આજે પણ ગામડા ગામમાં શોધવા નીકળો તો આવા અનેક રત્નો મળશે

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 93

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Рік тому +3

    વાહ વાહ ખૂબ જ સુંદર..ખૂબ સરસ અવાજ છે👌👌👌💐💐

  • @shivlalravaiya6808
    @shivlalravaiya6808 Рік тому +4

    વાહ હમીરભાઈ તમારો ખુબ ખુબ આભાર અમારા બ્રહ્મ સમાજ ના મંજુબેન ને રજુ કરી ને અમારા હદય પુલકીત કરી દીધુ જય ભોલેનાથ

  • @explorewith2d
    @explorewith2d Рік тому +1

    વાહ ભાઈ આવી માવડીયું ને માં ભગવતી નો હાથ હોય છે... ખુબ સરસ ભાઈ... ખરેખર અનમોલ રતન

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому +1

    Ben.avaj.bav.saras.che.abhinandan.kirtan.mst.gayu

  • @BhuvaVallabh
    @BhuvaVallabh Рік тому +2

    ખુબ ખુબ આભાર હમીર ભાઈ
    અનમોલ મોતી ગુજરાત ના
    શોધતા શોધતા તમે અબોટી બ્રહ્મ સમાજ ના બહેનો ના સત્સંગ ને યુ ટ્યુબ પર પ્રસારીત કર્યો એ ખુબ આનંદ ની વાત છે.

  • @bhimagodhaniya2165
    @bhimagodhaniya2165 Рік тому +5

    Very eaxilant ગામડું ભારતનુ હૃદય

  • @nivanivaan7558
    @nivanivaan7558 Рік тому +6

    વાહ મંજુબેન ખુબ ખુબ અભિનંદન
    બોવજ સરસ ગાવછો જય દ્વારકાધીશ
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jay8831
    @jay8831 Рік тому +5

    વાહ બેન સુંદર ગાયું જય માતાજી.🌹🙏🌹

  • @RekhabenTukadiya-h8n
    @RekhabenTukadiya-h8n Рік тому +2

    ઓહો ખૂબ સરસ ભાભી ભગવાન શિવ તમને શકતી આપે ❤

  • @jakharabhaimandera5529
    @jakharabhaimandera5529 Рік тому +3

    વાહ બૅન સુંદર સત્સંગ
    ભજન કીર્તન રૉકગીત બહુ સુંદર ભાવ થી રજુ કરીયા સાંભળવાની ખુબ જ મજા આવી
    હર હર મહાદેવ

  • @pravinaramani952
    @pravinaramani952 Рік тому +3

    Jay Mataji ,Manju ben kub Sara’s bhajan gayou lakhi ne muko 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +4

    વાહ વાહ અમારા ગામ નુ ગૌરવ છે દીવાળીબેન

  • @ayushikandoliya8783
    @ayushikandoliya8783 3 місяці тому +1

  • @rekhabenbaleja4255
    @rekhabenbaleja4255 Рік тому +2

    Whah Mari sakhi whah tamari vadino satsangto aek anerose amrut rash pan teni agad fiko lage Hu Tamara satsangne Vanavi n saku aetlo anand tamari vadiye satsangma avese sakhi

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq Рік тому

    ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત

  • @aairandalofficial9098
    @aairandalofficial9098 Рік тому +4

    જય હો મંજુ બેન તમને માતાજી ખૂબ ખૂબ આગળ વધારે...🥰🥰❤️❤️🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊

  • @jagabhai4192
    @jagabhai4192 3 місяці тому

    Manju ben jay shree Krishna khub saras gayu kirtan khub khub agal vadho jay shree ram jay shree Krishna

