મગફળીમાં ખાતર ની ભલામણ | મગફળી ની ખેતી | મગફળી નુ વધુ ઉત્પાદન | Magfalinikheti

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • નમસ્કાર મિત્રો
    હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
    આ વિડીયો ના માધ્યમ થી આપણે મગફળી ના વાવેતર માટે કેવા પ્રકારની જમીન જોઇએ અને ખેડ કેવી કરવી તેની વાત કરીશુ.
    મગફળીના વાવેતર નો યોગ્ય સમય ક્યો છે અને વાવેતર અંતર કેટલુ રાખવુ.
    મગફળી માં કયું ખાતર નાખવાથી ફાયદો થાય અને રાસાયણિક ખાતર ની કૃષિ યુનિવર્સિટિ ની ભલામણ કેટલી છે તેની માહિતી મેળવીશુ.
    આ વીડિયો અંત સુધી જોય અને સંપુર્ણ માહિતી મેળવો તેમજ આ વીડિયો અન્ય લોકો ને પણ મોકલો જેથી કરી અને એ પણ માહિતગાર બને.
    મિત્રો આ વિડિઓ પસંદ પડે તો વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો.
    વધુ માહિતી માટે:
    રમેશ રાઠોડ
    9558294828
    #khedut
    #kheti
    #groundnut
    #magfali #fertilizer #farming #મગફળી

КОМЕНТАРІ • 31