Bhagvan dukh na aape bolvama dhyaan rkaho manas ne ena karm j eva krya hoy toh enu fal madi ne j re che bhaki bhagvan toh hisab rkhe che kon keva karm kre che
@@stetuslover5921 geeta ma pan karm nu parthm sthan che bhai baki bhagvan ene ek ne j dukh de toh mane ane tamne pan aana jevu thavu joy ne bhai kem no thayu aavu kok ne j kem thay che kyo chalo ? Baki haan aapde badha par daya toh rakhvi j joy popat bhai saruj kaam kre che hu rokto nthi ene pan aa comment khoti che atle me rply aapyo
અહી તો કોઈ છોકરી ને જો એક ખીલ પણ મોઢા પર નીકળે એટલે ઘર માંથી બહાર ના નીકળે અથવા મોઢા પર દુપટ્ટો બાંધી દે... આ માણસ ને સલામ કે હજુ પણ સારા થવાની આશા રાખે છે..
🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍 🙏 બાપા સીતારામ 🙏 ભગવાન કોઈ પણ વ્યક્તિ ને આવી બીમારી ન આપે ભગવાન પાસે ઈજ અમારી પ્રાર્થના છે ભગવાન તમને જલ્દી સાજા કરી દે 🙏 બાપા સીતારામ 🙏
ભગવાન શ્રી રામદેવપીર બાપા એમને જલ્દી સાજા કરે એવી દુવા કરૂ છું આ વ્યક્તિ ને મદદ કરવા વિનંતી ઉપર વાળો રાજી થશે પોપટભાઈ ફાઉન્ડેશન આ વ્યક્તિની મદદ કરવા બદલ ખુબ ખુબ આભાર બસ આવાજ કામ કરતા રહો મારો રામ રાજી કરશે જય અલખધણી
ભગવાન ભલું કરે આ ભાઈ ને જલદી સારવાર મળી રહે અને પોપટભાઈ નું ભગવાન કરે ગ્રુપમાં કામ કરવા ની હીંમત આપે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છુ...🙏
પોપટભાઈ હૃદય દ્રાવક વીડીયો બતાવ્યો ઈશ્વરની આગળ મંથન કરું છું એવી કેવી પૂર્વ જનમના સજા છે કે ઈશ્વર તારી રચનામાં કંઈક ખામી થઈ ગઈ જે વિડીયો તમે બતાવ્યો આજે આ વિડીયો જોનારને હું પ્રાર્થના કરું છું કે આવા ખોડખાપણ વાળા વ્યક્તિને જોઈને તમે તમારી હસીને તમે રોકી રાખજો કારણકે સામે વાળા વ્યક્તિને આત્માને દુઃખ ના પહોંચે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા માનવીના ભવ સાથે મારા નાથ મજાક ના કરીશ એવી પ્રાર્થના કરું છું કે આ ભાઈને જલ્દી સારું થઈ જાય તમારી કુદરતી કૃપાથી બાકી તે વિશ્વમાં આની તે કોઈ દવા નથી મોકલી અને જો આને સારું થવાનો રસ્તો હોય તો તું કુદરતી રીતે રસ્તો બતાવ જે બસ પ્રભુ તારી પાસે એટલી જ પ્રાર્થના છે હે સર્જન હાર તને લાખો લાખો વંદન સત સત વંદન તું જ દયાળુ છે તુજ દયા નો સાગર છે પોપટભાઈ સારું થજો તમારુ પોપટભાઈફાઉન્ડેશનનુ જય માં ભગવતી જય હો માં કૃપાનો સાગર
જય માતાજી કુળ દેવી મા ભાઈ ને જલ્દી થી સારુ કરી દયો માં એમને નવું જીવન દાન આપો માં તમે દયાળુ છો માં આવી પીડા અમારા થી નથી જોવાતી માં ભાઈ ને જલ્દી થી સારુ કરી દિયો માં શ્રી 🙏🏻🙏🏻🙏🏻
In short, They went to doctors but Doctors also don't know what kind of disease is. So, this popatlal foundation will help to find good doctor, help them financial
