ખૂબ ખૂબ અભિનંદન આવા વૃદ્ધ માતપિતાની સેવા કરનાર બેન તને કોટી કોટી વંદન માતા લક્ષ્મીના શરણમાં વંદન કરી પ્રથમ તમારા ચરણોમાં વંદન કરીએ છીએ સદાય આ કાર્ય તમારું અજર રહે એવી ભગવાન નારાયણની પ્રાર્થના જય દ્વારકાધીશ જય કમળાઈ માં
Aa video joyo ba ni sthti che te joi khub dukh thay che.... Pan sathe khusi ae vat che k ek sari evi jgya par pochi gya dhanya che avi sanshtha ne Dil thi salute ❤👍👏👏👏
ધન્યવાદ જલ્પા બેન
ખૂબ ખૂબ અભિનંદન આવા વૃદ્ધ માતપિતાની સેવા કરનાર બેન તને કોટી કોટી વંદન માતા લક્ષ્મીના શરણમાં વંદન કરી પ્રથમ તમારા ચરણોમાં વંદન કરીએ છીએ સદાય આ કાર્ય તમારું અજર રહે એવી ભગવાન નારાયણની પ્રાર્થના જય દ્વારકાધીશ જય કમળાઈ માં
❤
ધન્ય હો દીદી લાબી આયુષ આપે ભગવાનતમને ધિકાર છે દિકરાને વહુ ને ભગવાન માફ નહી કરે
ધન્યવાદ દિદિ, ભગવાન તમને ખૂબ ખુશ રાખે ને, આવાં સરસકામ, કરતા રહો, મારે પણ આવવું છે, દુઃખ થીનંહી,પણ,એકાન્તમાટે, થોડા સમય માટે,પણ, તમારા આસરમ ની, ખબરનથી,
સાચી સેવા કરો છો બેન તમારી સંસ્થા ને ખૂબ ખૂબ અભિનંદન
તમારી સેવા ને ખુબ ખુબ અભિનંદન
Thank you
તમારી સેવા ને લાખ લાખ વંદન બેન
Aa video joyo ba ni sthti che te joi khub dukh thay che.... Pan sathe khusi ae vat che k ek sari evi jgya par pochi gya dhanya che avi sanshtha ne Dil thi salute ❤👍👏👏👏
ધન્ય છે તમારી જનેતા ને બહેનશ્રી,આ રીતે દરેક જિલ્લામાંથી એક જલ્પાબેન આગળ આવે તો કોઈ મા બેન દુઃખી ન રહે,,, જય અમરધામ 🙏
જલપાબહેનને અને તેમના સાથીઓને ધન્યવાદ જયસરીકૃષણ હરી ઑમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ વંદે માતરમ્ .
બહેન તમારુ બહુજ સરસ કામ છે ખુબ ખુબ ધન્યવાદ
Jay MA Amar.🙏
Majine have aashrama lai jai 6e etle
Jalpaben ane team temne khub j sachavshe. Maji sukhi thai gaya.
સાથી સેવા ગ્રુપ ના તમામ સભ્યો ને વંદન. જય અમર મા. જય દેવીદાસ બાપુ. જય સીતારામ.
તમારી સેવાને ખુબ ખુબ અભિનંદન બેન
જલ્પાબેન અને જયદીપભાઈ અને આખીયે ટીમને ખુબ ખુબ આશીર્વાદ આપે અમર મા, સતદેવીદાસ, જય હો પરબના પીર, જય અલખધણી 🙏🏻🙏🏻🙏🏻
Jalpaben tame jagdamba chho dhany chhe tamari janeta ne jay ma amarma
જલ્પા બેન તમને ખુબ ખુબ અભિનંદન આવી સેવા કોઈ નો કરીસકે
જય શ્રી કૃષ્ણ જયમાતાજી ખૂબ સરસ
વેરી ગુડ જલ્પાબેન ભગવાન તમારું સારુ કરશે હુ પણ પ્રાર્થના કરીશ આવા સારા કામ માં તમને પણ મદદ મળે
Wah jalpa ben .amr ma no avtar ccho.alekhdhni naashrvad Tamara par sada rhe.
તમારી સેવા ને લાખ લાખ અભિનંદન બેન
Wah bhu saras jalpa ben tmari seva ne dhanya 6 jay amar maa
જય શ્રી ૐ ઓમકારેશ્વર મહાદેવ જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં
ધન્ય છે તમને જન્મ આપનાર જનેતા કે આવા સેવાભાવી સંસ્થા માં રહીને સેવા ના કામ કરે છે.જય અમર માં🙏🙏
બેન તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ બેન તમને
Va jalpa ben vah God bless you🙏
Mahan karya kare se ben, lakh lakh dhanyavad Ben ne.
