Mahesana : દલિતોએ કહ્યું 'કૂતરાં બિલાડાંને ખવડાવે છે, અમને નથી ખવડાવતા', ભટારિયાના દલિતો શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #mahesananews #gujaratinews #dalit #schedulecaste
    'કૂતરાં બિલાડાંને ખવડાવે છે, અમને નથી ખવડાવતા', આ શબ્દો મહેસાણાના ભટારિયા ગામના દલિત આગેવાનના છે. તેમનું આરોપ છે કે ગામના 'સવર્ણો દ્વારા આભડછેટ રખાય છે'. ગામના દલિતોએ કથિત આભડછેટ વિશે શું કહ્યું અને તેમણે શેનો બહિષ્કાર કર્યો?
    વીડિયો: રૉક્સી ગાગડેકર છારા/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 363

  • @rameshjithakor9999
    @rameshjithakor9999 2 місяці тому +19

    ગુજરાતના બધા ગામડા આવુજ ચાલે છે ભાઈ

  • @hengolparmar33
    @hengolparmar33 2 місяці тому +8

    શું કામ જમવા જવું પડે ઘરે બનાવીને જમો ને પછી આવું બધું કરવું પડે છે

  • @bhaveshthakor8680
    @bhaveshthakor8680 2 місяці тому +11

    અરે મારાં પ્રસંગે હું મારાં મિત્રો ને ના પણ બોલવું મારો અંગત વિષય છે આમાં આવા કુદકા મારી મફત ખાવાનું ખાવા જીદ ના કરાય આમાંય આરક્ષણ ના હોય 😂😂😂

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 2 місяці тому

      ઠાકોર ને ઓબીસી ની અનામત આરક્ષણ મળે કે નહિ ???

    • @MadarsinhDabhi-sw5lz
      @MadarsinhDabhi-sw5lz 2 місяці тому +2

      Right

  • @DipakVyas-h2x
    @DipakVyas-h2x 2 місяці тому +1

    Amari sathe pn jati vad thay che anamt no labh amne kem mlto nthi.... 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @dipaksodhviya8230
    @dipaksodhviya8230 2 місяці тому

    Good 👍👍 jordar kaka

  • @savitashomekitchen7127
    @savitashomekitchen7127 2 місяці тому

    જમવાજવાયજનયમદીરભલેરાખેધરમાઆપણુસવમાનહોવુજોયેગડેથીઉતરયુબધાનેનરકજછે

  • @krishnaraval2684
    @krishnaraval2684 2 місяці тому +31

    જે સમાજ માં છો ત્યાં જ સાચવો ને ભાઈઓ અને બીજા જોડે જમવાની હરામનું ખાવાની આદત ન રાખો

    • @sasaraudy1164
      @sasaraudy1164 2 місяці тому

      હરામનુ? એ તો ભિખ્શા માગવા વાળા ખાય ને? હરામનુ? 1000 વષૉથી ખાતા આયા હોઈ.

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 2 місяці тому

      બ્રાહ્મણ લાગે જ્ઞાતિ થી 😂😂😂 કેમ કે નફરત અને જાતિવાદ ફેલાવ વનું કામ તમારું છે 😅😅😅 હરામ નું ક્યાં છે આમાં. ગામ ના દરેક ને બોલાવ્યા આમને પણ બોલાવ્યા પણ ખાવાનું અલગ રાખ્યું. આ લોકો ને હાથે કરીને હિન્દુ બનવું છે 😂😂 હિન્દુ ધર્મ માં એની કોઈ ઓકાત નથી. કુતરા બિલાડા ની હિન્દુ ધર્મમાં. સારું સ્થાન છે દલિતો કર્તાગ. તોય આ લોકો હિન્દુ બનવા જય છે.😂😂

    • @bhikhabhainaiyaran3083
      @bhikhabhainaiyaran3083 2 місяці тому +1

      તે લોકોને કેટલું ખવરાવ્યું ભાઈ?

