Dikari Mujnvan Ma hoy Chhta Maa Baap Na Ghare nathi Jai Shakti | Gujarati Comedy |

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 113

  • @GJmoviereview7
    @GJmoviereview7 2 роки тому +2

    ધનસુખભાઈ vijudi એક્ટિંગ જોરદાર 😀😀😀😀

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 2 роки тому +4

    हर घर की कहानी हे भैया हु पोते घरडा‌ घर मां सेवा आपवा जव छुं तो घरे आवि ने मने जमवा नुं भावतुं नथी,आज‌ना दीकरा वधारे पणता आवाज होय छे,तमे खुब सरस शंदेस आप्यो छे, 👌👍🏻😭

    • @barothemaben9805
      @barothemaben9805 2 роки тому

      Tame kya raho cho???

    • @Vasantiben.joshi67
      @Vasantiben.joshi67 2 роки тому

      @@barothemaben9805 हुं बरोणा रव छुं अने डायरा कलाकार छुं मारु नाम वासंतीबेन जोषी छे,

  • @tudiyayogesh1031
    @tudiyayogesh1031 4 місяці тому +1

    ઓ માં આવા માણસો કેમ હસે જરાય દયા નથી હે ભગવાન સોને સતબુદધી આપે

  • @ushabenvaghela4276
    @ushabenvaghela4276 2 роки тому +1

    Good video vijudi 👌👌 meenaban Rajubaey 👌👌👌

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 2 роки тому +1

    Good video must jordar 🙏🙏🙏 Jay meldi maa 🙏🙏🙏

  • @benaam3038
    @benaam3038 2 роки тому +1

    Sav sachi wat che 🌹🌹🌹

  • @hemlatabenmashtpatel3094
    @hemlatabenmashtpatel3094 2 роки тому +1

    Khubj Sharsh video che

  • @BT-md5bf
    @BT-md5bf 2 роки тому +1

    Viju Ben bahuj saras sachi vat Kari chhe very nice videyo 👌👌👍👍 Jay mataji 🙏🙏

  • @nimishaparmar4415
    @nimishaparmar4415 2 роки тому

    Khubj saras sacchi vat

  • @arvinddungrani2208
    @arvinddungrani2208 2 роки тому +5

    " મુજ વીતી તુજ વિતશે ધીરે ખમ......." એ કહેવત મુજબ વારા પછી વારો હોય જ છે

  • @rohitmakwana4982
    @rohitmakwana4982 2 роки тому +2

    👌👌👌

  • @rajusingal8709
    @rajusingal8709 Рік тому

    સાવ સાચી વાત ભાઇ ની ઘરવાળી ભત્રીજા ની ઘરવાળી થોડી માવતર જેમ રાખે

  • @ranavisubha2473
    @ranavisubha2473 Рік тому

    Khub saras che avu vartan krta saram nhi avti hoy keva manso thai che bhagvan

  • @mamtasolanki381
    @mamtasolanki381 2 роки тому +1

    👌👌👌👌👌

  • @amitkavaamitkava8158
    @amitkavaamitkava8158 2 роки тому

    Aa video bovaj saras che ne samjha jevo che jay mataji

  • @sejalpatel6742
    @sejalpatel6742 2 роки тому +1

    Saras 👍👌

  • @bijalbharvad12
    @bijalbharvad12 2 роки тому +1

    Jordarrrrrrr

  • @minakshichitalia1051
    @minakshichitalia1051 2 роки тому +1

    👌👌part two banavo..Sara's vidio che.. acting bov fine che all

  • @sunnygirigoswami3829
    @sunnygirigoswami3829 2 роки тому +3

    જય શ્રી સોમનાથ ભાઈ 🙏🙏🙏🚩

  • @sumitrasohaliya5797
    @sumitrasohaliya5797 2 роки тому +1

    Har Har mhadev 🙏🙏

  • @nalinibenmithapara3631
    @nalinibenmithapara3631 4 місяці тому

    Sachu che maa bap vaya jay pchi koi no hoy aapdu😢

  • @jagrutithakar8937
    @jagrutithakar8937 Рік тому

    Jordar video 🤗🤗😢😢😢😢😢😢👌👌👌👌👍👍👍✍️✍️✍️✍️🙏🙏🙏💕💕💐💐💐

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 2 роки тому +7

    જય દ્વારકાધીશ જય સોનલ માં જય મેલડી માં જય રામદેવપીર બધા મિત્રોને👍

  • @shaileshdabhi815
    @shaileshdabhi815 2 роки тому +1

    ગમેતેવા,રોલને,વીજુ,બેન,તમને,સરસ,સોભે,છે

  • @jignapandya3902
    @jignapandya3902 2 роки тому

    Jay Mata ji namaste 🙏 kem che vihuben raju bhai bhga bhai kisu ben and dayrectr ji sov ne Jay Mata ji

