Kavi KALAPI જ્યા જ્યા નજર મારી ઠરી, યાદિ ભરી ત્યા આપની.

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • જ્યા જ્યા નજર મારી ઠરી, યાદિ ભરી ત્યા આપની
    આસુ મહી એ આખથી, યાદિ ઝરે છે આપની.
    Gujarati poet kavi kalapi
    SURSINHJEE TAKHTSINHJEE GOHIL
    One of the greatest poet of Gujarati literature, Who is sometimes compared to kalidas.
    Poet who died only at the age of 26 and was a prince of Lathi state ( near Amreli, Gujarat )
    From the movie named KALAPI in gujarati a part of his one of the best poem " JYA JYA NAJAR MARI THARI ".

КОМЕНТАРІ • 51

  • @manishthakormanishthakor9934
    @manishthakormanishthakor9934 Рік тому +9

    આપણી કમનસીબી એ રહી કે કવિ કલાપી જેવા વ્યક્તિ ફક્ત ૨૬ વર્ષ ની ઉંમરે આપણ ને અલવિદા કહી ગયા નહિતર આવી હજારો કવિતાઓ મળી હોત....
    મૃદુ હ્દય ના રાજવી, એક ઉત્તમ પ્રેમી અને સાહિત્ય કાર ને મારા તરફથી કોટિ કોટિ વંદન

  • @kishorpatel7005
    @kishorpatel7005 Місяць тому

    કવિ કલાપી અમર રહો

  • @AparnakSen
    @AparnakSen Місяць тому

    Superb poem of Poet Kal😅api

  • @AparnakSen
    @AparnakSen Місяць тому

    Ta paikhhini uper ptharo fankto kanki di dho ?
    A kavitamo
    -Ha pastavo vipulzaranu swargathi utaryru che .papi teman dubaki daine punyashali baneche.
    Great 👍

  • @jayantibhaipparmar9729
    @jayantibhaipparmar9729 3 роки тому +8

    જયાં જયાં નજર...આખી કવિતા આપશો જી ...મહેરબાની...

    • @parthparmar6474
      @parthparmar6474 3 роки тому +9

      જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
      આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
      માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
      જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
      જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
      તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
      તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
      તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
      આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
      આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
      આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
      યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
      દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
      ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
      થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
      તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
      જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
      અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
      પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
      ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
      રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
      આશકોના રાહની જે રાહદારી આપની!
      જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
      જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
      ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
      જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
      કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
      છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
      - કલાપી

    • @LeninDataniya
      @LeninDataniya 3 роки тому

      @@parthparmar6474 thank you ❤️🙏

    • @priyankamin5356
      @priyankamin5356 3 роки тому

      @@parthparmar6474 thank you❤️

    • @kishorithakkar8237
      @kishorithakkar8237 Рік тому

      ​@@parthparmar6474thank you for sharing 🙏

    • @sureshdassaheb9192
      @sureshdassaheb9192 10 місяців тому

      Bahhut purani Kavita h hamari padhai me ATI thi❤

  • @manishthakormanishthakor9934

    કવિ કલાપી જેવા ઉત્કટ પ્રેમી ની ભૂમિકા માં સંજીવ કુમાર નો ઉત્કૃષ્ટ અભિનય

  • @ameriacndeshi786
    @ameriacndeshi786 4 роки тому +7

    OMG.... What a rare gem!!!! Millions of thanks for nayaab, anmol, lajawaab song

  • @diptidesai1728
    @diptidesai1728 8 місяців тому

    Sanjeev Kumar what a great actor in his tome and with his super avting the way he just left his image ! Would like to tribute to such actor .

  • @dineshfulbaduwa6022
    @dineshfulbaduwa6022 2 роки тому

    અમર કાવ્ય

  • @dhruv5897
    @dhruv5897 4 місяці тому

  • @rakshapandya5073
    @rakshapandya5073 2 роки тому

    Very nice kavita kalapi ni

  • @kalpeshrathod3523
    @kalpeshrathod3523 4 роки тому +4

    I loved the poem kalapi is my all time favorite

  • @naynamavadia6242
    @naynamavadia6242 Рік тому

    Softesthearted king and poet

  • @pritipriti657
    @pritipriti657 4 роки тому +2

    Coment mate koi shabdoj na hoi
    Aavi sundar kavita mate

  • @jainbharat5098
    @jainbharat5098 7 років тому +10

    fantastic ever green great poet and great actor

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 4 роки тому +3

    Very knowledgeable for all younger generation 🙏🙏👍

  • @vijaymakwana2005
    @vijaymakwana2005 3 роки тому +2

    આપનો ખૂબ ખૂબ આભારી છું. ❤️

  • @musiclove1851
    @musiclove1851 7 років тому +6

    looking for this song for a long time thanks for posting

  • @parthkher9881
    @parthkher9881 6 років тому +5

    Heart Touch Poet Thanks To Publish At UA-cam..

  • @jayshreerana9970
    @jayshreerana9970 2 роки тому +1

    It's an excellent poetry created by Kavi Kalapi. Hats off.

  • @sagarthakor6077
    @sagarthakor6077 5 років тому +3

    Adbhut

  • @manishthakormanishthakor9934
    @manishthakormanishthakor9934 Рік тому +1

    શૂન્યમનસ્ક થઇ ને બસ સાંભળ્યા જ કરીએ

  • @nredit1780
    @nredit1780 7 років тому +3

    Kavi kalapi is best

  • @chiraggoswamichiraggoswami9949

    Wah

  • @vinodnayak7053
    @vinodnayak7053 6 років тому +2

    wah bhai wah

  • @alpanayuvrajsinhpunwar6472
    @alpanayuvrajsinhpunwar6472 2 роки тому

    I listen this beautiful song in july2022 ..wowww

  • @girishchaudhary7396
    @girishchaudhary7396 4 роки тому

    કલાપી લવ

  • @kabultaher9550
    @kabultaher9550 4 роки тому

    Hari Hari Hari.... Speechless

  • @sy425_prashantkumarprajapa5
    @sy425_prashantkumarprajapa5 6 років тому +1

    Superb

  • @jaydeepparmar804
    @jaydeepparmar804 2 роки тому

    Best

  • @ranamahendra6611
    @ranamahendra6611 3 роки тому

    Yadi bhari tya apni

  • @Jay-me8ub
    @Jay-me8ub 6 років тому +6

    Bro , do you have full movie ?

    • @rj8190
      @rj8190 3 роки тому

      UA-cam par aa gai hai

  • @laxmansinhmakwana9796
    @laxmansinhmakwana9796 6 років тому +2

    The best

  • @howsthejosh4275
    @howsthejosh4275 6 років тому +1

    nice

  • @meragbhaiparmar2653
    @meragbhaiparmar2653 9 місяців тому

    Singer kon che koi ne khbr che?

  • @kiritparmar715
    @kiritparmar715 4 роки тому +2

    Te pankhini upar pathro feki didho ne gayan rupe mokalo mane khubaj gamese pls

  • @laxmibenparmar2701
    @laxmibenparmar2701 4 роки тому

    So Theks

  • @kaushaldholariya8386
    @kaushaldholariya8386 5 років тому +4

    Baas aaj poem Hu gato hato

  • @ranamahendra6611
    @ranamahendra6611 3 роки тому

    😓

  • @KitabSummary
    @KitabSummary Рік тому

    Copied😂

  • @kamleshkumarthakar8695
    @kamleshkumarthakar8695 3 роки тому

    Superb