મરચાંની ખેતી આધુનિક ટેકનોલોજી|
Вставка
- Опубліковано 7 жов 2024
- #મરચાંની આધુનિક ટેકનોલોજી સાથે ખેતી | #मिर्ची की खेती | #Chilli farming | #krushikaragro #nursery #india #vermicompost #organic_farming #agriculture #capsicum #vyara #surat #जैविक_खेती #insects #fungus #viral
#ઈગલ_મરચી
#Eagle _chilli
#insect_control
#fungs_control
ખુબ સરસ માહિતી આપી, કૃષિકાર એગ્રિટેકનું માર્ગદર્શન પણ ખુબ શરૂ છે
ખુબ ખુબ આભાર તમારો
@@_krushikar ધન્યવાદ
🌹🌹🌹
Thank you 😊
Saras mahiti
Thank you 😊
Kai jat sari pade kyare ropi sakay ?
ઇગલ જુલાઈ મહિનામાં
મે ,જૂન મહિનામાં મરચાનું વાવેતર થાય
મે જૂન કરતા જુલાઈ 20 પછી બેસ્ટ રહે છે દક્ષિણ ગુજરાત માટે
મારે ગોધરામાં મરચાંની ખેતી કરવી છે સલાહ સુચન ક્યાંથી મળશે
કૃષિકાર એગ્રો 9998366271
17 ton tan 1 vigha ma vadhare thai gayu hoy evu lage che
8000 છોડ સાહેબ 1 વિધામાં નઈ રોપાય 8000 છોડ રોપવા માટે ખેતર મોટું જોયે
17 ટન 8000 છોડ માંથી મળી જાય કાળજી પર છે
17 tan=17000 kilogram marchithi bhai 1.5 vigha mo to kaik vadhare utpadn thayu tevu nathi lagatu bhai
તમારો અનુભવ શું કેય છે તમે કેટલો માલ કાઢો છો??
8 tod te pan 8 mahina ma ankurbhai kai samjayu nahi
રોપ્યા પછી ટોટલ 8 મહીનામાં 8 વીણી
saras mahiti
આભાર
Khedut no content number Diteal Levi chhe
+919727202412 કિરણભાઈ