SHIVAJI NU HARLDU ! કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી ની જુગલબંધી | શિવાજી નું હાલરડું | Rajbha Gadhvi |

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • #shivajinuhalardu
    #shivajimaharaj
    #kirtidangadhvi
    #rajbhagadhvi
    #gujarati
    #dayro
    #kutch
    ‪@SiddhivinayakDigital‬

КОМЕНТАРІ • 623

  • @omeshlanjewar4578
    @omeshlanjewar4578 Рік тому +39

    🚩__जय भवानी___🚩
    जो पर्यंत आकाशात सूर्य- चंद्र राहतील तेव्हा पर्यंत माझा राजा च नाव राहिल__
    Maharastra ची शान _छत्रपति शिवाजी महाराज__🚩
    🚩__जय जिजाऊ_जय शिवराय__🚩

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  Рік тому +2

      Jay ho 🙏

    • @DAVE_DADA
      @DAVE_DADA Рік тому +2

      Jay Shivray🚩🚩🚩

    • @lakhabhairabari7175
      @lakhabhairabari7175 7 місяців тому +3

      હિંદુ હદય સમ્રાટ જય શિવાજી મહારાજ

    • @jayeshbharwad7592
      @jayeshbharwad7592 4 місяці тому +3

      Maharast ki nahi Bhai pure desh ki shan hai chhatrapati shivaji maharaj or maharana pratap singh ji 🚩🦁

    • @omeshlanjewar4578
      @omeshlanjewar4578 4 місяці тому

      @@jayeshbharwad7592
      🙏🙏🙏🙏🙏🙏

  • @janardanpandya8398
    @janardanpandya8398 Рік тому +40

    આપણી ચાલી આવતી પવન અને ખમીરવંતી પરંપરા અનુસાર ચારણો, ગઢવીઓ ની જીભે માં જગદંબા સરસ્વતી સાક્ષાત વસે છે. લક્ષ્મી ને કમાઈ શકાય છે પણ માં જગદંબા સરસ્વતી નો વાસ ત્યારે જ થાય જ્યારે આવા પાવન કુળે જન્મ થાય. આ વીર ગાથા ગાનાર માત્ર વખાણ જ કરે છે તેવું નથી પણ જો જરૂરી જણાય તો રાજા મહારાજાઓ ને સન્મુખ જઈ ને કડવી પણ સાચી વાત કહેવાની તાકાત પણ આ ખમીરવંતી કોમ માં છે તેવા દાખલા પણ આપના લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર" ની ચોપડીઓ માં આપણે વાંચી શકીએ છીએ. જે લોકો આ મંચ ની સામે બેઠા છે તે તમામ ભાગ્યશાળી છે અને UA-cam ઊપર મેં આ પ્રોગ્રામ અનેક વખત જોયો છે પણ હજીયે મને ફરી જોવાની સાંભળવાની ઈચ્છા એવી ને એવી જ તીવ્ર રહે છે.......ધન્ય એ ધરતી અને ધન્ય એ ધરતી ના સપૂતો ને અને ધન્ય એવા સપૂતો ની ગાથા નો રસથાળ લઈ ને આવેલા પૂજ્ય દેવીપુત્રો ને અને માં જગદંબા સરસ્વતી ને મારા સાદર દંડવત પ્રણામ.

  • @ujjawalapatil3485
    @ujjawalapatil3485 Рік тому +54

    शिवाजी महाराज माझ्या महाराष्ट्र ची आन-बान-शान आहे कीर्तिदा दादा खुप छान ❤

  • @jayrajputana9057
    @jayrajputana9057 Рік тому +8

    હા મારા ગુજરાત ના ગૌરવ કવિરાજ ધન્ય છે તમને જે તમે ભારત ની સંસ્કૃતિ ને ઉજાગર કરો છો માં ભગવતી સદાય તમારી પડખે રહે...... જય માતાજી

  • @manvicky_
    @manvicky_ Рік тому +28

    "काशी की कला जाति, मथुरा मैं मस्जिद बनती,
    अगर ना होते शिवाजीराजे, तो सुन्नत होती हम सबकी"🚩
    _कवि भूषण

