માં-બાપના ભાગલા | full movie | Gujarati full Film | Hd Movie | LAKSHITA FILMS

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 349

  • @JayantibhaiPatel-vi7rd
    @JayantibhaiPatel-vi7rd 2 місяці тому +27

    Ha bhagavan khara khar ava dikarao karatato maa na pat pathara jnya hoy sharu.

  • @JayantibhaiPatel-vi7rd
    @JayantibhaiPatel-vi7rd 2 місяці тому +28

    Maa bapa to bhagavan nu biju swarup chha.

  • @bhartibenmakwana814
    @bhartibenmakwana814 9 днів тому

    આ નાટક આજ ના જમાનામાં ખુબ જ ઉપયોગી બનશે એવું ઉદાહરણ છે

  • @abdulsalamabdulmajidshaikh7162
    @abdulsalamabdulmajidshaikh7162 10 днів тому +1

    આ તો દુનિયા અને સમાજ માટે ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે ❤

  • @JayantibhaiPatel-vi7rd
    @JayantibhaiPatel-vi7rd 2 місяці тому +3

    Maa bapa aj bhagavan chha.

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 Рік тому +16

    વારાફરતી વારો સોઈ પાછળ દોરો માવતર ને દુઃખી કરીને કોઈ સુખી નથી થતું

  • @BharatBharat-bp9ws
    @BharatBharat-bp9ws Рік тому +10

    Bharatshig Garasiya 😢😢😢😢😢😢

  • @harshadpatel4287
    @harshadpatel4287 Рік тому +13

    Lakshita badha patro ne bahut Abhinandan

  • @rasikmakwana5046
    @rasikmakwana5046 Рік тому +92

    Su adhunik story banavi, 🙏 latest ma aj chhe. Pan amnu pan bhagvan avu j jivan apse, 100 parentage

  • @n.bchaudhariteacher9571
    @n.bchaudhariteacher9571 Рік тому +13

    જગતમાં પૈસાથી બધું મળશે પરંતુ માં બાપ નો પ્રેમ અને હુંફ નહીં મળે..

    • @n.bchaudhariteacher9571
      @n.bchaudhariteacher9571 Рік тому

      માં બાપ એ સાક્ષાત્ ભગવાન છેઃ

    • @smitapatel3779
      @smitapatel3779 Рік тому +4

      Do not send that kind of drama .. v rude and ugly learn how to talk with parents money can not buy everything … you ( young lady ) are not a appropriate .. lady … you know .. if someone talk about your mom like that ? Do you like ? Pl do not send that kind of Mahabharata drama

    • @mahindrabhaisolanki
      @mahindrabhaisolanki Рік тому

      ​@@smitapatel3779😅
      ओ😊😊

  • @maheshbaraiya2227
    @maheshbaraiya2227 Рік тому +13

    એક નંબર હો ભાઈ વીડીયો

  • @alkasoni4826
    @alkasoni4826 17 днів тому

    ખુબ સરસ એપિસોડ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DineshMorjariya-qx2fk
    @DineshMorjariya-qx2fk Рік тому +63

    Aava.santano.kadi.sukhi.thata.nathi.🎁🙏

    • @LilavatiQuica
      @LilavatiQuica 7 днів тому +1

      😮🎉😢😅😂😅😮😢🎉😊😅😮😅😅

  • @vasantnayak3195
    @vasantnayak3195 17 днів тому

    મા બાપ ભગવાનઃનો અંશ હોય છે નૈતો પોતાના બાળકો માટે કંઈ પણ ન કરે

  • @kanakpatwa25
    @kanakpatwa25 Рік тому +6

    આવા કપાતર દીકરાઓ માફી માંગવા આવે તો પણ્ ન અપાય......

