એ પણ માહિતી ટૂંક સમય માં આવશે .. પહેલા તો સહકારી માળખામાં થતા ભ્રષ્ટાચાર ની માહિતી આવશે.. જેમકે એપીએમસિ પછી પાણી ની વાત ,, કેમ કે આવી માહિતી એકત્ર કરવામાં સમય અને મહેનત વધુ લાગે છે .
ખૂબ સરસ,, અભિનંદન રમેશભાઈ... આ આંકાઓમાં તો દૂર ની વાત,, પણ ૯૯% ગ્રાહકને પોતાનો પગાર કેટલો ચૂકવાય છે એની પણ ખબર નથી હોતી. સાચી માહિતી આપવા બદલ ધન્યવાદ..🎉🎉 અવાર નવાર આવી માહિતી આપતા રહેજો..
રમેશભાઈ આપની વાત સાચી છે પણ આવો વિડિયો બનાવી ને કોઈ ડીરેકટર અવાજ ઉકાવી શકશે નહીં બાકી આ બધું ચાલવાનું છે પણ તમારી મહેનત ચાલુ રાખજો ભવિષ્યમાં કોઈ પરિણામ આવશે ❤❤❤
Ek vaat kauu... છેલ્લા 7 વર્ષ થી કિલોફેટ ના ભાવ 750-820 વચ્ચે હોય છે....આજ ની તારીખ મા 800 છે બોલો....જ્યારે અમુલ ગોલ્ડ ના ભાવ 26 ના વઘીને હાલ 33 છે....😮
रमेश भाई चौधरी साहब बनास देरी के दूसरे कामों की तारीफ करते हैं और ऊपर से कहते हो की वो काम दूसरी संस्था को करने दो एक वीडियो उन दूसरी संस्था का भी बना दो जो ये काम करती हैं। दूसरा ये कि आज तक इतना बड़ा काम पानी और प्रकृति की रक्षा के लिए क्यों नहीं किया गया। अगर बनास डेरी इस प्रकार की पानी और प्रकृति बचाने के कार्यक्रम कई और दूसरे बड़े कार्यक्रम करती है । आप उनको धन्यवाद देने की बजाय ऐसे वीडियो बनाकर लोगों को क्यों भटकते हो उसका भी कुछ कारण होना चाहिए
સન્માનિય શ્રી રમેશભાઈ આપે ખૂબજ ઉપયોગી માહિતી આપી, ધન્યવાદ અભિનંદન.આપ ડેરીના નિયામક શ્રી નું ધ્યાન દોરવા વિનંતી કે ગામડામાં પશુપાલન નથીઃ કરતાં એવા કુટુંબ પરિવાર ને છૂટક દુધ વિચરણ કરે એ જણાવશો તો આનંદ થશે આભાર સાહેબ
વાત તો સાચી છે ભાઈ તમારો ખુબ ખુબ આભાર
લોકોને ભ્રમિત કરવાનું બંધ કરો...
💯 sachi vat
ખુબ સરસ માહિતી ❤❤
માહિતી આપવા બદલ ધન્યવાદ ?
👍
સાચી વાત છે આ ડેરીવાળા ખાઈ જાય છે₹30 ખરીદે અને 150 રૂપિયા આવે છે
Sabr deri pn 16.5% aapyo che
સડયંત આપની ચેનલનું નામ સે એટલે લોકો બહુ હોશિયાર સે
સાચી વાત કરી રહ્યા છે.રમેશભાઈચૌધરી.ધન્યવાદ.અભિનંદન.આભાર
वाह रमेशभाई वाह साची वात करी छे
ખુબજ સારી માહિતી આપી
👍👍👍
રમેશ ભાઈ તમે ડેરી ની માહિતી તો આપી પણ હવે ક્યાં ગામના તળાવ મા કેટલાં લીટર પાણી ઓછું ભર્યું તેની માહિતી જાણતા હોઈ તો પણ આપજો
એ પણ માહિતી ટૂંક સમય માં આવશે .. પહેલા તો સહકારી માળખામાં થતા ભ્રષ્ટાચાર ની માહિતી આવશે.. જેમકે એપીએમસિ પછી પાણી ની વાત ,, કેમ કે આવી માહિતી એકત્ર કરવામાં સમય અને મહેનત વધુ લાગે છે .
