Dinesh sir તમે જે ઇન્ટર્યું લો છો ખરેખર બહુ જોરદાર જ હોય છે ભલે પછી અમે એ સિંગર નું ઈન્ટર્યું જોયું હોય પણ જ્યારે તમે ઇન્ટર્યુ જે પ્રકારે લો છો ને બહુ જોરદાર જ હોય છે
ખૂબ ખૂબ સુંદર બેટા ખૂબ જ આગળ વધી મમ્મી પપ્પા નુ નામ રોશન કરો👌👌👌👍👍💐💐દીનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર આવી સુંદર કલા ને બહાર લાવવા નુ તમારૂ કાર્ય જોઈ ને ખુબ જ ગર્વ થાયછે તમારી બહેન સમજી દ્ગારકાધીશ ને પ્રાર્થના કરૂ છું કે હે મારા કાળિયા ઠાકર મારા દીનેશ ભાઈ ને ખૂબ જ નીરોગી આયુષ્ય આપજે👍👍👌👌કાલે રવીવારે બે થી ચાર લાઈવ થવાની છુ જરૂર મારી ચેનલ મા આવજો👌👌👌
ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારા દરેક ઈન્ટરવ્યુ મે જોયા ને હુ રાહ જોયા કરુ છે કે હવે ક્યા નવા કલાકાર ને જોવા નો જાણવા મોકો મળે. મોટા કલાકાર તો ફેમશ છે પણ આવા ઊભરતા કલાકાર નો ઈન્ટરવ્યુ કરો છો મને ખૂબ જ ગમ્યો .એની લાઈફ આગળ વધારવા સપના પુરા કરવા નુ કામ કરો છે આ પણ એક પુણ્ય નુ કામ કરો છો . આમ જ કામ કરતા રહો દિનેશભાઈ તમારી ચેનલ આગળ વધે તમે પણ આગળ વધો.
અમારા સમાજ નું રતન અને અમારી ઈજ્જત આબરૂ અમારો હવાજ અમારું અભિમાન અમારું ગૌરવ એવા જીગર ઠાકોર ને ભગવાન ખુબજ પ્રગતિ કરાવે એવી દિલ થી શુભકામના વાહ જીગર વાહ
ખુબ ખુબ ખુબ સરસ ગાય છે બાજા બધા ગીત કરતા મહાદેવ સોંગ જાજા ગાય મહાદેવ તેમને ખોળે રમતો હસે પણ બીજા ગીત તું નો ગાતો ભગવાન જ ગીત ગાજે મારૂ કહેવું છે 🙏🙏🙏👌👌👍
માસ્ટર જીગર ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન . નાની ઉંમરમાં પણ મધુર કંઠ ઈશ્વરની દેણ છે.ઈષ્વર તેમને સંગીત ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના ..જય શ્રી કૃષ્ણ ..જય શ્રી બહુચર માં..
વાહ ઠાકુર સમાજ નો સાવજ મોટો થયો ખૂબ મોટું નામ બનાવે માં મોગલ એની મનોકામના પુરી કરે કેટલું સરસ ગાય છે બાળક સો સો સલામ બાળક ને દીનેશભાઈ ખૂબ સરસ વિડીયો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ સરસ ખૂબ સરસ દિનેશભાઈ આ બટુક નો અવાજ સાત સમંદર પાર પહોંચે ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે ખુબ ખુબ ખુશી થઈ છે જીણો પણ રાઈનો દાણો જૂની કહેવત છે ને જીણો પણ રાઈનો દાણો ખુબ ખુબ શુભેચ્છા સાથે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
ખૂબ સરસ દિનેશભાઇ