    • @kamleshbhatiya7186
      @kamleshbhatiya7186 2 місяці тому +1

      માનસિકતા સુધારો મફત નું તો કોઈ ને નથી ખાવુ શિવાય બ્રાહ્મણ

  • @JashuChaudhari-k4y
    @JashuChaudhari-k4y 2 місяці тому +7

    સરસ,,,,,, આવા લોકો ના, ત્યાં જમવા,જવાયજનહિ,

  • @ravindrapatel7848
    @ravindrapatel7848 2 місяці тому +5

    આમત્ર ના હોય તો સુ લેવા જવું પડે

  • @rahulparmaransrdhavirudh7266
    @rahulparmaransrdhavirudh7266 Рік тому +34

    મંદિર માં જવાની જરૂર જ શું છે જમવા જવાની જરૂર શું છે બાબાસાહેબે સ્વાભિમાનની જિંદગી જીવવાનું કહ્યું છે 🙏🙏 જય ભીમ જય સંવિધાન🙏🙏

  • @DipakVyas-h2x
    @DipakVyas-h2x 2 місяці тому +1

    Anamt no faydo bndh kro pchi amari hrol ma aavo 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😅😮😅😅😅😮😅😅😅😅😅😅😅

  • @rana9999
    @rana9999 Місяць тому +1

    जय जोहार जय भीम

  • @gskdigitalcreator8897
    @gskdigitalcreator8897 2 місяці тому +16

    કુતરા અને બિલાડી જાતે રસોઈ બંનાવી ના શકે ટેલતા માટે તેને આપવું પડે

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 3 місяці тому +30

    દરેક જગ્યા એ પોતાની જીદ પુરી ન થાય...અને જીદ પણ ન કરવી જોઈએ..દરેક જગ્યાએ આમંત્રણ ન હોય તો હડધુત થવા ન પહોંચી જવાય... સ્વાભિમાન..સ્વમાન..સાથે ક્યારેય સમાધાન ન હોય..🤔😲

    • @kishorvasani
      @kishorvasani 2 місяці тому

      ❤❤

    • @sanjayrathod-ym7tl
      @sanjayrathod-ym7tl 2 місяці тому

      100%

    • @RajaRamMohanKaay
      @RajaRamMohanKaay 2 місяці тому

      ૧૦૦% સાચી વાત છે. હિન્દુ ધર્મ.માં દલિતો નું સ્થાન નથી. તોય આ લોકો હાથે કરીને હિન્દુ બનવા જાય છે. ઇસ્લામ માં જરાય ભેદભાવ નથી. છતાં આ લોકો હિન્દુ બને છે તો કેમ સમજવાં😂😂😂

    • @mayabhaiayadi9662
      @mayabhaiayadi9662 2 місяці тому

      Javani su jarurat hati

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Рік тому +32

    મારો પ્રાયવેટ જમણ વાર નો પ્રોગ્રામ હોય તો મારાં ભાઈ ને પણ ન બોલવું અને આખા ગામને આમંત્રણ આપું... આવું પણ બને...

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому

      Mari jem , 100% Sachi vaat chhe Bhai tamari

    • @mjaydeep1913
      @mjaydeep1913 2 місяці тому

      પ્રાઈવેટ ની વાત અલગ છે એ તમારો છે તમારે જેને કેવુ હોય તને કહે પણ આપણે ગામ નૂ હોય તો બધા ને કીધુ હોય તે સમાજ ને કેવુ પડે

  • @rajendrasinhgohil5645
    @rajendrasinhgohil5645 Місяць тому

    અનામત નથી જોતી એમ કો હો

  • @ketanmehta4258
    @ketanmehta4258 2 місяці тому +9

    दलित भी हमारे समाज का हिस्सा है भेदभाव नहीं होना चाहिए
    बस मंदिर के नियमों का पालन सभी समाज को करना चाहिए
    सभी समाज को मंदिर मे पूजा, अर्चना, प्रसाद की छूट होनी चाहिए
    और सनातनी दलित है उस के साथ खाना खाने मे मुझे कोई भी तकलीफ नहीं है
    वो भी इंसान ही है और सनातन धर्म मे वेद कही भेदभाव नहीं सिखाता
    लेकिन जो सनातन धर्म के विरोधी है उस से दुरी बनानी चाहिए

    • @DipakVyas-h2x
      @DipakVyas-h2x 2 місяці тому

      To anamt ku lete ho 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @rohitparikh5420
      @rohitparikh5420 Місяць тому

      Ghanta hissa he. tumhara dharm ki den he.

