બચુબાપા એ 20રૂપિયા કરી નાખ્યા અનલિમિટેડ જમવાનું બચુબાપા કા ધાબા કમલેશ મોદી

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 346

  • @zalalalubha
    @zalalalubha 3 роки тому +13

    બચુબાપા તો સંત માણસ છે જ પણ કમલેશભાઈ તમે પણ સારી મહેનત અને સરસ કામ કરી રહ્યા છો...ખૂબ સરસ...🌷જય માતાજી🌷

  • @sunilpatel-si7vh
    @sunilpatel-si7vh 2 роки тому +1

    જય શ્રી રામ
    સરસ કાર્ય મોદી ભાઈ
    બચ્ચું કાકા 🙏

  • @zapdavarvabhai7456
    @zapdavarvabhai7456 3 роки тому +21

    *બચૂબાપાની ઉંમર વધી જસે...બધાની દુવાથી ...🙏🚩*

  • @rahimshasoharavardi655
    @rahimshasoharavardi655 3 роки тому +1

    બચુ બાપા અને કમલેશ ભાઈ મોદી આપ બન્ને ને આવી નિખાલસ અને તંદુરસ્ત સેવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ
    અલ્લાહ તઆલા આપ બન્ને અને આ સેવામાં જોડાયેલા તમામ દાતાઓ ને ખુબ લાંબુ અને તંદુરસ્ત જીવન આપે એવી દુઆઓ છે
    આછે ખમીરવંતી કાઠિયાવાડની ધરતી જ્યાં દાનવીર જલારામ બાપાની અશિમ ક્રુપાઓ વસી રહીછે
    રહીમશા આઈ સોહરવર્દી - ઉપલેટા

  • @udaynayak796
    @udaynayak796 3 роки тому

    બાપાની આટલી ઉદાર પ્રવૃત્તિ અનોખી શરૂઆત લાગે છે. બાપાનું જોમ વધ્યું એ જ મજાની વાત બની. સાથે એમની નમ્રતા પણ એટલી જ વધી.. ને ભાવ ઘટાડી નાખ્યા. ભૂખ્યાને અન્ન પહોંચે એ એમની નેમને સલામ છે. એમને ભારણ વધી ન જાય અને પુણ્યકાર્ય ચાલુ રાખી શકે એ જ અભ્યર્થના..!🙏

  • @jatinvisroliya7303
    @jatinvisroliya7303 3 роки тому

    બચુબાપમાં જલારામબાપા ,બજરંગ બાપાના દર્શન થાય છે.. કમલેશભાઈ ખરેખર તમે ખૂબ જરૂરી કામ કર્યું છે.. આભાર..

  • @vijaygohil4250
    @vijaygohil4250 3 роки тому +1

    Hello hu Brasil thi Tamara vídeo jov chu ane bachubapa varo episode joyne tô hu bhi bovaj imotional tha gyo tô Vahh kamlesh bhai vahh ava vídeo banavta rahke khare khar bov Anand Thay tame jaruriyat manaso na vídeo banavo kary bov saru che Ane sucess che mane bhi aakho má pani avi gya Mataji 🙏🕉️ tamne bhi jaju dye Jay Maa Mogal 🙏🕉️

  • @manubhaimehta5250
    @manubhaimehta5250 3 роки тому

    બચુ બાપા ને મોજમાં આવી જાય કમલેશ ભાઈ આપનો આભાર

  • @dabhijagdish9501
    @dabhijagdish9501 3 роки тому +14

    સૂપર વીડિયો મજાયાવેછે બચુબાપા ને રામ ના આશીર્વાદ છે ભગવાન તમારા સાથે છે

  • @theinfinitygujarat4957
    @theinfinitygujarat4957 3 роки тому +8

    ભગવાન ને તો નથી જોયા પણ આજે બચુબાપા ને જોઈ લીધા🌸🌸🌸🌸
    એમના ચરણો માં નતમસ્તક🌺

  • @nilusrasoi
    @nilusrasoi 3 роки тому +29

    વાહ ભાઈ વાહ ....તમે બહુજ સારું સારું કાર્ય કર્યું છે . બચુ બાપા પ્રણામ

  • @damodarbhaipurani2031
    @damodarbhaipurani2031 3 роки тому +12

    બચુ બાપા ને ભગવાન લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી આપે🙏🙏🙏

  • @prakashgargoswami7965
    @prakashgargoswami7965 2 роки тому

    હા કમલેશભાઈ વાહ તમારા વીડીયા જોવાની બહુ જ મજા આવે છે

  • @vasuthakor157
    @vasuthakor157 3 роки тому

    ભગવાન ને પ્રાર્થના છે બચુબાપા ને સો વર્ષ થી ઉપર નુ આયુષ્ય આપે

  • @merubalas6330
    @merubalas6330 3 роки тому

    સુપર વીડિયો કમલેશ ભાઈ

  • @sanjayjakhariya9620
    @sanjayjakhariya9620 3 роки тому +5

    બચુબાપા રામ રામ જય શ્રી રામ.
    દેશમાં નરેન્દ્ર મોદી , અને મોબાઈલમાં કમલેશ મોદી ભાઈ ભાઈ 🙏👍🌹.

