RANI NO HAJIRO / રાણીનો હજીરો / અહમદશાહ બાદશાહ ના જનાનખાનાની કબ્રગાહ/

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • હજારો અમદાવાદીઓ એવા હશે કે સેંકડો વાર માણેકચોકમાં રાણીના હજીરાએ શોપીંગ કરવા ગયા હશે પણ સાચુકલા હજીરામાં કે જ્યાં રાણીઓની કબરો આવેલી છે એ ઐતિહાસિક સ્થળ જોવાની ઇંતેજારી નહીં બતાવી હોય.
    હેરિટેજ સિટીની આ કડવી વાસ્તવિકતા છે.
    માણેકચોકમાં આવેલો રાણીનો હજીરો એ અહમદશાહ બાદશાહના રોયલ જનાનાખાનાની રાણીઓ,પરિચારિકાઓ,દાસીઓ,સગા-સંબંધી મહિલાઓ અને પશુ-પક્ષીઓની કબ્રગાહ છે.
    લોકેશન લિન્ક :-
    www.google.com...
    Instagram link : www.instagram....
    Facebook Link : / khabar-amdavad-1107440...

КОМЕНТАРІ • 95

  • @aminkhanpathan7879
    @aminkhanpathan7879 8 місяців тому +3

    Bahut acche...👌🌹❤️👍

  • @aabidhusainmalek2554
    @aabidhusainmalek2554 8 місяців тому +2

    I like this blog. Thanks a lots for sharing and furnising details of history of Ahmedsa Badshah. God bless you and help you.

  • @ShamshunJahan
    @ShamshunJahan 9 місяців тому +4

    Allah salamat rakhen rani ka hajira

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  9 місяців тому +1

      हम नागरिकों और तंत्र, दोनों का फर्ज है कि ऐसी जगह को साफ-सुथरा और स्वच्छ रखें। अल्लाह की रहेमत तो हमेशा रहेगी।🌸🙏🏻

  • @yusufmithawala8911
    @yusufmithawala8911 8 місяців тому +2

    Very nice keep it up

  • @indous
    @indous 8 місяців тому +2

    Bahu saras

  • @munavverpandor2855
    @munavverpandor2855 8 місяців тому +1

    Very nice superb 👌 video

  • @hitmusic2437
    @hitmusic2437 5 місяців тому +1

    ખૂબ ખૂબ સરસ

  • @InamkhanPathan-z2t
    @InamkhanPathan-z2t 8 місяців тому +3

    बहुत ही नेक काम है इस्लामी इतिहास को उजागर करके नेक काम करते रहिए ज़रूरी है.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  8 місяців тому +1

      शुक्रिया। मैने हिंदु,जैन और यहुदी धर्मों की ऐतिहासिक इमारतों के बारे में विस्तार से बताया है। देखते थहीए। वो भी उतना ही जरूरी है।

  • @kshamashah3244
    @kshamashah3244 9 місяців тому +2

    This is one of the jewel of ahmedabad city. It should be kept clean and well maintained .

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  9 місяців тому +1

      Its is now clean & encroachment-free..Govt took steps to maintain its dignity.

  • @thehakuvlogs
    @thehakuvlogs 3 роки тому +4

    Thanks for sharing

  • @hematchavda2701
    @hematchavda2701 10 місяців тому +2

    જય માતાજી.... જય વેલનાથ....

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  10 місяців тому +1

      જય માતાજી 🌷🙏🏻

  • @NC-ln8xr
    @NC-ln8xr 2 роки тому +4

    Very I m from ahmedabad but still did not know this place so nice to see n know our ahmedabad history I will surely visit pls put all this hysterical places proud to be from ahmedabad muga empire was good great we got ahmedabad beautiful place hope n wish gov do n make this place as a side seen place make clean. Thank you for this beautiful information.

