ઓસ્ટ્રેલીયા ની જન્નત | Khajur Bhai VLOGS | Nitin Jani | Brisbane | Australia 🇦🇺 | Gold Coast

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024

КОМЕНТАРІ • 459

  • @Rakshakgaming07
    @Rakshakgaming07 11 місяців тому +43

    જય માતાજી ખજુર ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે🙏🙏❤️❤️

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ 11 місяців тому +28

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 11 місяців тому +36

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે લાંબુ આયુષ્ય આપે ‌‌ને અઢળક લક્ષ્મી આપે તમે ખુબ આગળ વધો ને દુનિયા ફરો ફરો ને મોજ કરો ❤️❤️❤️

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 11 місяців тому +8

    અમારાં ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની 🙏🚩

  • @Editingmaster625
    @Editingmaster625 11 місяців тому +5

    ઘરે બેઠા બેઠા ઓસ્ટ્રેલિયા દેખાડ્યું માટે તમારો આભાર ભાઈ ❤❤❤❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 11 місяців тому +5

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @bhavikmakani4417
    @bhavikmakani4417 11 місяців тому +13

    અન્ન જળ હશે તો જરૂર બ્રિસ્બેન જઈશું અને આનંદ નો લાભ લઈશું,,, ખુશ રહો નીતિનભાઈ & ટીમ ... lvu ઓલ ભાઈલોગ......

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 11 місяців тому +3

    બેસ્ટ સીટી છે ખજુર ભાઈ ઓસ્ટ્રેલિયા એટલે કાઈ ઘટે નય હો ખજુર ભાઈ જોરદાર છે 👌👌👌

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB 11 місяців тому +4

    જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ

  • @BARAIYAHANUBHAI-io9tr
    @BARAIYAHANUBHAI-io9tr 11 місяців тому +5

    ખજૂરભાઈ ઘણો સમય થઈ ગયો છે ગુજરાતની તમારી બહુ જરૂર છે ગુજરાતના ગરીબો ભાઈઓને તમારી રાહ જોવાઈ રહી છે પધારો આપણા ગુજરાતમાં તમારી વિનાનુ ગુજરાતમાં અંધારું છે ભાઈ તમારી🎉🎉🎉❤❤

  • @Bavaliyaketan7769
    @Bavaliyaketan7769 11 місяців тому +9

    જય હિંગળાજ માં 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏
    ખજુર ભાઈ ❣️
    તરૂણ ભાઈ ❣️
    બધા ને જય માતાજી 🙏🚩

  • @pravin_dalvadi
    @pravin_dalvadi 11 місяців тому +19

    Love you khajurbhai ❣️
    કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો ના ભગવાન માને છે 🙌❣️

  • @AlpeshBariya-pc1kk
    @AlpeshBariya-pc1kk 11 місяців тому +2

    Bhagvan nu biju rup khajur bhai ❤❤❤

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 11 місяців тому +21

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @villagetrip4906
    @villagetrip4906 11 місяців тому +2

    ખૂબ સરસ ખજુરભાઈ અમને ઘરે બેઠા ઓસ્ટ્રેલિયાના પોઇન્ટ બતાવ્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર. aap happy raho, જય દ્વારકાધીશ 🙏🙏

  • @savighodadra-kb6lu
    @savighodadra-kb6lu 11 місяців тому +1

    Kub saras bhai ostreliya 👌👌

  • @FriendsForevevlog
    @FriendsForevevlog 11 місяців тому +9

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
    I love you khajur bhai ❤❤❤

  • @sanjayvalva2920
    @sanjayvalva2920 11 місяців тому +1

    ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ

  • @Vikramthakor14399
    @Vikramthakor14399 11 місяців тому +1

    જય જોગણી માં ખજૂર ભાઈ તમને હરપળ ખુશ રાખે એવી મારી દુવા❤

  • @ashvindervadiya8270
    @ashvindervadiya8270 11 місяців тому +2

    જય માતાજી ખજૂર ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે ❤❤

  • @MADHULISTUDIOGARIYADHAR
    @MADHULISTUDIOGARIYADHAR 11 місяців тому

    #khajurbhai, પ્રણામ પ્રભુ 🙏🏻
    ધન્યવાદ છે, આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થીમિત્રો ને જે અભ્યાસ ની સાથે સાથે, વ્યવસાય પણ કરતા જાય છે, ધન્યવાદ છે,
    #Lord_come_to_my_house_to_take_prasad

