ભાદરવા માં તો આમે બિમારી હોય બહેન કારણકે ચોમાસા નો છેલ્લો મહિનો છે માખ મછર ભાદરવા માં વધી જાય એટલે મેલેરિયા ને તાવ તરીયા વધી જાય તમે શુ લેવાને સાંમેથી ભુવા પાસે જાઓ છો દવાખાનામાં આનો ઇલાજ થાય બાકી હા તમારા ઇષ્ટ દેવ હોય એના ઉપર સરધા રાખો આતો બધો સરધા નો વિષય છે બાકી તો દુનિયા જુકતી હૈ લેકીન જુકાને વાલા ચાહીયે
ભાદરવામા કેળા અને ખીર ખાવાનુ વધારે રાખવુ મારા બેન મારા દિકરી તમને મનસુખ ભાઈયે ખુબ સત્ય વાત કરી અને શરીર તો બીમાર પડે મારી બેન પણ બીમારીનો ઈલાજ ડોકટર કરી શકે અને ભજન સતસંગ સાભળવા ભગવાન તમારામા છે. મારી યુટુબ સેનલ ..દાસ લાલજી ઓફીસ્યલ મા .. બેન તમારા પતી થી તમારા ભગવાન પણ મોટાનથી.
વાહ ...વાહ....મનસુખભાઇ ખૂબજ સરસ જ્ઞાનવર્ધક સંદેશ આ બેન ને આપ્યો. જે બહેનો આવી અંધશ્રદ્ધા માં માનતી હોય એવી બહેનો એ આ વીડિયો અચૂક જોવો જોઈએ. મનસુખ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
તમારા સુરાપુરા તમારા કુલ દેવી જરૂર માનવા જોઈએ.... આવી કોય પણ વ્યક્તિ ના પાડે કે તમારા સુરાપુરા અને કુળદેવી ને નો માનવા.. તેવા ને એકજ જવાબ દેવો.... કે... મૂર્ખા કુળદેવી અને સુરાપુરા સુશે તે.. તને ખબર નથી.... આવા લોકો જ કહે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને નો માનવા.. ગણેશ ભગવાન ની પૂજા નો કરવી... અંશ્રદ્ધા પાછળ શ્રદ્ધા ને પણ નાબૂદ કરવા માગે છે.. આને ભગવાન ને માનવાય નથી અને કોઈને માનવા દેવા પણ નથી... બાકી ધર્મ નો નાશ કરનાર કોય પેદા થયો નથી અને થશે પણ નય... જેમ સરકારે કાયદો બનાવીયો તેમ ભગવાને ચોઘડિયા નક્ષત્ર . વાર.. દિવસ રાત. શિયાળો ઉનાળો ચોમાસુ.... આ બધુ જાણો તો ખબર પડે.. કે આ બધા નુ મહત્વ સુ છે...... એક વખત આ બધુ જાણીયા પછી ખબર પડે કે કુદરત રચના ને કોય ના પુગે... જય સનાતન
તમારી ચાલીસ વર્ષની ઉંમરે આટલી સમાજ સેવાના વિચારો ધન્યવાદ !
જય ભીમ,મનસુખભાઈ. બહુ સારી વાત કહોછો,આ બધી માઈન્ડની ગેમછે બસ આવી રીતે સમાજને સાચી રીતે માહિતગાર કરીને ઉતમ સેવા કરોછો
❤
ભાદરવા માં તો આમે બિમારી હોય બહેન
કારણકે ચોમાસા નો છેલ્લો મહિનો છે
માખ મછર ભાદરવા માં વધી જાય એટલે મેલેરિયા ને તાવ તરીયા વધી જાય તમે શુ લેવાને
સાંમેથી ભુવા પાસે જાઓ છો દવાખાનામાં આનો
ઇલાજ થાય બાકી હા તમારા ઇષ્ટ દેવ હોય એના ઉપર સરધા રાખો આતો બધો સરધા નો વિષય છે
બાકી તો દુનિયા જુકતી હૈ લેકીન જુકાને વાલા ચાહીયે
Khub khub dhanyavad,,andhshradhdha nirmulan nu umada kary karo cho ,, khub sachot in saral bhashha,, khub gamyu ,, rathod bhai,❤
બધાય ભુવા ખોટા નથી હોતા હું એક રાવળ દેવ છું અને મે મારી લાઈફ માં એવા પણ ભુવા જોયા છે જે ફ્રી માં મફત માં લોકો નું સારુ કરે છે..
મારી ચાર વર્ષ ની દીકરી સાંભળતી નથી બોલતી નથી. એનો ઇલાજ બતાવો...જય માતાજી
જય સૂરાપૂરા દાદા 🎉
ભાદરવામાં શરદ રૂતુ હોય અને આ રુતુ રોગની જનની છે,આ માસમાં રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.
