આજે હું અને નયના કુવામા નાવાનુ કામ અને ઘરે દાબેલી ખાવાનું કામ

Поділитися
Вставка
  • Опубліковано 16 лип 2023
  • #dailyvlog #live #gujjuvlogs #gamdu #farmer #india #youtube #like #pareshmaheta #વરસાદ #

КОМЕНТАРІ • 179

  • @bavchanddomdia7285
    @bavchanddomdia7285 10 місяців тому +1

    તમારુ સુંદર દાંપત્ય અને સંસ્કારી પતી પત્ની ને અરે પરસ પ્રેમ ભાવ ઘણુ સુંદર છે અને આવી રીતે જીવન આખુ પસાર થાય એવી મહાદેવ ને પ્રાર્થના અને સૌને આવો પતી પત્ની નો સંગાથ મલે એવી મહાદેવ પ્રાર્થના હર હર મહાદેવ

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 5 місяців тому +1

    ખુબ સરસ લયો અભીનંદન બનનૈનૈ....બસ પહૈલા ગામડા ઑમા. ઐમજ સહજ રીતેજ બધુ શીખી જતા ..ઐજ તો હતુ નૈછૈ જીવન ..ખુશ રહો બનનૈ ....ગુડ

  • @vksurani6340
    @vksurani6340 Місяць тому +2

    પરેશભાઈ આપ નો પરિવાર સંસ્કારી છે અને આવો સરસ પરિવાર મળવો તેમાં પણ ભગવાનની પ્રસાદી છે કૃ પા હોય તેમને જ આવો પરિવાર મળે માટે જીવનમાં જ્યારે ભગવાન પાસે જવાનુ થાય ત્યારે ફક્ત કરેલ કર્મો જ સાથે આવે છે. માટે જીવન એવું જીવી જાવુ કે. ભગવાન દોડી સામે આવે - બહુજ સરસ પરિવાર છે સુખ / દુઃખ દરેક ભગવાન જ આપે છે / ભગવાન આપણી સાથે જ છે - વસતભાઈ પટેલ ( કાશીપુરા કંપા ) હિમતનગર

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Рік тому

    Wah.. kuva ma dhbaka marwani to mja j mja chee 😀😀😀.....nayna ji looking so beautiful in green saree 👌👌👍👍

  • @bhikhubhaivaghasiya8433
    @bhikhubhaivaghasiya8433 Рік тому +1

    વાહ.બહેન.તમારી.જીઞરને.દાદ.દેવીપડે
    હરહર.મહાદેવ

  • @DineshPatel-fw3xj
    @DineshPatel-fw3xj Рік тому

    Hari om paresh bhai &nayna ben

  • @aanjiahir8845
    @aanjiahir8845 Рік тому

    Har Har mahadev vah bhi tame sokrane Sari talim aapo atyar this siv Bhagat banavi dedho bavj Sars Samaj tamara video mathi sikhva madse thanks vlog

  • @2bhaivloggujarati
    @2bhaivloggujarati Рік тому +16

    મોટરના ફ્યુઝ કાઢીને નાહવું સેફ્ટી માટે 😅

  • @sardarsinh4236
    @sardarsinh4236 Рік тому

    નયનાબેનના પિયરમાં તેમની ઉંમર ની બધી બહેનોને તરતા આવડે તે જાણી ખુબ આનંદ થયો...

  • @SatishPatel-xd4et
    @SatishPatel-xd4et Рік тому

    Om Sai
    What a daring! 🏊‍♀️

  • @harshadbhaipatel5123
    @harshadbhaipatel5123 Рік тому

    શરીરની સારામા સારી કસરત એટલે તરવુ. બહાદુર બહેન...જય અલખધણી.

  • @samatbhaikothariya
    @samatbhaikothariya Рік тому

    વાહ વાહ ખુબજ સરસ તરતા આવડવુ જ જોઇએ પરેશભાઈ અને નયના બેન તરતા આવડતુ એજ ઉપર આવે બીજા બાકી તો તળિયે જાય હર હર મહાદેવ

  • @KathedVirda
    @KathedVirda Рік тому

    Jay shree Krishna ben
    Jay murali dhar bhai

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому

    Jay mataji Ben 🙏 har har Mahadev 🕉️🕉️🕉️

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala7143 Рік тому

    100% perfect khedut & couple
    Darek nari Aavi nidar hovi joye

  • @ParvinBavliya-ej6st
    @ParvinBavliya-ej6st Рік тому +1

    Enjoy.... Dada..