જય જલારામ બાપા તમને ખૂબ ખૂબ સુખી રાખે એવા અમારા બધાય ના આશીર્વાદ છે પોપટ ભાઈ તમે ગરીબ લોકો ની સેવા કરોછો તમારો તથા તમારી ટીમ નુ ખાસ ખાસ ધ્યાન રાખજો ઓકે જલારામ આ ભાઈ ને જલદી સારૂં કરી દેશે અમારા છોકરા વ પણ તમારી જેવી સેવા કરે એવા નથી જલારામ બાપા તમને ખૂબ ખૂબ સુખી રાખે એવા મારા આશીર્વાદ છે બેટા ઓકે 🙏🙏🙏👌👌👌👍👍👍🙌🙌🙌 Ashirwad 6 bata God bless you 😘😘😘
Kindly request you to discuss the concern with Dr Nilesh padodara MCH in facial traumatic surgey located at Rajkot his clinic name Aluras cosmetic clinic is based at Dr yagnik road Rajkot and also providing their services in Rajkot Wockhardt hospital as well his one of the best doctor in gujarat. Also another suggestion is consult with Dr sunil richardson one of finest doctor in facial surgey located at nagerkoil karnatka you can get all the details of them on you tube as well as from google as well..
Must read This Comment.... This Disease Is "Neurofibromatosis" "Type 1 mutant 22 face involvement" Plz Read This Comment Sir....As Early As Possible Plz Sir.. We Can Save Someone's Life... Sir.. By The Way Appreciating Your Work Sir....Love From bhavanagar ❤️
હું મારી કુળદેવી ને પ્રાથના કરું છું કે ભાઈ ને જલ્દી સાજા થઈ જાય હેભગવાન
હું. મારી. કુળદેવી. ને. પ્રાથના. કરું. છું. કે. ભાઈ. ને. જલ્દી. સાજા. થઈ. જાય. હેભગવાન
🙏🙏🙏
Thanks bhai
कौन कौन चाहता है कि अपना भाई को भारत रत्न से सम्मानित किया जाए Love you bhai
में भी चाहता हूं
I also want
Mai
ગણું દુઃખ થયું બસ દુઆ છે અલ્લાહ એમને જલ્દીથી સારું કરે અને આવા લોકો ને સપોર્ટ કરવો જોઈએ
ua-cam.com/video/9L_67rPP8-o/v-deo.html
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
🙏🙏🙏
Aamin
😭😭😭 હે માઁ ખોડલ આ ભાઈ ને સાજો કરી દેજે આમા રી 🙏🙏🙏🙏છે માઁ 😭😭
ભોળાનાથ ને પ્રાર્થના કરીશું આ ભાઈ જલ્દી સારુ થઇ જાય 🙏🙏🙏
યા અલ્લાહ રહેમ ફરમા આ ભાઇ દુઃખી છે મદદ કરવી જોઈએ
aamin
મોગલ માં કય નથી માગતો બસ એક આ વ્યક્તિ ને સાજો કરી દો એજ મારી દુવા સે હંમેશા ની માટે બધા ખુશ રહે એજ મારી દુવા સે🙏🙏🙏
ua-cam.com/channels/7dz2lRlgq_Y-sQY0xUTgIQ.html
Jai ma mogal 🙏🙏
Jay maa mogal
Right
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
ભગવાન સ્વામિનારાયણ તમને જલ્દી સાજા કરે એવી હૃદય થી પ્રાર્થના 🙏
Frt
@@waterstyle9640
WITH u can do you can just like I
Boo
CTT boo NP no za
Jai swaminarayan
Das na das
Ha bhagavan saru rakhe
Thanks!
હુ પ્રાથના કરું છું કે ભગવાન જલ્દી થી સારા કરી દેય ...જય માતાજી
એક વાર કુળની દેવીને યાદ કરો કોઇ થતી ભૂલો ની માફી માગો 🙏માં તો માં છે
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
Right🙏
Right bhai
Maa koi di koi ne nuksan na kare..