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Рік тому +3

    જય શ્રી કૃષ્ણ મા બાપ તો ભાગ્ય શાળી ને હોય એમ જુદા ના કરશો અને તર છોડશો નહિ આપણો વારો આવવા નો શેજ એ યાદ રાખવુ જરૂરી છે જય ભગવાન

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +194

    માં બાપ ના આશિષ સદા સર્વદા પ્રસન્ન રહે છે પણ માં બાપ ના ભાગલા પાડે એ કોઈ પણ સંજોગોમાં શુખી થઈ શકતા નથી પણ કોઈ પણ દીકરી કે દીકરા ને એમ સમજવું જોઈએ કે અમારે ચાર માં બાપ હોય છે જો આ સમજણ આવી જાય તો પણ ખોટું ના હોય ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ સુપર વિડિયો ફિલ્મ ઘણી બધી જગ્યાએ આવું બધું થાય છે જય માતાજી ની

  • @JayantibhaiPatel-vi7rd
    @JayantibhaiPatel-vi7rd 2 місяці тому +2

    Maa bapa ni sava karavi aj snatano ni javab dari chha.

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 11 днів тому +1

    Krm na fal

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +4

    કહેવત કે આગલા જન્મમાં કરેલા પાપોનો હિસાબ બીજા જનમે પણ ભોગવવો પડે છે પણ એ પ્રમાણે આ કળિયુગ માં માણસો જે સ્વાર્થ માટે નવા નવા પ્રયોગો કરે છે એનો હિસાબ આજ થોડા સમયમાં જ ભોગવવો પડે છે અને હું એક હકીકત છે માં બાપ ની આત્રડી દુભવસો નહી કોઈનું ખોટું ના કરો તો તમે આ ફિલ્મ બનાવી રહ્યા છો લોકો ને સમજણ આપી રહ્યા છો સારું યોગ્ય લાગે છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની આ નાગ દાદા કહો કે goga મહારાજ એમનો એક હકીકત એવી સત્ય છે એજ દિલથી સાફ રહો એજ પ્રભુ મોટા છે 2019 તા 29શનિવારે મારો દીકરો વિડિયો ઉતારવા ગયો હતો અને એ દિવસે સવારે મને તો સંકેત આપી રહ્યા હતા અને જે ખૂરશી માં હું મારા બધા કામ કરી અને બેઠો હતો અને એજ વખતે સિંદુરી કીડીઓ ચટકા ભરવા લાગી હતી પણ મેં ઉભા થઈને કપડાં ખંખેર્યા પાછો બેઠો હતો પણ કીડીઓ પાછી આવી ચટકા ભરવા લાગી હતી અડધો કલાક સુધી મને આખ્ખા સરીર ને❤️ કરડતી રહી પછી મે માળા લીધી❤️ માતાજી ને પ્રાર્થના કરી કે માં કોઈ દિવસ નહિ પણ આજે મને આટલી બધી કીડીઓ શું કારણ છે અને મને જાણ કરી હતી કે તું આજે ખાડામાં પડી છે પાચ વધાવા લીધા હતા ત્યારે પણ મને કોઈ ખ્યાલ ના આવ્યો પણ સંકેત મળી ગયો હતો અને મે ત્રણ વધવા માગyake ભલે માં ખાડામાં હોવું પણ બચાવવાની જવાબદારી સર્વ દેવી દેવો તમારી😭 અને મારા દીકરાને ફૂલ સીઝન શરૂ થઈ ગઈ હતી અને માણસ છુ કાઈ રીતે ખાડામાં છું એ તો કોઈ પણ ના જાણી શકે અને એજ રાત્રે બરાબર બાર વાગ્યે મારો દીકરો મંડપ ની બાજુમાં જ એક કૂવો હતો પાળી પણ ના હતી ઉપર જાળા બાઝેલા કોઈને પણ ખબર ન પડે કે અહી કૂવો હસે મારો દીકરો એજ ટાઈમે પેશાબ કરવા ગયો હતો અને મંડપ માં થી એક બહેન બહાર આવી ગયા હતા મારા દીકરાના મનમાં એમ હતું કે હું બે ડગલાં પાછળ ખસી જવું એ બે ડગલાં પાછળ એક ડગલું ભર્યું હતું અને બીજા ડગલે સિદ્ધો કૂવામાં જાળા બાઝેલા તૂટી ગયા હતા ત્યારે મારા મોઢે થી ચીસ નીકળી ગઈ હતી કે જવું પડે એમ છે જવુજ પડશે કોણ જાણે કેમ પણ મારા બધા દેવી દેવો પહોંચી ગયા હતા પણ બધ્ધા નજરે ના પડે અને ઊંધા મસ્તકે મારો દીકરો પડ્યો હતો લથડિયાં ખાતો ખાતો મનમાં બોલી ગયો હતો કે મારું મોત થવાનું હોય તો હું તરતજ મરી જવું અને મારા બાપ ની ભક્તિ ના દેવો ની ભક્તિ સાચી હોય તો મને વીસ મિનિટમાં જ કૂવામાં થી બહાર kdhaavi દે અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે હોય તો ત્રીસ ફૂટ નીચે આપેલ ઘરની અંદર અભરાઈ જેટલી જગ્યાએ પટકાયો હતો છાતી નીચે હતી અને એજ વખતે આ પંચ મુખી નાગ દાદા એની કમ્મર માં વીંટળાઈ ગયા હતા અને ફેણ ચડાવી દીધી હતી અને માણસ બોલે એમ જ એ બોલ્યા કે બે મહિના અને 14 દિવસ પહેલા તને ટેકે ટેકે ઘરમાં થી બહાર ચાલતો કરી દઈશું જે ભાઇ ફોટા પાડતા હતા ત્યારે એ બધાને કહ્યું કે ચિરાગભાઈ કૂવામાં પડી ગયા છે એ મારા દીકરાની તો હલવાની પણ તાકાત ના હતી ત્યારે મારા દીકરાને બધ્ધા મંડપ ના વરેડા તોડી નાખી દીધા હતા અને એમાં એક ભાઇ તો પાઇપ લાઇન પર થી કૂવામાં ઉતરી ગયો હતો અને મારા દીકરાને મોઢું નાના મગજ માં અને કમ્મર માં વીંટળાઈ રહેલા નાગ દાદા પેલા ભાઈ ને કઈ નજરે ના દેખાય અને મારા બધા દેવી દેવો ની કૃપા થી મારો દીકરો મોતના મુખમાંથી પણ પાછો લાવી દે તો એ દેવ દેવીઓ ના કોઈ પાગલ થઈ જાય એવા દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @kiritsinhmakwana6343
    @kiritsinhmakwana6343 20 днів тому

