયો
    મોરલો કહે છે ગોપી સાંભળો
    સોળસો પટરાણી પ્રભુની સાથમા
    તોયે વાલા ને સાંભરે વ્રજની નાર રે રાસ રમંતાં ગોપી સાંભરે......
    જાજા રે મોરલા પાછો દ્વારિકા,
    જઈ ને કહેજે દ્વારિકાધીશને વાત રે દીધેલા કોલ પ્રભુજી ભૂલી ગયા,
    દ્વારિકાધીશ પૂછે છે મોરને વાતડી,
    શું કરે મારુ ગોકુળિયું ગામ રે
    શું રે કરે છે મારી માવડી...
    મોરલો કહે છે પ્રભુ સાંભળો,
    જશોદા રૂંવે ને બાબા વિનવે,
    જશોદા ને આંખે આંસુધાર રે
    નદીયું ચાલી છે ગોકુલ ગામમાં..
    ગોપીયું કરે પ્રભુને વિંનતી,
    એક વાર વ્રજ માં દેજો વાસ રે
    વ્રજ રે વાસી ને દર્શન આપજો.....
    મોરલો આવ્યો રે દ્વારિકાધીશ નો....
    #દ્વારિકા_થી_આવ્યો_વનનો_મોરલો
    #Vasantben
    #કીર્તન
    #Arunaben
    #અરુણાબેન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ
    #Bhavnagar
    #ભાવનગર

КОМЕНТАРІ • 877

  • @kapilapatel9163
    @kapilapatel9163 Рік тому +5

    Jay shree Radhe krishna Radhe Radhe Radhe Radhe 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @rameshgajjar6511
    @rameshgajjar6511 3 дні тому

    Mast bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 дні тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏

  • @vijayparmar4706
    @vijayparmar4706 Рік тому +2

    Saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...વિજય ભાઈ
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kalppatel8188
    @kalppatel8188 Рік тому +2

    Khubaj saru bhajan radhe Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રાધે ક્રિષ્ના...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @geetashukla2687
    @geetashukla2687 10 місяців тому

    Khubaj saras Bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @minalvpatel5641
    @minalvpatel5641 6 місяців тому

    Radhe Krishna 🙏🏻

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @patelshilpa3867
    @patelshilpa3867 2 роки тому +4

    Bahuj mast baheno 👌👌 Jay sree krishna 🙏 🙏 🌹 🌹 🌺 🌺 🙏 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આભાર...
      આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....

  • @prajapatigangaben7489
    @prajapatigangaben7489 Рік тому +3

    Nice lovely Bhajan sunder

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ગંગા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Hirapatel12
    @Hirapatel12 Рік тому +1

    Hiraben patel very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...હીરા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

    • @pushpadave1741
      @pushpadave1741 Рік тому +1

      Nice

  • @bijalbhavsar7208
    @bijalbhavsar7208 8 місяців тому

    Bahuj saras bajane 6kana nu akey ashu avi jay tavu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @Embroidery5573
    @Embroidery5573 10 місяців тому +1

    Bov saras bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 9 місяців тому +1

    Very good bhajan che

  • @user-md1yr3zp6o
    @user-md1yr3zp6o 9 місяців тому +1

    સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ...
      પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ...
      શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે...
      ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય...
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼

  • @shakuntalabenraval1215
    @shakuntalabenraval1215 Рік тому +2

    Khub sars bhajn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...શકુન્તલા બેન
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @trivedijitendrabhai6938
    @trivedijitendrabhai6938 11 місяців тому

    Good Bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @dhirubhaibavaliya2853
    @dhirubhaibavaliya2853 8 місяців тому +1

    Khub Sars behno 👌👌👌
    Jay shree Krishna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @vrutidubariya192
    @vrutidubariya192 Рік тому +3

    રાધે ક્રિષ્ના જય સીયારામ બહુ સરસ માસી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...વૃત્તિ બેન
      રાધે કૃષ્ણ...જય સીયારામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @nilamgosai1294
    @nilamgosai1294 10 місяців тому