આવુ દુખ દુશ્મનને પણ ન આપશો ભગવાન🙏🙏🙏
જય શ્રી ક્રિષ્ના આવું દુઃખ કોઈ ને ના આપે 🙏🙏 પોપટભાઈ તમારો ખુબ આભાર
ua-cam.com/channels/7dz2lRlgq_Y-sQY0xUTgIQ.html
જય ચોમઠીમાંઅઅાભાઈનેસાજાકરીદો
🥺🥺😭😭 ભગવાન તમને હમેશા ખુશ રાખે તારી બધિજ મુશ્કેલિયો દૂર કરી દે એવી આમરી સૌ ની પ્રાર્થના છે🙏🙏
હે.. ભગવાન ભોળાનાથ.. હે... માઁ શક્તિ સિંહવાહિની... તમારાથી મોટુ કોઈ નથી... આ ભાઈનું દુઃખ દુર થાય તે તમારા ચરણોમાં પ્રાર્થના.... ૐ નમઃ શિવાય.. જય માઁ જગદંબિકા
ભગવાન આ ભાઈ ને એક નવું જીવન આપ
દરેક મિત્ર ને વિનંતી દરેક જેટલી બને એટલું મદદ કરો🙏🙏
હે ભગવાન આવું દુઃખ કોઈ દુસ્મનને પણ ના આપે એવી માઁ ભગવતી ને પ્રાર્થના 👏👏👏પોપટભાઈ તમારો ખુબ ખુબ આભાર
Bhagvan dukh na aape bolvama dhyaan rkaho manas ne ena karm j eva krya hoy toh enu fal madi ne j re che bhaki bhagvan toh hisab rkhe che kon keva karm kre che
@@ananpate4010 bhai aavu kahine koina pet ma lat na mar
@@stetuslover5921 geeta ma pan karm nu parthm sthan che bhai baki bhagvan ene ek ne j dukh de toh mane ane tamne pan aana jevu thavu joy ne bhai kem no thayu aavu kok ne j kem thay che kyo chalo ? Baki haan aapde badha par daya toh rakhvi j joy popat bhai saruj kaam kre che hu rokto nthi ene pan aa comment khoti che atle me rply aapyo
@@ananpate4010 ok sorry bro
@@stetuslover5921 are sorry na bolo mota bhai ☺️🙏🏻
પોપટ ભાઈ તથા પોપટ ભાઈ ની પૂરી ટીમ ને ધન્યવાદ સે કે આવા લોકોસુધી પોચીને આવિરિતે મદદ રૂપ થાય સે
જય રામાપીર દાદા આ ભાઈ ને જલદિ સારો કરી દેવ અેવી મારી પ્રાથના છે
Jay ram dev pir 🙏
He Mari jagat janni Meldi Maa bus Aa bhai ne saru thai jaay
તમે તેમની મદદ કરીને ઘણું સારું કર્યું છે,અને ભગવાન જલ્દી ઠીક કરી દે તેવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏👈
ua-cam.com/video/9L_67rPP8-o/v-deo.html
ua-cam.com/video/9L_67rPP8-o/v-deo.html
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
Bhagwan aa Bhai ne jaldi Shara Kari de jay Swaminarayan 🙏
અહી તો કોઈ છોકરી ને જો એક ખીલ પણ મોઢા પર નીકળે એટલે ઘર માંથી બહાર ના નીકળે અથવા મોઢા પર દુપટ્ટો બાંધી દે... આ માણસ ને સલામ કે હજુ પણ સારા થવાની આશા રાખે છે..
ua-cam.com/video/9L_67rPP8-o/v-deo.html
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ
@@mr_rahul_edit102 hat topa..aa video ma tu subscribe ni bhikh kevi rite mangi sake che..tne sharam pan aave che..
