સર્વકર્તા અને દાસભાવ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sarvakarta Ane Dasbhav - P. Anandswarup swami

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2020
  • સર્વકર્તા અને દાસભાવ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sarvakarta Ane Dasbhav - P. Anandswarup swami
    ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણ ના ૨૧ માં વચનામૃત માં વાત કરી છે કે "કલ્યાણ ને અર્થે તો ભગવાનને સર્વકર્તા જાણવા એ જ છે."
    આવી જ રીતે ગઢડા મધ્ય પ્રકરણ ના ૬૨ માં વચનામૃત માં પણ વાત કરી છે કે "આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવ - આ ત્રણ અંગ માથી જેને એકેય દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે."
    આ ઉતર ને વિશેષ પ્રકાશ પાડતાં આ પ્રવચન ને સાંભળીએ પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી પાસેથી.
    જય સ્વામિનારાયણ
    Jay Swaminarayan
    #vachnamrut
    #katha
    #Anandswarupswami
    #vachnamrutkatha
    #vachnamrutnirupan
    #BAPS
    #sant
    #Vicharan
    #Mahantswami
    #pramukhswami
    #Shreeji'sThought
    This is not official BAPS channel.

КОМЕНТАРІ •