Good job 🙏
Jordar mahiti aapi bhai avi sachot mahiti thi loko nu dyan dorava ni kosish kari te badal aabhar
Good
સરસ માહિતી આપી
100%સાચી વાત છે ભાઈ ખરે ખર ગ્રાહકો ની આંખો ઉઘડી જાય એવી માહિતી મળી છે જો ઉઘાડે તો ધન્યવાદ 🙏
૧૦૦% સાચી વાત ભાઈ
ખૂબ સरस
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સત્ય માહિતી આપવા માટે આપનો ખુબ ખુબ આભાર પ્રથમવાર કોઈએ ભાવનું સાચું લોજીક સમજાવ્યું છે
ખૂબ સરસ,, અભિનંદન રમેશભાઈ... આ આંકાઓમાં તો દૂર ની વાત,, પણ ૯૯% ગ્રાહકને પોતાનો પગાર કેટલો ચૂકવાય છે એની પણ ખબર નથી હોતી. સાચી માહિતી આપવા બદલ ધન્યવાદ..🎉🎉 અવાર નવાર આવી માહિતી આપતા રહેજો..
Right100%
To tara jeva dofo ne dudh na bharavay
બાવું સરશ માહિતી આપી રમેશભાઈ
Great information ❤
एक लीटर पानीना 20 रुपिया एक लीटर दूधना गायना दुधना 25 थी30 आने भेंसना दूधना 35 थी 40
ધન્ય છે તમારી જનેતાને કે તમારા જેવાં રત્નો પેદા કર્યા...આભાર
બનાસ ડેરી ના નફા નુકસાન ની તો તમે વાત કરી પરંતુ ખરીદ વેચાણ સંઘ અને માર્કેટ યાર્ડમાં કેવો વહીવટ ચાલે છે એની પણ માહિતી આપવા વિનંતી
ટૂંક સમયમાં આના ઉપર પણ સત્ય માહિતી આવશે , કામકાજ ચાલુ જ છે ,, જ્યાં જ્યાં ખેડૂતો અને પશુપાલકો નું નુકશાન થતું હશે ત્યાં અવાઝ ઉઠાવવામાં આવશે ..
ખેડૂતો દુધ ભરાવે એમાં થી ડેરિ અને ડેરિ ના કર્મ ચારિ જલશા કરે છે
Thanks 👍
Saras sir
જો કે બનાસકાંઠા ના પશુપાલકો ને ભુતકાળ યાદ છે કે ભુતકાળ માં ક્યાં કેવી રીતે અને કેટલું મળતું હતું
વહીવટ બીજી ડેરી ઓ કરતાં ખૂબ જ સારો છે એવું મારુ માનવુ છે.
અમુલ અને સાબર બરાબર ભાવ નથી આપતા તો અમુલ અને સાબર કરતા બે ગણો નફો પણ આપે જ છે ને
નફો નથી પશુપાલકોની મજૂરી ના છે ભાઈ
ખેડૂતો ને છાસ ના ભાવે દુધ નિ ખરિદિ થાય છે @@jayeshchaudhary8969
Mahesana deri kem Kai batav tu nathi
🌷🙏🌷 SHANKAR BHAI CHAUDHARY SAHEB GREAT LEADER 👍👍🤝🤝👍👍🌷🙏🌷
Right 100%
યોગ્ય અને સાચી વાત કરી ગ્રાહકો ને ગુમરાહ કરે છે
રમેશભાઈ આપની વાત સાચી છે પણ આવો વિડિયો બનાવી ને કોઈ ડીરેકટર અવાજ ઉકાવી શકશે નહીં બાકી આ બધું ચાલવાનું છે પણ તમારી મહેનત ચાલુ રાખજો ભવિષ્યમાં કોઈ પરિણામ આવશે ❤❤❤
ફોન ના કાર્ડ વાપરો એનો એનો નફો નથી આપતા એ તમે કોઈ કેમકેતાનથી
ભાઈ શ્રી ફોન ના કાર્ડ ની વાત આમાં આવતીજ નથી આપણે દુધ ની વાત છે મજુરી કરીએ છીએ અને ડેરી આપણી છે અને ફોનના કાર્ડ ની કંપની આપણા બાપ ની નથી ખબર પડી
Good sl Chudhry
Avu to l.i.c .post ane benko pan kare 6e
right bhai
સાચી વાત છે સાહેબ આ તો બધું સમજાતું નથી
Rait
Ramesh virodh na kro ghare kam nathi su ? Vah vah Ramesh ghre kam karo
Right
ખુબ સાચી વાત કરી એવુ જ કરે છે.....