દ્વારકાધીશ ને પ્રાથના કરૂ છું કે ભાઇ ને જલદી સાજા કરી દે જય દ્વારકાધીશ
ua-cam.com/channels/7dz2lRlgq_Y-sQY0xUTgIQ.html
@@DILTHIGUJARATI bahu saras popat bhai
@@anjnasadhu8838 ua-cam.com/video/F_O2A_ZJeJE/v-deo.html
God bless you bhai 🙏❤
ભગવાને ને પ્રાર્થના કે જે પણ આવા પીડાગ્રસ્ત લોકો છે એ જલ્દી સજા થઇ normal life જીવી શકે 🙏🙏🙏
બધા ભેગાં મળીને. મદદ કરો પોપટભાઈ
🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
🙏 બાપા સીતારામ 🙏
ભગવાન કોઈ પણ વ્યક્તિ ને
આવી બીમારી ન આપે ભગવાન
પાસે ઈજ અમારી પ્રાર્થના છે
ભગવાન તમને જલ્દી સાજા કરી દે
🙏 બાપા સીતારામ 🙏
હે મારા અલખધણી બે હાથ જોડીને ને નમ્ર વિનંતી કરુ છુ આ ભાઈ ને જલ્દી સાજા કરી દો 🙏
પોપટભાઈ તમે સારુ કામ કરી રહ્યા છો વો 👍🙏
સરસકામકરોછોલાખલાખવંદન
Bhagwan Bhola Nath Tamne sukhi Rakhe Avi Prathama 🙏🙏🙏🙏
ભગવાન આ ભાઈ ને એક નવું જીવન આપ. દરેક મિત્ર ને વિનંતી દરેક જેટલી બને એટલું મદદ કરો
Right 😷😪😔
ua-cam.com/channels/7dz2lRlgq_Y-sQY0xUTgIQ.html
@@DILTHIGUJARATI .
Te kari
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
ભગવાન એમને જલ્દી સારા અને સ્વસ્થ કરે તેવી શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના
Haa bahi sachi vat se
Ha Bhai 🙏
Allah આ ભાઈ ને શિફા આપે પોપટ ભાઈ ને માલિક ખૂબ તાકાત હિમંત આપે🤲
પોપટભાઈ ભગવાન તમારું સારું કરે
ભગવાન શ્રી રામદેવપીર બાપા એમને જલ્દી સાજા કરે એવી દુવા કરૂ છું
આ વ્યક્તિ ને મદદ કરવા વિનંતી ઉપર વાળો રાજી થશે
પોપટભાઈ ફાઉન્ડેશન આ વ્યક્તિની મદદ કરવા બદલ ખુબ ખુબ આભાર બસ આવાજ કામ કરતા રહો મારો રામ રાજી કરશે
જય અલખધણી
ભગવાન ભલું કરે આ ભાઈ ને જલદી સારવાર મળી રહે અને પોપટભાઈ નું ભગવાન કરે ગ્રુપમાં કામ કરવા ની હીંમત આપે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છુ...🙏
હે ભગવાન હું પ્રાથના કરું છું કે ભાઈ સાજો થઇ જાય
ભગવાન તમારું કલ્યાણ કરે ...તમે જલ્દી સાજા થાઓ
🙏 પોપટભાઈ ફાઉન્ડેશન નો ખુબ ખુબ આભાર 🙏 ભગવાન શ્રી રામદેવજી આ ભાઈ ને જલ્દી થી સાજા કરે🙏જય અલખધણી🙏
માં ચેહર આ ભાઈ ની તબિયત ખૂબ જલ્દી થી સારી કરે એવી માં ચેહર ને પ્રાર્થના કરી 🙏🙏🙏
પોપટભાઈ હૃદય દ્રાવક વીડીયો બતાવ્યો ઈશ્વરની આગળ મંથન કરું છું એવી કેવી પૂર્વ જનમના સજા છે કે ઈશ્વર તારી રચનામાં કંઈક ખામી થઈ ગઈ જે વિડીયો તમે બતાવ્યો આજે આ વિડીયો જોનારને હું પ્રાર્થના કરું છું કે આવા ખોડખાપણ વાળા વ્યક્તિને જોઈને તમે તમારી હસીને તમે રોકી રાખજો કારણકે સામે વાળા વ્યક્તિને આત્માને દુઃખ ના પહોંચે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા માનવીના ભવ સાથે મારા