  • @patelsmitesh2049
    @patelsmitesh2049 Рік тому +1

    Bhi tame je hoi te pan bahu saras khaber che. Jankari sari che
    Ji hind

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  Рік тому +1

      આપનો આભાર 😊 અને મારું નામ શશિકાંત વાઘેલા છે.🌸

  • @tusharkher9339
    @tusharkher9339 3 роки тому +5

    ઘણી વખત માણેકચોક ગયો છું. રાણી ના હજીરા ને બહાર થી જોયો છે.પણ તમે આજે તમે અંદર થી બતાવ્યો. ખૂબ ખૂબ આભાર 👌🏻👌🏻👌🏻

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  3 роки тому +1

      ક્યારેક સમય કાઢીને અંદર જઈને પણ રૂબરૂ જોજો.સરસ શાંત જગ્યા છે.

  • @tarunbaudhdh1645
    @tarunbaudhdh1645 3 роки тому +4

    Nice video

  • @MemudGhanchi-ld5il
    @MemudGhanchi-ld5il 9 місяців тому +1

    MASAALLAH,BAHOTKHHU SURATNAJARA

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  9 місяців тому +1

      शुक्रिया ! 🌸🙏🏻

  • @વિજય.પરમાર
    @વિજય.પરમાર 8 місяців тому +1

    વિજય કુમાર 🌹🌹🌹🌹

  • @sarojgohilsarojgohil5300
    @sarojgohilsarojgohil5300 3 роки тому +2

    After long time see you my favorite place , thx so much sir ,sharing the my Ahmedabad place information ,keep it up

  • @kartikchaudhari3791
    @kartikchaudhari3791 3 роки тому +3

    Good sir

  • @sangitapatel6525
    @sangitapatel6525 9 місяців тому +3

    Srs

  • @soyabbaba4986
    @soyabbaba4986 2 роки тому +2

    Masa allah❤😍allah ap ko or kamiya be de❤ jis tara se apne itni ijjat ke satha ye vido banaya he va masa allah❤😍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  2 роки тому +1

      आपकी तारिफ और हौंसला अफजाहीके लिये शुक्रगुझार हुं ! आमीन ! 🌺🙏

  • @aslamghanchi5695
    @aslamghanchi5695 3 роки тому +3

    Nice

  • @kbdesai6875
    @kbdesai6875 9 місяців тому +3

    Thanks.

  • @ajayindiana
    @ajayindiana 8 місяців тому +2

    👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @chetanchavda6271
    @chetanchavda6271 2 роки тому +2

    Good

  • @hemlatabenpatel8285
    @hemlatabenpatel8285 8 місяців тому +2

    Jova malsha

  • @ffgaming1880
    @ffgaming1880 2 роки тому +2

    To good 👍Hu tya amara rabari dress ni dukane mari dadi na jamana thi jau 6u but i don't know this place. Thanks Vaghelaji for this amazing information 💫

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  2 роки тому +1

      મેં વિડીયોમાં કહ્યું એમ મોટાભાગના અમદાવાદીઓ અને અન્ય મુસાફરો આ વિસ્તારમાં સેંકડો વખત આવ્યા હશે પણ બાજુમાં રહેલ આ ઐતિહાસિક વિરાસત થી અજાણ હશે.આપે નિખાલસતાથી એ વાતનો સ્વિકાર કર્યો છે એ આપની ખેલદિલી બતાવે છે... વિડીયો આપને ગમ્યો એ આનંદની વાત છે.આભાર ! 🌻🙏🏻

  • @rathoddharmesh2243
    @rathoddharmesh2243 9 місяців тому +1

    Khubj saras. Gujrat na boudh kalin itihas no vedio banavjo please

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  9 місяців тому +1

      જરૂર...એ દિશામાં કાર્યક્રમ વિચારણા હેઠળ છે.આપના સુચન બદલ આભાર.🌸🙏🏻

  • @jigneshsolanki5202
    @jigneshsolanki5202 11 місяців тому +2

    👍👍👍👍👍

  • @dhartiputra7069
    @dhartiputra7069 Рік тому +2

    Ahamad aayo te Pahela Pan Shaher Vaselu Hatuj

  • @shabbirchauhan2012
    @shabbirchauhan2012 3 роки тому +2

    Mashaallah bahot behtrin jankari k sath reporting kiya hy.Allah behtrin kamyabi ata farmaye aameen.
    Shabbirbhai Chauhan advocate