  • @jaydeepardeshana
    @jaydeepardeshana Рік тому +2

    અત્યારે બોવ ઓછી છોકરી ને તરતા આવડતુ હશે તમે કૂવા માં નાવ છો બોવ હિંમત વાળુ કામ છે.તમારી હિંમત ને વંદન

  • @gopalrojasara9599
    @gopalrojasara9599 Рік тому

    Jay mataji ben

  • @KalpeshSojitra-bm7wz
    @KalpeshSojitra-bm7wz Рік тому

    Jay Sri Krishna very nice video

  • @gogreenahmedabad
    @gogreenahmedabad Рік тому

    Jordar
    happy family
    Jay mataji🎉

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 Рік тому

    Very good verynice verybeautigul episode

  • @mpvankar1726
    @mpvankar1726 6 місяців тому +4

    નયનાબેન તમે બધીજ વાતે બેસ્ટ છો ગામડા રહી ને બધુ જ શીખ્યા શહેર ની છોકરી ઓ ને પાછી પાડી દો સરસ જીવન જીવો છો જય માતાજી

  • @Bharat.patel.Patel.-dy2zi
    @Bharat.patel.Patel.-dy2zi Рік тому

    Wahhh nayana ben wahhhh

  • @bhimabhaichhaiya4516
    @bhimabhaichhaiya4516 Рік тому

    Har har mahadev ben

  • @user-rg8pj3xl7x
    @user-rg8pj3xl7x Рік тому

    નયનબેન.તમારુ.કામ.તરવાનુ.કામસારુ.છે.પરેશદાદા.હરહરમહાદેવ.બાબુભાઈ.જે.ખેની.જય.સીતારામ.હુ.તમારો.વિડીયોદરરોજ.જય.છો

  • @dhirubhaikumbhani8537
    @dhirubhaikumbhani8537 3 дні тому

    હરહરમહાદેવ

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 Рік тому +1

    હર હર મહાદેવ 🇴🇲હરિ ઓમ 🙏જય માતાજી

  • @asgajera3462
    @asgajera3462 Рік тому

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @user-jl4iz5so6m
    @user-jl4iz5so6m 10 місяців тому +1

    જય.વીહળાનાથ.પાળીયાદ.થી.જોઈ.રહયો.છુ..બહુ.સરસ..

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 Рік тому

    Har har mahadev 👌🙏🙏

  • @vinubhaivirdiya3931
    @vinubhaivirdiya3931 Рік тому

    Wah Nayna ben

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 Рік тому +2

    ખૂબ સરસ પરેશભાઈ ચેન્જ જોઈતું હોય નવા વિસ્તાર નો અનુભવ કરવો હોય તો ભાઈ અમારા મહેમાન થાવ.

  • @narendrabhaigojiya9629
    @narendrabhaigojiya9629 Рік тому

    Khub saras lif👌👌👌

  • @patelambaram4848
    @patelambaram4848 Рік тому

    Naynaben har.har.mahadev❤

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Рік тому +1

    ખૂબ સરસ નયના બેન , તમારી બહાદૂર બહેન છો તમે

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 Рік тому

    Superb......

  • @krishnachandpa264
    @krishnachandpa264 Рік тому +1

    તરતા આવડે તોય આવા પ્રયાસ નો કરાય કયારેક કીક થાય જીંદગી ભગવાને આપી છે તો આપડે જ ધયાન રાખવૂ પડે