નાથ મજાક ના કરીશ એવી પ્રાર્થના કરું છું કે આ ભાઈને જલ્દી સારું થઈ જાય તમારી કુદરતી કૃપાથી બાકી તે વિશ્વમાં આની તે કોઈ દવા નથી મોકલી અને જો આને સારું થવાનો રસ્તો હોય તો તું કુદરતી રીતે રસ્તો બતાવ જે બસ પ્રભુ તારી પાસે એટલી જ પ્રાર્થના છે હે સર્જન હાર તને લાખો લાખો વંદન સત સત વંદન તું જ દયાળુ છે તુજ દયા નો સાગર છે પોપટભાઈ સારું થજો તમારુ પોપટભાઈફાઉન્ડેશનનુ જય માં ભગવતી જય હો માં કૃપાનો સાગર
જય માતાજી કુળ દેવી મા ભાઈ ને જલ્દી થી સારુ કરી
દયો માં એમને નવું જીવન દાન આપો માં તમે દયાળુ છો માં આવી પીડા અમારા થી નથી જોવાતી માં ભાઈ ને જલ્દી થી સારુ કરી દિયો માં શ્રી 🙏🏻🙏🏻🙏🏻
🙏 Jay dwarkadhish 🙏 ભગવાન ઉપર શ્રદ્ધા રાખો બધુ સારું થઈ જશે અને હું પણ પ્રાર્થના કરીશ કે ભાઈ આ દુઃખ માંથી બહાર નીકળે 🙏 જય વડવાળા 🙏
ભગવાન તમારા દીકરા ને જલ્દી ઠીક કરી આપે અને આવી પ્રસસ્તિથી માં તમને હિંમત આપે તેવી પ્રાથના ભગવતી માં કને 🙏 God bless you 🙏
ભગવાન ભાઈ ને જુદી સાજા કરે એવી પ્રાર્થના કરૂ છું
Lalji Bhai ne Bhavnagar timbi manav aeva trust ma batavo
Nirdosanand manavseva trust hospital ni sukal
Free tritrment
ભગવાન સારૂ કરી દેસે ભાઈ
ખરેખર તમારી વાત સાચી આપડે મઝા છે
ભગવાન આં ભાઈ ને જલ્દી સાજો કરે એવી પ્રાર્થના
માં મોગલ ને એજ પ્રાથના કે આ ભાઈ સાજા થઈ જાય જય માં મોગલ જય માં ખોડીયાર 🙏🙏
ua-cam.com/channels/7dz2lRlgq_Y-sQY0xUTgIQ.html
ભાઈ તમે બોવ સારું કામ કરો છો
ભાઈ ખૂબ સારું જોઈને બોવ સારું લાગ્યું
જય મહાદેવ
🙏જય સ્વામિનારાયણ ભગવાન આ ભાઇને જલ્દી સારૂ કરી દેજો 🙏
માતાજી ઉપર વિશ્વાસ રાખો સારૂ કરશે🙏
જય માતાજી
હે ભગવાન આ ભાઈને જે બિમારી થઈ છે તેને સાજો કરો એવી મારી પ્રાર્થના છે..♥️🙏
ભગવાન દ્વારકાધીશ આમના દુઃખ દૂર કરે એવી પ્રાથના 🙏🙏
ભગવાન જલ્દી તેમને સ્વસ્થ કરી દે તેવી પ્રભુ પ્રાર્થના પોપટભાઈ ફાઉન્ડેશન ને ખુબ ખુબ અભિનંદન કે તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે
He maa chehar aa bhai ne jaldi saja taja kari de maa 🙏❤️
જય માતાજી તેમને હિંમત આપે અને માતાજી જલ્દી થી સારૂ થા ય અને માતાજી ખૂબ ખુશ રાખે
શબ્દ નથી ભગવાન જલ્દી એમને સજા કરે દે ભગવાન થી હું પર્થાના કરશે
ભગવાન આ ભાઈ ને એક નવું જીવન આપે 🙏🏻
હું ભગવાન માતાજી 🙏 ને એવી પ્રાથના કરું છું કે આ ભાઈ ને જલ્દી થી સાજા થઈ જાય એવી બે હાથ જોડીને પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏
I can't understand the language but I rally feel how pain is this love it what u are doing 🥺❤️
In short, They went to doctors but Doctors also don't know what kind of disease is.