  • @અવલગ્રુપ
    @અવલગ્રુપ 2 роки тому +137

    જીવનમાં આવા રસ ના હોય તો એ જીંદગી નો કોઈ મોલ નથી.
    વાહ રાજભા & કિર્તીદાનભાઈ

  • @gauravradadiya1614
    @gauravradadiya1614 2 роки тому +210

    આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
    માતાજીને મુખ જે દીથી,
    ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
    પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -
    કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
    સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
    ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -
    રહેશે નહીં, રણઘેલુડા !
    ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
    પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -
    કાયા તારી લોહીમાં ન્હાશે :
    ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
    ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -
    તે દી તારે હાથ રહેવાની
    રાતી બંબોળ ભવાની….શિવાજીને…
    લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -
    તે દી તો સિંદોરિયા થાપા
    છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
    આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -
    તે દી તારાં મોઢડાં માથે
    ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
    આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -
    તે દી કાળી મેઘલી રાતે
    વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
    આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -
    તે દી તારી વીરપથારી
    પાથરશે વીશભુજાળી……શિવાજીને…
    આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -
    તે દી તારે શિર ઓશીકાં
    મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
    સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -
    જાગી વ્હેલો આવ, બાલુડા !
    માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
    જાગી વ્હેલો આવજે, વીરા !
    ટીલું માના લોહીનું લેવા !
    શિવાજીને નીંદરું ના’વે
    માતા જીજાબાઇ ઝુલાવે.
    બાળુડાને માત હીંચોળે
    ધણણણ ડુંગરા બોલે.

  • @DilipPatel-ov7sk
    @DilipPatel-ov7sk Рік тому +10

    વાહ. અમારા ગુજરાત નું ગૌરવ . કિર્તીદાનગઢવી અને રાજભા ગઢવી ❤

  • @harishbalas40
    @harishbalas40 Рік тому +44

    हिन्दू ह्रदय सम्राट श्री छत्रपति शिवाजी महाराज जी को कोटि कोटि नमन है 🙏🚩🇮🇳
    भारत माता के विर योद्धा अमर महान छत्रपति शिवाजी महाराज जी 🇮🇳🚩 जीजाबाई मां 🚩🙏

  • @user-px9vf2co8h
    @user-px9vf2co8h 13 годин тому

    दुनिया का बाप एकच आमचे भगवान छत्रपती शिवाजी महाराज हर हर महादेव ⚔️⚔️⚔️⚔️🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @JayHind0127
    @JayHind0127 Рік тому +60

    હા રાજ ભા હા કીર્તિ દાન સંસ્કૃતિ જાળવવા મા ઘણું હાથ છે આ યુગ માં

    • @SiddhivinayakDigital
      @SiddhivinayakDigital  Рік тому +2

      ખૂબ ખૂબ આભાર આ વિડિઓ જોવા માટે 🙏

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 11 місяців тому +8

    જય ભવાની જય છત્રપતિ શિવાજી જય મહારાણા પ્રતાપ જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ

  • @kmbaraiya4494
    @kmbaraiya4494 Рік тому +23

    વાહ રાજભા વાહ કિઁતીદાન ભાઈ ધન્ય છે તમો ને👌👌👌👌👌

  • @ettonightin
    @ettonightin 10 місяців тому +5

    ખૂબ સરસ ❤❤❤❤

  • @manibhaipatel7096
    @manibhaipatel7096 Місяць тому +3

    vah rsjbha vah kirtidada dhany che janeta gadhvi chu avaj che jay bhavani Himatnagar thi jay mataji

  • @dhruvramanuj6231
    @dhruvramanuj6231 2 роки тому +44

    કુંભકર્ણ અસૂર અવતારી ઓરંગઝેબ દુહાઇ ફેરી રબકી
    તોડ દિયે દેવી દેવાલય સારે મોહલે કે માલા તોડી સબકી
    કાશી કાબા હોતી, મથુરા મદીના હોતી શિવાજી ના હોતે તો સુન્નત હોતી સબકી
    જય ભવાની જય શિવાજી મહારાજ 🙏🙏 જય શ્રી રામ 🚩🚩🚩

  • @sachin_chauhan_x8
    @sachin_chauhan_x8 Місяць тому +4

    Jay Shivaji Maharaj 🚩🚩🙏🙏⚔️⚔️❤⚔️

  • @sagarpurohit33
    @sagarpurohit33 9 місяців тому +6

    Proud of you Kritidan gadhavi and Rajbha ❤😊

  • @harshadprajapati6618
    @harshadprajapati6618 5 місяців тому +9

    જોરદાર જુગલબંધી 👌👌🙏

  • @alpeshcahranalpeshraj3800
    @alpeshcahranalpeshraj3800 5 місяців тому +7

    વાહ રાજબા ગડવી જય શ્રી રામ

  • @pruthvirajkathi2405
    @pruthvirajkathi2405 2 роки тому +552

    ભારત નું ગૌરવ કિર્તીદાન ગઢવી ..... જે માણસ અમેરિકા માં થી ડોલર કમાવી ને જો ગરીબો માં દાન કરતો હોય તો વિચારજો સાહેબ ઈ માણસ કેવો હશે ..... સલામ છે ભાણેજ તને

