નવાબ કપાસ લીલો સે સારો છે. ll પ્રભાત સીડ્સ નવાબ ll dt.21.10..23.નાં રોજ પ્લોટ ની વિઝીટ.

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 35

  • @parth-zl9hv
    @parth-zl9hv 6 місяців тому +1

    આ ભાઈ ને વિધે કેટલો થયો એનો શોર્ટ વિડિયો બનાવજો

  • @અસવીનસોરાણી

    મેં પણ મારે તો સુકાય ગયો છે નવાબ ચોટીલા ❤❤❤

  • @bharatbhaivora1116
    @bharatbhaivora1116 Рік тому +1

    Navab ni biji jat RX 125 kevi thay che batavo

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar Рік тому

    Jamin sari reva dyo khatar dva mape vapro

  • @samirpatelpatel2203
    @samirpatelpatel2203 Рік тому

    Navab j vavai

  • @kartikmakwana6853
    @kartikmakwana6853 9 місяців тому

    Jay mataji🙏

  • @bahbhh6627
    @bahbhh6627 Рік тому +2

    ભાઈ ખેડૂતો માટે સારૂ કામ કરો છો માટે દિલ થી આભાર

  • @hiteshpateliya1459
    @hiteshpateliya1459 9 місяців тому

    Super best

  • @hasubhaidesai2375
    @hasubhaidesai2375 Рік тому +2

    Vrsad aadharit thai sake

  • @subhashzala6344
    @subhashzala6344 Рік тому +1

    Bhai mare navab 6 aana karta pen sari condition ma 6 avrage 145 jindva lagi gya 6 ne hju fal lage 6

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb Рік тому

    Khub sari mahiti

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn Рік тому

    સારિ વૅરાયટી છૅ પણ થૉડૉ ફૅરફાર લાગૅછૅ

  • @JkJadav
    @JkJadav Рік тому +1

    Maks cot ma su tecanik ave

  • @SagarkaNaranbhaikhour
    @SagarkaNaranbhaikhour Рік тому +2

    મારે ક્રિસટલનુ સુપૅરબ છે 1 નંબર છે 25 વિઘાનો અમારા વિસ્તાર મા નંબર વન

  • @kishans8074
    @kishans8074 Рік тому

    હું 6,7 વર્સ થી નવાબ નું બિયારણ વાવું છું

    • @devendra_sinhzala7941
      @devendra_sinhzala7941 Рік тому

      Kevu thay se?? Gidva keva thay se mota k midyam ?

    • @zalalalshinh3296
      @zalalalshinh3296 Рік тому

      કેવુ આવેછે 16 ગુઠા ના વિઘે ઉત્પાદન કેટલું આવેછે

    • @kishans8074
      @kishans8074 Рік тому

      @@devendra_sinhzala7941 મિડિયમ જીંડવા થાય

    • @kishans8074
      @kishans8074 Рік тому

      @@zalalalshinh3296 20થી 25 મણ

  • @aalrajesh1999
    @aalrajesh1999 Рік тому

    વિછીયા તાલુકા ના મોટી લાખાવાડ ગામ

  • @mayursankhat6991
    @mayursankhat6991 Рік тому

    હું 3 વર્ષ થી કરું નવાબ બોવ સારો થાય સે ફૂલ ફાલ માં બોવ સારું સે મારે 12 વીઘા નો સે હજી બેગડો પન નથી ફૂલ લીલો સે હજી તો..😊

    • @zalalalshinh3296
      @zalalalshinh3296 Рік тому

      એક વિઘે ઉત્પાદન કીટલા કીલો આપે છે

  • @Jaydip_1204_alau
    @Jaydip_1204_alau Рік тому

    તમે જે ખડ ની દવા બતાવી.તે પૂરું નામ અને કઈ કપની ની આવે જણાવજો મારે ખડ બોવજ થાય છે

  • @SanjayGadhadara-wb1jw
    @SanjayGadhadara-wb1jw Рік тому

    ડુંગળીના ગાંઠિયા કઈ રીતે મોટા થાઈ

  • @jagdishsinhrathod183
    @jagdishsinhrathod183 Рік тому

    Bin piyat aave ke

  • @aalrajesh1999
    @aalrajesh1999 Рік тому

    મારે કપાસ મા બોવ સુકારો આવેસે