બે દીકરા ગુમાવ્યા એવા માબાપની વેદના ||

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 401

  • @RatnakRana-bs6ix
    @RatnakRana-bs6ix 3 роки тому +2

    ખૂબ સરસ કામ કરો છો ગરીબ માણસ માટે તેમ પોપટ ભાઈ સરસ

  • @શિવુભાજાડેજાજામનગર

    કોરોના એ કેર વર્તાવ્યો અમુક કુટુંબ બરબાદ કરી નાંખ્યાં છે ખુબજ દુઃખદ ઘટના

  • @ms2507
    @ms2507 2 роки тому +2

    Ishwar E SatChitAnand Atma ne shanti arpe. ✨💛💛💛💛✨

  • @hirenjoshi_official
    @hirenjoshi_official 3 роки тому +26

    આ દુઃખ જોઈને રડવું આવી જાય તેવું દર્દ છે.

  • @gopipadhiyar9440
    @gopipadhiyar9440 2 роки тому +2

    Mane em ke marej dukh che pn he bhagwaan aanathi motu dukh koi ne na aape bhagvan 🥺🥺😭😭😭😭🙏🙏

  • @satishchaudhary1046
    @satishchaudhary1046 Рік тому +1

    Good work all team

  • @thakordhinesh7408
    @thakordhinesh7408 3 роки тому +2

    ભગવાન દાદા દાદીને હેમત આપે

  • @gopikachannel9610
    @gopikachannel9610 3 роки тому +104

    જેને દીકરા નથી એને દુખ છે.
    જેને દીકરા છે એને સુખ નથી.
    1લાઇક સમજાય તેને.
    કયાથી કોન છો એ પન જનાવજો મીત્રો.

  • @parmarjignesh5295
    @parmarjignesh5295 3 роки тому +4

    ભગવાન તમારું ભલું કરે પોપટ ભાઈ 🙏🙏🙏🙏🙏 આ કઠિન પરિસ્થિતિ માં તમે બહું જ પ્રેમ અને લાગણી આપો છો એટલું જ નહીં પરંતુ તમે જીવન જીવવાની પ્રેરણા આપી છો 🙏🙏 દિલ થી ધન્યવાદ પોપટ ભાઈ મહાદેવ સદા તમને હિંમત આપે 🙏🙏

  • @HAVELIVALA
    @HAVELIVALA 3 роки тому +159

    મોગલ માં કોરોના ની મહામારી માં બધાને ખુશ રાખજે એજ મારી દુવા સે 🙏🙏🙏 મોગલ માને દિલ થી માનતા હોય એક લાઈક કરો🙏🙏🙏

  • @vijaykumarparmar6996
    @vijaykumarparmar6996 3 роки тому +4

    કોરોનામા મે મારા ૬૪ વર્ષ નાં પપ્પા ને ગુમાવ્યા, આજ મહિના ઉપર ૪ દિવસ થવા છતાં પપ્પાને યાદ કરીને રડી જવાય છે, જ્યારે આ દાદા-દાદી એ તો એમનાં બબ્બે જુવાન દિકરા ગુમાવ્યાં, એમના દુઃખ‌ની કલ્પના કરવી પણ અશક્ય છે....

  • @chetnasavaliya2020
    @chetnasavaliya2020 3 роки тому +56

    પોપટ ભાઈ જેના ઉપર દુઃખ થયું હોય એ નેજ ખબર પડે કે શું દર્દ હોય છે😢.. પ્રભુ આ બા અને બાપુ ને ભગવાન ખૂબ હિમંત સાથ આપે તેવી પ્રાર્થના 🙏🙏

  • @riyakaneriya7012
    @riyakaneriya7012 3 роки тому +2

    ખૂબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ તમને અને તમારી ટીમ ને ઠાકોરજી તમને ખૂબ આશીર્વાદ આપે અને સાચા માર્ગે દોરે એ જ પ્રાર્થના. 🙏🙏