    • @rohitparikh5420
      @rohitparikh5420 Місяць тому

      ​@@DipakVyas-h2xdharm ne 3000 sal paresan kiya he, islie anamat liya he. jyada bakavas karoge to hindu dharm hi chhod denge.tum mandir ka anamat kyu lete ho?

    • @DipakVyas-h2x
      @DipakVyas-h2x Місяць тому

      @@rohitparikh5420 kutte bhokte rhenge bharahmn srest tha or rhenge...... Kuaa ko kitna bhi sabun lgao vo kala hi rhega....... Jay Jay prsuram

    • @DipakVyas-h2x
      @DipakVyas-h2x Місяць тому

      Jo hlke hote he vo gali glocha hi krte he eske alava kuch nhi kr skte smje

  • @n.npatel4950
    @n.npatel4950 2 місяці тому

    આવુ તો રાજા સાહિથી ચાલતું આવે છે આ અમારા પટેલ સમાજ માં જ નથી ભાઈ બધી જગ્યાએ આવુ જ છે ગોંડલ માં પણ રામ રસોડું ચાલે છે

  • @ParthJadeja-g3f
    @ParthJadeja-g3f 2 місяці тому +2

    અરે પણ ના બોલાવે તો જવાય જ નય

  • @MahipatMakwana-nx5dx
    @MahipatMakwana-nx5dx Місяць тому

    भिखारियों से भीख न मांगना पाप है

  • @mdeora705
    @mdeora705 2 місяці тому

    गांवों में बड़े प्रोग्राम में हर जात के खाने की व्यवस्था अलग अलग होती है और उसी समाज के लोग भोजन परोसते है

  • @merabharatmahanjaymulnivas7729
    @merabharatmahanjaymulnivas7729 2 місяці тому +2

    શું કામ જાવ છો

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Рік тому +26

    ન બોલાવે તો ન જવાય... મને આમંત્રણ ન હોય તો મારે ધરાર ન જવાય...

    • @natvar.drathod1740
      @natvar.drathod1740 Рік тому

      અનામત સોડો.તો જાતિ વાદ આપો આપ દુર થાય.

  • @n.npatel4950
    @n.npatel4950 3 місяці тому +4

    તમે મહેસાણા બાજુ ના પટેલ પૈસા માટે તમે ગમે તેના સાથે સંબંધ રાખો છો આપણા સમાજમાં ના પૈસા અને આપણા સમાજના જમણ વાર હોય તો ગાડમરાવા આમંત્રણ આપોછો

  • @jitendrakhetariya2161
    @jitendrakhetariya2161 2 місяці тому

    Vah tamari halki maan sikta.

  • @ManubhaiBarjod-v8b
    @ManubhaiBarjod-v8b 2 місяці тому +2

    આમંત્રણ ના હોય તો ના જવાનુ

  • @patelbhailal529
    @patelbhailal529 2 місяці тому

    Anamat arkstion band karo

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 2 місяці тому

    Dalito maftnu su karva khava javu joy

  • @MahijiBhaiParmar-f8i
    @MahijiBhaiParmar-f8i 3 місяці тому +4

    દલિત સમાજના લોકોએ સ્વાભિમાન થી જીવન જીવવાની આદત રાખો
    આપણે હિન્દુ નથી

    • @gskdigitalcreator8897
      @gskdigitalcreator8897 2 місяці тому

      @@MahijiBhaiParmar-f8i ના હોય તો કાંઈ નય એમાં કેવાની શુ જરૂર અમારે શુ 🤣🤣

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      To Hindu 🚩 sivay araksan pan Nathi Bharat ma vat khatam jao Kari lo Tamara thi Thay te Hindu 🚩 chhe to tame chho Hindu 🚩 no hath hati Jase ye divse gotva thi pan nahi Malo baka

    • @chintanchauhan6947
      @chintanchauhan6947 2 місяці тому

      ​@@nileshchaudhary9414 Ganda reservation koi pan dharma ma male hindu hoi ke Muslim ke budhha ane jaativadh thoda samay ma puru thai jase Tamara jeva badata rai javana 😂😂

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      @@chintanchauhan6947 ye badhi vato regarvation tamne apyu chhe Khali Hindu 🚩 hova na karane tame Hindu 🚩 Nathi to araksan pan khatam ane jati to lakh varsh thase to pan revani j koi na baap thi kai na vanku Thay