Super. Sistar
👍🏻👍🏻💪🏻ગુજરાત ની શેરની જલ્પાબેન ઝિંદાબાદ💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻🙏🙏🙏🙏🙏❣️
જલ્પા બેન અને સેવા સાથી ગ્રુપ ના સાથી મિત્રો ને સો સો સલામ છે.🙏
જય માં અમર માં લાખ લાખ અભિનંદન તમામ સ્ટાફ ને વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન બેન🎉
Dhanyvad jalpa Ben❤❤❤❤❤❤❤❤❤❤❤
Great job Jalpaben.....Salutes. A'bad
Khub khub saru kaam karo chho jalpa Ben👍👍👍
Proud of You JALPABEN ❤❤❤
જય ઞિરનારી જલપાબેન
Jay girnari
ખુબ ખુબ અભીનંદન જલપાન
સોરી જલપાન બેન લખવામા ભુલથય ઞય
Jalapa Ben Ne Mara Koti koti Vandan
ધન છે તમારી જનેતાને તમે આવી સેવા કરો છો જય હોય બહુચરાજી મહેસાણા મનુજી ઠાકોર
Congratulations ben❤❤❤
જય માતાજી
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ
આ ટીમને ખુબખુબ અભિનંદન
Jay Bholenath ....Jay Giranari...
Great work Jalapenos. Good Seva.🙏
Thank you 🙌
Congratulations ben
આભાર
જય સત દેવીદાસ અમર માં 🙏🙏🙏
ધન્ય ઘડી ધન્ય ભાગ આપ ના જય માં અમર સત દેવીદાસ
Great work jalpa ben 🎉
AA VIDEO JOI NE BAHU 😭😭😭😭😭😭😭😭😭AAVE CHE BAHU KHUSI PAN THAI CHE K BAA NE JALPA MAA LAY GAYA KHUB KHUB KHUB ABHAR DHANYAVAD 🙏🙏🙏🙏🙏
Jalpa Ben tamne dhanyvad che aatla Ganda manso ne pan tame sachvi lyo cho .bhagvan tamane Shakti aape .👍👍👌👌🙏🙏
તમારીસેવાનેધનવાદછે
Khub saras kary💐👏
ખુબ ખુબ અભિનદન બેન
તમારી સેવા ને લાખ લાખ વંદન
માવતર ના આશીર્વાદ લાગશે
વ્હો જલ્પા બેન વહા. ધન્ય છે તમને.તમે રીયલ માં ગલધા નિ માં છો.
અગર તમે madad લેતા હો તો સુ કરવું જોઈ એ. કેવી રીતે કરવી.???
Mara vala jalpaben.....Mari maa Amar ❤❤❤❤❤❤❤
ધન્યવાદ
🙏🙏ખુબ ખુબ આભાર🙏🙏
પરિવારના બધા ખોટું બોલે છે બા સાચા છે
ખુબ ખુબ અભીનંદન જલ્પા બેન 😊
Wahh jalpaben🙏
Ty ben❤❤❤❤❤
Tamara Deva be lakh lakh dhanvadh
Ben jay ho ben jay ho
જય હો
Jay shree Krishna
જય માં અમર
જય.અમર.મા.બેન.હૂલોધીકા.બાજ્નની.છુનાધુ.પીપરીયાનીહુઆવીસ.હંસાબા.ગઢવી.
ખૂબ સરસ દીદી
જય શ્રી કૃષ્ણ ❤ થી ધન્યવાદ બેન સંત સાહબ
Dukhe bhare din bite re bhaiya ab sukh aayo re @jalpaben's aashram... Jay hoo jay hooo
Dhanywad dikri 🥰🙏
Good job 🎉
Jalpa dena Tamara Tumhari team ne dhanyvad
Jalpa Patel dhanyvad tamari janetane
Ben tamari sevane karodo vandan
JALPA MAA TAME DADI MAA NE LEY JAO PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujrat ni serni jalpaben
ખુબબસરસ,
જયસીયારામ
Vah jalpa ben vah
ખુબ ખુબ આભાર બેન
Good job ben jay mataji
જય શ્રી કૃષ્ણ
જય અમર દેવીદસ
Jay maa Amar
Nice work jalpa ben
Good work.... Ben.....khub saras....
Jay mataji
💐જય અમર મા સીતારામ💐
Jalpa dikriba tamne koti koti naman
Khub saru kary karo so ben God bless you di
JALPA MAA 🙏😭🙏JALPA MAA 🙏😭🙏JALPA MAA 🙏😭🙏JALPA MAA 🙏😭🙏JALPA MAA 🙏😭🙏JALPA MAA🙏😭🙏
Jordar
જય માતાજી બેન
લાખ લાખ વંદન બેન
Sat Devidas Amar Devidas 🙏🙏🙏
Jay maa amar
Kem bane che aau. Garda man nu koi nathi. Bhagvan maf n kare.
Jay shree krishna🙏. Jay maa Amar🙏
Jay mataji ben
❤