હા બાપુ. કોળી નો સરપંશ સે એટલે. એને જ્ઞાન નો હોય. એટલે ઇ સરપંચ બનાવી દીધા. તમને બોવ જ્ઞાન હોય તો બની જવાય ને તમારે સરપંચ. બાપુ હજી રજૂ બાપુ ના ભાષણ. નો હજી. વિરોધ બંધ નથી થયો. કોઈ પણ સમાજ વિશે ના બોલો. 🙏🙏🙏
સાવ સાચી વાતો છે પણ એ અત્યારે કોઈ ને ગમતી નથી સૌને ખોટો દેખાડો ગમે છે સાચી વાત એટલી કડવી લાગે છે કે ગળે ઉતારવી તો એકબાજુ એ રહી પણ ચાખી એ નથી શકતા કરોડોના કથા ને ડાયરાઓ થયા પણ હરામ બરોબર જો કોઈ નું હૃદય પરિવર્તન થયું હોયતો સવારે જ બધું ભુલી જાય ને એકબીજા ના કાફલા પકડી ને કાપવા તૈયાર થયા જાય
કોળી ને જ્ઞાન ના હોય એવુ શા આપ બોલો છો તમારી દરેક વાચી છે પણ કોઈ ને જ્ઞાન ના હોય એ ખોટી છે રાષ્ટ્રપતિ કોવિદજી કોળી હતા એ જ્ઞાન વગર રાષ્ટ્રપતિ ના બનાય 22 ધારાસભ્ય છે એમ ના બનાય જ્ઞાન હોય ત્યારે સાંસદ ધારાસભ્ય કે શિક્ષક SP DYSP ડોક્ટર એન્જિનિયરિંગ વગેરે વગેરે એટલે જ્ઞાન ના હોય એ આપની વાત ખોટી છે
bdhay ne potana map ma revu joye... koi ne dukh thay tevu na karvu joye... koli parivar ne potani takat btava ni jarur nathi.... te most powerful cast j che... gujrat ni... jene taklif hoy te message kari shake che...
કોળી ને શિખામણ આપવાની જરૂર નથી… તમારા જ્ઞાનની કોળીને જરૂર પણ નથી એટલે પોતાનું જ્ઞાન પોતાના પાસે રાખો… અમારો સમાજ આત્મસન્માન થી જીવવા વાળો સમાજ છે એટલે પોતાનું જ્ઞાન પોતાની પાસે રાખો…
Hu pote koli chhu .pan tame vat kari e 100 %sachi chhe .amari vasti vadhare che toy amara MLA nathi banta .bane toy paisa laine rajinama api dese .bhale koi pan jati no mla hoy to pan surendranagar jilla no vikas nathi thyo
અત્યાર સુધી હિન્દુ વિરોધી પાર્ટીએ જ રાજ કર્યું અને હવે પછીના સમયમાં હિન્દુ વિરોધી પાર્ટી જ રાજ કરશે એનુ કારણ છે કે મુસલમાન એક કોમ છે હિન્દુ લાલચી સ્વાર્થી જાતિવાદી કોમ છે હિન્દુ ના ભરોસે રાજ ના કરાય હિન્દુ ની હેસિયત એક બજારૂ બાઈ જેટલી છે
વિજય ભાઈ નો ધન્યવાદ માનું છું કે આવા સાચા માણસોને મુલાકાત લીધી
વાહ અ નો પસિંહ તમારા જેવા સાચા માણસો ક્યાંક ક્યાંક જોવા મળે છે
વાહ વાહ વાહ અનોપસિહ.. જય માતાજી
હા બાપુ. કોળી નો સરપંશ સે એટલે. એને જ્ઞાન નો હોય. એટલે ઇ સરપંચ બનાવી દીધા. તમને બોવ જ્ઞાન હોય તો બની જવાય ને તમારે સરપંચ. બાપુ હજી રજૂ બાપુ ના ભાષણ. નો હજી. વિરોધ બંધ નથી થયો. કોઈ પણ સમાજ વિશે ના બોલો. 🙏🙏🙏
Sachi vat se bhai
sachi vat che.. badha ne potani mede highlights thay javu che.. tmara badha karta swaminarayan sampraday saro....