🙏🙏Ram Ram Ram Jay vihat maa meldi maa mahakaali maa ram ram 🙏🙏🙏
Bahu saras vaat kari
एकदम सही कहा। धन्यवाद
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
જય સુરાપુરા દાદા
ખુબ સરસ મનસુખભાઇ
ધન્યવાદ ધન્યવાદ
Sav sachi vat che bhai
નાક કાન વગરના હોય એ ને કાય ના નડે 😂😂
પૈસા ખૂટે દેવું થાય કઈ કામધંધો ન કરે એટલે એને બધું નડવાનું ચાલુ થાય એટલે આવા ઢોંગી લોકો પાસે જાશે પણ કામધંધો નહિ કરે
Aa mnsukyo bdhay शास्त्र વાંચીને આવ્યો લાગે?
મનસુખભાઈ ધન્ય વાન છે તમારી આત્મા ને
Wah. Mansukh Bhai. Wah. Guru. Nanak Dev. Pan. Aaj. Karya. Karyu. Hatu. 1000/ sachi vatu
ભાદરવામા કેળા અને ખીર ખાવાનુ વધારે રાખવુ મારા બેન મારા દિકરી તમને મનસુખ ભાઈયે ખુબ સત્ય વાત કરી અને શરીર તો બીમાર પડે મારી બેન પણ બીમારીનો ઈલાજ ડોકટર કરી શકે અને ભજન સતસંગ સાભળવા ભગવાન તમારામા છે. મારી યુટુબ સેનલ ..દાસ લાલજી ઓફીસ્યલ મા .. બેન તમારા પતી થી તમારા ભગવાન પણ મોટાનથી.
ઉતમ માનવસેવા આગળ. વધો મનસુખભાઇ સત્ય સમજાવવા બદલ અંતર થી ધન્યવાદ
વાહ ...વાહ....મનસુખભાઇ ખૂબજ સરસ જ્ઞાનવર્ધક સંદેશ આ બેન ને આપ્યો. જે બહેનો આવી અંધશ્રદ્ધા માં માનતી હોય એવી બહેનો એ આ વીડિયો અચૂક જોવો જોઈએ. મનસુખ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.
🚩 जय श्री राम 🚩 मनसुख भाई तमे हिन्दू माटे महान योद्धा अने संत हैं लाखों धन्यवाद 🌹
અરે ભાઈ પેલા તું પણ આવાજ દાયરા કરતો હતો ત્યારે તને ખબર નતી અત્યારે તું આવું સંદેશ આપેશ સરમ કર સરમ
ધન્ય છે મનસુખ ભાઈ બહું સારી વાત કરી
Wahhhhh bahut khub
Aapna vadva aapan ne na nade ha eni koi ichha hoi a Puri karvi ane shanti thi parivar sathe rehvu joi a
સરસ મનસુખભાઈ
To hospital 🏥 bandh Kari mansukh na video jova rog vaya jay
Right
Khub sundar mansukhbhai
અસ્મિતા બેન બધીય વાત સાચી ને બરોબર જ છે? બધીય વાત માં હા એ હા જ રાખવાની
❤जय हो
🙏🙏જય સીતારામ, મનસુખભાઈ 🙏સત્ય હકીકત બતાવવા બદલ હું તમને ધન્યવાદ આપું છું. 🙏આપણા શાસ્ત્ર મા કહેવામાં આવ્યું છે કે👉👉👉👉👉 " યત્ર પુજયન્તે નારી : તત્ર રમન્તે દેવતા "🙏🙏🙏🙏🙏
વા મનસુખ ભાઈ 🙏🙏🙏
Wah mansukh bhai wah
Tamaro ghrvaloj tamaro suropuro sachivat che 😂😂😂
આ એક. મનસુખ. નું પૂરવો આયોજન. પ્રમાણે. વિડિયો બનાવી. પસી મૂકે. આ બેન અને મનસુખ. નો એક. સંડ સે ફેમસ થવા
તું ખોટો છો
મનસુખભાઇ ખોટા નથી
સસ્તી પ્રસિધી મેળવતા કોઈ આ ભાઇ પાસેથી શીખે
વાહ મનસુખ ભાઈ ખુબ સરસ
વાહ. મનસુખભાઈ. તમારૂ. સારૂ. કામ.
Sers Saheb
क्या बात है मानसून भाई
Sachi vat bhai
DHANY....VAD....MAN̈SUKHBHAI...
Good sir
💯
કોઈને સામે થી બોલાવે છે?