  • @meldimaaofficial979
    @meldimaaofficial979 3 роки тому +1

    વાહ કમલેશભાઈ મારાં મહાદેવ ને રામ તમને જાજી ઉંમર આપે 🙏

  • @leelavantishah5209
    @leelavantishah5209 3 роки тому

    So cute dada ji. Jalaram bapa. Sakshat. Aavi gayu che 🙏🙏🙏jay shree bachu bapa ji jiyo hajaro sale sawasth raho mast raho. Eak vatnu. Bahuj dukha lage che. Dadi. Ji. Mata Ji hotha to ketla Khush thath dada ji eakla padi gaya ae vatnu dukha lage che Jay sree ram 🙏🌹

  • @chetan_jivani4956
    @chetan_jivani4956 3 роки тому +4

    સેવા કરવા ના ધણા મારગ છે બચુ ભગતે સાબિત કરી દીધુ છે બાપા ને રામ રામ

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 3 роки тому

    બસુ બાપા બજરંગદાસ બાપા નોઅવતાર છે મોરબી ના ભાગય સારા છે ભુખયા ને ટુકઙો તયા હરી ઢુકડો જય મોગલ બસુ બાપા

  • @jaypadaya6520
    @jaypadaya6520 3 роки тому +3

    બચુ બાપા ને આંગણે રામ રોટી છે
    જ્યાં ભગવાન હોય ત્યાં હરિ હર નો પ્રસાદ હોય અમારાં બચું બાપા ની રામ રોટી 🙏

  • @hetupatel8152
    @hetupatel8152 3 роки тому +1

    કમલેશ ભાઈ...... તમારી મહેનત ફળી....આજે અત્યારે ABP asmita પર બચુબાપા વિશે બતાવામાં આવી રહ્યું છે , 🙏 જય સીયારામ બાપા

  • @hemantdabhi6803
    @hemantdabhi6803 3 роки тому +4

    કમલેશભાઇ.તમારાકારણે.બચુબાપા.હિમંતવધી.ગઇ.સેવા.મા.🙏🙏👍

  • @dilkibaatein2515
    @dilkibaatein2515 3 роки тому

    કમલેશ ભાઈ બચૂબાપા નું complete સરનામું આપશો હું ખેડૂત સુ તો હું બચું બાપાને પૈસા ની મદદ કરી શકું કે નહિ પણ હું અનાજ મોકલવા માંગુ છું ઘઉં બાજરો એવું અને બીજા ખેડૂત પાસે થી પણ અનાજ મેળવીશ ઘણું બધું જે થી વધારે મદદ થાય હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં એક ગામડા માં રહું છું rply જરૂર આપશો બાપા સીતારામ

  • @jyotsnanimavat2780
    @jyotsnanimavat2780 Рік тому

    Jay Siyaram 🙏 bachu bapa dhanyavad tamari seva ne

  • @mehuldavda5462
    @mehuldavda5462 3 роки тому +4

    જય માતાજી જય મોગલ જય સિયારામ કમલૈસ ભાઈ બહુ સારુ કામ કરયૂ છે હો બચુ બાપા

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 роки тому

    બચુ બાપા ની મોજ
    કમલેશ ભાઇ મોદી

  • @darshan5652
    @darshan5652 3 роки тому

    khub j saras kam che BACHUBAPA

  • @patelkaushik2357
    @patelkaushik2357 3 роки тому

    Jai ma mogal .aava santo bhart j pake kamlesh bhai.

