જીરાના પાકમાં વાવેતર કરતી વખતે પાયામાં DAP અને 20.20.0.13 ખાતર નાખવું જોઈએ ત્યાર પછી ખાતર ની જરૂર રહેતી નથી... જ્યારે જીરામાં ફાલફુલ બંધાતા હોય ત્યારે માઈક્રોન્રુટન્સ જેવા ખાતર નો સ્પ્રે કરી શકાય છે... તેમની જાણકારી આગામી દિવસોમાં આપવામાં આવશે... ધન્યવાદ
સરસ માહિતી આપી...
જીરૂ વાવા પછી ૮દીવસે બીજા પાણે પાણી સાથે ફૂઞનાશક કયું આપવુ
વાવેતર કરતા પહેલા જીરું ના બીયારણ ને વીટાવેક્સ પાવડર નો પટ આપવો ત્યાર પછી બીજા પાણી સાથે કોઈ દવા ની જરૂર રેહતી નથી... ધન્યવાદ
❤જીરા❤ મા નેનો DAP નો સ્પરે કરાય કે નો કરાય અને કયારૈ કરાય એ જણાવો
જીરાના પાકમાં વાવેતર કરતી વખતે પાયામાં DAP અને 20.20.0.13 ખાતર નાખવું જોઈએ ત્યાર પછી ખાતર ની જરૂર રહેતી નથી... જ્યારે જીરામાં ફાલફુલ બંધાતા હોય ત્યારે માઈક્રોન્રુટન્સ જેવા ખાતર નો સ્પ્રે કરી શકાય છે... તેમની જાણકારી આગામી દિવસોમાં આપવામાં આવશે... ધન્યવાદ
@@SRJunagadhKheti એ વાત નથી કરતો હૂ સાહેબ નેનો DAP નો સ્પરે ચાલે કે નો ચાલે અને ચાલે તો કયા સમયે કરવો આમા ભલામણ છેકે નય સાહેબ એ જાણવૂ છે
નહીં કોય જરૂર નથી... ધન્યવાદ
@SRJunagadhKheti tx