  • @lalajibhaimakvana6285
    @lalajibhaimakvana6285 3 роки тому +3

    ભગવાન આવુ દુઃખ કોઈ ને ના આપે એવી ભગવાન શીવ ને પ્રાથના અને પોપટભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ કે આવુ માનવ સેવાનુ ભગીરથ કાર્ય કરે છે પોપટભાઈ તમે આવા માનવતાના કાયॅ કરતા રહો

  • @chauhanratansinh4616
    @chauhanratansinh4616 3 роки тому +7

    ખરાબ સમયમાં મદદ કરનાર જ ભગવાન હોય છે

  • @દેવાયતભાઈખવડડાયરો-પ7ખ

    ખુબ આગળ વધો ભાઈ

  • @mahendravadhu911
    @mahendravadhu911 3 роки тому +57

    પોપટભાઈ જ્યારે દુઃખી માણસો ની વાત સાંભળો ત્યારે એમનું દિલ હળવું થઈ જાય અને એમને કોઈ પણ મદદ કરો એ સોના પર સુહાગા જેવું છે.
    આભાર🙏🙏🙏

  • @rajshakhakhunti309
    @rajshakhakhunti309 3 роки тому +2

    ધન્યવાદ છે પોપટ ભાઈ તમને સમાજ સેવા કરો છો ભગવાન તમને જાજી શકિત આપેએવી દ્વારકા ધીશ પાસે અમારી પ્રાર્થના છે અને તમારી સાત પેઢીને સુખ અને સંપત્તિ આપે સુખી થાય દ્વારકા ધીશ ને પ્રાર્થના છે

  • @SureshGupta-ye7ez
    @SureshGupta-ye7ez 2 роки тому +3

    पोपट भाई ग्रुप , ट्रस्ट ,को कोटि कोटि प्रणाम करते हैं।पोपट भाई ट्रस्ट को सहयोग करने वाले सभी लोगों को हम चरम छू कर नमन करते हैं। भगवान् आप सभी को प्रसन्न रखे यही प्रार्थना भगवान् से करते है।

  • @bhautik4462
    @bhautik4462 3 роки тому +6

    આ માતા પિતા ની હિમંત ને દાદ છે,, 😭😭🙏

  • @bhaveshbharwad5306
    @bhaveshbharwad5306 3 роки тому +3

    મારો ઠાકર આપા માડી ને આ દુખ સહન કરવા ની શકતી આપે

  • @abhujithakor8314
    @abhujithakor8314 3 роки тому +7

    ભગવાન તેમને દુઃખ સહન કરવા ની શક્તિ આપે. બહુ દુઃખ ની વાત સે ભાઈ ભગવાન તમે નાના સોકરા જલ્દી મોટા કરે એવી ભગવાન પાસે પાર્થના.. હર મહાદેવ હર

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +26

    ખુબ જ ગંભીર પરીસ્થીતી આ પરીવાર ની પોપટભાઈ શું કરવું હે ભગવાન માણસની આવી કસોટી ના કર આવી રીતે પંખી નાં માળા નાં વિખીશ હે ઇશ્વર કયક તો દયા રાખ.. ખુબ દુખની વાત 🙏🙏🙏🙏

  • @mohammadyusuf9021
    @mohammadyusuf9021 3 роки тому +7

    popat bhai aapko Allah tala khub trkki de, 🤲🤲🤲😢😢

  • @sidharajbharvadofisalsinge9233
    @sidharajbharvadofisalsinge9233 3 роки тому +56

    આ દાદા અને દાદી ની વાત સાંભળી ને મને 35વર્ષ મા પહેલી વાર આંસુ આવી ગયાં ભાઈ 😭😭

    • @usre7000
      @usre7000 3 роки тому +2

      😯😯

    • @ishq-wv8ks
      @ishq-wv8ks 3 роки тому +1

      😭😭😭

    • @ishq-wv8ks
      @ishq-wv8ks 3 роки тому

      Hu pagbhar thaish tyare hu pan madat karish Bajrag bali Aava loko ne madat karo 🙏🙏🙏