  • @nexuthakor
    @nexuthakor 16 днів тому +5

    Geet sakbhdi ne vibration na aave to ganda sambhdvu nakamu 🔥✨

  • @hardikrana976
    @hardikrana976 Рік тому +10

    Jay shivaji Jay maharana pratap ni jay ho jay sanatan dharam Jay ho shivaji na maa jija Bai ni ke Ava tiger dikra ne Janam apnari 🙏🏻👏💓

  • @JayeshShukla-g5y
    @JayeshShukla-g5y Місяць тому +3

    MIND BLOWING.

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 2 роки тому +15

    એવા કલાકાર ની જરૂર હિંદુસ્તાન માં

  • @gadhavinarubhai7972
    @gadhavinarubhai7972 Рік тому +13

    હા સાવજ 🦁👑 જય શિવરાજે🙏

  • @ManishPatil-sl6mi
    @ManishPatil-sl6mi 5 місяців тому +3

    Maharashtra ❤ Gujarat

  • @riteshagarwal1798
    @riteshagarwal1798 Рік тому +10

    ઘણી ખમ્મા ખમ્મા ભાઈ કિર્તીદાન ગઢવી

  • @ShyamMagare-ep2rb
    @ShyamMagare-ep2rb 11 місяців тому +3

    जय माँ जीजावु जय शिवराय जय महाराष्ट्र ❤❤ सुंदर ❤❤ जय हो जय हो जय हो 🌺🚩🌺🌺 राम कृष्ण हरी विठ्ठल केशवा 🌺🌺

  • @vikrantkadam2070
    @vikrantkadam2070 Рік тому +7

    Love from Maharashtra gadvis are best dyaro ni to vaath ch nathi ❤❤❤❤❤

  • @Jigardesai77
    @Jigardesai77 2 роки тому +11

    Ha mara gujaratna 2 havjo tamara dayrani moj kaik alg j hoy6 ha rajbha and kirtidan gadhavi👑👑

  • @ahirvijay1657
    @ahirvijay1657 Рік тому +8

    વાહ દોસ્ત વાહ વાહ વાહ વાહ વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ વાહ દોસ્ત વાહ ્્ જય શિવાજી મહારાજ ્્

  • @vijayshirke4711
    @vijayshirke4711 7 місяців тому +1

    निश्चयाचा महामेरू ! बहुत जनांसी आधारू
    अखंड स्थितीचा निर्धारु ! श्रीमंत योगी ॥
    यशवंत, कीर्तिवंत ! सामर्थ्यवंत, वरदवंत
    पुण्यवंत, नीतिवंत ! जाणता राजा ॥
    जय भवानी जय जिजाऊ जय शिवराय

  • @JaganiMayur
    @JaganiMayur 8 днів тому +1

    વાહ કવિ રાજ વાહ 😇🙏👌🚩

  • @manojpatil4617
    @manojpatil4617 Рік тому +6

    Jay Shivaji Maharaj love from Maharashtra

  • @RamKadam-b7n
    @RamKadam-b7n 9 місяців тому +3

    किर्ती दादा एक नंबर जय महाराष्ट्र जय गुजरात

  • @king.zalazala6310
    @king.zalazala6310 2 роки тому +12

    Jay Rajputana 🚩 Jay Shivaji Maharaj

  • @vijaysinhbapu2439
    @vijaysinhbapu2439 2 роки тому +67

    ધન્ય છે તમારા સંસ્કાર ને આજે પણ વિર રસ પાન કરાવો છો ઈતિહાસને ઉજાગર કરો આવા ગીતો સંભાળી એવી માતા ઓ આજે પણ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ સિંહ જી જેવા દિકરા પાકે જય રામ હર હર મહાદેવ જય હો સનાતન ધર્મ કી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dineshdudhrejiya-px8pn
    @dineshdudhrejiya-px8pn Рік тому +9