So, this popatlal foundation will help to find good doctor, help them financial
ભગવાન તમને એક વિનંતી છે કોઈને શારિરીક દુખ ન આપો...
આ ભાઈને જલદી સારુ થઈ જાય એવી પ્રાર્થના
મારી સિકોતર માં કોઈ ખોટ નાઈ આવાદે બધું સારું થય જાસે ભાઈ❤️🙏
Jay ma sikotar
માં હરસિદ્ધિ અને દ્વારકાધીશ ને પ્રાથના કે જલ્દી સારું થઈ જાય...ભગવાન પર વિશ્વાસ રાખજો🙏
Allah pak is bhai ko jald se jald shifa ata farmae ( aameen )
Hanuman dada a bhai ne navi jeaven apo bimari nikadi ne please 😭🙏🙏🙏
હે ભગવાન આ ભાય ને જલ્દી સારૂ થઈ જાય Aevi prath na
હે ભગવાન ભાઈની આ બીમારીનો ઈલાજ થઈ જાય એવી પ્રાર્થના 🙏🙏
Om
BENK NA NUMBAR APWA JOYIYE TETHI LOGO DAYRECT ANI ACOUNT MA PAISA UPI KARI NAKHE...
You are right
God bless you... Aemne bhagvan aemne jaldi saru Kari de aevi bhagvanne prathna che🙏🙏🙏
આ ભાઈ એ કયો ગુનો કર્યો હસે ભાઈ ને આવું દુઃખ ભગવાને સુ કામ આપ્યું😭😭
મા ઉમીયા માં આ ભાયને આ બીમારિ નીકળી જાય એ વુ કરજો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હે ભગવાન જો તું છે તો આ ભાઈ ને સારું કરી ડે
Khodiyar maa tamne sacho rashto aape 🙏
Bhagvan Bhola nath bhai nu dukh ane rog dur kare aevi mari prarthana🙏🙏🙏🙏🙏
જય માતાજી આ ભાઈ ને જલ્દી થી સાજા કરી દે માતાજી પાસે પ્રાથના માગું સુ
મારા વાલા ભાઈ પીલીઝ સસકાઈ બ
મારી રાજા મહાકાલી ને પ્રાર્થના કરુ કે લોકો ની તો મને નથી ખબર પણ આવા સમાજ ના સેવક એવા પોપટ ભાઇ ની બધીજ ઈચ્છા ઓ પુરી કરે જય મહાકાલી માં
ભગવાન તમને જલદી સારા કરી દેય ,
જય મોગલ 🙏🙏
જય મોગલ માં 🙏🙏
મહાકાળી માં મારી પ્રાર્થના છે કે ભાઈને જલ્દી થી સાજા કરે 🙏
ભગવાન..આમનું દુઃખ દૂર કારો.. હૃદય થી પ્રાર્થના.. દયા કરો પ્રભુ..