  • @sugunasivakumar8380
    @sugunasivakumar8380 12 днів тому

    Vary.good.sister.by.siva

  • @piyushgogdani2921
    @piyushgogdani2921 Рік тому

    ખૂબ સુંદર

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 Рік тому +1

    ખૂબ સરસ નયનાબેન તરતા આવડેછે

  • @vasavajay175
    @vasavajay175 7 місяців тому

    જય માતાજી બેન 🙏

  • @HasmukhPatoliya-lw1jk
    @HasmukhPatoliya-lw1jk Рік тому

    Jay mataji

  • @rameshthakor2914
    @rameshthakor2914 Місяць тому

    વાહ ભાઇ

  • @MaheshPatel-wt7fr
    @MaheshPatel-wt7fr Рік тому +2

    નાનપણ ની યાદ આવી ગઈ નયના બેન હર હર મહાદેવ હર

  • @prafulkumarhemerajbhai5414
    @prafulkumarhemerajbhai5414 9 місяців тому

    જયમાતાજીબેન 👍🙏🙏

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Рік тому

    Wah bhai

  • @geetaparmar6505
    @geetaparmar6505 Рік тому +1

    ખૂબ જ સરસ નયના બેન બહુ હિંમત કહેવાય તરતા એકદમ સરસ આવડે છે 👌👌

  • @mayurchauhan1521
    @mayurchauhan1521 Рік тому

    Mardaani 👏

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 Рік тому

    જય માતાજી

  • @ahir__raju
    @ahir__raju Рік тому

    vah fhul moj

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 5 місяців тому

    આવાજ હસતા પરીવાર હોય તો સુખ નૈ ખુશી નૈ કયાય ગોતવા ન જવા પડૈ ....જયહો જયહૉ

  • @Devaanshi241
    @Devaanshi241 Рік тому

    જયમાતાજીચરેલથી

  • @ramnikmalakiya868
    @ramnikmalakiya868 Рік тому +1

    Har har mahadev

  • @humanityfirst2870
    @humanityfirst2870 Рік тому

    be carefully please

  • @sharadthakar5199
    @sharadthakar5199 Рік тому

    Mahadev har ben

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Рік тому

    ખૂબ સરસ

  • @vanrajsinhgohil7772
    @vanrajsinhgohil7772 3 дні тому

    Good

  • @bhayadethariyavlogs6804
    @bhayadethariyavlogs6804 Рік тому

    Jay dwarkadhish Jay murlidhar

  • @Kartik_vaghela_48
    @Kartik_vaghela_48 Рік тому

    👍

  • @RajubhlalaRajubhlala
    @RajubhlalaRajubhlala Рік тому

    હર હર મહાદેવ

  • @rameshgondaliya7630
    @rameshgondaliya7630 Рік тому

    જયમાતાજી

  • @ashokbashokb4820
    @ashokbashokb4820 11 місяців тому

    Har Har mahadev

  • @vasanimanoj7369
    @vasanimanoj7369 Рік тому

    Va

  • @bharatbhaipatel369
    @bharatbhaipatel369 Рік тому

    sarash bhai

  • @uskm1874
    @uskm1874 Рік тому

    દાબેલી સરસ બનાવી

  • @pareshrathva9939
    @pareshrathva9939 23 дні тому

    Very nice super

  • @bharatmori577
    @bharatmori577 Рік тому

    તમારા બધાજ વિડિયો જોવા નું મન થાય છે કારણ કે ગામડા ની મજા જ ઓર હોય છે કયું ગામ છે તમારું મિત્ર ભાખડ વળ બોલ્યા તો માળિયા હાટીના ની આજુ બાજુના ગામમાં રહેતા હોય તેવું લાગે છે