    Tamra bev bhai ne mari javay

  • @rajeshrana8558
    @rajeshrana8558 18 днів тому

    Maa baap ni hay jarur lage che

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 3 місяці тому +3

    Wah adi wah

  • @jorubhaikukadiya7011
    @jorubhaikukadiya7011 Рік тому +7

    Badha kalakar ne abhindand

  • @hansa6676
    @hansa6676 Рік тому +1

    શું આ કલીપ છે મા-બાપની દ સા

  • @neelamchauhan2955
    @neelamchauhan2955 Рік тому +4

    Very very nice heartouching story

  • @vandanasoni5284
    @vandanasoni5284 Рік тому +10

    Avi vahuo hoi to e bhogve ek hath de ek hath le kare evuj pame

  • @harshadpatel4287
    @harshadpatel4287 Рік тому +6

    Super story

  • @arunapatel2034
    @arunapatel2034 Рік тому +5

    Bhagvan Saunu Saru Kare Che 🙏🙏🙏

  • @ashokgohil3080
    @ashokgohil3080 Рік тому +2

    ખ્બ જ સાચી વાત છે. દરેક સમાજમાં આવું ચાલે છે પુરે પુરો કલયુગ છે.

  • @chandulaldhakecha4553
    @chandulaldhakecha4553 Місяць тому

    બહુજ સુન્દર

  • @sarojpatel1111
    @sarojpatel1111 Рік тому +9

    માતા પિતા પૃથ્વી પર ભગવાન છે
    જય સ્વામીનારાયણ

  • @JccjcjUdufu-et3tq
    @JccjcjUdufu-et3tq Рік тому +8

    😅

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 Рік тому +3

    આવાસોકરાહોયતે. રાકીનાકહેવાય.

  • @udaysinhshankhla2386
    @udaysinhshankhla2386 Рік тому

    ऐवा वहु दीकराने शिज्ञा मलवी जोईये

  • @BhikhubhaiGarada-ky9pe
    @BhikhubhaiGarada-ky9pe Рік тому +4

    1

  • @LabhubenShingala-u4s
    @LabhubenShingala-u4s 25 днів тому

    He bhagvan avadukhi mavtrne ja
    I
    Di
    Ii le j

  • @dineshthakor4143
    @dineshthakor4143 Рік тому +15

    સુપર મૂવી છે બાકી.