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 3 роки тому +21

    બચુ બાપ ને મારા દિલ થી વંદન
    જય હો કમલેશ ભાઈ...
    Love You ❤️❤️❤️

    • @jyotasnamajithia291
      @jyotasnamajithia291 3 роки тому +1

      બચુબાપા માટે સારી જગયા ની જરૂ ર છે

  • @malachauhanclass4566
    @malachauhanclass4566 3 роки тому +2

    કમલેશભાઈ બચુ બાપા ના વિડીયો ખુબ જ સરસ છે અમને તે જોવાનું ખૂબ ગમે છે તો આવા વીડિયો મુકતા રહેજો

  • @dilkibaatein2515
    @dilkibaatein2515 3 роки тому

    Katariya ભાઈ તમારી વાત સાચી સે આપડા ભાવનગર માં કોઈ ભૂખ્યું નથી રહેતું પણ હું આપડા મહુવા કોઈક જગ્યાએ જોઉં છું તો થોડું જોવા મળે સે આવું હું જાયરે પણ મહુવા જાઉં છું તો 2થી 3 માણસો આવી રીતે મળી આવેસે તો હું રઘુ ભાઈ શક પૂરી ને ત્યાંથી જમવાનું લઈ આપૂચું

  • @kalpeshbambhva4008
    @kalpeshbambhva4008 3 роки тому +4

    અન દાન થી બીજૃ એકય દાન મોટૃ નથી મોટા મા મોટૃ દાન હોય તો અન દાન છે જય શ્રી રામ

  • @virajhumbal732
    @virajhumbal732 3 роки тому +2

    Kamlesh bhai bachu bapa to khvravtaj hata pan tame tene famous kari ne vdhare loko teni mulakat ane badhare loko jami shake ane bachubapa ne duva de tevi suvidh kari api bhai sacha dil ❤️ thi tamne salam karvanu man thai che bhai

  • @ritapathak791
    @ritapathak791 3 роки тому +4

    જય શ્રી રામ
    🙏🙏🙏🙏🙏🙏🙏
    બચુબાપા કોટિ કોટિ વંદન
    🙏🙏🙏🙏🙏🙏🙏
    કમલેશભાઈ બચુબાપાને રહેવા માટે પાકી ઓરડી બાંધી દો તો વરસાદ ઠંડી માં તેમને તકલીફ ના પડે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shamjiahir3182
    @shamjiahir3182 3 роки тому +1

    જય શ્રી માનબાઈ માં જય શ્રી સોડવ માં જય શ્રી મોમાઈ માં જય શ્રી આશાપુરા માં જય શ્રી મોગલ માં જય શ્રી જોગણી માં જય શ્રી ચોસઠ જોગણી માં જય. ચામુંડા માં જય શ્રી મેલડી માં જય શ્રી કરણી માં જય શ્રી ચાવલ માં જય શ્રી શીતલા માં જય શ્રી હરસિધી માં જય શ્રી સીકોતર માં જય શ્રી પીઠડ માં જય શ્રી રવેચી માં જય શ્રી રાંદલ માં જય શ્રી દશા માં જય શ્રી ખોડીયાર માં જય શ્રી વિહત માં જય શ્રી શક્તિ માં જય શ્રી સગેત માં જય શ્રી આવળ માં જય શ્રી સધી માં જય શ્રી લિંબોજ માં જય માતાજી જય હો 🙏🏻🚩 જય મુરલીધર જય માતાજી જય ગીરનારી બાપુ જય શ્રી રામ 🙏🏻🚩

  • @jayraval1231
    @jayraval1231 3 роки тому +1

    Jay Shree Ram Bachu baba & Kamleshbhai I love you. O.k.👌.💝💝💝💝💝👌

  • @chavdajignesh3486
    @chavdajignesh3486 3 роки тому

    Kamlesh bhai tamare lidhe bashu bapa ne duniya ni same aavi saka thanks to kamlesh bhai aava loko ne algal lavya

  • @er.prins024
    @er.prins024 3 роки тому +1

    Kamlesh bhai bachu dada ne aek saru ghar banividyo

  • @saibhakt4692
    @saibhakt4692 3 роки тому

    Kamleshbhai hu dar mahine 1000 rupiya aapis hu game tem krine bchavis hu aaj thi ee bapa ni dikri chhu kejo mane ashirvad aape hu saibhkt chhu ane saibaba ey anndaan ne shreshth btayvu chhe Om SAI RAM 🙏🙏

  • @MICROYT-x4g
    @MICROYT-x4g 3 роки тому +1

    Bapa sitaram Jay jalaram

  • @piyushkareliya1783
    @piyushkareliya1783 3 роки тому

    Jordar Kamlesbhai Bhagvan Tamne ava subh kamama darroj pragti karave

  • @kishorkhatri4280
    @kishorkhatri4280 3 роки тому

    Bachu bapa atle garibo na beli Jay Siyaram...

  • @tiger6102
    @tiger6102 3 роки тому +4

    I am from united state. As soon as covid restrictions are removed, I will love to visit India and see this great man.