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      @@chintanchauhan6947 data Kya thi layo lya badha j mane jati ne badha j Tara jesa 4 chaman na na manga thi Kai na vale samjyo

  • @sunilsitvadaofficial4788
    @sunilsitvadaofficial4788 2 місяці тому +2

    આખા ગુજરાત માં આવું છે દરેક ગામ માં આવા પ્રોબ્લેમ છે

  • @acharyavijaykumar1817
    @acharyavijaykumar1817 3 місяці тому +11

    જવાય જ નહીં શું કામ જાવ છો બાબા સાહેબ શું કીધું ખબર નથી પડતી

  • @shyamtilva7157
    @shyamtilva7157 Рік тому +49

    દલીતોની માગણી વ્યાજબી છે પણ સાથે દલીતો એ અનામતનો પણ બહી સ્કાર કરવાનું વિચારવું જોઈએ સાથે જમવું હોય તો અનામતથી દૂર રહેવું જોઈએ

    • @bvsolanki3039
      @bvsolanki3039 Рік тому +4

      દલિતો નો કોઈ બહિષ્કાર નથી, અનામત નો બહિષ્કાર છે

    • @love-xh2cr
      @love-xh2cr Рік тому

      દલિતો એ હિન્દુ ધર્મ છોડી દેવો જોઈએ

    • @sanjayparmar2222
      @sanjayparmar2222 Рік тому +10

      ભાઈ પછી બેટી રોટી નો વ્યવહાર પણ ચાલુ થશે પાલવ સેને અમારી તમે અને તમારી અમે લઈ જઈશું.

    • @Indian75753
      @Indian75753 Рік тому +7

      Tamne matra anamat j nade chhe pahela kya anamat hati toy bhedbhav rakhta j hatane

    • @anuusagar7786
      @anuusagar7786 Рік тому

      અનામત લઈ લો કઈ જરૂર નથી પણ 1942 માં જે પુના કરાર થએલા એ અધિકારો આપી દો ખાલી બાકી અનામત તમે ઠેલા માં ભરી ને ફરતા ફરો

  • @ParmjitParmar-b2n
    @ParmjitParmar-b2n 2 місяці тому +3

    ખાવા માટે હુકમ મરી જાઉં છું

  • @patelbhailal529
    @patelbhailal529 2 місяці тому

    Patidaro nu se to emni marji kone apvu tame kon

  • @PravinParmar-j5w
    @PravinParmar-j5w 2 місяці тому

    Aa badha lukhhao 6 j dalito ne na bolave

  • @PravinParmar-j5w
    @PravinParmar-j5w 2 місяці тому

    Emni su aasha rakho chho dalit bhaio aa to lukhhao 6

  • @indian6043
    @indian6043 2 місяці тому

    😮😮😮😅😅😅😅conversation hoga to beti bhi dega???

  • @bhikhabhainaiyaran3083
    @bhikhabhainaiyaran3083 2 місяці тому +1

    વોટિંગ નો બહિષ્કાર કરો

  • @sagarparmar6350
    @sagarparmar6350 Рік тому +9

    Mataji Kem nathi aavti? Kya Mari gae che a?

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      Oye Mataji vise bakchodi mat kar tare avvu hoy to av nahi to gher re

  • @piyushparmar2044
    @piyushparmar2044 2 місяці тому

    Tu Tara Ghar mo personal Rakh. Koi Dalit Nahi Aave Baki ........

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Рік тому +22

    દલિત ભાઈઓ ખોટા છે.... પ્રાયવેટ પ્રોગ્રામ મા ધરાર જવાય જ નહીં....

    • @kamleshRathodd
      @kamleshRathodd 2 місяці тому

      ગામનું સાર્વજનિક મંદિર ના પ્રોગ્રામ ને પ્રાઇવેટ ના કહેવાય બધા વંચિતો ખોટા ના હોય જેમણે દાલિતો ને અલગ જમવાની વ્યવસ્થા કરી તેમની ઉપર કેસ થવો જોઈએ.

