હરી વિના અંધારા મારા વાલા.... ભાણેજ વિના અંધારા... સમજવા જેવું Bhajan નીચે લખેલું છે
Вставка
- Опубліковано 27 вер 2024
- હરી વિના અંધારા મારા વાલા.... ઘરના ઘંટી ચાટે પાડોશીને આંટો.... રૂડો રૂપાળો દેવ બનાવ્યો ભક્તિ વિના શું કામનો સમજવા જેવું Bhajan નીચે લખેલું છે
____🌿🌺🌿____
હરી વિના અંધારા મારા વાલા,
પ્રભુ વિના અંધારા રે.
આરશ પાણાંના મંદિર બનાઈવા
મુરતી વિના અંધારા મારા વાલા
હરી વિના અંધારા રે...
બંગલા બનાઈવી મેં તો મેળીયુ બનાઈવી
માવતર વિના અંધારા મારા વાલા
હરી વિના અંધારા રે...
બંગલાની આજુ બાજુ ઓટા બનાઈવા.
સત્સંગ વિના અંધારા મારા વાલા
હરી વિના અંધારા રે...
વડલો રે વાઈવો મેં તો પીપડો રે વાઈવો
તુલસી વિના અંધારા મારા વાલા
હરિ વિના અંધારા રે...
સાધુ જમાડ્યા મેતો સંતો જમાડ્યા
ભાણેજ વિના અંધારા મારા વાલા..
હરી વિના અંધારા રે...
રામાયણ વાંચીને મહાભારત વાંચી
ગીતા વિના અંધારા મારા વાલા
હરી વિના અંધારા રે...
ખેતર ખેડીયા મેં તો કપાસ વાવ્યા
વરસાદ વિના અંધારા મારા વાલા
હરિ વિના અંધારા રે..
દીવા પુરાવ્યા મેતો કોડીયા મેલાયવા
દીવા વિના અંધારા મારા વાલા દીવા
હરિ વિના અંધારા રે...
રુળો રુપાળો દેહ બનાયવો.
ભક્તિ વિના અંધારા મારા વાલા
હરિ વિના અંધારા રે...
નરસિંહ મહેતાના સ્વામી શામળીયા,
ગોપીયું આનંદ પામી મારા વાલા
હરિ વિના અંધારા રે...
હરી વિના અંધારું મારા વાલા,
પ્રભુ વિના અંધારું રે
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Imported Notice :-
All information, Hindu religious stories, rituals, worshipping methods, remedies and whatever you see in our UA-cam channel is based on information collected from various sources like ancient Hindu holy books, trusted holy book, internet and other genuine research. Agar Motive is to provide knowledge about Hindu religious information and not to hurt sentiment of any person or community. all the information is provided in the video in our UA-cam channel is for religions education and information purposes only. Viewers are subjected to use the information provided in this channel in there own risk.
Super bhjan jay Dwarkadhish ❤
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે 👍👌🙏
ખૂબ ખૂબ આભાર 🙏 આપના આશીર્વાદ જય શ્રી કૃષ્ણ 🙏
jay shree krishna.
Jay shree krishna
સુંદર છે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
ખૂબ સરસ ❤
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
Khubj sundr bhjn
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏
સરસ ભજન છે 👌🌹🙏🏻🌹
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Saras
આભાર 🙏
Supar
Thank you 😊 Jay shree Krishna 🙏🙏
બહુ સૂદર ભજન છે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
Jay shree krishna🙏🙏🙏🙏
Jay shree Krishna 🙏
જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ બેનુ ખૂબ સરસ છે
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏
Super bhajan
Thank you 🙏
Very good
Thank you 🙏
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏🙏😊
🎉🎉🎉🎉
🙏🙏🙏
SARAS
Thank you 🙏
ભજન લખીને મોકલો
મારી પાસે લખેલું હતું પણ નીકળી ગયું છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏
Super bhajan 👌👌👌👌👌
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
Very nice Bhajan jay shree Krishna
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊
ખૂબ સરસ ભજન છે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Khub saras bhajan che 😊❤
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
Khubj sundr bhjn
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