Vah vah ane j kevay ma bap jo a samajma badha mabap avi j samajan rakhe ane dikrine sachi salah ape to aj je vadhu ghar tuti rahya e atki jay ane dikrio vadhare sukhi bane realy darek mabape N Ane dikrio samjva jevo sandesh male evo ekadam mast vidio realy bahu j saras kam one midia parivar thank you all jay mataji
ખુબ સરસ વન મીડીયા દર્શકો તથા રમણીકભાઈ રાજુભાઈ વિજુબેન ભગાજી તથા ક્રિષ્નાજી બધા ને મારા જય માતાજી ખુબ સરસ પારીવારીક વિડિયો સમજણ ની વાતો છે મારી પ્રભુ ને પ્રાર્થના કે હરેક પરીવાર માં ખુશી અને આનંદમય વાતાવરણ બની રહે અને આપણે કોશિશ કરીયે .એવી માતાજી આપણને શક્તિ આપે જય માતાજી જયજય દ્વારકાધીશ.. જય જય ગરવી ગુજરાત . અમદાવાદ થી નટવર વાધેલા...
@@ranjanbhatt9729 and free rete are रट te તે તે ee te 3 એર ત તે રે રે તે રીતે એ છે ઔર રહે તે તે ઔર ઔર એક રીતે re ટ્રી ટ્વીટર ઔર એંટ્રી એર ગ્રેટર રેતી તે ઔર તે તે તટે તે ગઇ એટ ધ મેચ રીતે રેઈટ ત તે ઔર તે તે પણ આ તે e 4 हररोज r 4 તે તે re y તે te 30 tytëétytttetftttttt4ttttttetttgetg. et3tttr
વિજુબેનના વિડીઓ તો ઘણાં બધા જોયા પણ આ વિડીઓ દિકરીઓ,અને સમાજ માટે ઘણું બધું સમજવા જેવો છે. અને સમાજ ઉપયોગી લાગ્યો એટલે દિલથી સલામ અને તમે બધા એ માટે આ વિડીઓને દિલ થી લાઈક કરજો, અને વન મિડીયાની તમામ ટીમને ખુબ-ખુબ અભિનંદન.
Super great jodi chaar jan ni jodi khubj saras che bus aavi rety j video must banaavjo ne video thodo laambo banaavo jowaani maza aave che 👍 congratulations
*💞E🎋-🎋AHANI💞* એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. *હું સુખ શોધી રહ્યો છું.* મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’ આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે? એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’ આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી. જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે- 01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.) 02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી. 03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે) 04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી. 05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું. 06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી. 07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી. 08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે. 08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી...!! આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God.. ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
દુનિયા મા વધારે આજ પ્રોબ્લમ હોય છે જ તમારો આ apisode ખૂબ જ સુંદર છે 👌👌👌👌👌👌ધન્યવાદ...
Bov saras samjavu che tame dhansukh bhai raju bhai
Superb video😊👌👌🙏🙏🙏🙏👌👌Wah vijuben👌👌👌👌
Mane tamhra video ma lone mane bav game che tamhra video
Nice
wah. ...super...vidio...kisu jevi bhul me pn mara jivan ma kayri che hu pan pastav chu.....😭😭😭😭
Super Bhai Bhai 😀😀😀👍👍👍👍👌👌
આવી સાસુ બધા ને મળે 🤩🤩🤩
💯ટકા👌
Very Good
True Advice
👌👌👌👌👌👌👌👌👌
Vah vah viju ben vah raju bhai vah kishana vah bhaglo vah khub sarash video aavij rite aagal vadh raho
વિજુબેન વાહ પહેલીવાર મને પુરી ટીમને અભિનંદન🎉🎊 આપવાનુ મન થયું છે👌😁👍( બેસ્ટ વિડીયો)
Va
Pehli var ny Aa team ne to hamesha abhinandan apvana hoy
👌👌👌
Vaah atyar sudhi na the best vidio ma thi aa vidio che
Super....
khub saras
aje vishesh shikh varo video banavyo badha ne samjva ane janva layak video chhe
ava video banavto raho ramnikbhai charoliya congrats
આવા મા બાપ હોય તો જ દીકરી નો સંસાર ચાલે,👌
સાસી વાત છે 👌💘
Meet
આને કેવાય વિડિયો બનાવ યો💝👏👏👏👏
રાઈટ👌
Maa baap ava j hova joi e nice video 👌🏻👌🏻👌🏻👌🏻
આ વિડીયો બહુ સરસ છે. સમાજમાં બા-બાપ દીકરીઓને આવી સારી સલા આપશે તો સમાજ આગળ આવશે. અને દરેક દીકરીઓનું ઘર સારુ સાલશે.