  • @kenashah6413
    @kenashah6413 Рік тому +5

    Jai Shree Ram Jai Hanuman

  • @lakhmansorathiya7707
    @lakhmansorathiya7707 Рік тому +4

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 3 місяці тому

    Wah derani and jethani aamghar nahi chale

  • @શ્રીમદભાગવતકથાપારાયણ

    Bhai tame pan bapuji thaso.
    Tamari wife pan dosi thavani che

  • @chauhansureshkumar2679
    @chauhansureshkumar2679 Рік тому +6

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @malivadmahesh1932
      @malivadmahesh1932 Рік тому +1

      😮😮🎉❤😅😢😢😢😢

    • @malivadmahesh1932
      @malivadmahesh1932 Рік тому +1

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @malivadmahesh1932
      @malivadmahesh1932 Рік тому +2

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @vanrajsinhchavda2955
    @vanrajsinhchavda2955 3 місяці тому

    Eva video banavo jema jagda na avata hoy.. kem k tamara darek video ma jagda j hoy chhe ..

  • @jayabenupadhyay2482
    @jayabenupadhyay2482 8 місяців тому

    Ase bhu kisi ko nhi mile 55:04

  • @komalbaZala-i6o
    @komalbaZala-i6o Рік тому +5

    Nice 👍

  • @Priyanshi1733-o8h
    @Priyanshi1733-o8h Рік тому

    ❤❤❤❤❤❤❤

  • @narendrapatel3176
    @narendrapatel3176 Рік тому +5

    saras

  • @surekhadmehta1855
    @surekhadmehta1855 Рік тому +3

    Ava chokra Ane vahu ne. Saja Kari Ane Ghar ni bahar katho

  • @pdshah2536
    @pdshah2536 Рік тому +7

    Chokrao mabapna bhagla padi sukhi thai che k dukhi a jova mate mabap kya revani che?pan karma tena hisab le che j.vave tevuj lane 😢

  • @BhikhubhaZala-j1d
    @BhikhubhaZala-j1d 2 місяці тому

    સરસ

  • @Meenajain-q7s
    @Meenajain-q7s Рік тому +2

    Aava.chokra.to.mari.javu.jueey

  • @Divya-j3p
    @Divya-j3p Рік тому +5

    મારી આજ પોજીશન છે કોઇ રાખવા તૈયાર.નથી.છોડી પણ
    એવી અને છોકરો.પણ.હ્ વિધવા છુ

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 Рік тому +2

    જયશ્રી સ્વામિનારાયણ. નાટકના. જેઅભિનવાળા. જેબેનેકરોછે.. તેવાલોકો. પોતાનાબાપાનાઘરેથિનલાવાહછે.. ઘરજમાઈ હોતેમ. તેના. માવતરનેઆટલુબધુદુખદેનાહોછેસગાસોકરા. વોનેતોવિસારકરવોજોયે

  • @surekhadmehta1855
    @surekhadmehta1855 Рік тому +7

    Bhagvan tane saja karse

  • @gohilparbatsinh3151
    @gohilparbatsinh3151 Рік тому +3

    મા બાપ વિના ખોટું

  • @JaiBabaSwami123
    @JaiBabaSwami123 Рік тому +4

    Choru kasoru thay pan mavtar kumavtar no thay kahevat ne badlo mavtar pan kumavtar thai sake chee

  • @hirabhaisonani4619
    @hirabhaisonani4619 Рік тому +5

    🎉🎉🎉😢🎉🎉

  • @mafatlalprajapati7540
    @mafatlalprajapati7540 11 місяців тому

    😊

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 Рік тому +4

    Mira siya to dekhave j vilan jevi che pan mira tu a roal ma sari nathi lagati ho baki muvi samaj mate khub sari che