    • @sg-wd5jo
      @sg-wd5jo 3 роки тому

      @@usre7000 se

    • @sg-wd5jo
      @sg-wd5jo 3 роки тому

      @@usre7000
      M

  • @gosaidisha8057
    @gosaidisha8057 3 роки тому +4

    Popotbhai tmne bvj bhgwan agd lai jayy🙏🏻🙏🏻dhny che tmnee🙏🏻🙏🏻🙏🏻 Proud of you sir

  • @Gelamundhvavlog
    @Gelamundhvavlog 3 роки тому +3

    🙏હે ભગવાન તમે સૈનુ સારૂ કરો ખરાબ ના કરો બાપ જેના માં બાપે એના બાળક ગુમાવિયા છે તેમને ખબર છે દુઃખ મે પણ મારો નાનો ભાઈ ગુમાવિયોછે મને એ દુઃખ નિ ખબર છે લાઈટ માં

  • @mohammedzubermaniar2775
    @mohammedzubermaniar2775 3 роки тому +3

    અલ્લાહ આવું દુઃખ કોઈ ને ના આપે મારા ઘરે થી પણ પત્ની કોરોના માં ગુજરીયા છે ઘાયલ ની ઘાત ઘાયલ જ જાણે

  • @kaushikbambhania5322
    @kaushikbambhania5322 3 роки тому +3

    Bahu saras saheb 🙏🙏🙏🙏

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +3

    🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
    🙏 બાપા સીતારામ 🙏
    પોપટભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે બધા વ્યક્તિ દિલથી નથી કરતા પણ
    તમે જે કામ કરો છો એ દિલથી કરો છો ટાઈમ આપો છો ધન્ય છે તમને અને તમારા પરિવારને ભગવાન તમને આવી સદબુદ્ધિ આપે નવા કામ કરો અને તમારા જેવા તમારા જેવા જેવા હર એક શહેરમાં
    તમારા જેવા વ્યક્તિ હોય તો હિન્દુસ્તાન
    માં કોઈ વ્યક્તિ દુઃખી નહીં
    🙏 બાપા સીતારામ 🙏
    જય હિન્દ જય ભારત વંદે માતરમ્
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sanjaynakum9782
    @sanjaynakum9782 3 роки тому +93

    દાદા ના બેંક એકાઉન્ટ નંબર મોકલો અને વિડિયો મા આપો તો અમે થોડી મદદ કરી શકીએ.🙏

    • @umeshbaldaniya7801
      @umeshbaldaniya7801 3 роки тому +11

      આ પરિવાર અમારા ગામ ના છે , ગામ-નવી માંડરડી, તા- રાજુલા , જિલ્લો - અમરેલી

    • @Rangangirgaushala
      @Rangangirgaushala 3 роки тому +5

      9879664774 whatsapp ma hi mokalo hu pasbook photo mokalu

    • @Rangangirgaushala
      @Rangangirgaushala 3 роки тому +3

      9879664774 whatsapp ma hi mokalo bhai hu bank ni pasbook moklu bhai

    • @AdilKhan-co3it
      @AdilKhan-co3it 3 роки тому

      Bhai aa dada na Phone number whatshop karo ane emnu account number bbank nu moklavo

  • @R1S2GamingOfficial
    @R1S2GamingOfficial 3 роки тому +21

    सच मै सेल्यूट है आपको पोपट भाई😭
    मानव सेवा वही प्रभु सेवा है आपने साबित कर दिया👌🏻👍🏻