🙏 જય શ્રી રામ 🙏
સાવ હાશી વાત છે 👦ભાઈ👌👌👌
Ha Ho
Lovely video... Super duper hit.. Maja aavi gai ramnik bhai.. Jordar.. 🙏☺️🙏☺️
Nice concept ane je aa video dwara bataviyu ke hamesha jamai no vak nathi hoto kyarek dikarino pan vak hoyi che 👌👌👍👍
Best story badha j ma bap avi salah ape and dikri Mani jay
Vah vah ane j kevay ma bap jo a samajma badha mabap avi j samajan rakhe ane dikrine sachi salah ape to aj je vadhu ghar tuti rahya e atki jay ane dikrio vadhare sukhi bane realy darek mabape N
Ane dikrio samjva jevo sandesh male evo ekadam mast vidio realy bahu j saras kam one midia parivar thank you all jay mataji
રોજ નવા વિડીયો મોકલો મારી દીકરીને બહુ ગમે છે
Khub saras 🌹🌹🌹🙏🙏
Rajubhai srs salah aapi dikari n...tamru kam badha video ma srs j hoy chhe......anne rajubhai bhu mst lago cho tame enytime fine👌👌👌
Sara's very nice video 👌👌
ખુબ સરસ વન મીડીયા દર્શકો તથા રમણીકભાઈ રાજુભાઈ વિજુબેન ભગાજી તથા ક્રિષ્નાજી બધા ને મારા જય માતાજી ખુબ સરસ પારીવારીક વિડિયો સમજણ ની વાતો છે મારી પ્રભુ ને પ્રાર્થના કે હરેક પરીવાર માં ખુશી અને આનંદમય વાતાવરણ બની રહે અને આપણે કોશિશ કરીયે .એવી માતાજી આપણને શક્તિ આપે જય માતાજી જયજય દ્વારકાધીશ.. જય જય ગરવી ગુજરાત . અમદાવાદ થી નટવર વાધેલા...
Yvib
Jay mataji 🙏🙏🙏🙏
@@meenababes6516 ધન્યવાદ . જય માતાજી
@@ranjanbhatt9729 and free rete are रट te તે તે ee te 3 એર ત તે રે રે તે રીતે એ છે ઔર રહે તે તે ઔર ઔર એક રીતે re ટ્રી ટ્વીટર ઔર એંટ્રી એર ગ્રેટર રેતી તે ઔર તે તે તટે તે ગઇ એટ ધ મેચ રીતે રેઈટ ત તે ઔર તે તે પણ આ તે e 4 हररोज r 4 તે તે re y તે te 30 tytëétytttetftttttt4ttttttetttgetg. et3tttr
On7
Nice video Jordan LOVELY 💞💞💞💞💞💞💞💞💞💐
ધન્યવાદ વીજુબાખુબસરસવિડીયોછે 😆😆😆😆😷😷😷💚💛💜👌👌👌👌👏👏👏👍
Mane to viju Ben bahu gamy che😁😁😁😁😁😊😊😊😊😊🤭
Saras consept vijuben 👌👍
Jor dar team work
Exlent performance
Q we
વાહ વિજુબેન શું વિડિયો છે સમજવા લાયક છે
Hii
One of the best 👌☺
Very nice 👌👌
Viju & Raju ni jode best🙏👍😀😀
વિજુબેનના વિડીઓ તો ઘણાં બધા જોયા પણ આ વિડીઓ દિકરીઓ,અને સમાજ માટે ઘણું બધું સમજવા જેવો છે. અને સમાજ ઉપયોગી લાગ્યો એટલે દિલથી સલામ અને તમે બધા એ માટે આ વિડીઓને દિલ થી લાઈક કરજો, અને વન મિડીયાની તમામ ટીમને ખુબ-ખુબ અભિનંદન.
jignesh 6nn
B@@ashasarvya6204
Veri naes vidiyo bovj saras salah aapi viju bene ho aavuj bada ma bap kare to koi divas koi dikrino sansar no bhage ne baday suki tay jay ho
Bhga bhai ni vat bhu sachi vat che ho
Vha vha saras video 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
આવી સિખામણ દરેક માં બાપ દીકરી ને આપે
Haji video aayo nhi
आवी रीते बघा मा बाप समजे तो कोय दिवस दिकरी नू घर ना टूटे
Osmm 😊😊😊😊😊 , Keep Shining 🌟🌟🌟
Sachi vat Che viju ben nice
Nice😂😁🤣
૧ક૧૧કકલકકકકકકકકલલકકલલલલલલલકલકલકકલલલકલલલલકલકલલલલલલલલલલકલલલકલલલકલલલકલલકલકલલલકલલલલલકલલલલલલલલલલલલલલલકલલકલલલલલલલલકકલલલલલલલલલલલલકલ"લક"કલ"લલલકકલલલક.લકલલ....ક.લક.ક...લ.લ.......લ.........
viju masi tamne tamara all stap ne lakho salam se...aapne khub saro sandesh apyo se .khu khub aabhar🙏🙏
Aa video saras che
ખુબજ સરસ સમાજ ઉપયોગી કોન્સેપટ
Saras bov saro video bnavyo6e
Very nice video👌👌👍👍
ધન્ય વાદ વીજુબેન સરસ વિડીયો બનાવ્યો છે
Aa vidio samaj ne sikhvade che khubaj saras i like
Love💜
સમાજ માટે ખૂબજ સરસ સંદેશો આપ્યો છે. દરેક માબાપે અને દરેક દિકરી ઓએ સમજવા ની જરૂર છે.
