Raju Solanki ની ચેલેન્જ! ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ માટે રાજુ સોલંકીની લડત | Bhavnagar | Koli samaj

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • આજ રોજ, ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ માટે મેં ખુદ ભાવનગર એસ.ટી બસ સ્ટેન્ડ જઈને આંદોલનની ચીમકી આપી, વર્ષોથી ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ બસ માટે દર રોજ હેરાન અને પરેશાન થાઈ છે, પરંતુ દુઃખની વાત એ છે કે કોઈને આ ગરીબ અને પછાત વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી, પરંતુ હું આ વિદ્યાર્થીઓ માટે લડતો હતો અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ..
    #bhavnagar #rajusolanki #gujarat #STBus #students #ghogha

КОМЕНТАРІ • 570

  • @brijrajsolankibhavnagar
    @brijrajsolankibhavnagar  2 місяці тому +14

    આપ સવ નો ખુબ ખુબ આભાર... આપ સૌ ના આશીર્વાદ અને એક એક કોમેન્ટ રાજુભાઈ સુધી પોંચે છે... ફરી એક વાર ખુબ ખુબ આભાર... માનવ સેવા એજ પ્રભુ સેવા... 🙏🏼💐
    Aap sav no khub khub aabhar... Aap sav na ashirwad ane ek ek comment rajubhai sudhi poche che... Fari ek var khub khub aabhar... Manav seva ej prabhu seva... 🙏🏼💐

  • @motilalrathod8517
    @motilalrathod8517 6 місяців тому +108

    રાજુભાઇ ને વિદ્યાર્થીઓ ની ચિંતા છે... ખરેખર રાજુભાઇ ની કામગીરી ને સત સત વંદન

  • @ASHVINAHALGAMA-rx2iu
    @ASHVINAHALGAMA-rx2iu 5 місяців тому +59

    ગુજરાતના દરેક જિલ્લામાં આવા યોદ્ધા ની જરૂર છે ❤ great work Raju Bhai ❤

  • @Manish_Vala
    @Manish_Vala 6 місяців тому +25

    વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો એ બદલ આભાર
    રાજકારણ રાજકારણની જગ્યાએ છે
    ગામડાના વિદ્યાર્થીઓ માટે કાર્ય કર્યું ખુબ સરસ

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 4 місяці тому +13

    વાહ વાહ રાજુભાઈ સોલંકી સાહેબ શ્રી આપને સો સો સલામ ગુજરાત ના ભણતા બાળકો ની ચિંતા વ્યક્ત કરી આપ સાહેબ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન સાથે સો સો સલામ

  • @Mrbhal6419
    @Mrbhal6419 6 місяців тому +26

    ખૂબ સરસ વાત કરી રાજુભાઈ સોલંકી એ વિધાર્થી ઓ માટે.....

  • @user-ed1rx4jb9f
    @user-ed1rx4jb9f 6 місяців тому +112

    રાજુભાઈ નુ કામગીરી ખુબ સરસ

  • @mehuljethavamehuljethava879
    @mehuljethavamehuljethava879 3 місяці тому +10