    Bau saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  10 місяців тому

      ધન્યવાદ... નીલમ બેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @sureshhariyani6994
    @sureshhariyani6994 Рік тому +3

    ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...સુરેશ ભાઈ
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @prabhabenkatariya5199
    @prabhabenkatariya5199 Рік тому +2

    bhajan. khubaj. saru. che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏
      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે...
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @champabenpatel4019
    @champabenpatel4019 Рік тому +2

    Sara's bhajan chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ચંપા બેન
      માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
      દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
      ખૂબ આનંદ માં રહો...
      ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
      જય માતાજી... પ્રણામ💐🙏

  • @niranjantailor9986
    @niranjantailor9986 Рік тому +2

    Wah saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @savitabenpatoliya9349
    @savitabenpatoliya9349 2 роки тому +1

    રામરામ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સિયારામ...
      જય હનુમાન...
      જય અયોધ્યા ધામ...
      આભાર...પ્રણામ....

  • @latalodaya5709
    @latalodaya5709 Рік тому +3

    saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...લતા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 2 роки тому +1

    વાહ.
    મારા વ્હાલા બહેનો
    વસંતબેન નિમાવત તથા અરુણાબેન
    .....મોરલો દ્વારિકાથી ગોકુળ ગામમાં
    આવેછે......
    આ કિર્તન મને અતિશય ગમ્યું
    તમો બંને બહેનોએ સુંદર મજાના રાગમાં અને એક તાલમાં....એક લયમાં...અને મીઠા..મધુરા સ્વરમાં ગાયું જે કિર્તન ભાવ વિભોર કરી ધ્યે.અને રસ તરબોળ થઈ જઈએ તેવા સુંદર રાગમાં ગાયું છે.
    માં સરસ્વતી માતાજીની અને શ્રી
    ક્રિષ્ના ભગવાન ની અસીમ કૃપા હોય
    તો જ આવા સુંદર મજાના કિર્તનો ગાઈ શકાય.
    માતા અને પુત્રનો પ્રેમ કેવો હોય તે
    આ કીર્તન માં બતાવેલ છે
    મોરલા એ માતા જશોદા માતાજી ને
    કહ્યું કે સોનાની થાળીમાં છપ્પન જાતના પકવાન પીરસાય ગયા છે
    છતાં પણ કાના ને માખણ પણ
    માતાની યાદમાં ભાવતું નથી
    જશોદા માતાજીની આંખોમાંથી
    આંસુડાં ની ધાર વહેવા લાગે છે અને
    ગોકુળની બજારમાં આંસુના પૂર વહેવા લાગે છે
    આ છે આપણી ઉજ્જવળ અને
    અણમોલ સંસ્કૃતિ. ..
    .ભવ્ય સંસ્કૃતિ.....
    નંદબાબા નો પ્રેમ ..
    રાધાજીનો પ્રેમ. ....ગોપીઓનો પ્રેમ
    આ રીતે આ કિર્તન દ્વારા આપણે સૌ એ ઘણું જ શીખવાનું છે.
    માં નું સ્થાન ઈશ્વર કરતા પણ ઊંચું છે. આ હકીકત આપણા શાસ્ત્રોમાં
    પણ બતાવેલ છે.
    ......હું અરુણાબેન તથા વસંતબેન
    નિમાવત નો ખૂબ ખૂબ આભાર માનુ છુ.
    તમો બંને બહેનોને મારા વંદન સાથે કોટી કોટી અભિનંદન પાઠવું છું.
    .....તમો આવા સુંદર મજાના વિડિયો
    મૂકીને ભારત દેશની તેજસ્વી અને ભવ્ય... અણમોલ .. સંસ્કૃતિનું
    જતન કરો છો જે ધન્યવાદ ને પાત્ર છે.
    .....માં સરસ્વતી માતાજી તમો બંને
    બહેનો ને હજુ કિર્તન ગાવાની વધુ ને વધુ શક્તિ પ્રદાન કરે એજ મારી પ્રભુને પ્રાર્થના છે
    ...લી.
    .. સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ.....ના.....જય માતાજી
    .. જય ભોલેનાથ...જય સીતારામ
    ....વીર નગર......વાળા...
    ......હાલ....જુનાગઢ..

