વલસાડ નો પરિવાર | Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Valsad | Janidada Foundation

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 2 тис.

  • @gauravpatel2961
    @gauravpatel2961 2 роки тому +9

    હનુમાન દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે .ખજૂર ભાઇ 🙏🙏🙏

  • @shantisunny2965
    @shantisunny2965 2 роки тому +40

    બહુ ગંભીર હાલત છે આ બહેન ની.. આવા દુઃખીયારા લોકો ની મદદ કરતા રહો ભગવાન તમારી મદદ કરશે જય ભોલે નાથ જય શ્રી કૃષ્ણ

  • @smitdobariya8822
    @smitdobariya8822 2 роки тому +648

    તમે ભારત ના પ્રધામંત્રી બની એવી અમારી શુભકામના 👍👍👍

    • @shaileshbhuva5602
      @shaileshbhuva5602 2 роки тому +23

      To to bharat ni kismat khuli Jay bhai bhagvan tamaru sachu pade

    • @bariarajesh3055
      @bariarajesh3055 2 роки тому +23

      Na bhai ,, political ma padva jevu nathi ,,je kare che evuj rite kare to saru em

    • @Chhotaudepurkirana1895
      @Chhotaudepurkirana1895 2 роки тому +4

      Yes

    • @vishalthakor1640
      @vishalthakor1640 2 роки тому +13

      ના ભાઈ આ ગંધી રાજનીતી મા ના પરતા જય માતાજી

    • @sootarop4945
      @sootarop4945 2 роки тому +1

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +10

    જય મહાદેવ ખજૂર ભાઈ તમે અમને શ્રાવણ માસ ની શુભેચ્છા પાઠવી તો અમારી ફરજ છે તમને આશીર્વાદ દેવા જોઈએ તમારા જીવના બધા સંકલ્પ ભોળાનાથ પૂણૅ કરે દિલથી પ્રાર્થના. પોરબંદર.

  • @yogeshstudio6448
    @yogeshstudio6448 2 роки тому +6

    ખજુર ભાઈ ❤️ ભગવાન તમારી બધી ય મનોકામના પૂર્ણ કરે

  • @jagdishmunjpara5254
    @jagdishmunjpara5254 2 роки тому +66

    તમે કેટલુ જીવ્યા એ મહત્વનું નથી પણ તમે કેવુ જીવ્યા એ મહત્વ છે કેદારનાથ મહાદેવ તમને હરેક કામયાબી આપે love you brother DIL❤THI

  • @vatanbambhaniya7187
    @vatanbambhaniya7187 2 роки тому +39

    આવું કાર્ય સદાય માટે કરતા રહો તેવી મહાદેવ ને પ્રાથના ..We love you #khajurbhai....

  • @bhaikauno
    @bhaikauno 2 роки тому +27

    પહેલા ગરીબોનો વિચારે છે પછી પોતાનું કરે છે એવા જો કોઈ પણ આ દુનિયાની અંદર હોય તો એ છે અમારા ખજૂર ભાઈ.. વાહ ખજૂર ભાઈ ની મોજ 🎉🎉

  • @AnilPatel-pv4rv
    @AnilPatel-pv4rv 2 роки тому +3

    શ્રાવણ મહિનાની શુભ કામના ખજૂરભાઈ
    ખુબ ખુબ જીવો...ભગવાન આપને ગરીબોની સેવા કરવા ખુબ ધન ધાન્ય આપે એવી પ્રભુને પ્રાર્થના

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +3

    ખજૂર ભાઈ હું તમારી મમ્મી જેવડી છું તેથી આશીર્વાદ આપ્યા. તમે ખૂબ સુખસમૃદ્ધિ આનંદ મળે તેવી પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના. પોરબંદર🙏

  • @jayeshrabari7054
    @jayeshrabari7054 2 роки тому +89

    સલામ છે મારા ગુજરાત ના ઘરેણાને નિતિન જાની,તરુન જાની 👑🙏💐

    • @timbalishvar7696
      @timbalishvar7696 2 роки тому +1

      સલામ છે માર ગુજરાત ના ઘરેણાં ને નિતિનભાઈ જાની ખજુરભાઈ જાની અને તરૂણભાઈ જાની જય ચામુંડા માં નિતીનભાઇ જાની હર હર મહાદેવ જય ભોલેનાથ