    રાજુભાઈ સોલંકી ને સો સો સલામ

  • @rammakwana3906
    @rammakwana3906 6 місяців тому +44

    રાજુભાઈ સાેલંકી. ખૂબ ખૂબ આભાર. મથુરભાઈ પાેપટભાઈ સાંખટ ભાવનગર

  • @user-gb8gp8hm6g
    @user-gb8gp8hm6g 6 місяців тому +18

    ખુબ ખુબ અભિનંદન.. રાજુભાઈ... you are right... good work... very good

  • @chauhanvipulbhaichauhan
    @chauhanvipulbhaichauhan 6 місяців тому +53

    ખુબ ખુબ આભાર સોલંકી સાબ

  • @chavdat.r.2187
    @chavdat.r.2187 6 місяців тому +56

    ખૂબ સરસ___ અમે આવી રીતે બોવ જ હેરાન થયા હતા બસ માટે

  • @urmiladodiya2551
    @urmiladodiya2551 Місяць тому +2

    ખૂબ સરાહનીય કામગીરી...ખૂબ ખૂબ આભાર

  • @muljipatidar3556
    @muljipatidar3556 3 місяці тому +3

    રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર,આપની વિધાર્થીઓના હમદર્દ બનવા બદલ...
    હું ભાજપનો આગેવાન છું પરંતું ખોટી વાહ-વાહીમા નથી માનતો!!!
    માતાજી આપને હજું વધું સમાજ સેવા કરવાની ઊર્જા સીંચે એજ પ્રાર્થના

  • @handavimal9360
    @handavimal9360 6 місяців тому +24

    જય હો કોળી સમાજ ની સબાસ રાજુભાઇ સાબાસ❤❤❤❤❤

  • @BHARATSOLANKI-b4f
    @BHARATSOLANKI-b4f 2 місяці тому +3

    સરસ રાજૂ ભાઈ સોલંકી જયવીરવછરાજદાદા

  • @rameshambaliya3126
    @rameshambaliya3126 6 місяців тому +30

    વાહ રાજુભાઈ વા સેલ્યુટ છે તમને

  • @kartavyaart61
    @kartavyaart61 6 місяців тому +39

    નાયક,ગુજરાત નો અસલી રાજકારણી,જનતાનો હમદર્દી,ગરીબ લોકોનો બેલી,શિક્ષિત રાજુભાઈ ને સો સલામ.

  • @મહેશબારૈયાબારૈયા-છ2ગ

    જય વીર માંધાતા
    જય કોળી સમાજ

  • @nikulvaghela3327
    @nikulvaghela3327 6 місяців тому +16

    જય કોળી સમાજ જય માધાંતા ❤❤

  • @mehul_dhoreya_official..6223
    @mehul_dhoreya_official..6223 5 місяців тому +9

    ભાવનગર નાં વાઘ 🐯🐅 નેં સો સો સલામ છે ❤❤

  • @mr-mahesh_baraiya_sarod.1204
    @mr-mahesh_baraiya_sarod.1204 6 місяців тому +19

    ખુબ સરસ રાજુભાઈ સોલંકી જય વિર માંધાતા

  • @zalavishavrajsinh4407
    @zalavishavrajsinh4407 3 місяці тому +3

    Raju bhai ho ek j naam ho vidhayrthi ni vedna shamji shake ❤️

  • @bhaveshdabhi8018
    @bhaveshdabhi8018 6 місяців тому +14

    ખુબ સરસ કામગીરી રાજુભાઈ અને બ્રીજેશભાઈ 🎉

  • @solankivijay809
    @solankivijay809 6 місяців тому +22

    રાજુભાઈ તમે હંમેશા ગરીબ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવોને છો હદય પુવૅક આભાર માનું છું આપણા ભાવનગર શહેર મા સર.ટી હોસ્પિટલ માં દૅદી ની હાલત ખુબ જ ખરાબ છે વોડૅમા ક્ષમતા કરતા વધારે દૅદી ને રાખવામાં આવે છે ગંદકી જોવામાં આવે છે, સાફ સફાઇ થતી નથી.મુખ્ય પ્રશ્ન હોસ્પિટલ નું જજૅરીત બિલ્ડીંગમાં દૅદી ને સારવાર આપવામાં આવે છે મુખ્ય પ્રાણ પ્રશ્ન ને તમે જો ઉઠાવશો તો આપના પ્રત્યે લોકોની આશા અપેક્ષા છે

