ભાઈ આ ટપકા વાળા રોઞ મા મુજાવાની જરુર નથી કોઈ મોટો રોઞ નથી જરાય ટેનસન લેવાની જરૂર નથી જો આમ જોવા જયે ને તો ટપકા રોઞ ફૂઞનાસક રોઞ સે એમા તમે કોઈ સારુ અને સસ્તું કનટેન નો સટકાવ કરી દીયો હવે હુ તમને એક બે કનટેન ના નામ આપી દયસ કોઈ પણ એક, કોપર ઓક્સી ક્લોરાઇડ, પંપ દીઠ 40, ગ્રામ અને બીજુ કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40, ગ્રામ અથવા BASF નુ પ્રાયોકસર પંપ ડીઠ ,10,mlજો વધારે રોઞ હોય તો
Aa bagicha ma niche rotavetor Maro ane foot jaldi Lavi hoy to niche dhumado karo daily savare 5:30am thi 6:15 am sudhi ma jya sudhi Nana Marva Thai Jay tya sudhi...tamare koi dava ni jarur nahi pade
Khub saras
Nava aabanu vavetar karva mate shu tyari karvi pade
Mara aambama navifut puskal aavi gay se to mor kyare aavse ?
good
Gau krupa amrut bacteria joye che mare to mare shu karvu tamri pase thi jj joye che hu talala gir rav chu
Saheb.. Amare.. Madiyo.. Dava.. Santkav.. Kariye
સરસ માહિતી છે આપણે કલમ મા પાણી કયારે મુકવુ હોય માહિતી આપજો ભાઈ ધન્ય વાદ
God mild jivat mate su karvu
Pan ma tapka varo rog thay gyo che
ભાઈ આ ટપકા વાળા રોઞ મા મુજાવાની જરુર નથી કોઈ મોટો રોઞ નથી જરાય ટેનસન લેવાની જરૂર નથી જો આમ જોવા જયે ને તો ટપકા રોઞ ફૂઞનાસક રોઞ સે એમા તમે કોઈ સારુ અને સસ્તું કનટેન નો સટકાવ કરી દીયો હવે હુ તમને એક બે કનટેન ના નામ આપી દયસ કોઈ પણ એક, કોપર ઓક્સી ક્લોરાઇડ, પંપ દીઠ 40, ગ્રામ અને બીજુ કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40, ગ્રામ અથવા BASF નુ પ્રાયોકસર પંપ ડીઠ ,10,mlજો વધારે રોઞ હોય તો
નીમ ઓઇલ 40 સાયપ્રસ મેથરીન 35 ઇમિડા 20 copperoxicloride
બધુ ઓકે અને જે કોપર સે એનુ માપ તમને એગ્રો સેન્ટર માથી મળી જાસે કારણ કે એ પાવડર ફોમમાં આવસે
Falavrig stej ma copar no nakhai bhai
કોપર ઓક્સી ક્લોરાઇડ પંપ ડીઠ 40ગ્રામ નાખવાનુ સે
Copper no spray thay? Ketalu praman
કોપર 15,લીટર પાણી માં 40,ગ્રામ નાખવાનુ
બહુ કોપર નુ પ્રમાણ
કોપર ઓક્સી ક્લોરાઇડ નું પ્રમાણ, પંપ ડીઠ 40ગ્રામ નાખવુ 15, લીટર પાણી માં
E mida 20 ml salfar 40 ml hu nakhu chhu bhai
Aa bagicha ma niche rotavetor Maro ane foot jaldi Lavi hoy to niche dhumado karo daily savare 5:30am thi 6:15 am sudhi ma jya sudhi Nana Marva Thai Jay tya sudhi...tamare koi dava ni jarur nahi pade
Fut nikarta hoy to salfar maray bahi
Blue copper no praman
બલુ કોપર પંપ ડીઠ 40ગ્રામ
😊Sulfer use karay?
હા સલફરનો સટકાવ કરી સકાય આંબામાં
મારા બગીચા મા ફુટ ચાલુ થઈગય. 11 મા છે ફુટ
ગો કૃપા બેક્ટેરિયા જમીન માં આપે તો ચાલશે ફલાવરીગ વખતે અને પછી પણ
આગળ ના વીડિયો માં નંબર આપો ખેડૂતો ને ફાયદો થશે
હા બને બાજુ ગૈવ કૃપા બેક્ટેરિયા આપી સકાય પણ જમીન મા અઢી વીઘામા એક હજાર લીટર પાણી સાથે પાવાના થાસે
80 ,wdg maryu ce
13 0 45 chale
13,0,45,નહી ભાઈ 0,52,34, ફાલવરીન્ઞ મા સારુ કામ આપસે
ફલાવરિગ સમયે નાઇટ્રોજન વાળું ખાતર ન આપવું
ફાવલરીનઞ સમયે નાઈટ્રોજન નો નખાય