  • @maheshpateliya7171
    @maheshpateliya7171 3 роки тому +1

    Nice work kamleshbhai Jay dada

  • @joli1605
    @joli1605 3 роки тому +1

    Woow Great bhav ghatadya 😲👍🙏🙏

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 3 роки тому

    મને તો બચું બાપા માં રમેશ મહેતા દેખાય છે ધન્ય બચું બાપા અને કમલેશ ભાઇ 👍🙏🙏🙏

  • @asmitaparamar4101
    @asmitaparamar4101 3 роки тому

    Khub jj Saras

  • @AADI.RATHOD
    @AADI.RATHOD 3 роки тому +3

    MashaAllah bhai jaan khub Saru kam karo cho bhai Allah bless u
    Bachu bapa ne Allah bless you

  • @shreeahir5482
    @shreeahir5482 3 роки тому

    તમામ દાતા શ્રી ઓ ને જય શ્રી રામ 🙏🙏

  • @krupashah7666
    @krupashah7666 3 роки тому +1

    Good

  • @ashokkumarbabubhaidhobi4120
    @ashokkumarbabubhaidhobi4120 3 роки тому

    Kamleshbhai Bachubapa ni bane tatle madad thay tem kar jo ane temnu dil thi dhayan Rakh jo.

  • @avinashsuchak5664
    @avinashsuchak5664 3 роки тому +1

    Beautiful video, keep it up , Bachukaka👏👏👏👏👏👏👏👏👌👌👌👍👍👍

  • @modjayeshjayeshmod1235
    @modjayeshjayeshmod1235 3 роки тому

    NICE WORK KAMLESH BHAI 👌👌👌👌👌

  • @jitendramer1320
    @jitendramer1320 3 роки тому +1

    Kamlesh bhai...................khub Kuhb .....pargati...karo. ....sitaram

  • @rampabari7539
    @rampabari7539 3 роки тому

    Kamlesh Bhai thanks for uploading this video's of bachu bapa,heart touching🙏🙏🙏

  • @bjbatavia
    @bjbatavia 3 роки тому

    Very very humble work and nice video

  • @mafatkumarmistry1253
    @mafatkumarmistry1253 2 роки тому

    Jay bacchon ki Dada Jay jalaram Jay swami Narayan bhagwan

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 роки тому

    Kamlesh bhai you ar osam

  • @hareshbaraiya597
    @hareshbaraiya597 3 роки тому

    સંત! મહાત્મા! કર્મયોગી!

  • @kisanvlog6333
    @kisanvlog6333 3 роки тому +2

    Jay shari ram kamleshbhai

  • @meenapatel7206
    @meenapatel7206 3 роки тому +9

    Kamleshbhai good work. Bachubapa ne easy pade sabji cutting ma to ek gruhini tarike ek suggestion aapis ke emne kaho chopper lavi sake to. Kam karva ma taklif ochi pade ane jaldi pan thai sake.
    Baki bas aam j saras vlogs banavta raho antar na aashish. 🙂🙌🙏

  • @rakeshrathwa7148
    @rakeshrathwa7148 3 роки тому

    20
    10
    N
    Mafat
    Wah Bachu bapaa wah
    Kamlesh bhai aa to tamari mahrbani
    Jordar yaar

  • @jayshreepatel4745
    @jayshreepatel4745 3 роки тому +1

    बहुत अच्छा काम कर रहे हो कमलेश भाई बचु बापा भुखाया ने जमावड़ों छे बहु सरस काम करें छे जय राम 🙏🙏

  • @meetzala2448
    @meetzala2448 3 роки тому

    BachuBapa Prnam Tamne

  • @bharat9711
    @bharat9711 3 роки тому +1

    Shirdi ma pan Rs. 35 chhe,,,,, mafta to kharu j,,,,, etale je vyakti aapi sake ye vyakti pura Rs. 40 aaap vana j

  • @jigneshmurgeshwar5384
    @jigneshmurgeshwar5384 3 роки тому +1

    Va.

  • @MICROYT-x4g
    @MICROYT-x4g 3 роки тому +1

    Sabarkatha pratij Jay jalaram

  • @indrajitmahidaparia5821
    @indrajitmahidaparia5821 3 роки тому +5

    Kamleshbhai aaje tamari food channel banavi ae sarthak thay gay....good work...