    • @sanjaykhetani2778
      @sanjaykhetani2778 2 роки тому

      Nitin bhai Jani ' Tarun bhai Jani and All Your timne Mara Taraf Thi Sravan Mas Nimite Mahadev Har.Happy sravan Mas

    • @kaushikmitna
      @kaushikmitna 2 роки тому

      Bhai maro pan vlog viral kavide joy ne 🙏ua-cam.com/video/qQoE6BWCbRQ/v-deo.html

  • @jayhohindutv9330
    @jayhohindutv9330 2 роки тому +64

    જય હો ભાઈ મહાદેવ તમને ખુબ પ્રગતિ આપે એવી પ્રાર્થના તમને ખુબ આયુષ આપે એ પણ પ્રાર્થના 🙏🙏🙏🙏જય માતાજી જય શ્રી ક્ર્ષ્ણ........

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 2 роки тому +11

    પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસ ના
    હર હર મહાદેવ હર...
    જય મહાકાલ. ..
    ખજુરભાઈ...

  • @Itzsonuzala777
    @Itzsonuzala777 2 роки тому

    🙏🙏 મા જોગણી આપકો ઓર..આપકી.. ફેમિલી હર પલ ખુશ રાખે ખજુર ભાઇ...🙏🙏

  • @kiranbhaivasava5297
    @kiranbhaivasava5297 2 роки тому +1

    ભગવાન તમને અખૂટ ધન આપે એવી પ્રાર્થના, નીતિન ભાઈ. ગુજરાતનો પ્યારો ખજૂર

  • @jaydipzapadiya813
    @jaydipzapadiya813 2 роки тому +18

    જય માતાજી ખજૂર ભાઈ મહાદેવ તમારી સાથે છે તમે ખુબજ સેવા નુ કામ કરી રહ્યા છો હર હર મહાદેવ 🙏🏼🙏🏼

  • @bhavanchohala9821
    @bhavanchohala9821 2 роки тому +16

    મારો દ્વારકા વાળો બમણું આપે ખજૂર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ

  • @ashvindas
    @ashvindas 2 роки тому +19

    હર હર મહાદેવ નીતિ દાદા
    શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના
    જય ભોલેનાથ
    જય સોમનાથ મહાદેવ દાદા

  • @Rajpalsinh_Chauhan_Official
    @Rajpalsinh_Chauhan_Official 2 роки тому +7

    Good Job Nitin bhai ❣️
    મહાદેવ તમને હરપળ ખુશ રાખે અને મારી ખુશીયો પણ મહાદેવ તમને આપી દે
    Love You Khajur bhai and all team members 🙏❣️

  • @patelofficia
    @patelofficia 2 роки тому +4

    ભગવાન ભોળાનાથ તમને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના તમે આવા સરસ કર્યો કરી ખૂબ પ્રગતિ કરો
    જય શ્રીકૃષ્ણ sir તમારો કોન્ટેક્ટ નો જોઈ છે

  • @hardikvlogs1756
    @hardikvlogs1756 2 роки тому +16

    નીતીન ભાઈ શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🙏 હર હર મહાદેવ ૐ જય માતાજી 😊🙏🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 роки тому +13

    ખજુર ભાઈ તમને હર હર મહાદેવ જય ભોલેનાથ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી ભાવના સાથે અભિનંદન🙏🙏

  • @hbgohil4646
    @hbgohil4646 2 роки тому +12

    Har har mahadev 🙏 ખજુર ભાઈ તમને અને તમારી આખી ટીમને ખુબ ખુબ અભિનંદન બહુ સરસ કાર્ય કરો છો......જય માતાજી 🙏💐

  • @TRAVELING_HOBBY_GROUP
    @TRAVELING_HOBBY_GROUP 2 роки тому +3

    નીતિનભાઈ મહાદેવ તમને ખુબ શક્તિ આપે અને તમે આવા કર્યા કરતા રહો તેવી પ્રાર્થના

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 2 роки тому

    વાહ.... શ્રીમાન ખજૂરભાઈ ગ્રેટ જોબ.....God bless you..... પ્રભુની સદાય ધનવર્ષા તમારા પર થયા કરે એવી પ્રભુની પ્રાર્થના......