  • @jigspatal608
    @jigspatal608 Місяць тому

    महादेव हर🙏सरस बलोग

  • @mahetasatish7823
    @mahetasatish7823 Рік тому

    Mahadev har

  • @jayantivaghela2420
    @jayantivaghela2420 Рік тому

    સરસ

  • @patelambaram4848
    @patelambaram4848 Рік тому

    Har.har.mahadev

  • @ranjitbaria638
    @ranjitbaria638 Рік тому

    જય. સીતારામ. નયના. બેન. ગોધરા. થી

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому

    Himmat.sari.che.pan.jokham.na.karay.ben

  • @sanjayreva3817
    @sanjayreva3817 Рік тому

    👍👍👍👍👌👌👌👌

  • @meetvapatel9316
    @meetvapatel9316 Рік тому

    Jordar

  • @HARESH-tx2xy
    @HARESH-tx2xy 10 місяців тому

    Nice couple

  • @RajeshPTanna
    @RajeshPTanna Рік тому

    🎉🎉🎉🎉🎉

  • @tailorhub1198
    @tailorhub1198 Рік тому

    Ben tame to 100 ma sasorva ho tmari himat vandan ho

  • @hansajimali-gi6zt
    @hansajimali-gi6zt Рік тому +1

    નયનાબેન કુવો કેટલા ફુટ નો છે સરસ તરતો આવડેછે

  • @dashrathbamniya9127
    @dashrathbamniya9127 Рік тому

    Nice 😮😮

  • @jayeshbhuvsjayeshbhuva421
    @jayeshbhuvsjayeshbhuva421 Рік тому

    Very nice

  • @pareshbhadani7488
    @pareshbhadani7488 Рік тому +1

    જય દ્વારકાઘીશ

  • @KishorKishor-pc2vz
    @KishorKishor-pc2vz 7 місяців тому

    સરસ પરેશભાઈ તમારા કુટુંબ નોપેમ

  • @sureshthakordetal4334
    @sureshthakordetal4334 Рік тому

    🙏🏾🙏🏾🙏🏾

  • @dhirubhaikumbhani8537
    @dhirubhaikumbhani8537 3 дні тому

    😢😢😊

  • @user-wu5ko2xq6i
    @user-wu5ko2xq6i Рік тому +1

    કુવામાં નાવાની બોવ મજા આવે અમેય કુવામાં નાયી

  • @kjadeja625
    @kjadeja625 Рік тому

    Saras

  • @pakakaka4227
    @pakakaka4227 11 місяців тому

    મારા બાપુજી કે'તા કે ગામ ના કૂવામાં પડી પડી ને ન્હાતા'તા - મને ઘણુંયે અજુકતુ લાગતું કે કૂવામાં તે એમ કેવી રીતે પડતા હશે (કારણ મને હજુંયે તરતા નથી આવડતુ, ઘણી બીક લાગે છે) પણ આજે તમને બન્નેને આનંદથી પડતા અને ઘણો સમય તરતા જોયા, આનંદ થયો, કદાચ બાપુજી પણ આવી રીતે જ મઝા લેવાની ાત કરતા'તા. જયશ્રીકૃ્ણ!

  • @parmarmukeshmukesh7150
    @parmarmukeshmukesh7150 Рік тому +3

    ખુબ સરશ તરતા આવડે હો પણ હિંમત બેન તમારામાં અમને પણ આહૂ તો તરતા આવડતું નથી કુવાથિન તો બીક લાગે

  • @sureshvaghasiya4044
    @sureshvaghasiya4044 Рік тому

    કુવા ની ઊંડાઈ કેટલી છે પરેશ ભાઈ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 Рік тому

    તમને તરતા આવડે છે તે બહુ સારૂ કહેવાય

  • @pravinparmar402
    @pravinparmar402 Рік тому +2

    બન્ને ને સરસ તરતા આવડે છે જય માતાજી,હર હર મહાદેવ

  • @manishalakhani6510
    @manishalakhani6510 16 днів тому

    Ben badhu saru pan have kuva ma na nasho...
    Plze..

  • @laljibhairanubhaiMeniya-ug2wu

    શરશ

  • @bhavnanabhayani2611
    @bhavnanabhayani2611 Рік тому

    Ben tame kuva ma padiya ama to mara dhabakara vadhi gaya

  • @Yogeshmoradiya-bw5bt
    @Yogeshmoradiya-bw5bt Місяць тому

    Nice

  • @KunjNaturalFoods
    @KunjNaturalFoods Рік тому

    કૂવો કેટલો ઊંડો છે?

  • @ghughabhaibaraiya6891
    @ghughabhaibaraiya6891 Рік тому +28

    તમારા બધા વિડીયો ગમે પણ કુવા મા નાહવા નુ રહેદો કયારેક અણધાર્યુ થય જાય . મારી કોમેન્ટ કરવાનુ તમને ગમે શે તો નહી પણ મારાથી વધારે કહેવાઈ ગયુ હોય તો માફ કરજો હરહર મહાદેવ

    • @sanjayreva3817
      @sanjayreva3817 Рік тому

      Jivanma darvuno jOvi darvavala loko kayar kehvay mate aalokoni himmat sari che .

    • @ParvinbhaiBorisagar
      @ParvinbhaiBorisagar Рік тому +1

      ખુબ સરસ નયના બેન તરતા આવડેછે

    • @HARESH-tx2xy
      @HARESH-tx2xy 10 місяців тому

      Shiv/parvati ni jodi..

  • @manishalakhani6510
    @manishalakhani6510 16 днів тому

    Sap pan hoy kuva ma.

  • @pareshbhaimavani2138
    @pareshbhaimavani2138 Рік тому

    કયુ ગામ ભાઈ