    જય છત્રપતિ શિવાજી મહારાજ

  • @Hanshrajpurohit-th9zb
    @Hanshrajpurohit-th9zb Рік тому +5

    वाह वाह कविराज वाह❤❤

  • @NiluParmar-jr2jw
    @NiluParmar-jr2jw Рік тому +21

    વાહ કવિરાજ વાહ ❤

  • @Mr_rahul__mori
    @Mr_rahul__mori Рік тому +5

    🙏 जय माँ भवानी 🚩जय शिवजी 🙏

  • @punjabhaichauhan7076
    @punjabhaichauhan7076 Рік тому +4

    સાહેબ મારે કલાકાર બનવાનું છે તમારી જેમ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kpbannahub1795
    @kpbannahub1795 2 роки тому +4

    राजबा का जवाब नहीं ,,दायरा में 👌👌👌👌♥️♥️♥️♥️🥰🥰🥰🥰💯💯💯💯

  • @ManubhaiDamor-hy3mx
    @ManubhaiDamor-hy3mx 3 місяці тому +2

    Always king kirtandan gadvi

  • @rameshrathodofficial7951
    @rameshrathodofficial7951 3 місяці тому +1

    હા.રાજભા.કિર્તીદાન.ઘડવી.તમારી.મોજ. અમે.બનાસકાંઠા.થી.રોજ.તમારા. ઓલ. ડાયરા.જોયા.ચિયા

  • @hklover5437
    @hklover5437 Рік тому +10

    ધન્ય છે રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી હો

  • @dhavalrathod6254
    @dhavalrathod6254 2 роки тому +7

    રૂંવાટી ઊભી કરી દે..એવું છે ભાઈ....જોરદાર ગઢવી સાહેબ...🙏🙏🙏

  • @sbanaa007
    @sbanaa007 Рік тому +6

    🙏જય માઁ ભવાની 🙏🙏🙏🙏

  • @indianarmymedicalcorps7867
    @indianarmymedicalcorps7867 2 роки тому +4

    Ha Rajbha haa
    Jamavat ho Rajbha

  • @akashmarne5523
    @akashmarne5523 Рік тому +2

    छत्रपती श्री शिवाजी महाराज की जय

  • @NavinbhaiSheth-u7t
    @NavinbhaiSheth-u7t Місяць тому +2

    Praful Dave jevu koi shivaji nu halsrdu na gai sake

    • @vishalAmreli
      @vishalAmreli 26 днів тому

      Beta aa live ma aavu gavu e tara bap niy trevad nthi mate shanti thi joya kr

  • @amitbanda6289
    @amitbanda6289 6 місяців тому +6

    Vah saras👌

  • @chaudharykamlesh5120
    @chaudharykamlesh5120 2 роки тому +7

    Vah Rajbhai and Kirtidan bhai gadhavi 🙏🙏🙏

  • @tirthstudiojamnagarjamnaga4510
    @tirthstudiojamnagarjamnaga4510 4 місяці тому +2

    Kirtidan bhai mara papa pan bajan gay che aano aavaj same Tamara jevo che e gay to aavu lage ka tame gav cho mane pan bajan no khub sokha che mare tamne malvu che

  • @NishaAyar-qw8fy
    @NishaAyar-qw8fy Рік тому +5

    Ha KaviRaj Ha

  • @manojsinhchauhan6620
    @manojsinhchauhan6620 Рік тому +3

    જય હો કવિરાજ ❤

  • @shukhdevbharwad4514
    @shukhdevbharwad4514 Рік тому +3

    Va moj

  • @hindisong6132
    @hindisong6132 2 роки тому +3

    Ha tamari moj haa

  • @ajitsolanki1978
    @ajitsolanki1978 Рік тому +2

    Su vaat che kaviraj

  • @shaileshahir5195
    @shaileshahir5195 2 роки тому +4

    Vah rajbha

  • @gujratikingstar
    @gujratikingstar Рік тому +4

    Gujrat na king ❤❤❤

  • @dineshsenva7233
    @dineshsenva7233 2 роки тому +3

    Vah havjo vah Gujarat nu gaurav

  • @vijaywaghela2806
    @vijaywaghela2806 2 місяці тому +2

    રાજો તો રાજો છે ભાઈ યો

  • @Ganpat_Official_01
    @Ganpat_Official_01 2 роки тому +9

    જનની હોય માં જીજાબાઇ 🙏🙏

  • @GATRAD_DIGITAL
    @GATRAD_DIGITAL 9 місяців тому +2

    *વાહ કવિરાજ ❤🎶*

  • @Mechanical2910
    @Mechanical2910 2 роки тому +3

    Wah kai no ghate

  • @jenishsindal261
    @jenishsindal261 11 місяців тому +2

    Jay Maharashtra 👑⚔️🦁🚩

  • @manojgadhvi8980
    @manojgadhvi8980 3 роки тому +5

    Ha Mara Charan Ha...