  • @kaushikpatel2894
    @kaushikpatel2894 2 роки тому

    Jai shree krishna 🙏

  • @kajalmanek4215
    @kajalmanek4215 2 роки тому +1

    જય દ્વારકાધીશ ખુબ સરસ વીડિયો છે

  • @sejaldave5712
    @sejaldave5712 2 роки тому +1

    ⭐️⭐️⭐️⭐️⭐️

  • @shobnabharambhat9594
    @shobnabharambhat9594 Рік тому

    Saras very nice 👌

  • @daveparesh8828
    @daveparesh8828 2 роки тому +1

    👌🏻👌🏻

  • @bhavanalakhani6311
    @bhavanalakhani6311 2 роки тому +1

    Viju ni acting bav jordar

  • @kaushikpatel2894
    @kaushikpatel2894 2 роки тому

    Jai mama Dev

  • @sonalnakum6637
    @sonalnakum6637 2 роки тому +1

    Supar video che pan have vijudi ni comedy lavo to saru

  • @anjaligor6493
    @anjaligor6493 Рік тому

    Very nice story konsep part2jarur thi lavjo please

  • @shravanthakor8565
    @shravanthakor8565 2 роки тому +1

    જયમાતાજા

  • @sonalnakum6637
    @sonalnakum6637 2 роки тому +1

    Mane tamara video masat 👌🏻lage che

  • @sarjumaisuriya300
    @sarjumaisuriya300 2 роки тому

    Chhelli line barabar Kaho, Sachi vaat chhe strimate

  • @lilasolanki5834
    @lilasolanki5834 2 роки тому +8

    આ વિડીયો ખુબ સરસ બનાવે છે બહુ સિરિયસ લીધા જેવું છે કારણ કે જે આ વીડિયોમાં તમે દર્શાવ્યું છે એવું જ મારા જ ઘરમાં ચાલી રહ્યું હતું મારી મા વર્ષોથી એકલી રહી હતી મારા ઘરમાં બાજુમાં બે વહુ હતી દીકરાના દીકરા જુવાન હતા પોતાનો દીકરો હતો પરંતુ કોઈ રોટલો આપતો નહોતું. હું એને દીકરી એને મારા ઘરમાં રાખ્યા જીવ્યા ત્યાં સુધી મારા મા બાપને મે જ સાચવ્યા ભગવાનના ઘરે ગયા ત્યાં સુધી સેવા કરે ખૂબ સાચી વાત છે જેટલા દવાખાના હતા એટલા દવાખાના લઈને હું ફરી છું ભાઈ ને ભાભી રાઈસ મંચુરિયન લાવતા હોય ફ્રુટ લાવતા હોય કઈ સારી રસોઈ બનાવી હોય તો પણ આપતા નહોતા ચાલો કપ લેવા સવારે જાય મને ચા આપને બેટા તો ભાઈ એમ કહે અત્યારમાં ભિખારણ આવી ગઈ છો જ્યાંથી નીકળ એવું કહેતો હતો મારો ભાઈ અને મારી ભાભી તો મારી માના હાથમાંથી રોટલા ખેંચીને પછી અમારે ગામ છે અહીંયા ગાંધીનગર બાજુમાં વાવોલ ત્યાંથી ટિફિન આવે અને મારી માં ખાતા હતા પરંતુ માં છે ને તો એને તો એનો દીકરો જ વાલો હતો હું ગાંધીનગર થી લીલાબેન સોલંકી ગાયક કલાકાર આ મારી સ્ટોરી છે મારી મા બાપને ભાઈઓ કે ભાભીઓ કોઈના નથી મા બાપના ના થાય તો બેનના પણ ક્યાંથી હોય વિજુબેન અને રાજુભાઈ તમે જે આ વિડીયો બનાવો છો? બહુ જ સમજાયક છે ધન્ય છે તમને અને ધન્ય છે તમારા મા બાપને આ વિડીયો જોતા જોતા અને કોમેન્ટ લખતા લખતા હું ખૂબ રડું છું અત્યારે આ તમારો વિડીયો છે ને એ મને લાગુ પડ્યો છે કારણ કે મારી માની આવી જા હાલત હતી અત્યારે સવા મહિનો થઈ ગયો છે મારી માને દેવલોક પામ્યા ઘણું બધું કેવું હોય છે પણ કોને કહીએ ખુબ સરસ માતાજી તમને સુખી રાખે ખુશ રાખે