Vipul susra interview
વાહ બટુક નાનો પણ રાઈનો દાણો દિનેશભાઈ ખૂબ સરસ નાના કલાકાર સાથે પણ તેના મનને ે ભાવે તે રીતે ઇન્ટરવ્યુ લીધું ખુબ ખુબ શુભેચ્છાઓ
ઠાકોર સમાજ નુ અનમોલ રતન અને નાની ઉંમર મા દરેક ના દીલ જીતી લીધા છે. એવો કાળજા નો કટકો JIGAR THAKOR. ખુબ ખુબ અભિનંદન...👍❤️🙏
ઠેકયુ ઠેકયુ મોટા ભાઈ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ પ્રગતિ કરો ભાઈ 👍❤️🙏 જય માતાજી
@@thakorjigar8142 yyyyyyyy the same to you gyagy
Right 😊😘😘😘
🥰🥰👌
Dinesh sir તમે જે ઇન્ટર્યું લો છો
ખરેખર બહુ જોરદાર જ હોય છે
ભલે પછી અમે એ સિંગર નું ઈન્ટર્યું જોયું હોય
પણ જ્યારે તમે ઇન્ટર્યુ જે પ્રકારે લો છો ને
બહુ જોરદાર જ હોય છે
Thanks
@@VisheshwithDinesh વાહ વાહ વાહ વાહ
Wahhhhhhh jiger thakor 👌👌👌👌👌👌👌chhote raja....... Bharatji thakor a Badhi j support karyo chhe aagd lavava 😊😊😊😊👍👍👌👌
Very nice Dineshbhai😊👌👍very good Jigar thakor 👍good luck 👍
ખૂબ ખૂબ સુંદર બેટા ખૂબ જ આગળ વધી મમ્મી પપ્પા નુ નામ રોશન કરો👌👌👌👍👍💐💐દીનેશ ભાઈ ખૂબ ખૂબ આભાર આવી સુંદર કલા ને બહાર લાવવા નુ તમારૂ કાર્ય જોઈ ને ખુબ જ ગર્વ થાયછે તમારી બહેન સમજી દ્ગારકાધીશ ને પ્રાર્થના કરૂ છું કે હે મારા કાળિયા ઠાકર મારા દીનેશ ભાઈ ને ખૂબ જ નીરોગી આયુષ્ય આપજે👍👍👌👌કાલે રવીવારે બે થી ચાર લાઈવ થવાની છુ જરૂર મારી ચેનલ મા આવજો👌👌👌
Hi
વા ભાઈ જીગર હા મોજ વા દિનેશભાઈ
Ha Jigar Thakor tmari mojj 👍
દિનેશભાઈ સુપર હીરો લાગે છે ખુબ સરસ દિનેશભાઈ તમારું કામ મને બહુ ગમે છે જય હિન્દ
Thanks
ઇન્ટરવ્યૂ લેવાનું જીગર જોઈએ દિનેશભાઈ જય હિન્દ
જીગરભાઈની જીગર જોરદાર
ખૂબ ખૂબ અભિનંદન...
જીગરભાઈ
ખૂબ જ સરાહનીય કામગીરી છે દિનેશભાઇ તમારી.......
ખુબખુબ ધન્યવાદ જીગરઠાકોર
🙏🙏🙏🙏🙏 ભાઈ
હા જીગર હા સિંગર ભરત ઠાકોર તરફ થી ફુલ સપોટ
ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ
તમારા દરેક ઈન્ટરવ્યુ મે જોયા ને હુ રાહ જોયા કરુ છે કે હવે ક્યા નવા કલાકાર ને જોવા નો જાણવા મોકો મળે.
મોટા કલાકાર તો ફેમશ છે પણ આવા ઊભરતા કલાકાર નો ઈન્ટરવ્યુ કરો છો મને ખૂબ જ ગમ્યો .એની લાઈફ આગળ વધારવા સપના પુરા કરવા નુ કામ કરો છે આ પણ એક પુણ્ય નુ કામ કરો છો .
આમ જ કામ કરતા રહો દિનેશભાઈ તમારી ચેનલ આગળ વધે તમે પણ આગળ વધો.
