ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી... નિરુબેન ગોહિલ

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • સત્સંગની ગાડીનું ભજન.
    આ ભજન બધાને પસંદ પડ્યું છે. તમે પણ સાંભરજો .
    વિડિયો જોવા માટે આભાર...
    ભજનનાં શબ્દો-
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી ડાકોર ચાલી રણછોડરાય ના દર્શન કરવા ગોમતીજીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી ગોકુળ ચાલી રાધે કૃષ્ણના દર્શન કરવા યમુનાજીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી અયોધ્યા ચાલી રામસીતાના દર્શન કરવા સરિયું નદીમાં નાહવા સત્સંગની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી બગદાણા ચાલી ભકત સીતારામના દર્શન કરવા બગડ નદીમાં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી
    એરે ગાડી હરિદ્વાર ચાલી હરિવર ના દર્શન કરવા ગંગાજી માં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી એરે ગાડી કૈલાશ ચાલી માન સરોવરમાં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    ભોળાનાથ ના દર્શન કરવા
    ચાલી ચાલી ચાલી ચાલી સત્સંગની ગાડી ચાલી સરસ્વતી માં નાહવા સત્સંગ ની ગાડી ચાલી
    એરે ગાડી સિદ્ધપુર ચાલી મુક્તિધામ ના દર્શન કરવા
    આવી આવી આવી આવી સત્સંગની ગાડી આવી એ રે ગાડી તડસાડી ચાલી
    મોટા મંદિરમાં દર્શન કરવા
    દેવો ભક્તોને દર્શન આપે
    સત્સંગ ની ગાડી ચાલી
    ચાલી ચાલી ચાલી ચાલી ચાલી
    સત્સંગ ની ગાડી ચાલી ...

КОМЕНТАРІ • 18

  • @tarulataparmar2847
    @tarulataparmar2847 Місяць тому +1

    સરસ ભજન છે

  • @MeenaNagar-ft9zd
    @MeenaNagar-ft9zd Місяць тому +1

    Jay mataji

  • @Radheymandal172
    @Radheymandal172  Місяць тому +1

    આ ભજન લખીને મૂક્યું છે

  • @haribhaigohil874
    @haribhaigohil874 Місяць тому +2

    ખુબ સુંદર

  • @SHAKTIMANDALTARSADIKOSAMBA
    @SHAKTIMANDALTARSADIKOSAMBA Місяць тому +2

    જયસિયારામ રાધે મંડળ ને જોરદાર સત્સંગ ની ગાડીચાલી. 🎉❤

  • @amarsinhvasava5844
    @amarsinhvasava5844 Місяць тому +1

    Khub saras

  • @jitendratailor3749
    @jitendratailor3749 Місяць тому +2

    Very nice. Radhe radhe. Go ahead.

  • @Radheymandal172
    @Radheymandal172  Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 Місяць тому +1

    ખૂબ જ મજા આવી સરસ ગાયુ

  • @omramani-y1e
    @omramani-y1e Місяць тому +1

    jaymataji

  • @user-rs6wm4bh9l
    @user-rs6wm4bh9l Місяць тому +2

    સરસ ભજન.. જય શ્રી કૃષ્ણ

  • @kokiladarji6693
    @kokiladarji6693 Місяць тому +1

    લખીને મૂકો મસ્ત છે🎉🎉

    • @kokiladarji6693
      @kokiladarji6693 Місяць тому +1

      વેરી નાઇસ સુપરહિટ લખીને મૂકો પ્લીઝ🎉🎉🎉🎉🎉

    • @Radheymandal172
      @Radheymandal172  Місяць тому +1

      ​@@kokiladarji6693આ ભજન એક બે દિવસમાં લખીને મૂકવામાં આવશે

    • @Radheymandal172
      @Radheymandal172  Місяць тому +1

      જય માતાજી. આ ભજન લખીને મૂકી દેવામાં આવ્યું છે