  • @govindgagiya5480
    @govindgagiya5480 11 місяців тому +7

    કેમ છો નિતીન ભાઈ જાની જય મુરલીધર મારા તરફથી જય શ્રી કૃષ્ણ

  • @Baladmaa_bherai
    @Baladmaa_bherai 11 місяців тому +1

    Jay Mataji
    Jay shree Krishna
    Jay shree ram
    Har mahadev 🙏

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 11 місяців тому +1

    ખુબ સરસ ઓસ્ટ્રેલિયા ખજૂર ભાઈ

  • @shilpakamani6584
    @shilpakamani6584 11 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ ભાઈ ટૂરના વીડિયો જોવાની બહુ મજા આવે છે,તમે બધી જ માહિતી આપો છો અને ગુજરાતી વિદ્યાર્થી ઓને માટે પણ સારી માહિતી આપો છો ખૂબ સારું કામ કરો છો માતાજી તમને ખુબ સુખી રાખે

  • @kathechiya
    @kathechiya 11 місяців тому +2

    જય શ્રી શેખપિર દાદા જય શ્રી સિંધુર માં

  • @sandipsolanki465
    @sandipsolanki465 11 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ
    ખજુરભાઈ 🙏

  • @harshilpatel_vk18
    @harshilpatel_vk18 11 місяців тому

    8:44 jordar ho khajur bhai

  • @varsakalyan3840
    @varsakalyan3840 11 місяців тому +3

    I am from New Zealand. I see your Vlog and I really appreciate the work you do. Jai mataji.

  • @diyachavda2981
    @diyachavda2981 11 місяців тому +3

    India really proud of you khajur bhai❤you are the great👍

  • @Dipakmastilife7
    @Dipakmastilife7 11 місяців тому

    Khajur bhai vlog alltime. 1nambar😊

  • @nileshbhaipaniyadevpansuri9094
    @nileshbhaipaniyadevpansuri9094 11 місяців тому +1

    ખૂબ સરસ છે આજનો વલોક

  • @kamleshbhai706
    @kamleshbhai706 11 місяців тому +4

    જય માતાજી ખજૂર ભાઈ એન્ડ ટીમ❤❤❤

  • @gopirajbaria1164
    @gopirajbaria1164 11 місяців тому +2

    શુભકામના sapar ❤❤

  • @jashusolanki5720
    @jashusolanki5720 11 місяців тому +1

    Wah Bhai wah kya baat hai ગાંડા 👌👌👌 happy Jani દાદા 🥰🥰

  • @ravivankar01
    @ravivankar01 11 місяців тому +1

    Jai shree Krishna 🙏 khajurbhai

  • @RonilTalaviya
    @RonilTalaviya 11 місяців тому +1

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @MAHIDASARJUSTATUS
    @MAHIDASARJUSTATUS 11 місяців тому +1

    Excellent vlog khajur bhai 🎉🎉

  • @ravianiyariya585
    @ravianiyariya585 2 місяці тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @gautamsolanki9946
    @gautamsolanki9946 11 місяців тому +1

    જય મહાદેવ નીતિનભાઈ ! ખૂબ સરસ છે બ્રિસબેન 👌 તમારા vlog તો હું અચૂક જોવું છે અને કોમડી વિડિઓ તો ખાસ તમે હોય પછી તરુણ ભાઈ હોય અને ખુબજ સારી એવી ભાવિની ચૌહાણ હોય ! અને મહેશ દાદા તો બઉ મોજીલા છે ! બસ દેવાધિદેવ મહાદેવ તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે બધાય ને એવી પ્રાર્થના 🙏 જય મહાદેવ 🙏

  • @padvirajesh2418
    @padvirajesh2418 11 місяців тому +2

    जय माता जी खजूर भाई

  • @themintleaf1778
    @themintleaf1778 11 місяців тому +5

    Excellent and very informative vlogs of Australia well done.