આભાર દિનેશભાઈ
વાહ દિનેશભાઈ એન્ડ જીગર ભાઈ
હા જીગર
ખૂબ સરસ એક ૯ વરસ નાં બાળક પાસે થી એટલું સરસ ઇન્ટરવ્યુ
દિનેશ ભાઈ તમારું સરસ કામ છે ખુબ ખૂબ અભિનંદન
સુપર મિત્રો સ્પોટ કરજો વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે જય માતાજી જય સદારામ આગળ શેર કરો વિનંતી વિરશન ઠાકોર ચાગડા તરફથી
Jay mataji Bhai 🙏
વાહ બાળક કેટલું મસ્ત ગાય છે રમવાની આ તો મારો વહાલો દીકરો મોટો કલાકાર છે ભાઈ ભગવાન એને ખૂબ આગળ વધે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sachi vat che👍
ખૂબ સરસ interw sir આવા જ interw આપતા રહો... જય માતાજી
દિનેશભાઈ આપનો ખૂબ-ખૂબ આભાર🙏
Dineshbhai aapno swabhav khub j premal chhe aap super kam karo chho sau laka jagat thi sau no parichay karavo chho thank u so much...🙏
વાહ દિનેશભાઇ વાહ જીગર
Vah Jiga Taro Sanedo
God Bless You Dear ☺️
ફાસ્ટ ટાઇટલ બહુચર ડીજીટલ માં આવ્યું હતું દશામાં નું
સરસ જોરદાર ગમ્યું👌👌👌🎶🎶🎶🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
ખુબ ખુબ સુંદર જીગ્નેશ ઠાકોર
ખુબ ખુબ અભિનંદન જીગર ઠાકોર
Super intriyu jigr Thakor singer Shrddha Thakor
ખુબ સરસ ઇન્ટરવ્યુ હા મોજ હા
Vah Dinesh bhai ❤️❤️❤️❤️❤️
જીગરભાઈ ઠાકોર સાહેબની ખૂબ સપોર્ટ આપ સામે ઠાકોર સમાજ બધાને જય માતાજી જય માતાજી જીગરભાઈ સપોર્ટ કરવા વાળા ને જય માતાજી જય સદારામ બાપા ઠાકોર સમાજ જય હો મારો સમાજ મારી ફરજ સબ્જી ઠાકોર બધાને જય માતાજી જીગર પે તમે ખુબ આગળ વધવાનું પાછળ ફૂલ સપોર્ટ કરશે તમને
Well done Dineshbhai. You are really doing good work.
Tnx.... Dinesh bro.... And Wahhh wahhh jigar thakor.....
Thanks
superb Talent
Jay mataji
Jay sadhi ma
Jay sikotar ma
Jay goga bapa
ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાથના
ખુબ ખુબ આભાર દિનેશ ભાઇ
ખુબ સરસ જીગર bro
સાર લેવા ગયા તા...વાહ મજા પડી ગયી દિનેશભાઈ.
અમારા સમાજ નું રતન અને અમારી ઈજ્જત આબરૂ અમારો હવાજ અમારું અભિમાન અમારું ગૌરવ એવા જીગર ઠાકોર ને ભગવાન ખુબજ પ્રગતિ કરાવે એવી દિલ થી શુભકામના વાહ જીગર વાહ
ખુબ ખુબ ખુબ સરસ ગાય છે બાજા બધા ગીત કરતા મહાદેવ સોંગ જાજા ગાય મહાદેવ તેમને ખોળે રમતો હસે પણ બીજા ગીત તું નો ગાતો ભગવાન જ ગીત ગાજે મારૂ કહેવું છે 🙏🙏🙏👌👌👍
ખુબ સરસ ઇન્ટરવ્યૂ છે
ગામ સંબંધે ઉપપ્રમુખ જગદીશ ઠાકોર તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા અશોકજી ઠાકોર ઠાકોર સમાજ તરફથી ફૂલ સપોર્ટ જીગર જી ઠાકોર સાહેબ તમે ખુબ આગળ વધો એવી અમારી ભગવાનને ખૂબ પ્રાર્થના છે મારો ઠાકોર સમાજ તમને ફૂલ સપોર્ટ કરશે જય માતાજી જીગર જી ઠાકોર મંત્ર વાળા બધાને પણ ફૂલ સપોર્ટ બધાને જય માતાજી ના કરવા વાળાને
Ramesh ji Thakor tamaro khubkhub abhar
હા જીગર ઠાકોર હા મોજ
Super Star Jigar Bhai 👍
Super hit
વાહ જીગર ભાઈ વાહ તમે તો મોજ કરાઈ દીધી હો..
ઢેકસ
खुब सरस दिनेश भाइ जीगर उपर आटलो भाव देवा बदल खुब खुब धन्यवाद दिनेश भाइ
તેજલ બેન ઠાકોર નું intriyu લો હવે 10 દિવસ મા
Super dinesh sir....
