કહેવાતા સંતો વ્યાભાચારી કેમ બને છે ? ધર્મના નામે બાળકોના શોષણ પર પ્રશાંત દયાળ સાથે સંવાદ

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #swamiscandal #upletaswami #gujaratinews #gujaratisamachar #gujaratimasamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #bolishubindas #tusharbasiya #prashantdayal #navajivannews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 99

  • @kavitalsaniya2230
    @kavitalsaniya2230 3 місяці тому +15

    ખૂબ સરસ... આપની આ હકીકતલક્ષી ચર્ચાઓ જોવાનું ખૂબ ગમે છે, આશા રાખીએ કે હજું વધારે રસપ્રદ ચર્ચાઓ લઈને આવશો.
    થોડા દિવસો પહેલા જ્યારે આવી ચર્ચાઓ મિત્રો સાથે થતી ત્યારે કંઈક આવા જ પ્રકારનો મત હું રજૂ કરતો, પરંતુ આજના આ એપિસોડને બતાવીને હવે પછી મારી વાતનો વજન વધારીશ.

  • @kamaleshgohel1601
    @kamaleshgohel1601 3 місяці тому +4

    જરૂરી છે આવી ચર્ચા ખુલ્લા મન થી થાય. સરસ મુદ્દો ઉઠાવ્યો છે.
    તમારા દરેક વિડિયો જોવા ગમે છે કારણકે તમે chatukarita થી દૂર ખુલ્લી વાત કરો છો.

  • @rahultradingco.2075
    @rahultradingco.2075 3 місяці тому +9

    સરસ દયાળ સાહેબ/તુષાર સાહેબ તમારા જેવા પ્રમાણિક માણસોની સરકાર મા જરૂર છે.

  • @rameshbhaimori9494
    @rameshbhaimori9494 3 місяці тому +6

    પ્રશાંતજી તમે ખુબ પ્રગતિ કરો એવી પરમાત્મા ને પ્રાર્થના.

  • @laghrabhaikareliya7802
    @laghrabhaikareliya7802 3 місяці тому +4

    સાધુ. થાવ્..પણ..એને. .. મોબાઈલ..પર.. પ્રતિબંધ..મુકવો..જોય

  • @indiancricket7312
    @indiancricket7312 3 місяці тому +7

    આવા સમાચાર સાંભળીને અત્યંત દુઃખ થાય છે, વડીલો સંતો ની કાર્યક્ષેત્ર અને મર્યાદા નક્કી કરે તે જરૂરી છે..........

  • @mukeshmsardharasardhara3514
    @mukeshmsardharasardhara3514 3 місяці тому +17

    આપની નવજીવન ચેનલ મા શરૂઆત મા આવતુ ગીત વૈષ્ણવ જન તેને કહીએ તે સાધુની અત્યંત સચોટ વ્યાખ્યા છે મારા મતે

  • @sandipdudhrejiya6217
    @sandipdudhrejiya6217 3 місяці тому +5

    ખૂબ સરસ વાત કરી "જે દેવા આયા છે એવા સાધુ ને ગુરુ માનજો " આ લોકો તો luxury house, luxury car s અને ચોખા ઘી ની લાડુડી ખાય ખાય ને મજા કરે છે ,આ લોકો સાધુ ની વ્યાખ્યા માં આવે j નહીં.
    જય સીયારામ 🙏

  • @jigsmesariya
    @jigsmesariya 3 місяці тому +2

    કોઇ સાધુ, બાવો, ભૂવો, સંત, મહંત તમારું ભલું ક્યારેય નહીં કરે…તમારૂ ભલું તમારે જાતે જ કરવાનું છે.

  • @munavvarhusainbukhari2003
    @munavvarhusainbukhari2003 3 місяці тому +5

    આ લોકો ની ખાનપાન મા બદલાવ કરવુ પડે

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 3 місяці тому +5

    સન્યાસ ની મજાગ બનાવી દીધી

  • @pankajmanjibhaivaghela6541
    @pankajmanjibhaivaghela6541 3 місяці тому +3

    સાલા ટકલા 😂

  • @mukeshmsardharasardhara3514
    @mukeshmsardharasardhara3514 3 місяці тому +3

    અ કુદરતી પ્રકિયા કહેવાય આખી

  • @markmedia331
    @markmedia331 3 місяці тому

    0:14
    Ghrina (Hindi)
    Ghruna(Gujarati) ઘૃણા
    Dha(ધ) નહીં Gha ( ઘ )
    ગુજરાતી પત્રકાર છો ભાઈ, આવી ભૂલ કેમ કરો?