  • @Harsh-hy9ls
    @Harsh-hy9ls 11 місяців тому +1

    7:20 Scorpio-n Indian Brand in Australia😮🙏

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 11 місяців тому +2

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય લીરબાઈ માં
    જય દ્વારકાધીશ
    હર હર મહાદેવ
    જય હનુમાન દાદા

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 11 місяців тому +4

    જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤

  • @GamitSonu-pi6mf
    @GamitSonu-pi6mf 11 місяців тому +1

    Gujarat na bhagavan ,Atle Khajur Bhai....❤❤❤

  • @anilmakwana591
    @anilmakwana591 11 місяців тому +8

    કોન કોન દીલ થી માને છે ખજૂર ભાઇ ને
    🙏 જય માતાજી ખજૂર ભાઇ 🙏

  • @RajaBahucharedit
    @RajaBahucharedit 11 місяців тому +1

    ભગવાન ખજુર ભાઈ 🙏

  • @thesatyamgamer3960
    @thesatyamgamer3960 11 місяців тому +2

    Maja aa gya op ❤❤❤

  • @shukhabhaidangar2130
    @shukhabhaidangar2130 11 місяців тому +2

    જય મુરલીધર ભાઈ

  • @umeshlathiya9318
    @umeshlathiya9318 11 місяців тому +1

    એન્જોય ઓસ્ટ્રેલિયા
    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ ભાઇ

  • @jaydwarkadhish_77
    @jaydwarkadhish_77 11 місяців тому +10

    Your journey is so nice 💯

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 11 місяців тому +2

    Jay mataji khajur bhai 🙏🏻

  • @gamezeroyt
    @gamezeroyt 11 місяців тому +7

    કોણ કોણ khajaurbhai ने ભગવાન માને

  • @surya-137
    @surya-137 11 місяців тому +2

    હે તમારા વિડિઓ હું દરોજ જોવું છું પણ તમને એ પુસવા માંગુ સુ કે તમે ગુજરાતીયોને કેવીરીતે ઓળખો છો. જય ભવાની 🌹🌹🌹🌹. જવાબ જરૂર આપજો. મારા કોમેન્ટ જોઈ ને જવાબ કોઈ આપ્યો નતી મહેસાણા આવીને તમે જાતરહ્યા અમારા મનની અમારા મનમાજ રહી ગઈ જય માતાજી ખજૂર ભાઈ.

  • @Harshpawar388
    @Harshpawar388 11 місяців тому +1

    Love u ❤ khajur bhai

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 11 місяців тому +4

    હરહર મહાદેવ બધા મિત્રોને ❤

  • @pinal_25
    @pinal_25 11 місяців тому +2

    The Real Hero of gujarat❤❤

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz 11 місяців тому +2

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @chetanthumar4809
    @chetanthumar4809 11 місяців тому +1

    સીતારામ નિતીનભાઈ

  • @soniankit9096
    @soniankit9096 11 місяців тому +2

    જય માતાજી ખજૂર ભાઈ એન્ડ ટીમ

  • @rameshaedu2447
    @rameshaedu2447 11 місяців тому +1

    Khajurbhai Tmara Vlog Ma Kai No Ghate
    Jordar❤

  • @sanjayraval4629
    @sanjayraval4629 11 місяців тому

    Jay Dwarkadhish Radhe Radhe Krishna 🙏

  • @ravivegad5972
    @ravivegad5972 11 місяців тому +1

    જય શ્રી રાધે ક્રિષ્ના

  • @MukeshThakor-q3b2y
    @MukeshThakor-q3b2y 11 місяців тому +2

    જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 11 місяців тому +7

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.

  • @jaydwarkadhish_77
    @jaydwarkadhish_77 11 місяців тому +1

    Tamne khajurbhai ek var to malvuj che❤️❤️❤️
    Love from Jagdhar 💯💯
    @teamrakhdu

  • @JayeshKarangiya-l5f
    @JayeshKarangiya-l5f 11 місяців тому +2

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ

  • @rajanparmar4220
    @rajanparmar4220 11 місяців тому

    Khajur bhAi tara bhada video hu jovu chu aa vlog khub saro hato God bless you beta from sharda kalol gujarat