સરસ
સાચી વાત છે 100% માહીતી આપવા બદલ આભાર ❤🎉
❤🎉
જાગૃત બનવું પડશે તો સામે વાળા ને એવું લાગશે કે લોકો જાગૃત થયા છે અને આપણે એ લોકો જે કરે એમાં હા મા હા મિલાવશુ તો આપણા ને નુકસાન થશે
રમેશ ભાઈ ખૂબ સરસ માહિતી આપી પણ કુદરત જે દિવસે રૂઠસે એ દિવસે કોઈને નહિ છોડે આતો દૂધ છે
એમને તો કુદરત નહિ છોડે પરંતુ હાલ તો આપડી દશા છે.પશુપાલન કરતા લોકો એમનો ખર્ચ કાઢવા ઘરે છોકરાઓને ઘરે ખાવા વધારે નથી આપતા અને આ લોકો છેતરપિંડી કરે છે
પોલમપોલ છે
Khubsharshtvakrisea❤❤❤❤❤
Very very good bat he
ભાઈ તમને સેલિયુટ 🎉❤ છાચી માઈતી આપાવાબદલ
નફો નહી આ આપની બચત જમાં હોય એ આપેછે નફો કોઈ નથી આપતુ
Dhanyche sir
ભાઈ ખોટું કરછે તો કુદરત નહો છોડે લોહી ના પૈસા છે આકરી મહેનત કરી યે છેયી
તમામ સુપરવાઈઝ ડિરેક્ટર સંગા જ હોય
ચેક કરી લેજો 😊
Bhai aapde jagrut rahevu joeye amare gamni dery no bhav vadharo 9/75 grahko ne aapyo
બધાને ખબર છે પરંતુ કોઈ બોલવાં તૈયાર નથી
Ek vaat kauu...
છેલ્લા 7 વર્ષ થી કિલોફેટ ના ભાવ 750-820 વચ્ચે હોય છે....આજ ની તારીખ મા 800 છે બોલો....જ્યારે અમુલ ગોલ્ડ ના ભાવ 26 ના વઘીને હાલ 33 છે....😮
કેટલ ફીટ માં. બનાસ દાણ કરતા સાબર અને સાગર ના ભાવ 70kg માં 100 ઓછા બનાસ 100 વધારે લે છે
Evergreen dairy chhe banaas ....aakhaa state maa first number e chhe ... ramesbhai e dairy virodhi chhe ... sankarbhai thi elergy chhe emne 😊
દૂધ નો ફિક્સ રેટ હોવો જોઈએ 3.5 ફેટ 8.5 snf માટે 40 રૂપિયા અને 6.0 ફેટ 9.0 snf માટે 65 રૂપિયા
રમેશભાઈ
બનાસ ડેરી નિયામક મંડળે તેના ગ્રાહકોને દરેક પ્રકારની સેવાઓ આપવી જોઈએ અને સહકારી માળખું મજબૂત કરવું જોઈએ
रमेश भाई चौधरी साहब बनास देरी के दूसरे कामों की तारीफ करते हैं और ऊपर से कहते हो की वो काम दूसरी संस्था को करने दो एक वीडियो उन दूसरी संस्था का भी बना दो जो ये काम करती हैं।
दूसरा ये कि आज तक इतना बड़ा काम पानी और प्रकृति की रक्षा के लिए क्यों नहीं किया गया। अगर बनास डेरी इस प्रकार की पानी और प्रकृति बचाने के कार्यक्रम कई और दूसरे बड़े कार्यक्रम करती है । आप उनको धन्यवाद देने की बजाय ऐसे वीडियो बनाकर लोगों को क्यों भटकते हो उसका भी कुछ कारण होना चाहिए