  • @jayeshthakor2871
    @jayeshthakor2871 3 роки тому +14

    ભગવાન બધા નું ભલું કરજો 💐🙏

  • @manishaparmar608
    @manishaparmar608 3 роки тому +5

    ભગવાન એમના આત્માને શાંતિ આપે 🙏

  • @vikrambhaichaudhary1646
    @vikrambhaichaudhary1646 3 роки тому +34

    ધન્યવાદ પોપટ ભાઇ આપ લોકો ની સેવા કરો છો આભાર

    • @gohilprakash4391
      @gohilprakash4391 3 роки тому +1

      ધન્ય છે તમને પોપટભાઇ અને તમારી ટીમ ને

  • @jaydeepratdiya179
    @jaydeepratdiya179 3 роки тому +4

    ખૂબ સરસ કામ કરો છો💪💪💪

  • @RAMJIKABHAKT86
    @RAMJIKABHAKT86 3 роки тому +10

    પોપટ ભાઈ ધન્ય છે તમારી જનેતા ને

  • @nipakrish4832
    @nipakrish4832 3 роки тому +2

    Dhanya Che popatbhai Tamari Seva ne🙏🙏💐

  • @editingmontugujarati8165
    @editingmontugujarati8165 3 роки тому +11

    ધન્ય છે આપને પોપટ ભાઈ અને તમારી ટીમ ને

  • @દેવાયતભાઈખવડડાયરો-પ7ખ

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @salamthakor5949
    @salamthakor5949 3 роки тому +2

    જોરદાર કામ કરો છો પોપટ ભાઈ

  • @vipulgamara294
    @vipulgamara294 3 роки тому +2

    આ વીડિયો જોઈ ને આખ માં આશું આવી ગયા

  • @umaeducation5992
    @umaeducation5992 3 роки тому +3

    દાદા સૌ સારા વાના થશે, દુઃખ નુ ઓસડ સમય છે.

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 3 роки тому +3

    હે..ઈશ્વર બધાને સુખી રાખજે...

  • @arunashah9929
    @arunashah9929 3 роки тому +2

    ખૂબ ખૂબ સરસ સેવા નું કામ કરો છો પોપટ ભાઈ જલારામ બાપા તમને ખૂબ ખૂબ સુખી રાખે એવા અમારા બધાય ના આશીર્વાદ છે બીજા લોકો પૈસા મોકલાવે છે પણ સાચી સેવા તો તમે લોકો કરો છો ઇ બવુ મોટી વાત છે પોપટ ભાઈ તમે અને તમારી ટીમ નુ ખાસ ખાસ ધ્યાન રાખજો ઓકે જલારામ બાપા તમારા બધાય ની રક્ષા કરે 🙏🙏🙏👌👌👌👍👍👍🙌🙌🙌આશીર્વાદ છે બેટા ઓકે

  • @hasmukhsindhav1887
    @hasmukhsindhav1887 3 роки тому +2

    He bhgavan aavu dukh bija koine na aapta........ dhanyvad popatbhai

  • @maheshbavaliya6923
    @maheshbavaliya6923 3 роки тому +3

    Khub khub abhar popat bhai bhagavan tamne hamesa khus rakhe

  • @vgpatel7205
    @vgpatel7205 3 роки тому +4

    આવા,આશીરવાદ,થી,તમારી,અને ફેમીલી,ઉમર,વધારી,નખશે,સહેબ

  • @rahulbhaveshvlogs
    @rahulbhaveshvlogs 3 роки тому +4

    અરે યાર પોપટભાઈ આ વીડિયો જોઇને મને રોવાઈ ગયું😭😭😭

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 роки тому +12

    ભગવાન તેની આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏🙏🙏

  • @galanimunna8153
    @galanimunna8153 3 роки тому +3

    પોપટ ભાઈ ખૂબ સરસ સરકાર ક્યારે સહાય આપે એનું કઈ નક્કી નહિ

  • @chhayapatel1327
    @chhayapatel1327 3 роки тому +12

    Great work 👍

  • @amratbhaisivrambhai2164
    @amratbhaisivrambhai2164 3 роки тому +4

    પોપટ ભાઈ જયમાતાજી આપનીમનોકામનાપુરી કરે

  • @dhanrajsinhnakum.3466
    @dhanrajsinhnakum.3466 3 роки тому +3

    ખુબખુબસૂભકામન્

  • @shamjiahir3182
    @shamjiahir3182 3 роки тому +2

    જય મુરલીધર જય માતાજી જય ગીરનારી બાપુ

  • @rahulprajapati8269
    @rahulprajapati8269 3 роки тому +48

    જય સ્વામિનારાયણ,
    આપણે લાખો કે હજાર ની મદદ નાં કરી શકીએ તો કાંઇ નઈ. ઇચ્છા પ્રમાણે 1 રૂપિયા થી કોઈ ની જીંદગી મા બદલાવ આવી શકે છે.2 લાખ subscriber છે 1 rs donete કરે તોય દરેક video એ 2 લાખ રૂપિયા થાય.બને એટલી મદદ કરો બધાંને મંદીર મા દાન નહીં કરો તો ચાલશે.please 🙏

