વાળીએ પહોંચતાં જ વરસાદની મોજ! || UK Gujarati family vlog

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Share our daily routine life in UK, Interesting places in UK,
    #gujaratifamily
    #gujrativlogs
    #newgujrativlogs
    #viralgujrativlogs
    #gujuuvideos
    #Villagevlog
    #villagelife
    #DailyVillageLife
    #vlogs
    #viral
    #viralvideo
    #gamdu
    #desigujrativlog
    #gujratiyoutubers
    #village
    મિઞો અમે વીડિયો દરરોજ અપલોડ કરીયે છીએ તમને અમારા વીડિયો પસંદ આવ્યા હોય તો પ્લીઝ અમારા વીડિયો ને લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ફ્રી છે તમારા એક સબ્સ્ક્રાઇબ કરવાથી અમારું આત્મબલળ વધે છે અને વધુ સારા વીડિયો બનાવવાની પ્રેરણા મળે છે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ🙏🏿🙏🏿🙏🏿🙏🏿
    🙏🏿અમારા વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર🙏🏿
    यह चेनल सिर्फ़ चेरीटी के लिए बनाया गया है. मुझे आशा है कि आप लोग इसमें मेरा साथ दोगे.🙏🏽🙏🏽🙏🏽
    રામરામ સીતારામ, આ ચેનલ ફકત ચેરીટી માટે બનાવેલ છે, મને તમારા ઉપર વિષવાસ છે કે તમે બધા Likes, Share અને Subscribe કરીને પૂણયના કામમા મારા સહભાગી બનશો.
    લાખણશી કેશવાલા 🙏🏽🙏🏽🙏🏽
    This Channel I created for CHARITY to show you how we are living in Wales and Showing the Hidden Treasure of Wales (UK) & how Gujarati family living in UK. I am using Hindi /Gujarati language to understand my Indian Friends.
    Please Like, Share and Subscribe.
    You can contact me through Instagram
    / lakhkesh
    Produced by Lakhansi Keshwalla

КОМЕНТАРІ • 92

  • @romilpatoriya1714
    @romilpatoriya1714 Місяць тому

    Saras

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Місяць тому +3

    રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. વાહ રામ ભગવાને વરસાદ પહેલાં હેમખેમ પુગાડી દીધાં thanks. ❤❤.
    મીરાંબીન તો મંડી પડ્યાં વરસાદમાં સફાઈમાં.ખુબ જ સુંદર નજારો વાડીનો.ધન્યવાદ આવજો હર હર મહાદેવ હર.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ...

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому +1

      Ha Dharamshibhai we are lucky, so before rain started we’re at home 🙏🏽🙏🏽🙏🏽

  • @daxakiduniya
    @daxakiduniya Місяць тому +1

    Nice vlogg beutiful vlogggg jordarrr

  • @LIFEatBOTADVILLAGEVlogs
    @LIFEatBOTADVILLAGEVlogs Місяць тому +2

    ઓહો હો હો હો વરસાદ તો જુઓ રૂપાળો કેવો વરસે છે કડાકા ભડાકા સાથે ⛈️😍
    જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏

  • @user-kc2uc4rg9e
    @user-kc2uc4rg9e Місяць тому

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    સીતારામ
    જય દ્વારકાધીશ
    મહાદેવ મહાદેવ

  • @minalbachudasama7138
    @minalbachudasama7138 Місяць тому

    Ohhh hooo su must varsad che jay mataji bhai manishaben😊🙏🙏

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Ha Minalba varsad ma kain bakiyu nathi. Thanks for watching and for your comments, Jay mataji 🙏🏽🙏🏽

  • @pushpaluna1149
    @pushpaluna1149 Місяць тому

    Har Har mahadev to you all lakhnsibhai and family 🙏 no need to complain just enjoy ☺️ your holiday

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Thank you so much for your lovely comments and Har har mahadev 🙏🏽🙏🏽🙏🏽

  • @dhirajsthankiya9579
    @dhirajsthankiya9579 Місяць тому

    Lakhan Bhai Wadi no vlog very nice beautifully rainy season
    Tell bapa to cover varanda area to much water coming inside

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Thanks bhai for your suggestions, bapa has very good experience about this vekara, the water never came through. Thanks for watching 🙏🏽🙏🏽🙏🏽

  • @samatbhaikothariya
    @samatbhaikothariya Місяць тому +2

    લખન કાકા મનીષા કાકી મીરાં બેન તો ખુબજ મોજમાં છે ઇન્ડિયા મા આવીને જય દ્વારકાધીશ

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Ha Samatbhai potana Ma-Bap ne madi ne to bahu j anand ma chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @pdave7291
    @pdave7291 Місяць тому +1

    Har har maha dav nice vlog

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 Місяць тому

    🙏🏻👌

  • @amitraval8897
    @amitraval8897 Місяць тому

    RAM RAM SITARAM JAYMATAJI. Wah bhandedav wah kharekhar tame india aavo etle em thay ke aamara ghare memaan aavya che ne tame aamari sathej cho memaan nasibdaar na gharej aave❤❤❤ !!!