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આદરણીય જયંતીલાલ ભાઈજી...
      આપની અમૂલ્ય કોમેન્ટ વાંચીને ખુબ જ પ્રેરણા મળે છે..
      આપણી સંસ્કૃતિ માટે આટલો પ્રેમ,લગાવ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે..
      આપના આશીર્વાદ અને શુભકામનાઓ મળતા રહે..
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

    • @patelsailesh8284
      @patelsailesh8284 2 роки тому

      Po

    • @krishapatel198
      @krishapatel198 Рік тому

      Jjuo

  • @nandupatel3309
    @nandupatel3309 Рік тому +2

    jay shree krishn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 9 місяців тому +1

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      🕉️ નમઃ શિવાય
      હર હર મહાદેવ
      જય ભોળાનાથ..
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ..
      શિવ નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે. ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય..
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ.. સાથે રહી સૌનું કલ્યાણ કરીએ.. એ જ શ્રાવણ માસની શુભકામના 🙏🏼

  • @bhavanapatel6147
    @bhavanapatel6147 2 роки тому +1

    Nice bhajans Khulna saras bhajans very very nice bhajans

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @bhavnagujarati3703
    @bhavnagujarati3703 10 місяців тому +1

    Wah ketlu mast song che i like it

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  10 місяців тому

      ધન્યવાદ...
      આપનો હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર...
      પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠા ગોરમાં...
      આપની કોમેન્ટ ખુબ જ મહત્વની છે વાંચીને હંમેશા ખુબ જ આનંદ થાય છે...
      આપના આશીર્વાદ નિરંતર મળતા રહે છે એનાથી અમારો ઉત્સાહ ખુબ વધે છે...આપના સાથ સહકાર એટલા મળે છે કે અમારી પાસે આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી...
      આપનું સ્વાસ્થય સારું રહે એવી પ્રભુ ને પ્રાર્થના...શુભેચ્છાઓ...પ્રણામ...🌺🌹💐🙏

    • @KalpeshthakorKalpeshkhod-oy2pk
      @KalpeshthakorKalpeshkhod-oy2pk 2 місяці тому

      ,😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​

  • @Kg_patel25
    @Kg_patel25 8 місяців тому +6

    My mother and my grandmother like this bhaja 👍👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому +1

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 9 місяців тому +1

    👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @smitpatel9203
    @smitpatel9203 Рік тому +3

    Sara's

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ખૂબ ખૂબ ધન્યવાદ...સ્મિત ભાઈ
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @RupavatiyaManisha
    @RupavatiyaManisha 5 днів тому

    Jay Shree Radhe Radhe

  • @pritibenmoradiya675
    @pritibenmoradiya675 2 роки тому +2

    Wahh mast me pan lakhi lidhu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

  • @valabhavesh5080
    @valabhavesh5080 8 місяців тому +2

    ખુબ સરસબેનોવેગાયુ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому +1

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻

  • @patelmayur8215
    @patelmayur8215 7 місяців тому

    Radhe.radhe.ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @trivedijitendrabhai6938
    @trivedijitendrabhai6938 11 місяців тому

    Verynicebhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @darshan._.
    @darshan._. 2 роки тому +2

    વા મસ્ત ભજન છે મજા આવી ગય.............
    ..........................................................
    ..............💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💖💖💖💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

    • @darshan._.
      @darshan._. 2 роки тому +1

      ઓપી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      પ્રણામ...આભાર...
      ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....