  • @jahidkholiya6727
    @jahidkholiya6727 3 місяці тому

    અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. પૈસા એ મોટો પરમેશ્વર છે પહેલાનો માણસ પરમેશ્વર જેવો હતો, સાચો હતો ,બારથી મેલો હતો પણ અંદરથી ચોખ્ખો હતો.

  • @purohitajay5966
    @purohitajay5966 3 місяці тому +1

    તેઓ સંત બનતા પહેલાંથીજ વ્યભિચારી હોય છે.

  • @DilipbhaiManek
    @DilipbhaiManek 3 місяці тому +2

    કહેવાતા સંતો એટલે બધાનહી મોટેભાગે એકજપંથ ના સંતોના છબરળા સામે આવેછે લગભગ બે ચાર મહીને એકાદ સમાચાર તો હોયજ બળાત્કાર શ્રુષ્ટિવિરુધ ના કમ અંદરો અંદર ની લડાઈ ખુન વગેરે એજ પંથનુ કેમ આવેછે?

  • @RajdeepsinhRathod-fl7ry
    @RajdeepsinhRathod-fl7ry 3 місяці тому

    સંતો ભ્રષ્ટાચારી નથી બનતા. ભ્રષ્ટાચારી સંતો બને છે

  • @Kumardk49
    @Kumardk49 3 місяці тому +3

    સરસ ચર્ચા કરવામાં આવી છે.

  • @chauhanmahipatsinh5578
    @chauhanmahipatsinh5578 3 місяці тому

    હાલસાધુબનેએમોજશોખકરવામાટે

  • @demotest9824
    @demotest9824 3 місяці тому +2

    gurukul khole ane fee rakhe 2 lakh seni samaj seva

  • @laghrabhaikareliya7802
    @laghrabhaikareliya7802 3 місяці тому +2

    સાચી..વાત..કરી..સાધુની..વિયાખીયા..શું ‌હોય

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 3 місяці тому

    ગુરૂ કરવા હોય એને ગુરૂ ની પરીક્ષા કરવી જોઈએ કારણ કે આપણું જીવન સોપવા નુ છે

  • @smpatel4418
    @smpatel4418 3 місяці тому

    ભાઈ.....સ્વામિનાલાયકોની...ધોતી...બહુ....હરામી...છે

  • @darsh_parmar
    @darsh_parmar 3 місяці тому

    આ કળયુગ ચાલે છે..... સાધુ ઓ સુરાપાન પણ કરશે...

  • @harshadnayak1443
    @harshadnayak1443 3 місяці тому

    Perfect mudda ne yogya nyay aapyo kharekhar Sadhu ni definition shu e samjva jevi che ahi to business Dharm no chale che satya ne Marge chalvu ne chaltit na tha u e Khari saduta che

  • @faisalmalik275
    @faisalmalik275 3 місяці тому

    Khare khar tame bindas bolo chho tushar BHAi e kahyu ne sadhu dharam guru atle badha dharam na guru ni vat Kari rahiyya chhiye..bahu khub .bhu bindas thx 🙏

  • @smpatel4418
    @smpatel4418 2 місяці тому

    અત્યારેતો...બધા...ગુરુઘન્તાલ..છે

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 3 місяці тому

    Aa sampraday have pahela jevo nathi amuk loko ne karne aakho samraday badnam thay chhe je barabar nathi

  • @jayeshtalavia1893
    @jayeshtalavia1893 3 місяці тому +2

    ખુબ જ સુંદર અહેવાલ

  • @bhavnaraval5393
    @bhavnaraval5393 3 місяці тому

    Khavapivanu sudhare e Karur chhe chatakedar khorak no khavay sadhu o a

  • @sajidlakhani2338
    @sajidlakhani2338 3 місяці тому +1

    Bhai hua tamne ek vat Karu k mard mate upar Vala e orat banvi ane shadi Kari enu sharir sukh
    Le te kudarte gothavelu che

  • @smpatel4418
    @smpatel4418 2 місяці тому

    ગાંધી...શાનો...મહાત્મા.....?

  • @VijayeshMehta
    @VijayeshMehta 3 місяці тому +1

    ખુબ સરસ વાત આપ લોકો એ કરી ધન્યવાદ. સાચા ગુરુ જલદી શિષ્ય બનાવતા નથી ખુબ કસોટી માંથી પસાર થવું પડે છે. જેને અનુભવ હોય તેનેજ ખ્યાલ હોય છે. સાહેબ ગુરુ સારા ધર્મગુરુ સારા??? આ બંને વચ્ચે નો ભેદ જાણવા જેવો ખરો સાહેબ.