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Ha Amitbhai tamaro badha no prem chhe etle j vlog banavavani maja aave chhe 🙏🏽🙏🏽🙏🏽

  • @parvbagat8480
    @parvbagat8480 Місяць тому +1

    Jay swaminarayan 🙏

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому

    Mira dikra ne jaymataji har har mhadev...😊

  • @dodiyagautam9345
    @dodiyagautam9345 Місяць тому

    અમે આપના ઘર વિદેશ માં તો નહીં આવી શકીએ પણ
    તમે અહીં આવ્યા છો તો અમારી મેહમાન ગતિ કરવા અમારા આંગણે પધારશે......

  • @hitmusic2437
    @hitmusic2437 Місяць тому

    Jy sri krusn khubj sars

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 Місяць тому +1

    એ રામ રામ આતા ઈન્ડીયા મા મોજે મોજ

  • @baluodedara4351
    @baluodedara4351 Місяць тому +1

    Ram Ram ne Sita Ram

  • @shantabenkaravadra6967
    @shantabenkaravadra6967 Місяць тому

    India ma me bov che so b care full and take care bhai

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Ha Shantaben varasad to bahi j chhe pan ame ahinya bapa ni vadima safe chhe. Thanks 🙏🏽

  • @RajibenOfedra-gu9iy
    @RajibenOfedra-gu9iy Місяць тому

    Bijidikari kase?

  • @pravinhirapara3632
    @pravinhirapara3632 Місяць тому

    Har har mahadev

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 Місяць тому +1

    રામ રામ સીતારામ રાજકોટ

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn Місяць тому

    Jay dwarkadhis ram ram🙏 lakhnsi bhai tame to 🇬🇧UK thi ઇન્ડિયા ma બહુ varsad lavya

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      HacRanchhodbhai atyare network no moto problem chhe. Thanks 🙏🏽

  • @shreynar7073
    @shreynar7073 Місяць тому

    Next video kab aayega

  • @laljivalani4868
    @laljivalani4868 Місяць тому

    Maa bapa 🙏sitaram

  • @ranakhuti665
    @ranakhuti665 Місяць тому

    Jay khodal maa Jay Dwarkadhish

  • @devabhaibharai1869
    @devabhaibharai1869 Місяць тому

    હમણાં દેશ માં આવ્યા છે,લખનભાઇ

  • @rashmikagokani837
    @rashmikagokani837 Місяць тому

    V nice video. Uncle vadi v nice che.miraben ne kaho ahi to avu hoy.😂jaisri krusan miraben ne yad. Piyar ma aunty ne aram❤

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      No rashmikaben cause we couldn’t find a house maid so she has to do the work and Jay Shri Krishna 🙏🏽🙏🏽🙏🏽

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому

    Mira dikro to have gajab kare ho atli bdhi varsad thai pasi garmi kau thay..mira gpa na de..😊🤩👆

  • @RamKaravdara
    @RamKaravdara Місяць тому

    Amara gama then nikra Kay ?

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Yes we went through your village and we will go there again soon 🙏🏽🙏🏽🙏🏽

  • @dpkapdi7658
    @dpkapdi7658 Місяць тому

    Tame aviya ne varsad laviya Ram Ram sitaraam 🙏 savne

  • @santokkeshwala7772
    @santokkeshwala7772 Місяць тому

    Kyu gam che tme valia che te?

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v Місяць тому

    Mami no to khushi no par nathi loi kar aya...😊

  • @Kapil2208
    @Kapil2208 Місяць тому +1

    India ma shift kyare thavu have tamare?

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      When mira finishes school 🙏🏽🙏🏽🙏🏽

    • @Kapil2208
      @Kapil2208 Місяць тому

      @@lifeinwaleswithlakhan tame financial rite saru condition dharavo chho atle miraben ne pn after school India ma j settled karjo

  • @Gamdiyo
    @Gamdiyo Місяць тому

    Aavi gaya india to aavjo vadiye

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому +1

      Ramram Maldebhai, Varasad to jordar varasaviyo, thanks for your comments 🙏🏽🙏🏽

    • @Gamdiyo
      @Gamdiyo Місяць тому

      @@lifeinwaleswithlakhan good

  • @chhelanaram8202
    @chhelanaram8202 Місяць тому +1

    તમારે ત્યા આવો વરસાદ હોય લખમણ આતા

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 Місяць тому

    લક્ષ્મણ કાકા ક્યારેક અમને પણ તમારી વાડી બતાવો...!!

  • @santokkhunti3001
    @santokkhunti3001 Місяць тому

    આની કેવાય સૂમાહુ. સીતારામ દાયરા ની

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Місяць тому

    આવોગુજરાતમા....વૈલકમ

  • @Kapil2208
    @Kapil2208 Місяць тому

    Tamari age , tamara wife ni age tamara sasu sasra ni age and miraben ni age ketli chhe??

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      It is confidential kapil bhai 🙏🏽🙏🏽🙏🏽

    • @Kapil2208
      @Kapil2208 Місяць тому

      @@lifeinwaleswithlakhan it's ok no problem lakhanbhai
      Ram Ram

  • @vkmakwana897
    @vkmakwana897 Місяць тому

    હર હર મહાદેવ કાકા સુરત આવના હોય તો મારા ઘરે આવજો

    • @lifeinwaleswithlakhan
      @lifeinwaleswithlakhan  Місяць тому

      Okay VK hun Surat aavish to definitely tamare tyn aavish. 🙏🏽🙏🏽🙏🏽

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf Місяць тому

    જય ખોડિયાર માં કેદુ આવવાના છે વરસાદ ઓછો થાય એટલે આવજો અટાણે તો પાણી પાણી છે