  • @pareshchauhan6773
    @pareshchauhan6773 6 місяців тому +14

    રાજુભાઈ તમને ખુબ ખુબ અભિનંદન

  • @AaparayakaRayaka
    @AaparayakaRayaka 3 місяці тому +3

    વાહ રાજુ ભાઈ સલામ સે તમને હો

  • @HirenParmar-d5v
    @HirenParmar-d5v 6 місяців тому +17

    રાજૂ ભાઈ આપ ખૂબ જ સરસ કામગીરી કરો છો

  • @tarunvala5047
    @tarunvala5047 24 дні тому

    રાજુભાઈ વાહ મારા ભાવનગર નું ગૌરવ

  • @user-gh3zr7rf5r
    @user-gh3zr7rf5r 6 місяців тому +15

    સરસ ખૂબ સરસ રાજુભાઈ વાહ સોલંકી સાહેબ

  • @JadejaRiteshsinh
    @JadejaRiteshsinh 5 місяців тому +6

    Khub saras kam che shaheb nu

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai138 6 місяців тому +16

    બરોબર છે રાજુભાઇ જય વિર માંધાતા

  • @bhavinchauhan2071
    @bhavinchauhan2071 6 місяців тому +26

    આમ આદમી ઝિંદાબાદ 🙌 🙌 🙌

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 6 місяців тому +6

    બધા સમાજે રાજુભાઈ ને સ્પોટ કરવો જોઈએ 🙏

  • @shankargohel-4188
    @shankargohel-4188 Місяць тому +1

    વાહ રાજુભાઈ

  • @sajanshing9171
    @sajanshing9171 3 місяці тому +2

    વાહ વાહ વાહ સોલંકી સાહેબ 🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @ashikmeghani5665
    @ashikmeghani5665 5 місяців тому +6

    રાજુભાઈ ની કામગીરી ને વંદન છે,........આશિક ભાઈ મેઘાણી

    • @radhekarn....
      @radhekarn.... 5 місяців тому

      Kayu gaam bhai

    • @rajbaraiya669
      @rajbaraiya669 Місяць тому +1

      ​@@radhekarn....Bhavnagar na koli 🦁💪👑

  • @jigneshchauhan359
    @jigneshchauhan359 6 місяців тому +9

    ભાઈ ભાઈ

  • @KaushikmakvanaKaushikmakva-e7t
    @KaushikmakvanaKaushikmakva-e7t 5 місяців тому +1

    🎉🎉🎉🎉ખૂબ ખૂબ ખૂબ આભાર માનું છું રાજુભાઈ સોલંકી😊😊😊😊

  • @mervijay3075
    @mervijay3075 6 місяців тому +1

    ખુબ સરસ કામગીરી સાહેબ...
    વિદ્યાર્થી ઓ જ આપણા દેશનું ભવિષ્ય છે...

  • @shaileshgohilofficial
    @shaileshgohilofficial 2 місяці тому +2

    ખૂબ આનંદ થાય છે આવા લોકો ને જોઈ 🙏🙏🙏
    ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @gohil__uttan__123
    @gohil__uttan__123 6 місяців тому +9

    ❤👍 બ્રિજરાજ ભાઈ સોલંકી

  • @umeshkhasatiyakhasatiya3505
    @umeshkhasatiyakhasatiya3505 3 місяці тому +3

    વાહ વાહ રેડી

  • @chiragvala8293
    @chiragvala8293 6 місяців тому +6

    Sabas Rajubhai solanki avu j badha nu dhyan rakhta raho ane khub sari pragati karo samaj nu name roshan karo
    Saro aap mathi saro hodo male aap win

  • @RBbaraiyadigital111
    @RBbaraiyadigital111 6 місяців тому +5

    Maro samaj hoy taya kay no ghate jay ho mandhata na choru ne❤

  • @girishbhai5238
    @girishbhai5238 6 місяців тому +5

    Jarur aam nagrik mate koy to aavaj urhave se tene dhanyvad loko mate teni vat shmje shashko

  • @JayeshMemakiya
    @JayeshMemakiya 5 місяців тому

    ખુબ ખુબ અભિનંદન રાજુભાઇ આટલો બધોય સહકાર આપવા બદલ

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 6 місяців тому +10

    Hira Bhai Ane parshotam Bhai aavo aagal aa Kam pan tamare karvu joiye

  • @JadavRajan-b1c
    @JadavRajan-b1c 6 місяців тому +5

    રાજુ ભાઈ સાંસદ ની લડી લેવાની જરૂર છે

  • @જયહોઠાકોરરાજ
    @જયહોઠાકોરરાજ 3 місяці тому +1

    વાહ,,, રાજુભાઇ સૌલંકી

  • @SureshKatara-m9g
    @SureshKatara-m9g 2 дні тому

    વાહ સોલંકી

  • @user-sx6jf6dd8r
    @user-sx6jf6dd8r 6 місяців тому +8

    સાસી વાત છે માનવતા જેવું કશું છે જ નહીં.....