  • @Ashish_Ahir989
    @Ashish_Ahir989 9 місяців тому +1

    Sars😊😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @kantidalvadi1005
    @kantidalvadi1005 2 роки тому +3

    સરસ વિડીયો બનાવ્યો
    સંકર ભગવાન નું ગિત હારે‌ શિવ સંકર ભગવાન રે તમારે દ્વાર રે .....
    ભજન નો વિડિઓ બનાવજો 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      અવશ્ય પ્રયાસ કરીશું..ના મૂકી શકીયે તો દુઃખ ના લગાડવા વિનંતી..
      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...

  • @VinabenPatel-ht6fr
    @VinabenPatel-ht6fr 10 місяців тому

    ખૂબ સુંદર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @agravatkiranben1525
    @agravatkiranben1525 2 роки тому +2

    Veri good jay sirram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 11 місяців тому +1

    👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @samgar5481
    @samgar5481 2 роки тому +1

    अतिसुंदर भजन छे 🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @radhakrishnabhajanmandal1989
    @radhakrishnabhajanmandal1989 Рік тому +3

    Good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  11 місяців тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jagrutipatel8041
    @jagrutipatel8041 Рік тому +2

    Bov bov sars bhajan che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જાગૃતિ બેન
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @anjalibhayani1446
    @anjalibhayani1446 Рік тому +5

    khoob khoob sundar🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...અંજલી બેન
      માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
      દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
      ખૂબ આનંદ માં રહો...
      ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
      જય માતાજી... પ્રણામ💐🙏

    • @ilapatel9416
      @ilapatel9416 10 місяців тому

      સરસ છે ભજન

  • @chandrikapatel2327
    @chandrikapatel2327 9 місяців тому +2

    Lakhi ne bolo to bahu saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️
      કીર્તનના શબ્દો બધા જ નીચે લખીને મુકેલા છે આભાર...

  • @ketanbhaipatel8393
    @ketanbhaipatel8393 Рік тому +2

    😊

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કેતન ભાઈ
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @jyotikabaraiya8222
    @jyotikabaraiya8222 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ ભગવાન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 місяці тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @mitaparmar3795
    @mitaparmar3795 10 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @sarojpatel2464
    @sarojpatel2464 11 місяців тому

    Khub sars

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @patelmayur8215
    @patelmayur8215 7 місяців тому

    Jai.dwarkadhis.vasantben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      એકાદશીના જાજા જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      ધન્યવાદ...આપનો હૃદય પૂર્વક આભાર...
      ઘટમાં બિરાજતા પ્રભુને પ્રણામ... શુભેચ્છાઓ...🌹💐🙏

  • @alkapatel9021
    @alkapatel9021 9 місяців тому +1

    ખૂબ જ સરસ ભજન છે અવાજ બહુ જ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @maheshpatel4700
    @maheshpatel4700 Рік тому +2

    Suner bhajan chhe. Geeta Patel

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ગીતા બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjanparekhokhr2977
    @ranjanparekhokhr2977 Рік тому +3

    બહુ જ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રંજન બેન
      નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
      આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
      ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 9 місяців тому +1

    જય દ્વારકાધીશ,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 2 роки тому +1

    Bhahu. Saras. Bhajan. 👌👌👌👋👋👋👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @geetateacher4028
    @geetateacher4028 10 місяців тому

    ખુબ સરસ બહેનો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @anitarana8290
    @anitarana8290 2 роки тому +3

    Nice bhajan 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      પ્રણામ...આભાર...
      ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....

  • @harshgopiyani4301
    @harshgopiyani4301 Рік тому +3

    🌹🌹🙏🙏🌹🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  11 місяців тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @mayurikabenmahida7589
    @mayurikabenmahida7589 Рік тому +4

    બહુ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ખૂબ ખૂબ ધન્યવાદ...મયુરિકા બેન
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @hemlatahadiyel9883
      @hemlatahadiyel9883 Рік тому

      @@Vasantben.Nimavat q

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 Рік тому +3

    super voice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ચંદ્રિકા બેન
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @parulpatel3453
    @parulpatel3453 2 роки тому +1

    TamarA badha kirtan Sara's hoy che mast voice che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @gitapatel2502
    @gitapatel2502 2 роки тому +1

    Khubj sunder bhajan Che 👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @kamalachotaliya599
    @kamalachotaliya599 2 роки тому +1

    kokil.kanth.ben.6.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આભાર....
      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...