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  3 роки тому +2

      हौसला अफजाई के लिए तह-ए-दिल से शुक्रिया ! मेरी ये चेनल पर मैंने ओर भी कइ जानकारी सभर विडीयो रखे हैं, उसे भी देखने की गुजारिश है ! 🌸🙏🏻

  • @KhandarKanajibhai
    @KhandarKanajibhai 9 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @k.m.chavdam.chavda402
    @k.m.chavdam.chavda402 10 місяців тому +5

    અહમદશાહ બાદશાહ નો મહેલ બતાવવા વિનંતી

  • @sunilbhaichavda4431
    @sunilbhaichavda4431 9 місяців тому +1

    Khabar Amdavad bhai vasna bus stand ni same ek masjid jevu che tena itihash vise mahiti apo tevi vinanti 🙏

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  9 місяців тому

      આપે કહી એ જગ્યા "આઝમ-મુઆઝઝમ ની દરગાહ"છે જેને વાસણાનો રોજો પણ કહે છે.એના પર આ ચેનલ માં બે એપિસોડ બની ચુક્યા છે આપ તે શોધીને જોઈ શકશો.😊🙏🏻

  • @benherchristian9206
    @benherchristian9206 3 роки тому

    Very very good 🌹congrats to Khabar Ahmedabad, I Appreciate your best job, Thank you very much, God bless you, Sir.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  3 роки тому +2

      Thank you so much for your love & support.🌸🙏🏻

    • @NC-ln8xr
      @NC-ln8xr 2 роки тому

      @@KHABARAMDAVAD pls continue to share you r doing great job 👍👍👍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  2 роки тому

      @@NC-ln8xr Yes I will 🙂....Thank you !

  • @azharpatel2178
    @azharpatel2178 3 роки тому +5

    ખૂબ સરસ ખબર ...
    શશીકાંત ભાઈ આપના દરેક વિડિયો અને ખબરને હું બિરદાવું છું ..... કીપ ઇટ અપ ....

  • @bhupendrachavda1719
    @bhupendrachavda1719 9 місяців тому +1

    Karnavati nagar

  • @hitkaneria5221
    @hitkaneria5221 10 місяців тому +1

    Mandir chhe Rani na hjira ma

  • @samxperia6762
    @samxperia6762 Рік тому +2

    Ye to toda hua mandir laage che …. Har jagah sundar nakkashi hain … aur beech main chabutra tod kar beech main aise hi kabra bana diye hain … thoda check karo …

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  Рік тому

      એ બાબતે ઈતિહાસકારો અને પુરાતત્વ વિભાગ વધુ ચોકસાઈ થી કહી શકે.

    • @shahidhusain8767
      @shahidhusain8767 8 місяців тому

      Tu gaya Teri asli jaat par😊

    • @samxperia6762
      @samxperia6762 8 місяців тому

      @@shahidhusain8767 tu tera asli DNA dhoond le ...

  • @naileshrami5263
    @naileshrami5263 9 місяців тому +1

    THIS IS NOT PRIVATE PROPERTY THIS IS UNDER GOVERNMENT OF INDIA .

  • @nbg-df1rd
    @nbg-df1rd 10 місяців тому

    are bhai kaik haru btavo

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 9 місяців тому

    Junagadh khjane n mile 2, tke chthriy dalith muslim n dikhe 40,tke n dare

  • @dhartiputra7069
    @dhartiputra7069 Рік тому +2

    1411 Pahela aa Hindu Mandir Hatu

  • @dhartiputra7069
    @dhartiputra7069 Рік тому +1

    Sthapatyaa Kala Upar thi to aa Bandhakam Hindu Bandhakamaj Chhe

    • @hi19799
      @hi19799 9 місяців тому

      seems like old hindu or jain temple

  • @MaimoonaKhan-e2m
    @MaimoonaKhan-e2m 8 місяців тому

    ❤❤❤❤❤❤❤❤