  • @user-wx7wg1fx1s
    @user-wx7wg1fx1s 6 місяців тому +6

    ખૂબ ખૂબ આભાર સોલંકી સર

  • @amrutraval3786
    @amrutraval3786 7 годин тому

    સરસ

  • @મકવાણાજેહાભાઈ-ટ4ર

    કોળી.નાવીરપૂરૂસ.ને.નમન.જય.કોળીસમાજ.

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 4 місяці тому +1

    રાજુ ભાઈ સોલંકી અભીનંદન ગુડ

  • @ghanshyammakwana9794
    @ghanshyammakwana9794 6 місяців тому +5

    Great work

  • @JayntiKoli-cq1js
    @JayntiKoli-cq1js 6 місяців тому +7

    ખુબ સરસ અભિનંદન ❤😊

  • @makvanabharat4768
    @makvanabharat4768 6 місяців тому +4

    ખુબ સરસ કામ છે રાજુભાઈ

  • @solankimathur642
    @solankimathur642 3 місяці тому +1

    જય માતાજી રાજુ ભાઈ

  • @pravassafar394
    @pravassafar394 6 місяців тому +4

    વાહ રાજુ ભાઈ વાહ ભાવનગર ના સાવજ વાહ નાની વાવડી થી અરવિંદ ભાલાળા

  • @GovindMer-pz7lg
    @GovindMer-pz7lg 2 місяці тому

    આવા હરેક સમાજ ના વ્યક્તી ને સમાજ ના આગેવાન બનાવો સમાજ કોય દિવસ હેરાન નહી થાય..જય કોળી સમાજ

  • @dhanrajsolanki7754
    @dhanrajsolanki7754 3 місяці тому

    Jay koli samaj

  • @VajuKhuntad
    @VajuKhuntad 4 місяці тому +1

    જય માધાતા જય કોળી સમાજ ❤❤

  • @jayhind5247
    @jayhind5247 6 місяців тому +4

    જય કોળી સમાજ❤

  • @aniyaliyamehul-sg1pi
    @aniyaliyamehul-sg1pi 6 місяців тому +5

    વાહરાજુભાઈ

  • @Mehul-h9m9u
    @Mehul-h9m9u 2 місяці тому

    Good work Raju Bhai 👍👍👍

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 6 місяців тому +6

    👍👍👍👍👍

  • @amburathva47
    @amburathva47 2 місяці тому

    આવા નેતા ઓ ને સરકાર મા રાખો જેથી જેઓ ગરીબ જનતા નુ કામ થશે 🙏🙏ભાઈ 👌👌

  • @sarvaijd7142
    @sarvaijd7142 6 місяців тому +4

    Good

  • @user-dr3lt2eh6z
    @user-dr3lt2eh6z 3 місяці тому +1

    ભાવનગર નો સાવજ મારા ભાઈ

  • @mbmakwana
    @mbmakwana 6 місяців тому +4

    Wah Rajubhai wah
    Jay Koli samaj

  • @chandubhairathwa1277
    @chandubhairathwa1277 6 місяців тому +3

    રજુભાઈ સોલન્કી... ખુબ ખુબ સરસ કામ કરે છે...👍🏿

  • @Shailesh_1124
    @Shailesh_1124 6 місяців тому +2

    ખુબ ખુબ આભાર રાજુભાઈ, આવાજ આગેવાન કે નેતા હોવા જોઈએ.