  • @Hari_om.d
    @Hari_om.d 2 роки тому +24

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏

  • @darshan_9999
    @darshan_9999 2 роки тому +28

    વાહ ભાઈ વાહ તમે જે આ ગરીબો માટે કામ કરો છો તે અમને બહુ જ ગમ્યું અને અમને પણ ખબર પડી કે ગરીબો ની મદદ કરવાથી કેટલો આનદ મળે 🙏🙏

  • @vijaybatiya5974
    @vijaybatiya5974 2 роки тому +10

    ખુબ ખુબ સારુ કામ કરો છો ગરીબો માટે ભાઈ ઉપર થી ભગવાન પણ રાજી થતા હશે ભાઈ કે એક માણસ આખા ગુજરાત ની સેવા ભાવ પૂર્વ કરે છે ☺️☺️☺️☺️☺️

  • @kiransarvaiya2600
    @kiransarvaiya2600 2 роки тому +4

    હર હર મહાદેવ 🙏 નિતિનભાઈ મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે

  • @PrafulTandel175
    @PrafulTandel175 2 роки тому +3

    🙏 નીતિનભાઈ! તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના. 🙏મારાં લોકલાડીલા તેમજ સર્વને પ્રિય એવા ખજૂરભાઈ વિશે જેટલા શબ્દો લખીએ એટલા ઓછા છે. પણ, ખરેખર દિલથી કહું ખજૂરભાઈ એ અમારા ગુજરાતનું શુદ્ધ "સોનું "છે. 🙏ખજૂરભાઈ, જય શ્રી કૃષ્ણ.

  • @ronakpatel4432
    @ronakpatel4432 2 роки тому +7

    ભાઈ વલસાડ થી બોવ પ્રેમ તમને .. હર હર મહાદેવ 🙏🙏

  • @jdrpatel9544
    @jdrpatel9544 2 роки тому +4

    નીતિન ભાઇ તમને પણ શ્રાવણ માસ ની હાર્દિક શુભકામનાઓ.... ભોળા નાથ તમને આવા શુભ કાર્યો કરાવે આવનારી મુશ્કેલીઓ ને ટાળે અને ભગવાન તમને સારા કાર્યો કરવા ની તાકાત આપે એવી મારી પ્રાથના 🙏 જય જોગણી માં 🙏🙋🏻‍♂️

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 2 роки тому +21

    તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏🙏

  • @prajapatisanjay3983
    @prajapatisanjay3983 2 роки тому +1

    Jay kastabhanjan Dev always bless you khajur Bhai......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jitsvlogs
    @jitsvlogs 2 роки тому +9

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!
    🙏જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ 🙏
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @bhaikauno
    @bhaikauno 2 роки тому +27

    ખજૂર ભાઈ જેવા દાનવીર આ દેશમાં કોઈ નથી...😭😭

  • @pinkeshpatel8986
    @pinkeshpatel8986 2 роки тому +4

    પ્રભુ તમને શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏

    • @srikantraval1384
      @srikantraval1384 2 роки тому +1

      સાચી વાત છે ભગવાન ખજુર ભાઈ ને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 роки тому +26

    જય માતાજી🙏 જય ગુરુદેવ🙏 ખજુરભાઈ

    • @kaushikmitna
      @kaushikmitna 2 роки тому

      ua-cam.com/video/qQoE6BWCbRQ/v-deo.html Sem

  • @patelbhumin8156
    @patelbhumin8156 2 роки тому

    ખજૂર ભાઈ તમે ભારત દેશના પ્રધાન મંત્રી બની જાવ આવી શુભકામના આપું છું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chamundatempleun
    @chamundatempleun 2 роки тому +4

    તમને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ ભગવાન ભોલેનાથ તમને આવા સારા કાર્ય કરો તેવી શક્તિ આપે 🙏

  • @Chaloghumnechale
    @Chaloghumnechale 2 роки тому +4

    આપને અને આપની પુરી ટીમને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐

  • @nagjithakor1867
    @nagjithakor1867 2 роки тому +8

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને

  • @smcgaming9290
    @smcgaming9290 2 роки тому +9

    Khajur bhai ne Maa 🌹 PITHAD 🌹sada sukhi rakhe amni manokamna puri kare 🙏🙏

  • @poojavadher4939
    @poojavadher4939 2 роки тому

    હર હર મહાદેવ ખજૂર ભાઇ ખૂબ ખૂબ આભાર તમે આવા નીરાધાર લોકો સૂધી પહોંચી ગયા ને હેલ્પ કરી જય હો ખજૂર ભાઇ જય હો જાની દાદા