  • @bhagvatibenkamariya4284
    @bhagvatibenkamariya4284 Рік тому +17

    કપાતર વહુ દિકરો આવ દિકરા થી વાજીયા સારાં

  • @kanakpatwa25
    @kanakpatwa25 Рік тому +2

    હવે.... શું.. જોઇને માફી માંગવા આવ્યા..છો

  • @dhanisisodiya2866
    @dhanisisodiya2866 Рік тому +4

    The is not good very bad

  • @vandanasoni5284
    @vandanasoni5284 Рік тому +4

    Hawa video nahin banaa hua koi ne pasand nahi aaya

  • @karamasibhaisutariya7749
    @karamasibhaisutariya7749 Рік тому +7

    એક. બધુક. લઈલો

  • @sureshdevare1118
    @sureshdevare1118 Рік тому +1

    Kuch bhi kar lo tu he na unke maa bap ,,,,,

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Рік тому +2

    લકસિતા સ્ટુડિયો ને ખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ આભાર સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની માં બાપ ના આશિષ સદા સર્વદા પ્રસન્ન રહે પણ આ તો ઊલટું જ છે ભગવાન પણ મજબૂર થઈ જાય છે સાથ ન આપવા માટે કાળજી રાખવી જરૂરી છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 માં બાપ ની વેદના ના સમજી શકે એ દીકરા કે દીકરી કે વહુઓ સાસુ ને અને સસરા ને રડાવે છે પણ એક દિવસ જરૂર એમના જીવનમાં રડવા લાયક નથી મળવાનો સમય અવધિ અનુસાર એક નવી દિશા મળી જાય છે જય જય ગરવી ગુજરાત માં બાપ ને ના ભૂલે તો જીવન જીવી રહ્યા છો તો એજ માં બાપ ના આશિષ થી આગળ વધતા રહો એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vandanasoni5284
    @vandanasoni5284 Рік тому +4

    Vahune pan vicharvu joie ke ena mabapne ena Bhai bhabhi ghardagharma muke to vahuone khabar pade

  • @thakorthakor5281
    @thakorthakor5281 Рік тому +3

    maneto have jovatunti

  • @limbanijashoda198
    @limbanijashoda198 9 місяців тому

    😢😢😢😢😢😢😢😊😮😮😮

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 Рік тому +11

    Bhagwan Saunu Bhalu Kare

  • @pravinbhaisuthar6659
    @pravinbhaisuthar6659 Рік тому +5

    Good

    • @rameshbhaiparmar7770
      @rameshbhaiparmar7770 Рік тому

      જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા🙏🏼

  • @chauhansureshkumar2679
    @chauhansureshkumar2679 Рік тому +3

    મેડી

  • @patelbabubhai8999
    @patelbabubhai8999 Рік тому +4

    Babu.patel

  • @S.VShotvideos
    @S.VShotvideos Рік тому +1

    Ratha ratha

  • @rameshshukla3144
    @rameshshukla3144 Рік тому +1

    Zee fee

  • @hanshabendesai3310
    @hanshabendesai3310 Рік тому +1

    હેભગવાન
    આવીવહુકોઈનાઘરમાનાઆવે

  • @raviukani8141
    @raviukani8141 Рік тому

    સોટકા વાત સાચી છે માં ને બાપ ભગવાન છે

  • @GeetabenPatel-r4x
    @GeetabenPatel-r4x 3 місяці тому

    Mafi na apay

  • @valipitroda1706
    @valipitroda1706 Рік тому +1

    C ok

  • @nayanprecastworks
    @nayanprecastworks Рік тому +1

    🙏🌹 જયશ્રી સ્વામિનારાયણ 🌹🙏 જય ચામુંડા માતા, 🌹🙏
    🙏🌹 જય બાગેશ્વરધામ, જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ રાધે રીધે 🌹🙏
    🙏🌹 જય શનિદેવ જય મહાકાલ, હર હર મહાદેવ જય ભોલેનાથ 🌹🙏
    🙏🌹જય ગણેશ રીધ્ધિ-સિધ્ધીના દાતા 🌹🙏 ૐ શ્રી સુયાૅય નમ:🌹🙏
    🙏🌹 જય બજરંગબલી જય સંકટમોચન જય કષ્ટભંજન દેવ 🌹🙏
    🙏🌹 જય માં ભદ્રકાલી જય લક્ષ્મિનારાયણ દેવ 🌹🙏