  • @bhaveshmakwana1185
    @bhaveshmakwana1185 3 місяці тому +1

    Good rajubhai

  • @nareshbaraiya809
    @nareshbaraiya809 6 місяців тому +4

    Good work rajubhai

  • @JoshiparsnaolJoshi
    @JoshiparsnaolJoshi 2 місяці тому

    Vha Raju bhai vha jai hind ❤

  • @dbhaliya603
    @dbhaliya603 5 місяців тому

    Raju bhai Best 👍 koli samaj yuva prmukh ni kamgiri sari se..🔥❤🙏

  • @Jj_editor_98
    @Jj_editor_98 3 місяці тому +1

    ભારત ની એડ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીનાં ભણતર પર ભાર મુકે છે નહીં કે ઘડતર પર.. એમ પણ કહી શકાય કે આપણી એડ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓને ખોખલા બનાવે છે..

  • @shaileshkanotara3170
    @shaileshkanotara3170 6 місяців тому +5

    I support Raju bhai

  • @kalubhaijambukiya1163
    @kalubhaijambukiya1163 3 місяці тому

    Khub saras kam karoso

  • @user-pp7xc4je3w
    @user-pp7xc4je3w 2 місяці тому

    Va Raju. Bhai. Va

  • @vipulbhaipangal931
    @vipulbhaipangal931 5 місяців тому +1

    Wah Rajubhai khu saras

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 3 місяці тому

    Garib na beli Ane koi Nana manso ni vedna gamdani paristhiti samji tene sol kare aeva mara Koli samaj na masiha Rajubhai solnki ne bhagvan khub lambu aayushy aape 🙏

  • @harharmahadev7659
    @harharmahadev7659 6 місяців тому +1

    ખુબ સરસ કામ કરી રહ્યા છો રાજુભાઇ

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 4 місяці тому +1

    Good 👍 Raju Bhai

  • @ramsinhbaria780
    @ramsinhbaria780 6 місяців тому +3

    Rajubai Dil se salam

  • @koliking-q1s
    @koliking-q1s 6 місяців тому +4

    એકદમ હાસુ હો રાજુ ભાઈ

  • @Rameshrathod-yj9mi
    @Rameshrathod-yj9mi 4 місяці тому +1

    Va bhai

  • @LakhamanbhaiChouhan
    @LakhamanbhaiChouhan 6 місяців тому +5

    ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @BalvantRathod-kp3ek
    @BalvantRathod-kp3ek 6 місяців тому

    Koli. Samaj. Ma. Bas. Ak j savaj se. Je. All sarkar ne. Pan tam tod javab dese ........ ❤❤❤❤ Raju bhai. Ne. Har har mahadev

  • @shyamjibhai8090
    @shyamjibhai8090 6 місяців тому +4

    વાહ રાજુભાઈ સોલંકી વાહ

  • @MrVIPULPATEL007
    @MrVIPULPATEL007 4 місяці тому +1

    Vah raju bhai

  • @bharatsarvaiya3145
    @bharatsarvaiya3145 Місяць тому +1

    સોલંકી સર ને સો સો સલામ

  • @patelrevabhai4014
    @patelrevabhai4014 6 місяців тому +5

    100.ટકા સાચી વાત
    .

  • @ratilalsarvaiya761
    @ratilalsarvaiya761 3 місяці тому

    Jay ho

  • @sirajdadawala7405
    @sirajdadawala7405 6 місяців тому +1

    રાજુ ભાઈ સરસ કામગીરી છે આ રીત ની રજુવાત દરેક સરકારી ખાતા માં રજુઆત કરાય આવજ ભાઈ સાથ અપાય

  • @shankargohel-4188
    @shankargohel-4188 6 місяців тому +4

    વાહ રાજુ ભાઈ સોલંકી વાહ

  • @chauhandilip630
    @chauhandilip630 3 місяці тому

    હા રાજુ ભાઈ

  • @bharatjadav8973
    @bharatjadav8973 2 місяці тому

    સરસ હો રાજુ ભાઈ તમને સલામ છે જય સંવિધાન