    • @saamantsinhbaankola1170
      @saamantsinhbaankola1170 2 місяці тому

      તો પછી આ પ્રોગ્રામ મંદિર ન રખાય પોતાના ઘરે જ રખાય

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      ​@@saamantsinhbaankola1170mandir ma pan 1 RS nu donetion dalit samaj nu nahi male

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      ​@@saamantsinhbaankola1170mandir temne patidar samaj e banavyu hoy to emni marji jya pan rakhe

    • @PbhaRajbhaSodha-oe4xt
      @PbhaRajbhaSodha-oe4xt 2 місяці тому

      ​@@saamantsinhbaankola1170
      Tame pan rakho ame nay aavi amantran aapso to pan

  • @dipaksodhviya8230
    @dipaksodhviya8230 2 місяці тому

    Ha to tame koi na par nirbhar kem raho kya pan koi no pan khvano nahi kai pan kam karvno nhi

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 2 місяці тому

    Tame dalito jamnvar rakho ne bijane algthi jamado ne to khabar pade kharsho thay

  • @sureshrathod4095
    @sureshrathod4095 2 місяці тому +5

    આખા ગામને આમંત્રણ આપી ને પાછા એમ કયો છો કે આ અમારૂં પ્રાઈવેટ આયોજન છે એનો અર્થ એ થાય કે અમે દલિત વિરોધી છીયે જય ભીમ

    • @KiritParmar-y3c
      @KiritParmar-y3c 2 місяці тому

      Sachi vaat

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому +1

      Emni marji akha game ne Matlab 1 RS pan dalit no leta Nathi to emnu private j thayu ne na javu hoy to gher ro tayfa Kari ne su ukhadi leva na tame kaydo su fodi lese Jena paisha eni marji samjya

  • @kumudparmar504
    @kumudparmar504 2 місяці тому

    Pran pratistha hindu o ni chhe tame hindu nathi to jukh Marva jav chho apno ekj ishwar chhe Ane e bhim chhe.

  • @KantibhaiChavda-ye9do
    @KantibhaiChavda-ye9do Місяць тому

    Su tame khava bhukhya chho

  • @dalabhaiparmar3787
    @dalabhaiparmar3787 2 місяці тому +2

    Jay bhim Jay savidhan 🙏🙏

  • @Truthsoul2152
    @Truthsoul2152 Рік тому +5

    Jya shudhi anamat ane special protection law dur na thay tya shudhi samanta shani? Halta chalta acrocity thoki devani ane hakk saman joiye chhe? Na chale

    • @mukeshmahida5280
      @mukeshmahida5280 Рік тому +1

      તું5 પેલા અમારો ઇતિહાસ વાસી લે પશી કેજે એમને કેમ અનામત મળી

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому

      @@mukeshmahida5280 itihash pramane chalvu hoy to pahela to khubaj ashprushyata hati aaje tena pramanmt ek takoy nathi

    • @chintanchauhan6947
      @chintanchauhan6947 2 місяці тому

      Badhani cast j hathavi dyo khali nam thi j bolavana only one cast insan to badhi mathakut j bandh pan amuk logo ne cast ma uchha pan dekhavu 6 ane reservation pan nade 6 aetle ke aek angadi gi ma ane biji dudh ma vahhh

  • @navinraval3698
    @navinraval3698 2 місяці тому +1

    સ્વમાની ઑ ને સલામ

  • @mehtahitendra9901
    @mehtahitendra9901 2 місяці тому

    Tame pehla imandar Bano sanatan dharm mate gaddari karvanu muki do tyare tamne sathe besadvama aavse baki tame bhagvan ma Manta nathi tame marela mansh ne bhagwan mano chho ane hindu bhagwan na apman varam var karo chho

  • @nileshchaudhary9414
    @nileshchaudhary9414 2 місяці тому

    Bhai amne amantran na apay vat khatam

  • @ShaileshPatel-in2pu
    @ShaileshPatel-in2pu 2 місяці тому

    Muslim dharm apnalo

  • @mehtahitendra9901
    @mehtahitendra9901 2 місяці тому +1

    Dalit sanatan dharm mate imandar chhe j nahi pehela gaddari karvani mukido bhagwan no na apman karvana muki do

  • @DipakVyas-h2x
    @DipakVyas-h2x 2 місяці тому

    To anamt bndh kro ne......