Saras vat sachi vat hu pan avoj su
આઈશેણલમા 14:31
Nice vat🙏👌
Wah mnsukh bhai wah
Bahu sarash
❤ઉમરખૂરેશી❤
Khub sars tmata vicharo6 mansukhbhai Tamara parvochn thi hajaro ansrdha varanu jivan badli sakse mota bhai tmne mataji vadhare sakti aape Ane samajnu kaliyan avi ma pase prathna bhai jay mataji
વાહ ભાઈ વાહ
Saras vat bhai
SHREE BUDHHI JI NE JANM DATRI HATAJ JAY SANATAN
સરસબેન
Ha Bhai ek dm sachi vat che tme ekdm camplit vat kro cho bhai
સીતારામ
Wah mansukhbhai wah salam che 👍🇮🇳☕🌹🙏 jay khodal dham 🌹🙏 jay shree Krishna 🙏
Jay surà purÀ dada
સાચી વાત.સાહેબ
जय श्रीराम सीताराम
Jay bhim 🙏♥️💐👏
ખુબ સરસ🙏🙏🙏🙏🙏
True story of india
ગુડ મનસુખ ભાઇ
જયભીમમનસુખભાઈ
જયભીમ નમો બુધાય જય સંવીધાન
હા મનસુખભાઇ સરસ વાત કરી ભાઈ
કમૅ કરો સારા તો બધુ સારું લાગે છે
નવરી થ ઈ ગય મસુખહરે લોડી
Jay bhim
સાચી વાત છે ભાઇ
ભુવાનો ગુરૂ યોતો આવીજા હું ચોટીલા તાલુકાના ગામ કાળા સરથીભોપાબાપુ.પાસે્આવીજાવ
krupa kri Tmaro mo. no. aapo jethi krine amari vignanjatha ne tya aavama srltarhe
@@Dineshgoswami-mj2pqતમને એક વિનંતી છે આ bholad વાળા ને એવા ઢોંગી લોકો બહુ જગ્યા એ જગ્યા એ ફૂટી નીકળ્યા છે એમની ઉપર કઈક કાર્યવાહી કરો
મારી ચાર વર્ષ ની દીકરી સાંભળતી નથી બોલતી નથી. એનો ઇલાજ બતાવો...જય માતાજી
ચોટીલા માં બેઠો બેઠો કંઈ કરી દેખાડ
ચોટીલામાં રખડતી ગાયો બંધ કરી દે તોય ઘણું
ખુબ સરસ વીચાર રજુ કર્યો છે
તમારા સુરાપુરા તમારા કુલ દેવી જરૂર માનવા જોઈએ.... આવી કોય પણ વ્યક્તિ ના પાડે કે તમારા સુરાપુરા અને કુળદેવી ને નો માનવા.. તેવા ને એકજ જવાબ દેવો.... કે... મૂર્ખા કુળદેવી અને સુરાપુરા સુશે તે.. તને ખબર નથી.... આવા લોકો જ કહે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને નો માનવા.. ગણેશ ભગવાન ની પૂજા નો કરવી... અંશ્રદ્ધા પાછળ શ્રદ્ધા ને પણ નાબૂદ કરવા માગે છે.. આને ભગવાન ને માનવાય નથી અને કોઈને માનવા દેવા પણ નથી... બાકી ધર્મ નો નાશ કરનાર કોય પેદા થયો નથી અને થશે પણ નય... જેમ સરકારે કાયદો બનાવીયો તેમ ભગવાને ચોઘડિયા નક્ષત્ર . વાર.. દિવસ રાત. શિયાળો ઉનાળો ચોમાસુ.... આ બધુ જાણો તો ખબર પડે.. કે આ બધા નુ મહત્વ સુ છે...... એક વખત આ બધુ જાણીયા પછી ખબર પડે કે કુદરત રચના ને કોય ના પુગે... જય સનાતન
😮😮
મનસુખભાઈતમનેસલામ 6:04
જયભીમ જયભીમ મનસુખભાઈરાઠેડ વાહ 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
સરસ. સરસ
Good❤
વાહ મનસુખ નું જ્ઞાન 😂
Vah mansukh hai,,,saras chalu rakho ame tmari sathe chhiye
.ha.mansukhabhai.❤❤❤❤
Manasukhbhai wah sir 👍
Jai bhim bhai
Jay bhim mansukh bhai namo budhay jay bharat jay mul nivasi jay savidhan 🇮🇳
તમારા શબદોને..સલામ
Sadas
Khb.Sarah..manshukhai.
Bilkul chacha se
આવી શીખામણ દેતારેજૌમાણાસુથાઈ
મનસુખભાઈ સત સત પ્રણામ...
Jay bhim
Avi keti bayu ne bheghi kari
रिवेसीय
જય ભીમ
કોઈતેડાવીહતીતનેહતિભોળાદ
Have bhai aa Randy ney fhemas thavu che😂😂
𝗦𝗵𝗶𝘃 𝗺𝗮𝗵𝗮𝗱𝗲𝘃 𝘁𝗵𝗶 𝗺𝗼𝘁𝗮 𝗸𝗼𝗶 𝗻𝗮𝘁𝗵𝗶 .....𝗵𝗮𝗿 𝗵𝗮𝗲 𝗺𝗮𝗵𝗮𝗱𝗲𝘃
𝘀𝗮𝗰𝗵𝗶 𝘃𝗮𝗮𝘁
Rait mansukhbhai
મરિગયા,ઈપાસના,આવે,આવેભાય,અમર છે,ઈતિયાસમા
Hse aema nany tmara potana kutumma koy paso aayvo hoy to Dakhlo Btavo se koy tmari 15 pedhima to kyo