  • @hansabambhaniya7949
    @hansabambhaniya7949 Рік тому

    Vah khoob saras bhajan

  • @amrutparsotam5075
    @amrutparsotam5075 Рік тому

    સરસ ભજન ગાયું બેને મંજુબેન સરસ ભજન ગાયું

  • @bhartibenjada
    @bhartibenjada Рік тому

    Khub Sundar prastuti

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Рік тому +2

    Very good RAM RAM SITARAM JAY MATAJI OM NMOH SIVAY HAR HAR MHADEV

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +1

    વાહ વાહ ખુબ જ સુંદર

  • @bhagvanlalbhatt6272
    @bhagvanlalbhatt6272 Рік тому

    મંજુ બેન નો અવાજ સરસ છે,દિવાળી બેન ભીલ જેવો અવાજ છે.સરસ જૂના તાલ, લય, સાથે ભજનો શોભે છે,સરસ .સંગીત ના વાંજિત્રો ના અવાજ વગર સરસ લહેકા સાથે મીઠા રાગ નો ( ગળું ) કંઠ છે. સત્સંગ કરો અને મોજ માં રહો.અમારા અભિનંદન B O ભટ્ટ Leicester( U.K.)🎉

  • @damjibhaibhesaniya7111
    @damjibhaibhesaniya7111 Рік тому

    Wah saras manju ben git smabhalaviya

  • @devjipremjijoshi7774
    @devjipremjijoshi7774 Рік тому

    Manjuben congratulations..hamirbhai congratulations.

  • @shankarbhaiparikh481
    @shankarbhaiparikh481 10 місяців тому

    Emanjuben very good Dhanyvad

  • @ManjuPoriya-zz1jr
    @ManjuPoriya-zz1jr Рік тому +9

    ખુબ ખુબ ખુબ આભાર હમીરભાઈ મારો વીડીયા દ્વારા મારી વાડીયે પધા રીને મારા ગળા ની કિંમત કરી આજે ઘણાએ ભક્તો રાજી થશે એ અમારા માટે આનંદની વાત છે અનમોલ મોતી ગુજરાત ને વધાવી લેજો મિત્રો

    • @anmolmotigujaratna2273
      @anmolmotigujaratna2273  Рік тому +1

      Aabhar ben

    • @jadejaleenaba8264
      @jadejaleenaba8264 Рік тому

      👍👌👌👌

    • @jivabhaichavada5854
      @jivabhaichavada5854 Рік тому

      33:04

    • @jivabhaichavada5854
      @jivabhaichavada5854 Рік тому

      जी प्रणाम जी मंजूबेन केम छो आप

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Рік тому

      જય દ્વારકાધીશ. ઠાકરધણી.
      ખુબ ખુબ જ સુંદર સત્સંગનો વીડિયો.❤❤ ધન્યવાદ મા સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે આપની ઉપર.. વાહ હમીરભાઈ જીવનમાં ખુબ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના. આવજો જય શ્રી કૃષ્ણ. ધરમશી પટેલ મુંબઈથી.

  • @rameshv.bhalodia8614
    @rameshv.bhalodia8614 Рік тому +2

    Jai shree krishna ❤❤❤🙏🙏🙏👍👍👍

  • @dakshalmaiyariya4136
    @dakshalmaiyariya4136 Рік тому +2

    Beautiful voice maa best of luck 🎉🎉

  • @kaushikshidha4109
    @kaushikshidha4109 4 місяці тому

    Jay.girnari

  • @PushpabenOdedra
    @PushpabenOdedra 3 місяці тому

    Vah srs ben

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 4 місяці тому

    ખુબ ખુબ અભિનંદન. 🎉🎉❤❤

  • @mahetamaheta8332
    @mahetamaheta8332 Рік тому +3

    Great Fuiii ❤

  • @babubhaipatel455
    @babubhaipatel455 Рік тому

    Khub khub dhanyavad
    Ben ne Jay madi Aades guruji Nadiaad

  • @amrutparsotam5075
    @amrutparsotam5075 Рік тому

    ખુબ સરસ ખૂબ સરસ

  • @subhashmodhvadia8304
    @subhashmodhvadia8304 Рік тому

    Devaliben bhil no voice bhai so good hamirbhai they just need support na bhai

  • @shaileshbhaijoshi8315
    @shaileshbhaijoshi8315 Рік тому

    જોરદાર

  • @BaluOdedara-c4o
    @BaluOdedara-c4o Рік тому

    Dhany se hamir Bhai tamari mahent badal

  • @parmarbrijbha440
    @parmarbrijbha440 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ રામ રામ સીતા રામ