  • @shaktisena9968
    @shaktisena9968 2 місяці тому

    Kem aavva deta nthi bhai dalito mans chhe bhai

    • @PbhaRajbhaSodha-oe4xt
      @PbhaRajbhaSodha-oe4xt 2 місяці тому

      Kuldevi ne garu aape che aa Loko mansukh rathod UA-cam search Kari le

  • @bharatahir792
    @bharatahir792 Рік тому +3

    BBC NU KAM J AA ☝ 6E.
    BHAGALA PADO NE RAJ KARO....
    BBC TAME UK NU DHAN RAKHO...
    AYA SHAKTI VAPARVA MA , TAMARA GHAR MA NUKASAN THAI RAHYU 6E... 🙏
    BURE KAM KA , BURA NATIJA.. 🙏

  • @CCEMATHSANDREASONING
    @CCEMATHSANDREASONING 2 місяці тому +1

    Bhai e mandir patel o e potana paise banayelu 6….sarkar e paisa nathi apya etle…hak pan patel o noj hoy e mandir ma…dalit samaj potanu agvu mandir banai sake 6…ane jamanvar kare ane patel o ne na bolave vat simple❤

  • @Meinkonhun123
    @Meinkonhun123 2 місяці тому +1

    ભારતાઆજાદથયોપણજાતીવાદખતમનોથયો

  • @NareshDhuni
    @NareshDhuni 2 місяці тому

    જયભીમ જયભારત

  • @Tryntolchallange
    @Tryntolchallange 2 місяці тому

    Amara gaam mo gaam sarni mo DALITO ne nathi jamadata patelo ane darbaro .

  • @n.npatel4950
    @n.npatel4950 3 місяці тому +1

    ભાઈ ઈતો રજવાડા વખત નુ આ ગામમાં નહીં આખી દુનિયા માં છે ભાઈ તમને પટેલ જ કાયમ નડે છે

    • @saamantsinhbaankola1170
      @saamantsinhbaankola1170 2 місяці тому

      મિત્ર મોટા ભાગના પટેલ ઓબીસી માં આવે છે અને બીજી ઓબીસી મળતી 27% અનામત નો લાભ આજ દિવસ સુધી ચૌધરી સમાજના નામે લેતા આવ્યા છે

  • @shaileshjain8361
    @shaileshjain8361 2 місяці тому +1

    je dharm ma ijjat na male e dharm chode devu joyye shraman sanskriti apnavo jain ki bodh dharm apnavo

  • @PravinParmar-j5w
    @PravinParmar-j5w 2 місяці тому

    Aa lukhhao 6

  • @bhveshprajapati5894
    @bhveshprajapati5894 2 місяці тому +1

    Dalitoj Pote javabdar chhe Aa mate Kem ke 30 Varsh thi su leva Zando lai ne Faro chho

  • @harshadbariavlogb.m2977
    @harshadbariavlogb.m2977 2 місяці тому +1

    Private program hoy to DALIT bhaiyo ne problem na thavo Joye but agar sarvjanik hoy to badha samaje vicharvu Joye.gamda ma aavu chaltu hoy che, sudhar ma time lagse

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      Sarvajanik hoy tema pan dalito no Kya koi 1 RS pan Le chhe temni marji pahela to dalito ne ava dalito ne nimantran j na apay vat khatam j rakhay

  • @rajnikantsolanki2922
    @rajnikantsolanki2922 2 місяці тому

    Apne koi na ઘર jamva javani k koi kam karva ni koi જરૂર nathi
    Koi ni asha અપેક્ષા rakhvani jarur nathi.

  • @RajHussain-i9h
    @RajHussain-i9h 2 місяці тому

    હવે તો દરેક સમાજ એ ચેતવું જોઈએ લડત આપવી જોઈએ ખાલી મુશલીમ સમાજ ને ટાર્ગેટ ના કરાય મારુ માનવું છે કે દરેક સમાજ જાઞે પાખંડી ઓ થી દુર રહેવું જોઈએ જાતી વાદ મા સમાજ આવી ના શકે જયા ખોટું થાય ત્યાં દરેક સમાજ પોત પોતાનુ સમાજ નું વિચારે ખોટાં તાયફા થી બચે મહેનત કરો મજબુત બનો કારણ પાખંડ બહું જ ફેલાયું છે

  • @mpowereducationinternation217
    @mpowereducationinternation217 2 місяці тому

    Shabash

  • @PravinParmar-j5w
    @PravinParmar-j5w 2 місяці тому

    Emni okat su 6

  • @shirogiri7150
    @shirogiri7150 2 місяці тому

    Budda dharma apnavo.