રાઈટ👌
Vah bhga bhai
वक्त और हालत के साथ शौक तो बदल सकते है,
लेकिन रिश्तें और दोस्त बदलना मुश्किल है !! -
........................ #chavdayogesh
👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ँ વાહ સુપર વિડીયો બનાવ્યો છે બહુ હસાવયા 😃😂😀😊😄😅😇 વાહ રાજૈસ ભાઈ સુ સરનૈમ છૈ તમારી અમૈય પંચાલ છી
Nice video 👌👌👌👌
જોરદાર.સંદેશો.છે.👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍
Ha moj ha
Khub Sara's
ખુબ સરસ વિડિયો બનીયો છે
Super great jodi chaar jan ni jodi khubj saras che bus aavi rety j video must banaavjo ne video thodo laambo banaavo jowaani maza aave che 👍 congratulations
KRISHNA BEN NO AEKAJ DAYLOK MARE AAJE PAN NATHI REVU ANE KALE PAN NATHI REVU JAI MATAJI KRISHNA BEN
Jay mataji 🙏🙏🙏🙏
ખુબજ સરસ..વિડીયો છે વિજુબેન. મારી બેબી તમારા બધાજ.વિડીયા જોવે છે👌👌
Moj
વાહા વીજુબેન વાહા 👌👌
સાચી વાત છે વિજુ બેન નસીબ જો મા બાપ લખતા હોત ને તો જગત ની કોઈ દિકરી ના આખો મા આંસુ નય આવત😥😥
ગહ
@@tushar9718
.
.
@@tushar9718x
Khubaj Sara's video chhe 👏👏👌👌
Bov j mast banavo video
Jordar supar
Jordrsupr
જય ગોપનાથ મહાદેવ
Jay gopnath mahadev
Bov sars samjuti aapirhiya chho smaj ne great
રોજ નવા વિડીયો મોકલો મારી દીકરીને બહુ ગમે છે વીજુડી
HaHa
#gaurangsteelfurniture
Wah very nice video super viju been 👌👍
Jordarrrrrrrrrrrrrr
Very useful concept
😘
હું તમારા વિડિયોબધાજ જોવશુ બોવ સરસ શે
Akdam sachi vat Che👌👌
Sav sachi vat 6 Viju ben
Wah ramnik bhai wah.
ખુબ સરસ કોન્સેપ્ટ છે તમારા બધા એપીસોડ માં સમાજ માટે ખૂબ સુંદર મેસેજ હોય છે.
લવ મેરેજ :- અમે તો કહેતાં જ હતા હેરાન થઈશ
અરેંજ મેરેજ :- વાંધો નહિ બેટા ચાલ્યા કરે
સ્વાર્થ × પ્રેમ = "-"
Sachi vat 6
Supar ho
વાહ વાહ વાહ
#gaurangsteelfurniture
@@hiraljinjariya9551 sd@fd\a'!
Nice vedio aa vedio thodo lambo hota best reta
Superb
Very nice story
સાવ સાચી વાત છે
Vrenaes
વાહ વન મીડિયા ટિમ વાહ
બહુ જ સુંદર વિડિયો બનાવ્યો છે
હા વિજુબેન હા
Excellent performance
Very nice msg nice video
Good motivation dikaro mate
Khub Saras concept laya ho.. Pan Krishnaben jetlu jaldi samji gya etlu jaldi badha nathi samajta Enu Su kari sakay..?????
ભાવેશભાઈ રાજકોટ મનસુખભાઈ સોલંકી રાજપુત આનંદ કરાહોસો
Jay Siyaram
Jay siyaram 🙏🙏🙏🙏
Krishna ben avu vailu n thvai
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👍👍👍👍👍👍👍👍👍
Bhu saras very good
Very nice
Jai Shri Krishna
Chello divas move ma te Cha Kem mangavi te topik per video banavavo
Super duper play 👌👌👌
*💞E🎋-🎋AHANI💞*
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. *હું સુખ શોધી રહ્યો છું.*
મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.
થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’
આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.
આવું શા માટે?
એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?
કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’
આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.
જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે-
01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.
08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી...!!
આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..
ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
H bi yum
ભાવેશભાઈ રાજકોટ મનસુખભાઈ સોલંકી આનંદ
ખુબ ખુબ સરસ.........
Best vedeo...superb