ઉઠો ને મારા લક્ષ્મણ વીર રે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024
  • આંખમાં આંસુ ને રઘુવીર બોલ્યા રે
    જવાબ દીયોને લક્ષ્મણ વીર આંખમાં આંસુ
    મુખ મરડીને કઈ કઈ બોલ્યા રે
    રામ લક્ષ્મણ સીતા વનમાં જાય આંખમાં આંસુ
    ઇન્દ્રજીત સાથે યુદ્ધ આદર્યા રે
    સુંદર હશે તો સુંદિર મળશે રે
    એકનો મળે સીતા નાર આંખમાં આંસુ
    માનવ હશે તો માનવી મળશે રે
    એક ન મળે માડીનો જાયો વીર આંખમાં આસુ
    ઇન્દ્રજીત સામે યુદ્ધ આદર્યા રે
    લક્ષ્મણ બેઠા તમે થાવ આંખમાં આસુ
    હાકલ મારીને હનુમાન ઉઠ્યા રે
    લેવા જડીબુટી જાય આંખમાં આંસુ
    જળી બુટી ઝાડ ને હનુમાન લાવ્યા રે
    વાટી ઘૂંટીને ભર્યા વાટકા રે
    મેલો લક્ષ્મણજી ને મુખ આંખમાં આંસુ
    સુના ઘોડા ને ઘોડા હરી રે
    સુના ઘોડા નો અસવાર આંખમાં આંસુ
    આળસ મરડીને લક્ષ્મણ ઉઠ્યા રે
    રામને હૈયે હરખ નો માય આંખમાં આંસુ
    ઘેર જસુ તો માતા પૂછશે રે
    તેને સુરે દેશું રે જવાબ આંખમાં આંસુ
    સુના મંદિર ને સુના માળિયા રે
    સુના લાગે અયોધ્યા ના રાજ આંખમાં આસુ
    all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan, mahadev kirtan, Shree ram kirtan, parvati ma kirtan, Shree radhe kirtan, mata janki kirtan, Shree hanuman kirtan, Shree syam kirtan

КОМЕНТАРІ • 2

  • @geetsangeetchetanaben
    @geetsangeetchetanaben 14 днів тому +1

    જય શ્રી કૃષ્ણ જય રામાપીર બેનો
    ખુબ સરસ કીર્તન

    • @radheradhekirtan3202
      @radheradhekirtan3202  14 днів тому

      @@geetsangeetchetanaben જય શ્રીકૃષ્ણ ધન્યવાદ