  • @yogeshpatel9373
    @yogeshpatel9373 2 місяці тому

    Bhai aapnu. Potanu mandir banavi ne batavi do

  • @dharamparmar5081
    @dharamparmar5081 Рік тому +1

    જો તમારામાં સ્વાભિમાન જેવું હોય તો આ ધર્મ છોડી દેવો જોઈએ....

  • @prakashgoswami1280
    @prakashgoswami1280 2 місяці тому

    પાંચ વર્ષ સુધી આ ચાલવાનું છે..

  • @SureshParmar-d9z
    @SureshParmar-d9z 2 місяці тому +1

    Aamntran aapyu na hatu to shalama jamavanu Kem rakhyu Ane juth bolo chho

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 Рік тому +10

    પાટીદાર સમાજ no આભાર ખાવું શે ભેગું to પછી ekrositi કેમ કરો શો પછી દલિત આવી જાય se જય અંબે

    • @kantibhaigohil6769
      @kantibhaigohil6769 Рік тому +1

      Je lukheso sidha na rey ens mate etrocity se
      .

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      ​@@kantibhaigohil6769to tamne thoki j devay ne loda upar etrocity sidhi feslo j karay tamaro jad thi ane jota jao andolan thase SC act na virodh ma akhu Bharat salag se joiye pachhi Kai sarkar ni gand ma dam chhe he roki Le

    • @DipakVyas-h2x
      @DipakVyas-h2x Місяць тому

      Khub srs😊😊😊😊😊😊

  • @Truthsoul2152
    @Truthsoul2152 Рік тому +3

    Sarkha hakk bhogavva hoy to anamat dur Kari fakt aarthik pachhat nu j anamat rakho , jethi darek saman labh mare,ane ha acrocity jeva special law hatavo

    • @mukeshmahida5280
      @mukeshmahida5280 Рік тому

      અનામત કઈ મફત માં નથી માળિયું મારા બાપ ની રાત દિવસ ની મહેનત સે અટલા વર્ષો થી એમને પિતાડીત કરવા માં આવા સે તૈયાર અનામત માળિયું તોય તમને પેટમાં દુઃખે સે😡😡😤

  • @savitashomekitchen7127
    @savitashomekitchen7127 2 місяці тому

    માણસો યેજવાયજનય

  • @HiteshParmar-wo9ti
    @HiteshParmar-wo9ti 2 місяці тому +1

    એવાં પાપીઓના પાપ ની કમાણીનું અન્ન શું કામ આરોગવુ પડે?

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 Рік тому +3

    Dalit sathe aavo vyahhar na karvu joiye...i am brahmin and i am with dalit brothers jay hind

    • @jennybagohil3873
      @jennybagohil3873 Рік тому +1

      M Rajput nd also support dalit...bcoz I m saibhkt nd always believe in humanity not caste....

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      To Tara ghare Lai ja ne dahpan Kem kare chhe Bhai Tara ghare jamadi de vat khatam amne koi taklif Nathi

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 місяці тому

      @@nileshchaudhary9414 tane kone puchyu jamadi pan dem mane koi vandho nathi

    • @nileshchaudhary9414
      @nileshchaudhary9414 2 місяці тому

      @@Nature-Lover5788 tu jamad vandho beta pachhi ave tane koi Pani pan pay to mane keje pachhi mara ham ma hot to lat Mari ne bhaga di deto tane tya thi

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 2 місяці тому

      @@nileshchaudhary9414 tara gam ma aatla uneducated loko ke... Hahaha😂🤣

  • @paraspatel9919
    @paraspatel9919 2 місяці тому +1

    Khotu lagtu hoy to na javay ty

  • @nandubhaidedranandubhaided3284
    @nandubhaidedranandubhaided3284 2 місяці тому

    सार्वजनिक हिन्दू आयोजन कार्यक्रम में जातिवाद जातिगत भेद भाव कोई मायने नहीं रखता है तथा व्यक्तिगत आयोजन कार्यक्रम में अलग-अलग व्यवस्था हो सकती है इसमें भेद-भाव जैसी बात नहीं हो सकती ‌।