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Рік тому

    ખુબ સરસ બેન અભીનંદન

  • @bansibhuva5072
    @bansibhuva5072 Рік тому

    Bav saras 👌👌👌👌👌

  • @manubhaidawara-is4ex
    @manubhaidawara-is4ex Рік тому

    ખુબ.સરસબેન્

  • @NILESH837
    @NILESH837 Рік тому

    Khub saras

  • @Lilubentukadiya
    @Lilubentukadiya Рік тому +2

    જય શ્રી કૃષ્ણ હરી હરી મંજુ બેન

  • @KlShiyani
    @KlShiyani Рік тому

    Jay shree Krishna

  • @bhartikumbhani3615
    @bhartikumbhani3615 Рік тому

    Vah mnju ben vah❤

  • @rathaviparbatbhai2029
    @rathaviparbatbhai2029 Рік тому +1

    સ્ટુડિયોમાં ગાયતો અદલ દિવાળીબેન ભીલનો અવાજ લાગે

  • @maheshgaming6732
    @maheshgaming6732 Рік тому +2

    JAY DWARKADHISH 🙏🥰💯🥰

  • @vanitabensuva9357
    @vanitabensuva9357 5 місяців тому

    🎉🎉🎉🎉🎉

  • @paparmar2160
    @paparmar2160 Рік тому

    Vah mari ma di amara gamma nathu parbat Aboti braman baleja pan bov saras bolta

  • @LakhubhaRajput
    @LakhubhaRajput 4 місяці тому

    ભ‌‌ઢ‌ઢ‌‌બડ‌‌બ‌બ‌‌ઢ‌ડ‌ગ‌હગઢ‌હ‌બગ‌હહ‌હગ‌હગ‌‌ગસ્તસ્તત

  • @patelkamlesh3
    @patelkamlesh3 Рік тому

    Jaysitaram

  • @sachinpatel5763
    @sachinpatel5763 Рік тому

    રીયાજ કેવીરીતે કરવાે બેન

  • @gsyshwysgs4125
    @gsyshwysgs4125 Рік тому

    ઈબધૂય.સાચૂ.પણ.દીવાડીબેન.નોબનીસકે

  • @V9musicv
    @V9musicv Рік тому

    મારે પણ ગિત ગાવા નો બોવ શોખ સે સાહેબ

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 Рік тому

    🙏🏻👌

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +3

    રામ રામ સીતારામ ✨🙏🏻

  • @jadejaleenaba8264
    @jadejaleenaba8264 Рік тому

    👍👌👌👌

  • @jayakhunti8109
    @jayakhunti8109 Рік тому

    👍🏽👌

  • @jaymaamogal-b1s
    @jaymaamogal-b1s Рік тому

    0:46 હગ

  • @sachinpatel5763
    @sachinpatel5763 Рік тому

  • @ભાભલુભાઈઆયર

    સરસબેન

  • @Viralvibhutionivato
    @Viralvibhutionivato Рік тому

    Jangal ni jaliyu ne dungarni gariyu ma pathrayeli saskruti ne jivant rakhva no saras prayas

  • @jagabhai4192
    @jagabhai4192 3 місяці тому

    Jay shree ram hamir bhai

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому

    Ben.avaj.bav.saras.che.abhinandan.kirtan.mst.gayu

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 Рік тому

    🙏🏻👌

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому

    Ben.avaj.bav.saras.che.abhinandan.kirtan.mst.gayu

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому

    Ben.avaj.bav.saras.che.abhinandan.kirtan.mst.gayu

  • @rameshpandavadra4382
    @rameshpandavadra4382 Рік тому

    Ben.avaj.bav.saras.che.abhinandan.kirtan.mst.gayu