  • @gadhavijaydeep1696
    @gadhavijaydeep1696 2 роки тому +2

    JAY MATAGI JAYSIKARSNA KHAJUR BHAI ❤️🙏🏻. Good 👍👍👍👍👍👍👍👍 7

  • @shubhasgohil4920
    @shubhasgohil4920 2 роки тому +4

    સલામ છે આવા અમારાં ગુજરાત ના કોહિનુર નિતીનભાઇ ને ભગવાન માતાજી હંમેશા રક્ષા કરે

  • @merubhaiparaliya5718
    @merubhaiparaliya5718 2 роки тому +5

    Jay Bholenaath 🙏🏻🙏🏻🙏🏻 Nitinbhai❤❤❤

  • @jitsvlogs
    @jitsvlogs 2 роки тому +3

    🙏🙏જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ને 🙏🙏

  • @meenaparmar6320
    @meenaparmar6320 2 роки тому +1

    તમને ને તમારી team ને શ્રાવણ માસ ની ખૂબ જ શુભેચ્છા...👍🏡 ..JAY BHOLANATH🙏

  • @mrvadherofficial2479
    @mrvadherofficial2479 2 роки тому +2

    ખજૂર ભાઈ તમે સોમનાથ આવો ભોળાનાથ ના દર્શન કરવા તમારી બધી મનોકામનાઓ પુરી કરે
    હર હર મહાદેવ
    Love from #gir somnath 🥰

    • @gujratishort3082
      @gujratishort3082 2 роки тому

      ua-cam.com/users/shortsiNJLPhfPXPE?feature=share
      1 like khajur bhai ❤️🙏

  • @jayvirofficial5235
    @jayvirofficial5235 2 роки тому +4

    🙏જય ભોલેનાથ 🙏
    ખરેખર તમે એક ગરીબની સાચી વેદના સમજો છો 🙏 જ્ય માતાજી નિતીન સર🙏

  • @the.wipargamer10
    @the.wipargamer10 2 роки тому +3

    ધન્ય છે ખજૂર ભાઈ.
    ધન્ય છે.
    તમારી દરેક કામના. માં મોગલ.
    પૂરી કરે ...
    Jay Mataji 🙏🏻
    Jay Ramnath 🙏🏻
    Jay Somnath 🙏🏻

  • @Buchi_puchi_191
    @Buchi_puchi_191 2 роки тому +3

    Jay meldi maa 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Jay khajurbhai 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍

    • @thakorbhairathod4891
      @thakorbhairathod4891 Рік тому

      Y0utube💜🌷🌻🥀⛪⛪🌹🌸💙👍🏵️🌼♥️🖤🌺💮👍 2:20

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Рік тому

    ખજૂર ભાઇ તમારી બધી મનોકામના પૂર્ણ કરે ભગવાન શ્રી swami narayan

  • @amishamehta4327
    @amishamehta4327 2 роки тому

    Khajur bhai ....Nitin bhai tamne ane tamari aakhi team ...grouop ne...Shravan mass ni hardik shubhechao...HAR HAR MAHADEV HAR.....

  • @dhavaltruptiprajapati4715
    @dhavaltruptiprajapati4715 2 роки тому +8

    God bless you Khajurbhai & team 🙏 Jay Mataji 🙏 Jay shree Krishna 🙏 Har Har Mahadev 🙌

  • @mansugjithakor9442
    @mansugjithakor9442 2 роки тому +4

    જય ભોલે શંકર ભગવાન શિવ તમને ખુબ ખુબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના 🙏🕉️🐚🔔⛳👌🔱🌹💐🌺🏵️🔥🌷🌸

  • @RoyalAdivasiTimli
    @RoyalAdivasiTimli 2 роки тому +5

    તમે તો ભગવાન સો ખજૂર ભાઈ 🙏🙏

  • @srikantraval1384
    @srikantraval1384 2 роки тому +1

    ભગવાન ખજુર ભાઈ ને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના

  • @dasmoladiya8728
    @dasmoladiya8728 2 роки тому

    આવા વિરલા નેં મુખ્ય પ્રધાન બનાવી દયો એટલે તમાંમ સમસ્યા ખત્મ વાહ ખજુર ભાઇ વાહ જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому +8