આના નંબર મોકલો ને
સાવ સાચી વાતો છે પણ એ અત્યારે કોઈ ને ગમતી નથી સૌને ખોટો દેખાડો ગમે છે સાચી વાત એટલી કડવી લાગે છે કે ગળે ઉતારવી તો એકબાજુ એ રહી પણ ચાખી એ નથી શકતા કરોડોના કથા ને ડાયરાઓ થયા પણ હરામ બરોબર જો કોઈ નું હૃદય પરિવર્તન થયું હોયતો સવારે જ બધું ભુલી જાય ને એકબીજા ના કાફલા પકડી ને કાપવા તૈયાર થયા જાય
Sachi vat chhe
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
Kalakar to bov joya pan anupsinh bapu jevu koy nathi jay mataji bapu 👍👍👍🚩
UA-cam par Anupsinh jina aek pan videos baki nathi reva didha I like it' 👌🙏
Jordar❤
Jay mataji 🙏🙏🙏
જય માતાજી
જય ભવાની બાપુ
સીતારામ ભાઈ જેય સૂખનાથ મહાદેવ આવતસાચીછે બધા ભૂલ ગોતેછે
બાપુ તમારી વાત સાવ સાચી છે
સ્ટેજ ઉપર નાનો કલાકાર આવતા
મોટા કલાકાર નીચે ઉતરી ગયા
હુ આની સાથે નો બેસુ
અરે ભગવાન આ કલાકાર ની સંતવાણી
શુ હૃદય મા ઉતરે
એક ભજન જ છે જીવન નું ભોજન છે
બાપુની વાત સાચી છે સાચી છે સાચી છે
Jay ho gurudev saheb
જય દ્વારકાધીશ
કોળી ને જ્ઞાન ના હોય એવુ શા આપ બોલો છો તમારી દરેક વાચી છે પણ કોઈ ને જ્ઞાન ના હોય એ ખોટી છે રાષ્ટ્રપતિ કોવિદજી કોળી હતા એ જ્ઞાન વગર રાષ્ટ્રપતિ ના બનાય 22 ધારાસભ્ય છે એમ ના બનાય જ્ઞાન હોય ત્યારે સાંસદ ધારાસભ્ય કે શિક્ષક SP DYSP ડોક્ટર એન્જિનિયરિંગ વગેરે વગેરે એટલે જ્ઞાન ના હોય એ આપની વાત ખોટી છે
bdhay ne potana map ma revu joye... koi ne dukh thay tevu na karvu joye... koli parivar ne potani takat btava ni jarur nathi.... te most powerful cast j che... gujrat ni... jene taklif hoy te message kari shake che...
વિધારો કરો, માફી માગે.
નંબર મોકલો આના હમણાં માફી માગે
આના નંબર મોકલો ને
જય હો
Sachi vat che bapu
Sachi vat se❤❤❤❤❤
વાહ બહું સાંચી વાત કરી અનોપસિહ વાઘેલા એ જય હો
Jay hoo
કોળી ને શિખામણ આપવાની જરૂર નથી… તમારા જ્ઞાનની કોળીને જરૂર પણ નથી એટલે પોતાનું જ્ઞાન પોતાના પાસે રાખો…
અમારો સમાજ આત્મસન્માન થી જીવવા વાળો સમાજ છે એટલે પોતાનું જ્ઞાન પોતાની પાસે રાખો…
aa badhay aek j thali na che.... apda samaj j aava ne mota bnavaya che... je apne nade che.. aava ne muko ne education ne pakdo...