  • @kalashah8340
    @kalashah8340 2 роки тому +2

    સરસ વિડીયો હતો અને સાચી વાત કહી છે.

  • @truptisolanki221
    @truptisolanki221 2 роки тому +1

    Best video

  • @manishakhaniamanisha5717
    @manishakhaniamanisha5717 2 роки тому

    N i s

  • @rashmithakkar6361
    @rashmithakkar6361 2 роки тому +1

    Mast vidiyo che

  • @tarabenthakor7563
    @tarabenthakor7563 2 роки тому +1

    Vgood comedy

  • @Jayeshpanjari2537
    @Jayeshpanjari2537 2 роки тому +1

    Nice video 😭😢😢

  • @harenthanki4895
    @harenthanki4895 2 роки тому +1

    જય સોનલ બીજ
    જય સોનબાઇ માં

  • @asmitasabhadiya1212
    @asmitasabhadiya1212 2 роки тому +1

    Jay ramdevji 🚩🙏🙏

  • @dharmikjoshi9056
    @dharmikjoshi9056 2 роки тому +1

    Very nice and very good video😍😘

  • @sanjaychauhan-ei2ui
    @sanjaychauhan-ei2ui 2 роки тому +1

    Nice video 👌👌👌👌

  • @hirenvachhani7580
    @hirenvachhani7580 2 роки тому +1

    GOOD VIDEO BANAVO CHHE
    JAI DWARKADHISH

  • @nilamrathod7071
    @nilamrathod7071 Рік тому

    Nice video

  • @aarohipatel1031
    @aarohipatel1031 2 роки тому

    Khub saras emoshnal video

  • @jaymurlidher5758
    @jaymurlidher5758 2 роки тому +1

    Jay momai maa 🌹

  • @PNMAFIYA555
    @PNMAFIYA555 2 роки тому

    Firs t view

  • @sarjumaisuriya300
    @sarjumaisuriya300 2 роки тому

    Ekla rahevi saru pan koine tnya javu nahi

  • @saralabavaria305
    @saralabavaria305 2 роки тому +1

    સરસમાસરસ👍

  • @meghnapanchal2509
    @meghnapanchal2509 2 роки тому +1

    Superb che

  • @mansisoni2012
    @mansisoni2012 2 роки тому +1

    Very nice

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 2 роки тому +4

    જય માતાજી 💐🙏🙏💐

  • @bhartichavda4920
    @bhartichavda4920 2 роки тому +1

    Super 👌👌

  • @bhedadhruv9028
    @bhedadhruv9028 2 роки тому

    First

  • @bhaumikmetaliya2713
    @bhaumikmetaliya2713 2 роки тому

    Sachi vat che

  • @jadejaleenaba8264
    @jadejaleenaba8264 2 роки тому +1

    😭😓👌👌👌👌

  • @ughareja.dasharth7055
    @ughareja.dasharth7055 2 роки тому +1

    જય.માતાજી

  • @bhavanalakhani6311
    @bhavanalakhani6311 2 роки тому +1

    Ravi peli var mithu mithu ne daya ave avu boliyo

  • @abhishekvaja4673
    @abhishekvaja4673 2 роки тому

    Jay Dwarkadhish

  • @pankajmanat8981
    @pankajmanat8981 2 роки тому +1

    ખૂબ સરસ

  • @manishakansara7644
    @manishakansara7644 2 роки тому

    Vijuben bijo bhaag banavo

  • @manishmaraj489
    @manishmaraj489 Рік тому

    Tansukh bhai pandit ji aap awaaz ma bapna video Lene Ho jau X Bhandari app aap awaaz video banao