  • @ramgadhavi7509
    @ramgadhavi7509 10 місяців тому

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @kantagami1269
    @kantagami1269 11 місяців тому +1

    👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @prashantvyas6289
    @prashantvyas6289 2 роки тому +2

    Very good very nice

  • @gitabenvadgama6413
    @gitabenvadgama6413 11 місяців тому

    Good, jayswaminarayan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @sonalba3373
    @sonalba3373 Рік тому +4

    👌👌👌👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 8 місяців тому

    જય દ્વારકાધીશ, કીર્તન ની કરણુતા એ તો મારા ઠાકર ની આંખ માં આસું લાવ્યા હસે,,, ખૂબ જ સુંદર કિર્તન છે જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

    • @user-ye7vc2xy4p
      @user-ye7vc2xy4p 7 місяців тому

      મ્લ્પ😊

  • @kapilapatel9163
    @kapilapatel9163 Рік тому +3

    Very nice 👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...કપિલા બેન
      જય શ્રી કૃષ્ણ...રાધે રાધે...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Рік тому +1

    રાધે રાધે🙏🌹👌🌷👋🙏🙏🙏🙏🙏🙏🙏🌹👌👋🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રંજન બેન
      રાધે રાધે...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
      આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sureshhariyani6994
    @sureshhariyani6994 Рік тому +4

    જય દ્વારકાધીશ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...સુરેશ ભાઈ
      જય દ્વારિકાધીશ...
      અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @manjulabhoi2457
    @manjulabhoi2457 10 місяців тому

    Very good

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @bhavanabaraol7565
    @bhavanabaraol7565 Рік тому +2

    જય સ્વામિનારાયણ મસ્ત ભજન ગાયુ બહેનોએ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...ભાવના બા
      જય સ્વામી નારાયણ...
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
      આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ💐🙏

  • @adityserasiya9453
    @adityserasiya9453 Рік тому +2

    સરસ ભજન🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sarlapatel7830
    @sarlapatel7830 2 роки тому +2

    વાહ બેન બહુ સરસ મજાના અને સરસ શબ્દો છે બહુ આનંદ થયો

  • @mayapatel5808
    @mayapatel5808 2 роки тому +2

    ખૂબ ખૂબ સુંદર ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

    • @jatinpatel6600
      @jatinpatel6600 Рік тому

      Free7put

  • @harrydesai59
    @harrydesai59 Рік тому +3

    Very nice 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ...
      આપ અને પરિવાર ઉપર કુળદેવી માતાજી ની અમી દ્રષ્ટિ રહે...
      કુટુંબ મા સંપ રહે સુખ રહે અને લાંબુ આયુષ્ય મળે એજ પ્રાર્થના....પ્રણામ💐🙏

  • @s.nbhatt164
    @s.nbhatt164 9 місяців тому +2

    ખૂબજ સરસ છે ગીત 🙏🌷👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      🕉️ નમઃ શિવાય
      હર હર મહાદેવ
      જય ભોળાનાથ..
      આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ..
      શિવ નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે. ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય..
      આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ.. સાથે રહી સૌનું કલ્યાણ કરીએ.. એ જ શ્રાવણ માસની શુભકામના 🙏🏼

  • @Krishna_kirtan1
    @Krishna_kirtan1 Рік тому +6

    બોવજ મસ્ત ભજન છે...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  11 місяців тому +1

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому +3

    Mast bhjan che hu roj sambdu chu mne bou ghme che vsant masi aruna Ben Jai Swaminarayan 🙏🙏🙏👌

    • @bindiyap831
      @bindiyap831 2 роки тому

      CT CTC..

    • @bindiyap831
      @bindiyap831 2 роки тому

      QqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqH hu hu hu hu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સ્વામિનારાયણ બહેન
      આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
      ભારત માતા ની જય....

  • @jaishreetank7782
    @jaishreetank7782 Рік тому +2

    Kubaj Sara's jayswaminarayn

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય શ્રી સ્વામિનારાયણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meetkanzariya427
    @meetkanzariya427 2 роки тому +2

    Good Kirtan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ..
      આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @geetarathod2707
    @geetarathod2707 10 місяців тому

    Bahu saras bhajan che ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @aenikgamer2668
    @aenikgamer2668 2 роки тому +1

    Rasilaben Ramkabir

  • @tarakagrigenetics5383
    @tarakagrigenetics5383 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ ખુબજ સરસ મન ને શાંતિ થાય એવું કીર્તન.... રાધે..... રાધે.....

  • @kokipanchal293
    @kokipanchal293 Рік тому +2

    સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ખૂબ ખૂબ ધન્યવાદ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

  • @jayashripandya6113
    @jayashripandya6113 Рік тому +3

    Jay shree krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...જયશ્રી બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @vandanapatel9175
    @vandanapatel9175 3 роки тому +2

    વસંત બા તમને પ્રણામ,👏 અરૂણાબેને ખુબ સરસ ભજન ગાયું છે...જયશ્રી કૃષ્ણ 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ખુબ આભાર....
      પ્રણામ
      જય શ્રી કૃષ્ણ

  • @vinodraydevmorari6915
    @vinodraydevmorari6915 2 роки тому +1

    Saras kirtan

  • @dineshbhaidesai3052
    @dineshbhaidesai3052 2 роки тому +1

    Khub khub saras bhajan chhe mane bahuj gamyu

  • @dadalhinarajgor5353
    @dadalhinarajgor5353 Рік тому +3

    Nice voice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...હીના બેન
      આપનો ખુબ ખુબ આભાર...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છાઓ...પ્રણામ💐🙏

  • @pravinabenganatra6292
    @pravinabenganatra6292 10 місяців тому

    Jsk

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 місяців тому

      વ્હાલા સત્સંગીઓ આપનો ખુબ ખુબ ધન્યવાદ...આપ સૌના નિરંતર આશીર્વાદ કોમેન્ટ રૂપે વરસી રહ્યા છે અમારા માટે ખૂબ મૂલ્યવાન અને અમારી મૂડી છે અમને ખૂબ બળ આપે છે...આવી રીતે પ્રભુ નાં ગુણગાન ગાતા રહીએ.
      શ્રાદ્ધ ના પવિત્ર દિવસો માં માતા પિતા અને સર્વે પિતૃઓ ને ભાવ પૂર્વક યાદ કરી ને, વંદન કરીને એમના આશીર્વાદ મેળવીયે...🕉️

  • @solais2573
    @solais2573 Рік тому +2

    Saras bhajan che👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @yashlangaliya9321
    @yashlangaliya9321 Рік тому +2

    bahu j saras chhe🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ભારત દેશ ને સ્વતંત્ર થયા એના ૭૫ વર્ષ એટલે કે અમૃત મહોત્સવ ની શુભ કામના...
      દેશ માટે પોતાના તન મન ધન અર્પણ કરનાર દરેક વીર બલિદાની ને વંદન...
      આજે સ્વતંત્રતા દિવસ અને ભગવાન શિવજી નો શ્રાવણી સોમવાર આપના જીવન માં ભક્તિ,ઉત્સાહ અને સમૃદ્ધિ લાવે એ જ શુભેચ્છાઓ સાથે...
      જય હિન્દ
      વંદે માતરમ્....🙏🏻🇮🇳🙏🏻

  • @amardipsuhagiya8831
    @amardipsuhagiya8831 2 роки тому +1

    Hu jayshree patel jay bhola nat. Ben bov mast geet che.
    Hu aakha divas ma be var aa geet samlu su.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ..
      ભગવાન ની કૃપા,
      ધન્યવાદ-આભાર
      પ્રણામ....