Sachi vat bhai
Sachi vat lokone janavi chhe aemne to
સાચી વાત છે
अमुल डेरी आपी दो
સન્માનિય શ્રી રમેશભાઈ આપે ખૂબજ ઉપયોગી માહિતી આપી, ધન્યવાદ અભિનંદન.આપ ડેરીના નિયામક શ્રી નું ધ્યાન દોરવા વિનંતી કે ગામડામાં પશુપાલન નથીઃ કરતાં એવા કુટુંબ પરિવાર ને છૂટક દુધ વિચરણ કરે એ જણાવશો તો આનંદ થશે આભાર સાહેબ
Rait sir
અભિનંદન ભાઈ
ખુબ સરસ માહિતી આપી ભાઈ શ્રી
ખુબ સરસ માહીતી બદલ
મીડિયાના માધ્યમથી વાત કરવી સહેલી છે પણ કરીને બતાવો એ અઘરું છે ભાઈ
ખુબ સાંચી માહેતી આપી ગ્રાહકો ઓ એ જાગવા ની જરૂર છે
લાંબા ભાઈ નો લુઘડા ને હોરા ભાઈ નો હાબુ ઘસ ભાઈ ઘસ આખા વિડિયો માં આટલે આવતા મજા આઇ😂😂😂😂😂
🤣😂
આંકડા ની માયાજાળ છે ભાઈ
815 રૂપિયા આપે છે
નાના માણસને મકાન આપો 😢
Dhanyvad shaadi mahiti Apne
ખુબ હકીકત વાત સમજાવી હો
નાના માણસોને મકાન નથી
अधिकारियों ना मिली भक्ति ना मसीन निसा मुकी फेंट पड़े आ नफो आपने से
બહુ સરસ માહિતી આપી અને વાત થી વાકેફ કરવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
સારૂ દૂધ અને હલકું દૂધ નાં ભાવ અલગ હોય અને હોવા જોઇયે
સાચી વાત છે ભાઈ ખુબ ખુબ અભિનદન
સાચી.વાત.
GOOD 💯 ✅️♥️
Aa video Sankar bhai sudhi pahochado a Sankar bhai to chandan ni kheti karvanu k che
તારી ઈચ્છા છે કે પાણી જેવું કે પાણી ભરાવે તો પણ સરખા ભાવ આપે????
Good information
Good માહિતી આપી 🎉🎉🎉
દૂધ ચોરો વિશે આજે આપના માધ્યમથી જાણવા મળ્યું અને મારો બનાસડેરી ના વહીવટી મંડળ પ્રત્યેનો અભિપ્રાય બદલાઈ ગયો 😢
😮
હવે જાગ્યા એવું
ગોપ
ખૂબ જ અગત્યની માહિતી આપી છે તમે
ખરી માયા જાળ છે
Good👌👌
પણ જેને પાણી માંથી પૂરાં કાઢવા છે એતો કઢસે
એમને હંમેશા સારૂ નહી દેખાય
રમૅશભાઇ ચૌધરી સાહેબ ની વાત સાચી છે
Khub Sars mahiti api bhai tame khare khar loko ne jagrut karva badal
સાચી વાત
અમારે તમારી માહિતી
મિડિયા વાળો નાટક કેમ કરે આ ભાઈ ને મરચું લાગે છે
સર તમારે બનાસ ડેરી માંથી આ વીડિયો જોયા પછી મોટી ઓફર આવશે😊