જય માતાજી જીગર ઠાકોર
વાહ વાહ વાહ વાહ
લગે રહો જીગરભાઈ લગે રહો
સરસ.ભાઈ ખૂબ મજા આવી ગઈ🙏
સર અમારા દેવભૂમિ દ્વારકાના ખુબ જ સુરીલો કંઠ ધરાવતા મિત્તલબેન રબારી સાથે ઇન્ટરવ્યૂ કરો એમનો જીવનપંથ ખુબ જ પ્રેરણાદાયક છે.
😊
હા જીગર હા બુમ પડાવી દીધી હો સુપર ભાઈ
સરસ🎤🎻🙏🙏
દિનેશભાઇ તમારો ખુબ ખુબ આભાર કે તમે નાનામાં નાના કલાકારો ને તમે તમારા ઇન્ટરયુ દ્રારા લોકો ને કલાકાર સાથે મળવાનો મોકો આપો છો......💐💐💐💐
Super duper Dinesh bhai
Ha Mara Thakor Samaj Nu Ratna
Vah. Jordar dinesh bhai
Nice jiger I proud of you
વાહ જિગર ઠાકોર છું વાત સે સુપર હિટ સોંગ
તમે ખુબ સરસ કામ કરો છો દિનેશભાઈ
સરસ ,,દિનેશભાઈ
Very good 😊👍
God bless you 💐🙏
Bhai bahu j sarar jordar
માસ્ટર જીગર ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન . નાની ઉંમરમાં પણ મધુર કંઠ ઈશ્વરની દેણ છે.ઈષ્વર તેમને સંગીત ક્ષેત્રે ખુબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના ..જય શ્રી કૃષ્ણ ..જય શ્રી બહુચર માં..
સિંધવ સાહેબ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો
Ha jigar ha dinesh bhai moj
Be ready, આ દસકો ઠાકોર ને નામ 100%
Ha thakor ha jay velnath
વાહ ભાઇ વાહ
વાહ ઠાકુર સમાજ નો સાવજ મોટો થયો ખૂબ મોટું નામ બનાવે માં મોગલ એની મનોકામના પુરી કરે કેટલું સરસ ગાય છે બાળક સો સો સલામ બાળક ને દીનેશભાઈ ખૂબ સરસ વિડીયો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ સરસ ખૂબ સરસ દિનેશભાઈ આ બટુક નો અવાજ સાત સમંદર પાર પહોંચે ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું ખુબ ખુબ અંતરના આશીર્વાદ આપું છું દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે ખુબ ખુબ ખુશી થઈ છે જીણો પણ રાઈનો દાણો જૂની કહેવત છે ને જીણો પણ રાઈનો દાણો ખુબ ખુબ શુભેચ્છા સાથે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Jigar
Congratulations 👍
Khub j saras gay che
Mataji tari badhi j echaa puri kare
Khub aagal vadhe 🙏
ખુબ ખુબ અભિનંદન 🌹🌹🌹જીગરભાઈ
દિનેશ ભરવાડ રાધનપુર હા દિનેશભાઈ કેમ સો તમારુ ઈટરીયુ જોરદાર હોય છે
જય માતાજી 🙏 જય માતાજી
સર તમારુ ઇન્ટરવ્યુ વિડીયો ખૂબ જ ગમે છે.
ખુબ સરસ
હા મારા ભાઇ હા જીગર ઠાકોર.. 🗡️ ⚔️ સુપર હિટ સોગ ગાય છે મારો વાલો
હા મારા ભાઈ હા🙏🙏🙏🙏🙏
Ha mara thakor samaj nu ratan
Jigar bhai badiya dev nu songs banavo bajar ma bahu chalse
ખૂબ સરસ ....
દિનેશ સર બહુજ સુંદર અને નેક કામ રહ્યા છો અમારી પ્રાર્થના તમારા માટે કે પ્રભુ ના આશીર્વાદ હરપલ તમારા પર બની રહે
સુપર જીગર ઠાકોર
જીગરઠાકોર ધન્યવાદ
वा भाय वा
જોરદાર 👌👌
Such a beautiful and great interview by you❤️
Mane sanedo bav pasand hato dan goswami vah jigar dil khush thai gayu
ખુબ સરસ ભાઈ
Ha Jigarji Thakor Ha
જોરદાર