  • @vishnuchaudhary4003
    @vishnuchaudhary4003 3 роки тому +2

    ખૂબ સરસ મદદ કરો છો પોપટ ભાઈ

  • @desaidharmik8450
    @desaidharmik8450 3 роки тому +7

    Khub khub Agad vadho bhai
    jug jug jivo popatbhai...🙏🙏🙏

  • @kpthakor437
    @kpthakor437 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻ni..shaytne.seva..vala.popatbhai.tamne..bhagvan..tamne..madd..kare.aap.aage..bhadhe

  • @hardikhirpra6779
    @hardikhirpra6779 3 роки тому +2

    Bov sari seva 6 aapni vala bhagvan aapnu ભલુ kre

  • @kbbhadarka8780
    @kbbhadarka8780 3 роки тому +2

    ખૂબ ખૂબ સરસ કામગીરી પોપટભાઇ

  • @LK_6885
    @LK_6885 3 роки тому +2

    Khub saras kaam karo so bhai

  • @_____status3977
    @_____status3977 3 роки тому +4

    Good work bhai

  • @manishapaghdar770
    @manishapaghdar770 3 роки тому +16

    Dada ne Ba upar j dukh aavi padyu Evu Bhagvan koine na aapdi
    😭😭😭😭😭😭😭

  • @rekhaben3099
    @rekhaben3099 3 роки тому +1

    ખુબ જ દુખ ની વાત છે જેના પર વિતે એને જ ખબર પડે એવુ તે શુ પાપ કરીયા કે આવુ જોવુ પડે ।કારણ કે મે મારા 16 વરસ નુ મારુ લાડકુ દિકરો ને ખોયુ છે😭😭😭😭😭

    • @jmjadeja4491
      @jmjadeja4491 3 роки тому

      😭🙏meai maro 6 varash no Ladakvayo khoyo che... 😭🙏

  • @BkAhir-lw4bv
    @BkAhir-lw4bv 3 роки тому +1

    તમે ખૂબ જ સારા કાર્ય કરો છો પોપટભાઇ.

  • @akshayrabari9077
    @akshayrabari9077 3 роки тому +2

    જયમૂરલીધર.ભાઈ.

  • @manishaparmar608
    @manishaparmar608 3 роки тому +3

    ધન્યવાદ પોપટભાઈ🙏🙏

  • @raj_ahir276
    @raj_ahir276 3 роки тому +1

    આહીર છે દાદા ?

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 3 роки тому

    ધન્ય છે પોપટભાઇ ફાઉન્ડેશન હું હરદેવસિંહ ગોહિલ કુંભારવાડા ભાવનગર આપને મારી નમ્ર વિનંતી છે કે તન મન થી મદદરૂપ થય શકુ તેમ છુ

  • @Dhanubha11
    @Dhanubha11 3 роки тому +6

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ/તરુણ ભાઈ 🙏🙏🙏

  • @vaghelabipin6403
    @vaghelabipin6403 3 роки тому +24

    ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏

  • @borisagarbalkrushan2925
    @borisagarbalkrushan2925 3 роки тому +3

    Bhai really tamru foundation nu kam good che....

  • @gunwanttaunk5050
    @gunwanttaunk5050 3 роки тому +3

    Baa ane Bappa ne Bhagwan himmat aape, prabhu paase ej prarthana 🙏🙏🙏. Popatbhai 🙏 tamne pann Bhagwan a nimit banavya che emne madadgar thavaa maate.bhagwan tamne laambi umar aape.🙏