    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય માતાજી 🙏
    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @atulbhaidodia4929
    @atulbhaidodia4929 2 роки тому +15

    🙏 જય માતાજી 🙏 જય‌ શ્રી કૃષ્ણ 🙏 નિતીન સર 🙏

  • @subhamvagdiya2551
    @subhamvagdiya2551 2 роки тому

    જય હો જાની દાદા ની કેતમે આવી સેવા કરોસવો આગળ પણ કરતાં રહો એવા જાની દાદા ના આશીર્વાદ આપે

  • @ambalalsutharofficial8509
    @ambalalsutharofficial8509 2 роки тому

    વાહ.... ખજુરભાઈ 🙏🙏🙏 ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏 ગરીબો ના બેલી છો તમે 🙏

  • @RAHULYO1204
    @RAHULYO1204 2 роки тому +6

    Jay mataji mogal ma manokamna puri kare bathani 🙏

  • @vishalgovani6884
    @vishalgovani6884 2 роки тому +3

    જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 🙏🙏🙏

  • @balsaratailor6866
    @balsaratailor6866 2 роки тому +5

    ધન્ય છે તમને અને તમારી ટીમ ને 👍

  • @screation7648
    @screation7648 2 роки тому

    Bhagavan tame khoob sakti aape tame sauvi ni khub saras seva kari rahiya cho jay swaminarayan...🙏🏻🙏🏻👍🏻👍🏻

  • @pushkar2558
    @pushkar2558 2 роки тому

    ખજૂર ભાઈ તમે આવી જ રીતે માનવ સેવા કરતા રહો ભગવાન તમારી મનો કામના પૂર્ણ કરે

  • @jayeshahir1459
    @jayeshahir1459 2 роки тому +8

    Salute to you khajurbhai,
    You are my role model...

  • @manish.m.parmar5613
    @manish.m.parmar5613 2 роки тому +5

    જય સૉમનાથ દાદા 🙏❤️ ખજૂરભાઈ 🤝

  • @derhetal6797
    @derhetal6797 2 роки тому +4

    Jay shree Krishna🙏
    Love you sir🙏🙏🙏

  • @mayurisolanki9562
    @mayurisolanki9562 2 роки тому +1

    🙏 Jay mataji khajur Bhai Hu diu ni rehvasi chu ane sravan mahina na pahela divash na har har mahadev Jay Shree Krishna aen Jay yogeshwar bhagvan Tamne khub khub dhan aape ane khush rakhe tamne Jay mataji 🙏

  • @jigneshprajapati3405
    @jigneshprajapati3405 2 роки тому

    Salam saheb 🙏 Khajurbhai lakho avatar ma aa ek gajab avatar tamaro j bhai 🙏 Saheb tamari seva ne satsat Naman 🙏

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻હર હર મહાદેવ 🙏🏻

  • @vaghelaashvin6474
    @vaghelaashvin6474 2 роки тому +6

    🚩...જેના દિવસો આવે તેને દેવ કહેવાય
    પણ જેનો મહિમા આવે તે
    મહાદેવ કહેવાય...🙏🏻🤍
    💫...આજથી શરૂ થતા
    પુણ્ય પવિત્ર શ્રાવણ માસની આપને
    તથા આપના પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ...🎉
    🚩...હર હર મહાદેવ...🚩

  • @CRAZYBoy-zx1ds
    @CRAZYBoy-zx1ds 2 роки тому +3

    ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી જનેતાને 🙏🙏🙏🙏🙏

  • @shaktisinhdarbar_Hindu
    @shaktisinhdarbar_Hindu 2 роки тому +1

    આવનારા વર્ષો માં તમને cm બનાવે 🔥💐💐💐💐

  • @jaysukhdev1696
    @jaysukhdev1696 2 роки тому +1

    મहाદેવ 🙏 🙏મहाદેવ 🙏 🙏

  • @technicalprogress6659
    @technicalprogress6659 2 роки тому +5

    ખરેખર આ વિડિઓ માં આ માજી ની કરૂણ પરિસ્થિતિ જોઈ ને જે તમે એમના માટે ઘર બનાવી આપો છો ખરેખર ખજુરભાઈ તમે ધન્ય છો. જય માતાજી જય શ્રી ક્રિષ્ના

