5000 વર્ષ જુના પાંડવોના અવશેષ કેવા દેખાઈ છે || પાંડવો ની રહસ્ય મય જાગ્યા સુ તમે જોઈ છે

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • 5000 વર્ષ જુના પાંડવોના અવશેષ કેવા દેખાઈ છે || પાંડવો ની રહસ્ય મય જાગ્યા સુ તમે જોઈ છે
    If you like your video than subscribe your channel #Rockybhai
    અહીંયા સુ તમે કોઇ દી ગયા છો ના ગયાં હોય તો
    આ જાગ્યા પર તમે જરૂર જાઓ
    મિત્રો આ હજારો વર્ષ જુની પાંડવો ની જગ્યા છે અહીંયા તમને દર્શન થાય છે હનુમાનજીની ૧૮ ફુટ ની પ્રતિમાના અને આ જગ્યા ઝંડ હનુમાન જીણા નામે ઓળખાઈ છે અને અહીંયા અર્જુને દ્રોપતી ને તરસ લાગતા તીર મારીને પાણી કાઢ્યું હતું તે કુવો પણ તમને જોવા મળે છે અને ભીમજી જે ઘંટી થી અનાજ દડતા હતા તે ઘંટી પણ જોવા મળે છે
    આને હનુમાન જયતી હોય ચે ત્યારે અહીંયા મેદો પણ ભરાઈ છે
    તો જરૂર આ હજારો વર્ષ જુની જગ્યા પર ફરવા માટે આવો
    #bhimnighanti #pandavfootprint #Vinodsolanki86 #RockyVlogs #vinodsolanki
    🚩jai sree ram 🙏🙏🙏

КОМЕНТАРІ • 3

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 5 місяців тому

    हर हर महादेव
    बहुत बढीया सुंदर प्रस्तुति

  • @Mayurvlogsshort
    @Mayurvlogsshort 5 місяців тому

    Super🙏

  • @Rahul__JR
    @Rahul__JR 5 місяців тому

    , જંડ હનુમાન જય બજરંગબલી