  • @LinuxGaming007
    @LinuxGaming007 2 роки тому +1

    Sars

  • @meghnapanchal2509
    @meghnapanchal2509 2 роки тому +1

    👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹

  • @alpamorabiya4165
    @alpamorabiya4165 2 роки тому

    True story

  • @nileshbhaisolanki5143
    @nileshbhaisolanki5143 2 роки тому +1

    Bavesh ane kirsnades vina mjanthi aavti temne komedi ma lavo rmnik bhai

    • @mitapandya8729
      @mitapandya8729 2 роки тому

      Emna vagr pan vedio Saro banyo che.let them go.

  • @કરણભાઈવિજાણી

    બરાબર છે હું જામનગર જીલ્લાનો ગામ સપઙા જૂઙપાટ નેખમ છે ગણપતી ઙાઙા બાજુમાં ચારણ સમાજ ચારણ માલધારી ગઢવી વીઙીયો ચાલુકર

  • @s.s.jadeja9848
    @s.s.jadeja9848 2 роки тому

    આનો બીજો ભાગ બનાવો

  • @pranaymaheshchadra1499
    @pranaymaheshchadra1499 2 роки тому

    Another second part banavo

  • @manishmaraj489
    @manishmaraj489 Рік тому

    Rajendra Panchal aap awaaz video banao Jo awaaz video mein batao Tare Jo aapane khoob khoob Abhinandan are video banava mate

  • @bakulbarvadiya7976
    @bakulbarvadiya7976 2 роки тому

    Atane teti kyathi kadhi

  • @niteshwaghela9173
    @niteshwaghela9173 2 роки тому

    Ano second part banavo jema ava dikra vahu thi trasela mavtare su paglu bharvu joie ano marag batavo ..kisine kya khub kaha hai ki baalo ki safedi zindagi ka ant nahi nayi shuruvaat bhi ho sakti hai .

  • @pidhadiya.roopal8860
    @pidhadiya.roopal8860 2 роки тому +1

    જય માતાજી ભાઈ

  • @jayvachhraj4638
    @jayvachhraj4638 2 роки тому

    Danassak bay nabarap

  • @ritajoshi7288
    @ritajoshi7288 2 роки тому

    Ba bhai vacha bhad rakhta ma bap no vidio banavo

  • @khatrajeel9109
    @khatrajeel9109 2 роки тому +2

    👏👏♥️🙏

  • @kgfbachha7614
    @kgfbachha7614 2 роки тому

    પીલીસ મુકો

  • @paravh
    @paravh 2 роки тому

    Hii

  • @palakbhatt9506
    @palakbhatt9506 2 роки тому +2

    Kajal thi kantado aave 6e bov radu pade 6e Eni radu thi video bagde 6e over acting

  • @sonalnakum6637
    @sonalnakum6637 2 роки тому

    Bova dosi bahina have bas

  • @kanchanbenzalavadiya450
    @kanchanbenzalavadiya450 2 роки тому

    Bhag be bnavo

  • @raghuprajapati6596
    @raghuprajapati6596 2 роки тому

    Kharab chhe

  • @RathodRathod-d7c
    @RathodRathod-d7c 10 місяців тому

    👌👌👌👌👌

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 2 роки тому +1

    Sachi vat 6

  • @patelamita327
    @patelamita327 2 роки тому +1

    Sachi vat chhe

  • @mitapandya8729
    @mitapandya8729 2 роки тому +1

    Very nice vedio.

  • @ghanshyamrangapara5987
    @ghanshyamrangapara5987 2 роки тому +1

    Good👍

  • @sonalnakum6637
    @sonalnakum6637 2 роки тому

    Have navu kyare aavse

  • @vrajkateshiya4081
    @vrajkateshiya4081 2 роки тому

    Hi

  • @farjanaminivadiya1136
    @farjanaminivadiya1136 2 роки тому +2

    Super👍

  • @hematarun9515
    @hematarun9515 2 роки тому +2

    Very nice video 👌

  • @chiragsolanki555
    @chiragsolanki555 2 роки тому +1

    Very nice video🙏

  • @lokendrabundela8741
    @lokendrabundela8741 2 роки тому

    Super video 👍❤️🙏