  • @jagdishbhaivlogs6390
    @jagdishbhaivlogs6390 3 роки тому +9

    Good work Popatbhai 🙏👌🏻🙏

  • @rambhaishidha9107
    @rambhaishidha9107 3 роки тому +1

    ભાઈ તમે કામ સરસ કરો છો

  • @bharatahir6664
    @bharatahir6664 3 роки тому +2

    ધન્યવાદ પોપટ ભાઈ

  • @danjogamer5295
    @danjogamer5295 3 роки тому +3

    Tame bov saru kam karo cho popatbhai 🤩😘😘😍😍

  • @rajputttrajputt718
    @rajputttrajputt718 3 роки тому +2

    God bles u bro 🙏

  • @aftabhusenpayak4738
    @aftabhusenpayak4738 3 роки тому +4

    Best popat bhai
    Hu pan.Aekdivas jarur tamara jevu j kam karis

  • @chetanrabari3191
    @chetanrabari3191 3 роки тому +2

    Nice popat bhai😭🙏

  • @neetaoza5979
    @neetaoza5979 3 роки тому +3

    Popat bhai tame temna jivan ma ek devdut tarike gaya cho ane temni khub sari help kari che ane temnu agal nu jivan have good health and wealth ane sukhmayi vite tevi Narayan ne prarthna 🙏🙏👍

  • @hajanikhimanand1053
    @hajanikhimanand1053 3 роки тому +2

    Va khub saras Bhai

  • @AdilKhan-co3it
    @AdilKhan-co3it 3 роки тому

    Selute se popat Bhai tmane ane tamari team ne sir Mumbai thi yunus khan sir kyare aankh thi aansu nathi aavya pan sir aa dada ane maa ni vat sambhdi ne haqikat maa bahuj dukh thayu ane aaje aankh mathi aansu padigya sir tamari madad bahuj time upar pochi gai sir selute popat bhai
    Selute popat bhai & team ne
    Allah tamane khub khub madad kare aameen

  • @harshpatel2571
    @harshpatel2571 3 роки тому +2

    Great work 🙏🙏🙏🙏

  • @g.k.gaming444
    @g.k.gaming444 3 роки тому +5

    Good work popat bhai 🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @rushitsenghani3917
    @rushitsenghani3917 3 роки тому +3

    आप,आवा, दुःख, वाले मा,बापना,,,आषीवाद,, हमेशा,, साथ रहेशे,हो🙏🙏🙏🙏🙏

  • @kudechasachin4595
    @kudechasachin4595 3 роки тому +2

    Jay mataji popat Bhai

  • @gjjustinff2692
    @gjjustinff2692 3 роки тому +2

    ખૂબ સારું કામ કરો છો પોપટ ભાઈ❤️👍🏻

  • @jansisakariya9861
    @jansisakariya9861 3 роки тому +1

    Jay shree krishna Popatbhai and salute Popatbhai and Tarun bhai Naresh bhai 🙏🙏😷 Jay hind jay bharat 🙏🙏

  • @JBStudioRampura
    @JBStudioRampura 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @gopudesaivakvada6861
    @gopudesaivakvada6861 3 роки тому +1

    ધન્ય વાદ પોપટભાઈ સલામ છે વાલા રીયલ હિરો છો તમે યાર

  • @harshilpatel1187
    @harshilpatel1187 3 роки тому +1

    પોપટ ભાઈ તમે તો ભગવાન છો

  • @shobhnaraj3001
    @shobhnaraj3001 3 роки тому +3

    Good job 👌👍 popatbhai.

  • @katariyaghanshyam6815
    @katariyaghanshyam6815 3 роки тому +1

    Good work👌👌👌

  • @kanabhaivavadiya1600
    @kanabhaivavadiya1600 2 роки тому

    Dhanay che popatbhai tamne

  • @devrajsudamda7630
    @devrajsudamda7630 3 роки тому

    Very very good Bhai

  • @rajkishorkakaofficial6235
    @rajkishorkakaofficial6235 3 роки тому

    Popat bhai bahut achha kiya

  • @manishavala2171
    @manishavala2171 3 роки тому +1

    Bhagvan tamaru saru kare bhai

  • @mohammadyusuf9021
    @mohammadyusuf9021 3 роки тому +2

    ya Allah inko sbr dena 🤲🤲🤲🤲😢