  • @rakeshkatariya8290
    @rakeshkatariya8290 2 роки тому +6

    જય🇮🇳હિન્દ
    🧡 🤍💚
    જય હો ખજૂર ભાઈ

  • @ajayjadav3180
    @ajayjadav3180 2 роки тому +5

    જય સ્વમિનારાયણ 🙏🏼

  • @gamitfilipy.2793
    @gamitfilipy.2793 2 роки тому

    પ્રભુ પિતા તમને ઘણું આપે
    God Bless you and your team

  • @bharga_ahir3317
    @bharga_ahir3317 2 роки тому

    જે કામ આપડા આ નકામા રાજકારણીઓ ને કરવું જોઈએ એ કામ તમે કરો છો ભાઈ.. ધન્ય છે તમને અને તમારા માતા-પિતા ને.. ભગવાન દ્વારકાધીશન તમને લાંબી ઉંમર આપે મારા વિરા 😇🤗💓

  • @the_ranjit_yt3353
    @the_ranjit_yt3353 2 роки тому +4

    Jay mataji khajur bhai🙏🙏

  • @maheshbaraiya594
    @maheshbaraiya594 2 роки тому +6

    જય ભોળાનાથ

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg 2 роки тому +3

    Jay mataji🙏🙏
    Jay bholenaath 🙏

  • @yashvikenakhre8896
    @yashvikenakhre8896 2 роки тому

    Khajurbhai jay Swaminarayan tame khub saru Kam Karo cho keep it up

  • @aayushpatel9717
    @aayushpatel9717 2 роки тому +2

    I am also from Valsad and you are doing a good work Khajur bhai.

  • @crazypower6697
    @crazypower6697 2 роки тому +11

    ખજુર ભાઈ એક માજી ને Help Karo Nee એકલા રહે‌ છે હાલમાં 79 વર્ષ ના છે ગામ ઉતેલિયા તા.ઘોલકા

    • @govind_bharvad_222
      @govind_bharvad_222 2 роки тому +2

      ભાઈ તમારે ગામ લોકોને પણ સપોર્ટ કરવો જોઈએ... ખજૂર ભાઈ એકલા કેટલું કરે...🙏🙏

  • @mdparmar7507
    @mdparmar7507 2 роки тому +4

    🕉🌹🙏હર હર મહાદેવ 🙏🌹🕉

  • @vinodthakor3839
    @vinodthakor3839 2 роки тому +5

    Jay mataji bhai 🙏🙏🙏🙏🙏

  • @dilipbhil2542
    @dilipbhil2542 2 роки тому

    જય માતાજી ખજુર ભાઇ શ્રાવણ માસ મહીનાની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી તમને હું અભીનંદન તમારી ટીમને અભિનંદન આપું કે તમે કેટલાં ગરીબો માટે તમેં તો કેટલાક ગરીબો ના આંસુ નુસીયા તમેતો ગરીબો માટે ભગવાન શિવ છો ધન્ય હો તમારા માં બાપ ને જય માતાજી ખજુર ભાઇ

  • @jayantisoliya.8103
    @jayantisoliya.8103 2 роки тому

    ખજૂર ભાઈ તમારી ટીમ ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @The_mahesh_Gj4
    @The_mahesh_Gj4 2 роки тому +5

    હર હર મહાદેવ 🙏

  • @ravivegad5972
    @ravivegad5972 2 роки тому +5

    જય માતાજી

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 2 роки тому +4

    ધન્ય ધન્ય છો તમે 🙏🙏

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 2 роки тому +1

    Mari pase ti ek jj ♥️ dil 6 ketali var jit sho ☺️

  • @mstar9448
    @mstar9448 2 роки тому

    ગુજરાના cm બને એવી મારી મહાદેવ ને પ્રાર્થના સે અને ભગવાન એમને એવુ સુજાડે કે
    રાજનીતિ માં ઉતરે અને ખાવકુડીયા નેતા સબક શીખવે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mayurgaming3415
    @mayurgaming3415 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન