Osman Mir : Hashe Karan Biju Badhu : Amar Bhatt : Jalan Mantri

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Singer : Osman Mir
    Composer : Amar Bhatt
    Lyrics : Jalan Mantri
    Gujarati Sugam Sangit. Gujarati Gazal

КОМЕНТАРІ • 10

  • @9134able
    @9134able Рік тому

    ઓસમાણ ભાઈ સાતમા આસમાન સુધી લઈ ગયા તમે તો!

  • @armovarsaheb8731
    @armovarsaheb8731 6 років тому +3

    હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ
    હકીકત માં કહું પીતો નથી પણ પી ગયો હોઈશ
    *
    નહિતર હાથ માંથી જાયે છટકી સી મઝાલ એની
    હું સપનું જોઈને પાછો જરૂર ઊંઘી ગયો હોઈશ
    *
    જગત નાં તત્વજ્ઞાનીઓ માં મારું નામ બોલાશે
    સરળ વાતો હું જ્યારે ચુથતા શીખી ગયો હોઈશ
    *
    પડે છે ઠોકરો પર ઠોકરો તો એમ લાગે છે
    મુકદ્દર ને ગગન ઉપર જરૂર ભૂલી ગયો હોઈશ
    *
    દુઆ નાકામ આવીને ઉપર થી એમ લાગે છે
    ઈબાદત ની જ હાલત માં જલન ભટકી ગયો હોઈશ
    *
    હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ
    હકીકત માં કહું પીતો નથી પણ પી ગયો હોઈશ
    .
    _____________ રચના;- જલન માતરી સાહેબ
    (ગુજરાતી લેખન;-ARMovar,..અમદાવાદ)

  • @ramanasharanam
    @ramanasharanam 8 років тому +1

    Jalan Matri saheb ni Ghazal sathe jyare Osman ni adbhut gayaki nu mishran thay chhe tyare aloukik nashaa no anubhav thay chhe.... jyare pan sambhdu chhun tarabatar thai jau chhun.. ane Amar Bhatt saheb ni zabardast composition ne salaam.. One of best ever Ghazal sung by our gem Osman Mir..

  • @bharattrivedi5669
    @bharattrivedi5669 7 років тому +1

    anmol motina har mathi chhutu padelu ek moti.

  • @hareshbhammar9365
    @hareshbhammar9365 4 роки тому

    Aa Kayo Taal Chhe. ??

  • @nisargmehta903
    @nisargmehta903 6 років тому

    A gazal kaya raag ma chhe..?

  • @kyakaregajaanke5285
    @kyakaregajaanke5285 6 років тому +1

    Sala dislike kisne kiya

  • @jdcreations306
    @jdcreations306 3 роки тому

    jwalan matre ..plz sudharo