  • @mogal.maa.no.ladlo111
    @mogal.maa.no.ladlo111 Рік тому +3

    Aavaj chokari karta am nam sara aavi bayu to randu kevy ane a bayu na bhai ana maa bap ne evu kare ne to kbr pade

  • @vandanasoni5284
    @vandanasoni5284 Рік тому +5

    Umar thaya pachhi mabapne beyno sath joie am juda n karay kyarey sukhi n thavay

  • @BharatPatel-hm9mo
    @BharatPatel-hm9mo 3 дні тому

    Yad rakhna Anand kharab Dev sahab se

  • @mhpatel7494
    @mhpatel7494 2 дні тому

    Aava kapater ne maafi no hoy

  • @shilpagolani-dn6ve
    @shilpagolani-dn6ve Рік тому +2

    l

  • @BhanjibhaiParmar-sl5hh
    @BhanjibhaiParmar-sl5hh 9 місяців тому

    જેકરેસેએપણપાછીભોગવસે

  • @mahilukhi890
    @mahilukhi890 3 місяці тому

    ભાગ પાડોમા

  • @ManvaafiyaManvaafiya
    @ManvaafiyaManvaafiya Рік тому +2

    AA

  • @hothibabulal2090
    @hothibabulal2090 Рік тому +18

    ખૂબખૂબ ધન્યવાદ તમામ કલાકારોને

  • @savitabenpatel-il7gv
    @savitabenpatel-il7gv Рік тому

    Ohf

  • @maganlalsumariya4030
    @maganlalsumariya4030 Рік тому +5

    પ્રણામ મારા વહાલા મિત્રો આજ નો વર્તમાન સમય અતિ ખરાબ છે ભણેલિ છે દિકરિયો પણ સંસકારિક નથી દરેક ઘર ઘર ની સમસ્યા છે માબાપ ની વિરૂદ્ધમાં નવિનવેલી વવ સાત ખોટ ની લાડકી બાયળિ ઘેલા છોકરા ઓ મીઠા વઞરના છે ઇપણ એકદિવસ ઘરઢા થાસે તો એના હાલ સુ થાસે કોણ જાણે મારિ એક ખાશ વિનંતિ છે કે તમે તમારા માલ મિલકત એમને હવાલે નય કરતા જા સુધી જીવતા છો ત્યારે સાનંતિ મળે છે નયતો આવાજ હાલ થાશે ઉતરતિ જીદંગી મા નયતો થોળા ઘણા રૂપિયા કોય વૂરૅધાઆશરમ મા રૂપીયા જમા કરો જેથી આવિ રોજ રોજ ની ખટપટ ની કચરઘાણ ના થાય સાનંતિ થિ જીવિલેજો ઞૈઢા ગટપણ મા લાચાર સ્થિતિમાં ઓશિયાળા નથવાય ઇજ સાચુ છે હો આ નવજીવન પ્રાપ્ત થાય છે આવા ઞાનંડા ઘેલા વેળા માણસ જાયદાદ ના ભાઞ વેચાય છે પણ માબાપ ના ભાગલા ના થાય અકલ માઠાવ સુધરી જાવ...

  • @gunvantbhaipatel1547
    @gunvantbhaipatel1547 Рік тому +3

    મીરાબેન આવું વર્તન કરીજ ના શકે

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 Рік тому +3

    Shachi vat se

  • @gunvantbhaipatel1547
    @gunvantbhaipatel1547 Рік тому +4

    મીરા નો રોલ સરસ છે પણ તેમને શૂટ નથી થતો મીરાબેન આવું વર્તન કરીજ ના શકે

  • @savitabhakta4928
    @savitabhakta4928 Рік тому +2

    We

  • @bhanubenpatel4770
    @bhanubenpatel4770 5 місяців тому

    મા બાપની બદદુઆ

  • @RameshkumarJayswal-x7k
    @RameshkumarJayswal-x7k 17 днів тому

    Deekar,,,,,chh,,,,,,tamrhi,,,,,jefaghi,,,,,,dekarani,,,,,,vahu,,,ni,,,chl,,,,,,,asa,,,,,kalyag,,,,,,,

  • @SidddharthSolanki
    @SidddharthSolanki Рік тому +2

    To !
    =

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 Рік тому +2

    આવાને