  • @pushpachauhan470
    @pushpachauhan470 3 місяці тому

    સંતો નાં ટોળા નાં હોય,સંત તો લાખોમાં એક હોય.

  • @subhashbhaiubhadiya4520
    @subhashbhaiubhadiya4520 3 місяці тому

    Bahut kam kesho prakashan . Aavese

  • @malavshah2461
    @malavshah2461 3 місяці тому +5

    મહારાજ ફિલ્મ પર ચર્ચા કરવા વિનંતી 🙏

    • @GPJhala
      @GPJhala 3 місяці тому

      ફિલ્મ માં સુરત માં બનેલી હકીકત છે

  • @kamal-vp3ff
    @kamal-vp3ff 3 місяці тому

    😂😂

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 3 місяці тому

    जेल में डालो

  • @alummah329
    @alummah329 3 місяці тому +1

    Lagn n karwano niyam Islam ma nathi.

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 3 місяці тому

    રૂપિયા ૨૦૦૦ ની ડુપ્લીકેટ નોટો છાપતા ઝડપાયેલા તે સ્વામીનારાયણ વાળા.

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 3 місяці тому

    સત્યાર્થ પ્રકાશ માં સ્વામીનારાયણનુ પોલ ખુલ્લુ કર્યું છે. જરા જોઈ લેવું.

  • @bipinmakwana-x3h
    @bipinmakwana-x3h 3 місяці тому

    આ બધા ની કાય જરૂર નથી મૂર્ખ બનાવવા માટેજ છે સારું વાંચન કરી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 3 місяці тому +1

    શિક્ષાપત્રીમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન છે. સહજાનંદને ક્યાંય ભગવાન કહ્યા નથી.

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 3 місяці тому

    સાહેબ સાધુ એને કહેવાય જે સાધના કરે તે સાધુ છે ચંસાર મા સંતો વધારે છે

  • @manharsinhjadeja3551
    @manharsinhjadeja3551 3 місяці тому

    Bjajgovindam kavya ni ek kadi ma sankracharyji 5000year pahela lakhi Gaya che
    Jatilo mundi kunchit kes
    Jena mathe labbi chotti athava
    Jena matha mathi Val khechela hase te pan dharam na name dhating karse

  • @kantimeriya9109
    @kantimeriya9109 3 місяці тому

    ચર્ચા સરસ રહી, આપના દરેક અહેવાલ ખૂબ રસપ્રદ હોય છે

  • @FF99gaming961.
    @FF99gaming961. 3 місяці тому

    Aapni chenal aavtu git aava lmpat sadhune jel roj roj gavravvu joea

  • @demotest9824
    @demotest9824 3 місяці тому

    aa nagina paisa aapoto bhagat bhagat kari kholama besade ane nana manso je khare khar haribhagat chhe ene sarkha darshan nathi karwa deta vayaje rupiya ferve chhe toy bhukh nathi jaati

  • @Kirannaiofficial
    @Kirannaiofficial 3 місяці тому +2

    નવજીવન ન્યૂઝ માં ઓનલાઇન અભ્યાસ કેવી રીતે કરવુ

  • @RAJESHCHAUHAN-wc3do
    @RAJESHCHAUHAN-wc3do 3 місяці тому

    Very nice informative videos

  • @bhavnaraval5393
    @bhavnaraval5393 3 місяці тому

    Karur nahi jarur

  • @preetgunjan1754
    @preetgunjan1754 3 місяці тому

    android phone kem vapro chho

  • @Anand0043
    @Anand0043 3 місяці тому

    💥💥💥

  • @vaishyaramesh8147
    @vaishyaramesh8147 3 місяці тому +2

    સરસ થયો કહેવાય. જે આમીર ખાન ના દીકરા નું પિક્ચર આવવાનું છે તે પણ ચર્ચા કરવા વિનંતી. C

  • @rameshkikani7772
    @rameshkikani7772 3 місяці тому

    Sarsa

  • @malavshah2461
    @malavshah2461 3 місяці тому +2

    નરસિંહ મહેતા ❤

  • @sakariyalakhabhai2007
    @sakariyalakhabhai2007 3 місяці тому +2

    જયમાતાજીસર

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 3 місяці тому

    Mota gunegar to samprday jodaya chhe tej ganay sanatani no vesh paherela agurukulo mandiro madresa chhe andar sanatani dharm virudh balako ne shikhvay chhe have khabar padi kattar muslim desho pan Ane mandiro Kem banavava dye chhe