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 3 роки тому

    બચુ બાપા ને વદંન

  • @sangitasangita2432
    @sangitasangita2432 3 роки тому +1

    બચુબાપા સંત છે

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 3 роки тому +1

    Salute bachubapa

  • @gbbharani4822
    @gbbharani4822 3 роки тому

    Kamlesh you are great

  • @rudramakwanaarts2542
    @rudramakwanaarts2542 3 роки тому

    Aa che gujrat......jai garvi gujrat..........jai shree ram

  • @vijaym2229
    @vijaym2229 3 роки тому

    Bachu bapa ne so. So salam

  • @virpalsinhgopalshi5806
    @virpalsinhgopalshi5806 3 роки тому +2

    જય શ્રી રામ કમલેશભાઈ અને બચુ બાપા

  • @Divyeshhojiwala
    @Divyeshhojiwala 3 роки тому

    Ram ram bachubapa

  • @dharil5687
    @dharil5687 3 роки тому +1

    Jug jug jiyo Bacchu bapa, tamne koy bhav ma khava no vandho nahi aave, bhagwan tamne saday darek bhavma khush rakhe🙏🙏

  • @hajarabari4368
    @hajarabari4368 3 роки тому

    Hachu bhai good good bapa

  • @gopalmehta2822
    @gopalmehta2822 3 роки тому

    Kamlesh Bhai tmaro aa best video che bapa ne Kai jrur hoy to kejo

  • @prpatel2211
    @prpatel2211 3 роки тому

    Aava j bija loko ni seva karnara madi jay to ram rajya bani jay. Jay shree ram

  • @rafiqrunza-mylicadvisor6991
    @rafiqrunza-mylicadvisor6991 3 роки тому +3

    Lokseva ej prabhu seva-sutra ne sarthak kare chhe Bapubap !

  • @brijeshvyas2040
    @brijeshvyas2040 3 роки тому

    Pelo video khuba saras hato...
    Pan aa video ma thoduk avu lagyu ke tame upkar karyo hoi... Tame bachu bapa ne salah aapo cho... Amne salah ni jarur nathi a pelethi seva karva mate betha chhe... Tamne video banavi amara sudhi pochadyo a khubaj saru kam karyu che pan je vyakti pelethi seva kare che ane salah na aapo...
    Thank you 🙏

  • @palashpatel1586
    @palashpatel1586 3 роки тому +1

    Kamlesh bhai bachubapa ne thoda clean cloth rasoi na kam mate lavi do vasav saf clean karva koi ne part time help ma lai le

  • @gujaratigamming9263
    @gujaratigamming9263 3 роки тому +2

    વાહહ કમલેશ ભાઈ મોજ આવી ગઈ

  • @vaghjibharvad8261
    @vaghjibharvad8261 3 роки тому

    👍👍 good work bapa

  • @akramdkajediya4182
    @akramdkajediya4182 3 роки тому

    Super 🙏👌👍👌🙏🇮🇳🇮🇳

  • @ranjitthakor3567
    @ranjitthakor3567 3 роки тому

    Bachubapa tamari jai ho

  • @rajeshshah3726
    @rajeshshah3726 3 роки тому

    ધન્ય ધન્ય બચુ બાપા

  • @joshibhavesh842
    @joshibhavesh842 Рік тому

    જય સિયારામ જય જય જલારામ

  • @ap-vd5ft
    @ap-vd5ft 3 роки тому

    વંદન ‌ ‌ગામે ગામમાં. બચુબાપા ની રામ રોટી હોય

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup2347 3 роки тому

    વાહ ! ખુબ સરસ કામ

  • @kalpeshsudra9636
    @kalpeshsudra9636 3 роки тому +1

    કમલેશભાઈ તમને કોટી કોટી વંદન

  • @joli1605
    @joli1605 3 роки тому +1

    😲😯😮😲😲😲

  • @keshuparmar4321
    @keshuparmar4321 3 роки тому

    Bashu bapa ane kamlesh bhai ne vandan

  • @sumitapatel1798
    @sumitapatel1798 3 роки тому

    Bachu bapa jay siyaram 🙏

  • @durgeshmodi9992
    @durgeshmodi9992 3 роки тому

    આપનો ખૂબ-ખૂબ આભાર કમલેશભાઈ

  • @enjoytheday1039
    @enjoytheday1039 3 роки тому

    kamlesh bhai bachu bapa ni saru bantu hoy a shaak ni resipi no ek video banao..plish......

  • @ravimaheta9355
    @ravimaheta9355 3 роки тому

    Gajab Bhaii Saluthe Bachubapa Ne... And Kamlesh Bhai Ne To Khash Proud Of You Mota Bhai Jordar Work

  • @hareshlathiya4574
    @hareshlathiya4574 3 роки тому

    વાહ બાપા વાહ