કે શીયાળામાં વધારે પાણી આપો તો બાંડી આવે એવુ નો હોય પણ પાણી તો વધારે એના કારણે આપવુ પળે કે ભુર પવન હોય એટલે સુકવી નાખે માટે થઈને પાણી વધારે આપવું પડે જોકે પાણી તો ઉનાળામાં દેવું જ પડે
ખારી પવન લાઞતો હોય તમારે એટલા માટે જયા તમે કલમનુ વાવેતર કરીયુ હોય એના ઉપરવાસમા ઓથ જોયે મતલબ કે કોય પણ વૃક્ષ જે ખારી પવન રોકી સકે એટલે પાદળા બળતાં બંધ થય જાસે
સીયાળામા. વધુપાણીઆપવાથી. બાડીઆવે. ઉનાળામા. પણીજોઈયે
કે શીયાળામાં વધારે પાણી આપો તો બાંડી આવે એવુ નો હોય પણ પાણી તો વધારે એના કારણે આપવુ પળે કે ભુર પવન હોય એટલે સુકવી નાખે માટે થઈને પાણી વધારે આપવું પડે જોકે પાણી તો ઉનાળામાં દેવું જ પડે
ડીપ દ્વારા પાણી નો વિડિઓ બનાવો
હરેશ ભાઈ નો નંબર આપશો
નંબર આપજો
આબાના અડધા પાનસુકાયસે અને નવી કોર આવતી નથીતો સુકરવુ