આના નંબર આપો ને હમણાં માફી માગે
Sasti public city leva badha mathe che
Jay mataji Abhar 👏
Sharu shahity se
વાહ ભાઈ
વાહ કોટિ કોટિ વંદન 🎉🎉 એક દમ સાચી હકીકત વાત કરી 🎉🎉
જય માતાજી બાપુ
જય હો બાપુ
હાસીવાત સે રામ 😂😂😂😂😂
Vah bapu kudarat na khole satsang ni mja aavi🙏🏿
સાવ સાચા વ્યકતિ શો દરબાર સીતા રામ બાપૂ🙏🙏🙏
જય હો બાપા ❤
કવી રામ ગઢવી (અમારે હોઇ એ હાલે રે...) નું ઇન્ટરવ્યૂ કરવા વિનંતી🙏
A VAT NA RAM RAM
વાહ બાપુ
જય જવાન જય કિસાન આવું આખાં દેશમાં કયી દેખાય છે ખરું
Bapu..tamari vat khubj sachi chhe
સાચી વાત કરી છે 👌👌👌
જય ગુરૂદેવ 🙏🙏🙏🌹🌹
Jay sanatani🚩🚩⚔️bapu
❤❤❤❤❤
જય હો જય હો સંતવાણી અનોપસિંહ બાપુની અનોખી મોજ સાંભળી ખૂબ આનંદ થયો વિજયભાઈ આપને ઘણી વખત વિનંતી કરી છે આપ એક ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની જીવન ઝરણી નું ઇન્ટરવ્યૂ કરો હવે નેક્સ્ટ ટાઈમમાં જરૂર કરશો એવી આશા રાખીએ છીએ ડીડી ભારતી ચેનલ નું હૃદયપૂર્વક આભાર જય હો સંતવાણી 🙏🚩 ગેલકુમાર યોગી 💞
ખુબ સાચીવા કહી
Anopsih bapu dhanauvad
🌺🌱
Jay mataji bapu
સાચી વાત છે બાપું
જય માતાજી જય મુરલીધર
ગમે તેટલા સારા કામ કરો દુનિયા એક ભુલ ની રાહે જ બેઠી છે
બાપુ એકદમ સાચી વાત છે માણસ પ્રત્યે ભાવ રહ્યો નથી
👍
Bapu ni right vatchhe amuk loko enamatej betha chhe
Jay mataji
કોઇ સાધુ સંત ને મળો તો એક પ્રશ્ન કરજો કે સ્વધર્મ એટ્લે શું?🙏
🌞સ્વ ધર્મ ની ખોજ 🌙
ભારત બંને તો વિશ્વ ગુરુ....મારો અનુભવ છે...? 🙏🏻 નમસ્કાર 🙏🏻
બીલકુલ સાચી વાત છે
Jay Dwarkadhish
એમને. એક. જની. વાત. કરી. સે. બધાને. નથી. કીધું.
જય ગુરૂદેવ
Java balkesha dada
Vijay bhai kutch ma dhinodhar than jagir na mahant nu interweyu karo
અનોપ સિંહ વાત સરસ કરી મંદિરો જાજા છે પણ મજારો પણ ઘણી છે અને મજારો વિચે કોઈ મુસલમાન નથી બોલતાં કે આ પાખંડ છે તો આપણે વિચારવું જોઈએ હો પ્રભુ
મફત આપો કોઈને ગમતું,બાકી કથા ઓછા ખર્ચ થયી શકે બાપુ બોલાવો મફત ઠાકર માટે કરીશું
Java kameshvra dada
સાચી વાત
Hu pote koli chhu .pan tame vat kari e 100 %sachi chhe .amari vasti vadhare che toy amara MLA nathi banta .bane toy paisa laine rajinama api dese .bhale koi pan jati no mla hoy to pan surendranagar jilla no vikas nathi thyo
Java dvarkadisha dada
Java shomnata dada
ચરપંચ સારા માણશ ને બનાવો
Bilkul saras bapu pan je loko bijana samaj mate bole se teni ma fadava bole se
Anopsih ni ekla ni mulakat na lo 15.20.manaso bhega Kari ne mulakat lo to vadhare saru .
Bapu bahu kadvu satya bolo chho,,,,,
Amuk .kalakaro.bhajan.gay.che.baki.bhajan.chej.nahi.bhai.veplo.che.
અમારા જેવા નાના માણસને મકાન પણ નથી
Gujrat na all kalakar ne sambhlu su pn mane bapu ne sambhalva ma maja ave
કોલી કોડયા કેધા થા
aa badhu bandh karo...shantvani and itihas na name par kok ne niche na btavay....to halo ne tmara vise j boliye.... pachi shu kehsho...
Tu taro mataji no madh sarkho sikhar banddh kar ne nvri ........i na....
Javamtagi
અત્યાર સુધી હિન્દુ વિરોધી પાર્ટીએ જ રાજ કર્યું અને હવે પછીના સમયમાં હિન્દુ વિરોધી પાર્ટી જ રાજ કરશે એનુ કારણ છે કે મુસલમાન એક કોમ છે હિન્દુ લાલચી સ્વાર્થી જાતિવાદી કોમ છે હિન્દુ ના ભરોસે રાજ ના કરાય હિન્દુ ની હેસિયત એક બજારૂ બાઈ જેટલી છે
અનોપત સિહ નો મોબાઇલ નંબર આપો
જય દ્વારકાધીશ
Jay ho
જય, માતાજી
જય હો