ક્યાં સુધી અંધશ્રધ્ધામાં ભટકતાં રહેશો? || UK Gujarati family vlog

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • Thanks to Popatbhai charitable foundation.
    Share our daily routine life in UK, Interesting places in UK,
    #gujaratifamily
    #gujrativlogs
    #newgujrativlogs
    #viralgujrativlogs
    #gujuuvideos
    #Villagevlog
    #villagelife
    #DailyVillageLife
    #vlogs
    #viral
    #viralvideo
    #gamdu
    #desigujrativlog
    #gujratiyoutubers
    #village
    મિઞો અમે વીડિયો દરરોજ અપલોડ કરીયે છીએ તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ અમારા વીડિયો ને લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમારું આત્મબલળ વધે છે અને વધુ સારા વીડિયો બનાવવાની પ્રેરણા મળે છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    🙏🏿અમારા વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર🙏🏿
    यह चेनल सिर्फ़ चेरीटी के लिए बनाया गया है. मुझे आशा है कि आप लोग इसमें मेरा साथ दोगे.🙏🏽🙏🏽🙏🏽
    રામરામ સીતારામ, આ ચેનલ ફકત ચેરીટી માટે બનાવેલ છે, મને તમારા ઉપર વિષવાસ છે કે તમે બધા Likes, Share અને Subscribe કરીને પૂણયના કામમા મારા સહભાગી બનશો.
    લાખણશી કેશવાલા 🙏🏽🙏🏽🙏🏽
    This Channel I created for CHARITY to show you how we are living in Wales and Showing the Hidden Treasure of Wales (UK) & how Gujarati family living in UK. I am using Hindi /Gujarati language to understand my Indian Friends.
    Please Like, Share and Subscribe.
    You can contact me through Instagram
    / lakhkesh
    Produced by Lakhansi Keshwalla

КОМЕНТАРІ • 42

  • @ashokvadar7072
    @ashokvadar7072 13 днів тому

    રામ રામ સીતારામ દાયરાને
    હર હર મહાદેવ
    જય દ્વારકાધીશ આતા
    અટાણે કોઈના ધીરજ રાખવી નથીઃ આતા 😊
    આતા હૂં નવ વર્ષથી બેડમાં છુ આતા હું દોરા ધાગા માંગતો નથી આપણે આપણી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખો બધું જ સારું થઈ જાય પણ આપણા વાળા જ આપણે આવીને એવા ભ્રમિત કરે કે ઘરની બાયુ હોય એની વાતોમાં આવી જાય હમણાં તો આપણા ડાયરો ધરમ પરિવર્તન કરી રહ્યું એવા દાખલા પણ ઘણા બધા સીટીમાં તો ઠીક ગામડામાં પણ આવું બધું વધી ગયું છે અત્યારે વધારે ધતીઞ છે જીવનમાં સુખ દુઃખ તો આવજ અત્યારે કોઈ દુઃખી થવું નથી દુઃખી થાય એટલે જોડાવાનું ચાલુ સુખમાં માતાજી એ ભુલાઈ જાય તમારી વાતો 100% સત્ય છે

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  13 днів тому

      Ramram bhai, aaje to tame bahu j jordar comments kari, tamari vaat sachi chhe bhai, shraddha rakhi ne tame je karo te success thay. Ame pan Bhagvaan pase prathrna karie ke tame jldi saja thai jav. Thanks for your thoughts and sharing with us.🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @pushpaluna1149
    @pushpaluna1149 14 днів тому +1

    Har Har mahadev to you all Mira and family 🙏

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 14 днів тому +1

    રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ અંધશ્રદ્ધા ઉપર પ્રકાશ ❤❤... હા મનીષાબેન શરીર આ પણ એક શાસ્ત્ર જ છે ઘણું બધું શીખવા મળે છે એમાં થી.માણસ પાણી ઊકાળીને અથવા ગાળીને પીશે પણ વિચારો કોઈ પણ ઉપાડી લેશે. આ જ મોટી તકલીફ થાય છે. ધન્યવાદ આવજો જય
    દ્વારકાધીશ મહાદેવ હર.

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  14 днів тому +1

      Thanks Dharamshibhai for your lovely comments and for sharing your thoughts. Jay dwarkadish 🙏🏽🙏🏽🙏🏽

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir 13 днів тому

    💯💯sachu chhe khub saru sambhdine maja avi jay Dwarkadhish 🙏 har har mahadev.bhagvan thi motu koi nathi duniya ma baki badha vem chhe😊

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  13 днів тому

      Thanks Roshniben for watching and for your lovely comments 🙏🏽🙏🏽🙏🏽

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 14 днів тому

    🙏🏻👌

  • @anilrathva-rq5ju
    @anilrathva-rq5ju 13 днів тому

    હર હર મહાદેવ દાદા

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v 14 днів тому

    Mira dikra ne jaymataji har har mhadev...😊

  • @shantibhimamodvadiya3664
    @shantibhimamodvadiya3664 12 днів тому

    પોપટભાઈ 🙌👌❤️👏🤗

  • @Bhutiya.akash27
    @Bhutiya.akash27 14 днів тому

    Har har Mahadev 🎉

  • @user-kc2uc4rg9e
    @user-kc2uc4rg9e 13 днів тому

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    રામ રામ

  • @AjayKaravadara-js2jn
    @AjayKaravadara-js2jn 13 днів тому

    Ram ram tamara video mast hoy cyprus thi hu

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 14 днів тому

    એ રામ રામ આતા

  • @user-dp7op7oi7j
    @user-dp7op7oi7j 14 днів тому

    No wards... સત્ય હંમેશા કડવું હોય પણ સત્ય હોય... ગમ્યું આ સમાજ ને પ્રેરનારૂપ માહિતી આપી છે તમે 🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  14 днів тому

      Thanks for watching and liking our thoughts, 🙏🏽🙏🏽🙏🏽

  • @rashmikagokani837
    @rashmikagokani837 14 днів тому

    Uncle tame right vato kari.jaisri krusan miraben ne yad

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  14 днів тому

      Thanks Rashmika ben for watching and for your comments, Jay Shri Krishna 🙏🏽🙏🏽🙏🏽

  • @pdave7291
    @pdave7291 14 днів тому

    Har har maha dav nice vlog

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  14 днів тому

      Har har mahadev, thanks for watching and liking the video 🙏🏽🙏🏽🙏🏽

  • @bhikhuvaya2600
    @bhikhuvaya2600 13 днів тому

    Ramram sitaram lakhnsih bhai 🎉

  • @divyapatel8321
    @divyapatel8321 14 днів тому

    Har har mahadev 🙏

  • @dpkapdi7658
    @dpkapdi7658 14 днів тому

    Ram Ram sitaraam har har mahadev 🙏

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v 14 днів тому

    Mira dikro kau kare aj rja che ho..😊

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v 14 днів тому

    Pagal pablik che mama nai samje...koi di...baba kane j jase Ansrdha maj padse..😮🤔🙆‍♂️🤷‍♂️

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  14 днів тому

      Ha Jigarbhai, thanks for watching and for your comments 🙏🏽🙏🏽🙏🏽

  • @santokkeshwala7772
    @santokkeshwala7772 14 днів тому

    Tholok fer ple go British pasport aavya pchi ho 😀😀😀

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  13 днів тому +1

      Sav sachi vaat chhe ben, thanks for watching and for your comments 🙏🏽🙏🏽