  • @rameshbhaichaudhary8829
    @rameshbhaichaudhary8829 2 місяці тому

    Notre to kone aapvu aeto Prasang karnar per Aadhar se

  • @ParmjitParmar-b2n
    @ParmjitParmar-b2n 2 місяці тому +2

    અમિત દલિત છે પણ કોઈના તો ખાવા નથી જતા

  • @jashbhaiparmar7363
    @jashbhaiparmar7363 2 місяці тому +2

    મંદિર માં જાવ છો શું કામ

  • @bharatparmar2054
    @bharatparmar2054 2 місяці тому +3

    Jaybhim

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 2 місяці тому

    Ne BBC aava video vini vini lave che continue

  • @surbhipatel6570
    @surbhipatel6570 Рік тому +1

    mahenat kari ne khao kutra bilada mahenat karva jata nathi

  • @vishalkale3222
    @vishalkale3222 2 місяці тому

    Muslim ma koi Jativad nahit

    • @PbhaRajbhaSodha-oe4xt
      @PbhaRajbhaSodha-oe4xt 2 місяці тому

      Jato re a best rese Tara mate

    • @PbhaRajbhaSodha-oe4xt
      @PbhaRajbhaSodha-oe4xt 2 місяці тому

      Pan ene keje k Mari surname pan change Karo pathan ya Bloch karo
      Nahi kare tari j surname che aj rese try it

  • @ManaharsihGohil
    @ManaharsihGohil 2 місяці тому

    આમાં આમંત્રણ જ ના આપવાનું હોત

  • @kiritbhaivaniya713
    @kiritbhaivaniya713 2 місяці тому

    Swabhiman. Thi jivta shikho

  • @savgunnagargomtisociety1943
    @savgunnagargomtisociety1943 2 місяці тому

    Mandir ma shu kam javu joiye...Babasaheb apna Bhagvan 6e.ana raste chalo

  • @kumarnaresh9749
    @kumarnaresh9749 2 місяці тому

    Main jo bhi dalit samaj hai Harijan samaj aadivasi samaj hai aur jitne bhi jatiyan shudra mein aati hai unse hath jod se kahana chahta hun aap Dharm Parivartan kar Lo ki Hindu samaj kabhi aapko apna aaega nahin vah aapko kabhi Insan nahin Insan nahin samjhega iske liye Baba Sahab Ambedkar ne baudh Dharm aap sabhi baudh Dharm ka swikar kar lo aur hindu dharm ka bahishkar Karna shuru kar do

  • @d.h.mangamaheshwari9545
    @d.h.mangamaheshwari9545 2 місяці тому

    Kutra biladane khavravechhe amne nahi. Su tame bhukhe Maro chho? 1 Divas khaso e bar mahina petma rahevanu chhe?

  • @khimsuriyanaaz3149
    @khimsuriyanaaz3149 2 місяці тому

    Amar Bhavnagar jilla na Motasurka gaam ma pan aavo j banav banelo
    Mane jyar thi khabar ke samjan padi me koi devi devta ne manvanu nhi ke nhi page lagvanu band kari didhu ne hu fakt baba saheb nu bandharan ne page lagu chhu jay bhim

  • @K.j.chauhan
    @K.j.chauhan 3 місяці тому

    Ketlay.khota.bhuva.pase.thi.nagriko.ne.pesa.pasa.aapavya.se.saheb.

  • @battelarmy9365
    @battelarmy9365 2 місяці тому

    have jene virodh karvani tev j padi gay hoi enu su karvu

  • @nareshbhaivankar5459
    @nareshbhaivankar5459 2 місяці тому

    Barabar

  • @mehtahitendra9901
    @mehtahitendra9901 2 місяці тому

    Jene bhagwan ane sanatan dharm nu apmaan karvu chhe te Loko ne hindu o sanatan dharm na parsang ma javuj na joi ye baki manash karta to kutra o imandar chhe

  • @nikhilsolanki4639
    @nikhilsolanki4639 2 місяці тому

    ભેદભાવ રાખે તયા જવાય નહી

  • @surbhipatel6570
    @surbhipatel6570 Рік тому

    kutra bilada ne khavravu kai guno nathi temne khavaravavuj joyiye mahenat karta sikhio