  • @aniyobharwad5142
    @aniyobharwad5142 2 роки тому +4

    વાહ રાજભા ગઢવી વાહ

  • @रवींद्रपाटीलपाटीलरवींद्र

    जय शिवराय
    जय भवानी ❤

  • @comedycontrol-wv6qu
    @comedycontrol-wv6qu 2 роки тому +2

    Kirtidan 1 he tu Bhai 🔥🔥

  • @Nitu.77
    @Nitu.77 2 роки тому +4

    Wah kirtidan bhai wah

  • @AadiPatanShort
    @AadiPatanShort Рік тому +3

    Jay Sivaji Maharaj 🚩#Aadipatan64

  • @aniyobharwad5142
    @aniyobharwad5142 2 роки тому +4

    હા કીર્તીદાન ગઢવી હા

  • @govindbhetariya7570
    @govindbhetariya7570 Рік тому +1

    Ha kaviraj ha 🙏🙏
    Jay Murlidhar🙏🙏

  • @shaktinews3296
    @shaktinews3296 Рік тому +3

    Vah કવિરાજ

  • @bluebearsecurity5615
    @bluebearsecurity5615 2 роки тому +2

    Haa moj haaa gadhvi bhaio

  • @mangibenrathva1282
    @mangibenrathva1282 Рік тому +3

    Wah🙏............🎼🎶🎶🎶🎶🥰

  • @hardikkatariya6296
    @hardikkatariya6296 11 місяців тому +1

    Shivaji jayanti par sat sat naman

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 6 місяців тому +4

    Jay meldia kajar ji Jay Hindi maa meldia kajar ji ❤️🙏🙏❤️

  • @Kunalbarot17
    @Kunalbarot17 Рік тому +3

    Jai shivraay❤🧡🚩🚩🚩

  • @ParmarVanrajsinh-cp1lf
    @ParmarVanrajsinh-cp1lf Рік тому +2

    Bhai Bhai

  • @sanjayvanodiya-d9q
    @sanjayvanodiya-d9q Місяць тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 7 днів тому +1

    🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho sty mev jyte ki

  • @aniyobharwad5142
    @aniyobharwad5142 2 роки тому +4

    હા ગીર ના સાવજ હા

  • @gohelparas1446
    @gohelparas1446 2 роки тому +3

    Ha rajbha ha

  • @GuijaratiLoveSongs
    @GuijaratiLoveSongs 6 місяців тому +4

    ભારત નું ગૌરવ કિર્તીદાન ગઢવી ..... જે માણસ અમેરિકા માં થી ડોલર કમાવી ને જો ગરીબો માં દાન કરતો હોય તો વિચારજો સાહેબ ઈ માણસ કેવો હશે ..... સલામ છે ભાણેજ તને

  • @surjsingvparmar4968
    @surjsingvparmar4968 2 роки тому +2

    વાહ ભાઈ વાહ જય હિન્દ મેરા ભારત મહાન

  • @yogigaming6238
    @yogigaming6238 2 роки тому +2

    Ha rajbha ha tamari moj

  • @vihatstudiogolgam1438
    @vihatstudiogolgam1438 2 роки тому +5

    Jay Sivaji maharaj raje 🙏🙏🙏🚩🚩🚩

  • @yogeshdhanger_motivation
    @yogeshdhanger_motivation 2 місяці тому +1

    ❤❤❤jay Shivji Raja.

  • @priyankadarji3886
    @priyankadarji3886 Рік тому +2

    Kirtidan gadhvi ni tole koi na aave Bhai 🎉

  • @ashokgohilgohil1346
    @ashokgohilgohil1346 2 роки тому +4

    વાહમારા ગુજરાતની સંસ્કૃતિ વાહ

  • @kiranbensurani2949
    @kiranbensurani2949 3 роки тому +12

    Rajbha Tamara jeviu koy no hoy vah rajbha vah 👌👌👌

  • @urviarwadiya1857
    @urviarwadiya1857 4 місяці тому +1

    🎉🎉🎉jay saurashtra

  • @virendrasinhzala1788
    @virendrasinhzala1788 3 роки тому +2

    Ha Rajbha ha
    Kirtidan bapu haaa

  • @murlidharintirprige2455
    @murlidharintirprige2455 2 роки тому +4

    Jay murlidhar

  • @dvmewada4216
    @dvmewada4216 3 роки тому +1

    Vaah siddhivinayak digital

  • @bbcstory69
    @bbcstory69 2 роки тому +3

    Bhai bhai 🤘🤘🤘