Allah inko shifa kamila aata kare
Aur popatbhai ko allah khoob khoob nawaze 🤲
હે પ્રભુ આ ભાઈ ને જલ્દી દુઃખ થી દુર કરો અને સાજો કરીદો 🙏🙏
મારી જોગણી માં જલ્દી સાજા કરિદે🙏🙏🙏🙏
વાહ પોપટભાઈ ભાઈ શું તમે સારું કામ કરી રહ્યા છો
હે પ્રભુ આવું શરીર કોઈ ને ના આપો ... તમને જલ્દી સાજા કરે આવી મારી પ્રાર્થના 🙏
પોપટભાઈ તમે ખુબજ સરસ કામ કરી રહયા છો. આવુજ માનવ સેવા નું કામ કરતા રહો તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.
ભગવાન એ ભાઈ નું દુઃખ દુર કરે એવી મારી અંત કરણ થી પ્રાર્થના
ચેહર માં કય નથી માંગતો તારા પાસે પણ આ ભાઈ ને સાજો કર માં 🙏🙏🙏🙏🙏
જય જલારામ બાપા તમને ખૂબ ખૂબ સુખી રાખે એવા અમારા બધાય ના આશીર્વાદ છે પોપટ ભાઈ તમે ગરીબ લોકો ની સેવા કરોછો તમારો તથા તમારી ટીમ નુ ખાસ ખાસ ધ્યાન રાખજો ઓકે જલારામ આ ભાઈ ને જલદી સારૂં કરી દેશે અમારા છોકરા વ પણ તમારી જેવી સેવા કરે એવા નથી જલારામ બાપા તમને ખૂબ ખૂબ સુખી રાખે એવા મારા આશીર્વાદ છે બેટા ઓકે 🙏🙏🙏👌👌👌👍👍👍🙌🙌🙌 Ashirwad 6 bata God bless you 😘😘😘
He is very strong and we all have great respect to come out and speak.. It takes a lot to come on platform like this... 🙏
Ishvar amne jaldi saru kare and khub saru jivan aape🙏
ભગવાન તેમને જલ્દી સાજા કરે 🙏🙏
He purnapurshotam bhagwan swaminarayan pls prabhu Aa bhai ne saru kari du maharaj 🙏🙏🙏🙏🙏🙏🙏
He'll get well soon..... I pray for his...🙏🙏🙏
Allah Shifa ane tandurasti aape bhai ne n ghar na loko ne sabr n himmat aape ..🤲🏻
ધન્યવાદ પોપટ ભાઇ પેલા ભાઇ સાજા થઈ જાય એવી નકળંગ દાદા ને પ્રાર્થના 🙏🙏
Bhagvan tamne jaldi sara kari dey 🙏🙏🙏🙏
ઓહ ભગવાન ..... આવી કેમ જીંદગી આપે છે લોકોને!😐😐😐... જલ્દી આ ભાઈ સાજા કરી દો એવી ભગવાન તમને અરજ.....,😐😐
Ham dua karte hai god se aap khush rahe aap ka beta thik ho jaay ..🤲
ભગવાન તેમને પરીવાર હિમત આપે 🙏🙏🙏🙏🙏
Kindly request you to discuss the concern with Dr Nilesh padodara MCH in facial traumatic surgey located at Rajkot his clinic name Aluras cosmetic clinic is based at Dr yagnik road Rajkot and also providing their services in Rajkot Wockhardt hospital as well his one of the best doctor in gujarat.
Also another suggestion is consult with Dr sunil richardson one of finest doctor in facial surgey located at nagerkoil karnatka you can get all the details of them on you tube as well as from google as well..
thank you
😔 આ કેવી દુવિધા che માણશ ne bhagvan ne etli પ્રાર્થના karish કે આ બીમારી jaldi જતી re ane આ વ્યક્તિ સારા thay જય
પરમ કૃપાળુ પરમાત્મા ભાઈ ને સાજા કરે🙏🙏
Must read This Comment....
This Disease Is
"Neurofibromatosis"
"Type 1 mutant 22 face involvement"
Plz Read This Comment Sir....As Early As Possible Plz Sir..
We Can Save Someone's Life...
Sir..
By The Way Appreciating Your Work Sir....Love From bhavanagar ❤️
Is there any treatment?