  • @rameshthakor8073
    @rameshthakor8073 11 місяців тому

    Jay Dwarkadish Nitin bhai 🙏
    Jay chehar maa bhai 🙏
    👑 chehar ni sarkar 👑

  • @rameshsuthar33
    @rameshsuthar33 11 місяців тому +2

    જય માતાજી 👏👏👏

  • @SanjayKadela-g3o
    @SanjayKadela-g3o 11 місяців тому

    Moj a moj jay mataji jay shree krishna

  • @pravinsankhat573
    @pravinsankhat573 11 місяців тому +2

    જય માતાજી ખજુરભાઈ

  • @pratapsankaliya4762
    @pratapsankaliya4762 11 місяців тому +1

    ખજૂરભાઈ તમે જોરદાર કામ કરો સો

  • @LaxmanmeerBharwad51
    @LaxmanmeerBharwad51 11 місяців тому

    JAY DWARKADHISH NITIN BHAI...JAJA DIVAS PASI VLOG AAYO..RAH JOY NE THAKI GYO BHAI DELAY VLOGS..BANAVO BHAI❤. LOVE U BROTHER...JAY SHREE KRISHNA ❤

  • @ilagandhi9161
    @ilagandhi9161 11 місяців тому +1

    ❤❤❤❤❤ Jay mataji jay shree Krishna khajurbhai moj Karo bhai❤❤❤❤❤

  • @pintupawar1913
    @pintupawar1913 11 місяців тому +1

    Jai shree Krishna 🙏

  • @જેનતીભાઈધરજીયા
    @જેનતીભાઈધરજીયા 11 місяців тому +2

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @ShaileshParadiya-lz1sr
    @ShaileshParadiya-lz1sr 11 місяців тому +1

    Jay thakar ❤

  • @gokubhagokubha9051
    @gokubhagokubha9051 11 місяців тому

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 11 місяців тому +1

    Jai ThakaR 🙏

  • @rupsvasava
    @rupsvasava 11 місяців тому +1

    ભાઈ વિડિયો 4K માં ઉપલોડ કરો ❤️🤞
    Supperb Videos 💙🤞

  • @savighodadra-kb6lu
    @savighodadra-kb6lu 11 місяців тому +1

    Nitin bhai jay mataji 🙏🏻 hamesha kusha raho.🙏🏻🙏🏻

  • @veerbharvad799
    @veerbharvad799 11 місяців тому +1

    Jay dwarkadhish vala❤❤

  • @rajeshmakavana8000
    @rajeshmakavana8000 11 місяців тому +1

    Jai mataji khajur bhai

  • @hitusolanki7552
    @hitusolanki7552 11 місяців тому

    Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 11 місяців тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખજુરભાઈ

  • @RatanMulji
    @RatanMulji 11 місяців тому +1

    🙏 Hi bro beautiful country very nice place better than uk enjoyed your Holiday god bless you ❤🏡

  • @jitumistry5966
    @jitumistry5966 11 місяців тому +1

    Jay mataji 🌹🙏
    જય શ્રી કૃષ્ણ🌸🌸👏❤
    Nitin bhai Nice ❤

  • @MrNitesh11
    @MrNitesh11 11 місяців тому +5

    લાઈક કરો ખજુર ભાઈ ની આર્મી ❤
    👇

  • @sanuravijayvlog0792
    @sanuravijayvlog0792 11 місяців тому +2

    Khajurbhai jay mataji ❤

  • @GamitSonu-pi6mf
    @GamitSonu-pi6mf 11 місяців тому

    Big Fan of khajur bhai ..❤

  • @Gj14ffgamer
    @Gj14ffgamer 11 місяців тому +1

    Very nice vlogs Bhai

  • @Mansukhbhai_hadiya
    @Mansukhbhai_hadiya 11 місяців тому +1

    ખુબ સરસ ખજુર ભાઈ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pankajdarbar2088
    @pankajdarbar2088 11 місяців тому +2

    Nyc vlog sir ❤❤❤❤❤❤❤

  • @thakormukesh8010
    @thakormukesh8010 11 місяців тому +2

    જય માતાજી ખજૂર ભાઈ

  • @thakorkalpesh9492
    @thakorkalpesh9492 11 місяців тому +1

    ખૂબ સરસ બ્લોગ હતો .🎉😊

  • @sagargujarati8102
    @sagargujarati8102 11 місяців тому

    Mahadev tamne jaaju bhadhu aape
    From junagadh

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 11 місяців тому

    Jay shree Krishna khajurbhai 🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 11 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર માં